વક્તૃત્વ સ્પર્ધા કાર્યક્રમ | આજે સાંભળીએ વિદ્યાર્થીઓની વાણી | WebSankul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમ : વેબસંકુલના ઓફલાઇન બેચના વિદ્યાર્થીઓના પ્રતિભા પ્રદર્શિત કરવાનું મંચ.
    પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીનું જીવન એકધારી પ્રવૃત્તિથી ક્યારેક કંટાળાજનક બની જાય છે. કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે સૌથી મહત્ત્વની બાબત રહે છે રોજ રોજ નવો ઉત્સાહ બનાવી રાખવો. કંટાળા જેવી પરિસ્થિતિ પરીક્ષાર્થીઓની તૈયારીમાં આવતી એક મોટી વ્યથા છે. આવી જ વસ્તુઓ ધ્યાને લઈને વેબસંકુલના ઓફલાઇન બેચના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેથી તૈયારીના ઝંઝાળમાંથી થોડો સમય કાઢી ઇત્તર પ્રવૃત્તિમાં આપી અન્ય કૌશલ્ય પણ વિકસાવી શકાય.
    📲 We are Social.
    Follow us on your favorite social media sites :-
    1) WebSankul Application : Bit.ly/WebSanku...
    2) Current Affairs Plus Application : bit.ly/current...
    3) Telegram : telegram.dog/G...
    4) Instagram : bit.ly/websank...
    5) Facebook : bit.ly/Websanku...
    6) Website : websankul.org/
    7) Twitter : / websankuloffice
    👉 SSC, Banking By WebSankul TH-cam Channel Link : / sscbankingbywebsankul
    #websankul
    📲 Application HelpLine Numbers :
    1) 7777991357
    2) 6358289897
    3) 7777991352
    4) 9054522779
    5) 7777991367
    6) 6356239165
    7) 9054522775

ความคิดเห็น • 53

  • @Mangantajoksandril
    @Mangantajoksandril หลายเดือนก่อน +5

    જોરદાર વેબ સંકુલ ના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજી ઉઠ્યા . ખૂબ સરસ વાચા આપી છે તમામ ભાઈ , બહેનનોએ .

  • @cmsir_official
    @cmsir_official หลายเดือนก่อน +13

    એક કવિની વેદના ફક્ત એની કલમ જાણે નવ જાણે બીજું કોઈ, જે જાણે આ વેદના સમજો એ કવિ જ હોઈ...✍️
    વાહ ! ખૂબ ખૂબ સરસ...
    Websakul is not only an educational platform but also an emotion of millions of students ❤🤩

  • @vishubha6344
    @vishubha6344 28 วันที่ผ่านมา +6

    આ વિધાર્થી નો કોન્ફિડન્સ જોરદાર સે આ જોય ને મને પણ માન થાય ગયું કંઈક બોલવા નું ❤❤❤❤ખુબ સરસ અને ઋત્વી બેન તો મળવાનું માન થય ગયું 🥺💗👑🥂👸👩‍✈️💐⚜️🦋🖇️💪😍😘💫શાલા માં પણ વકૃત્વ બોલાતું અમારે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ હવે ટાઈમ વય ગાયો નકર બોલેત જરૂર થી ❤

    • @RutviAhir-zt9fq
      @RutviAhir-zt9fq ชั่วโมงที่ผ่านมา

      Thank you bhai

  • @rahulsolanki0301
    @rahulsolanki0301 21 วันที่ผ่านมา +1

    જય હો...🎉 અદ્ભુત વર્ણન .... @ધાર્મિક ગિરિ

  • @Ravipatel-zc9oy
    @Ravipatel-zc9oy หลายเดือนก่อน +9

    કાંઈ ઘટે એમ નથી આ બધા ક્યાંય પાછા ના પડે .....
    દરેક ખૂબ ખૂબ અભિનંદન 🎉

  • @IshaMaisuriya-om5cc
    @IshaMaisuriya-om5cc หลายเดือนก่อน +8

    Khub Sara's Dharmik giri ✨aakha Gujarat nu darshan sundar shabd ane Sundar andaj ma kari didhu je karnpriy lagyu very nice 💫

  • @Mayuabhaiahir
    @Mayuabhaiahir หลายเดือนก่อน +6

    વાહ સર ખૂબ સરસ મજા આવી હો સર પણ સાથે ખૂબ જનરલ નોલેજ પણ મળી યુ હો સર.. અને વિધાર્થીઓની કળા પણ વિકાસ પામે તેવું આપણી રજૂઆત ખૂબજ સરસ છે.. જય શ્રી બાપા સીતારામ

  • @GamerBoy-oc8kh
    @GamerBoy-oc8kh หลายเดือนก่อน +3

    ખૂબ જ સરસ ભાઈ તમારા confidence ne salam che ho 👏👏

    • @dharmik25
      @dharmik25 หลายเดือนก่อน +2

      ધન્યવાદ...🙏🏻

  • @jaysardar4980
    @jaysardar4980 หลายเดือนก่อน +8

    Super websankul ... Websankul na online ke ofline students kyay pacha na pde🎉❤

  • @user-sh2ig5ty4y
    @user-sh2ig5ty4y หลายเดือนก่อน +8

    Wahh dharmik giri jay hoo jay mataji❤❤

  • @uttamgirigoswami50
    @uttamgirigoswami50 หลายเดือนก่อน +4

    Very good Dharmikgiri... And websankul all team...

  • @rajukalsariya1748
    @rajukalsariya1748 หลายเดือนก่อน +3

    વાહ ધાર્મિક ગિરિ ભાઈ વાહ વાહ ✨👏✨

  • @naturelovernils6780
    @naturelovernils6780 หลายเดือนก่อน +2

    I am mesmerized by the stunning performance of Dharmik ❤

  • @piyushdholariya873
    @piyushdholariya873 หลายเดือนก่อน +5

    Vah giri vah. Pride of gurukul

    • @dharmik25
      @dharmik25 หลายเดือนก่อน +1

      Piyush bhai 🙏🏻

  • @maulikteraiya6684
    @maulikteraiya6684 หลายเดือนก่อน +4

    Jai ho dharmikgiri bapu... Jai ho👏👏👏👏

  • @rahilmakwana3486
    @rahilmakwana3486 หลายเดือนก่อน +3

    Jordar Dharmik bhai👏🏻👏🏻👏🏻

  • @kataramanojkumar7581
    @kataramanojkumar7581 หลายเดือนก่อน +3

    વાહ ઋત્વી બેન ખૂબ જ મજા આવી આપની વાણી સાંભળીને 🫶🫶🫶🫶

    • @RutviAhir-zt9fq
      @RutviAhir-zt9fq หลายเดือนก่อน

      Thank you 🙏

    • @rabarisonal4171
      @rabarisonal4171 หลายเดือนก่อน

      Khub saras 👌👌​@@RutviAhir-zt9fq

  • @Vishal-parmar26298
    @Vishal-parmar26298 หลายเดือนก่อน +2

    Thanku so much guruji ( jay siya ram )

  • @jagrutiraj8889
    @jagrutiraj8889 หลายเดือนก่อน +2

    Vah aambaliya Vah ગૌરવ છે દ્વારકા નું Verygood bas aa j rite PSI bani जा

  • @simariyamihir2456
    @simariyamihir2456 หลายเดือนก่อน +4

    Dharamik giri is best motivational,👌👌

  • @chudasamaravirajsinh5535
    @chudasamaravirajsinh5535 หลายเดือนก่อน +2

    khub j saras dharmik bhai bov j mast 🎖️👌

  • @vishalgirigauswami4527
    @vishalgirigauswami4527 หลายเดือนก่อน +4

    Kya batt dharmik bapu ❤

  • @jadejavijaysinh743
    @jadejavijaysinh743 หลายเดือนก่อน +6

    Laliyo - Gadhedo Motiyo - kutro jordar Goswami 🎉

  • @Shaan_376
    @Shaan_376 หลายเดือนก่อน +2

    Maja aavi gyi ho websankul is best 👍

  • @patelnishtha5618
    @patelnishtha5618 หลายเดือนก่อน +1

    Dharmik giri 👌

  • @dhru7vtaral
    @dhru7vtaral หลายเดือนก่อน +1

    Dharmik bhai💥

  • @YuuvarajRajput
    @YuuvarajRajput หลายเดือนก่อน +2

    ખૂબ સરસ 👍

  • @Sanjubaba285
    @Sanjubaba285 หลายเดือนก่อน +3

    Ruvanda ubha thay gya..
    Dhynya chhe hu Gujarati chhu.
    PSI mains ma kam lage evu chhe bv saras...

  • @MkAhir-yl2ud
    @MkAhir-yl2ud หลายเดือนก่อน +2

    Ha moj bhai ha

  • @user-ut5ek7bz9j
    @user-ut5ek7bz9j หลายเดือนก่อน +3

    Vaah!!

  • @JayrajsinhRathod-j7o
    @JayrajsinhRathod-j7o หลายเดือนก่อน +4

    Ha dharmikgiri

  • @yuvrajsinhdabhi2271
    @yuvrajsinhdabhi2271 หลายเดือนก่อน +1

    Vah dharmik bhai vah 🎉

  • @MkAhir-yl2ud
    @MkAhir-yl2ud หลายเดือนก่อน +1

    Jordar bapu 💯💯

  • @user-ti7ho5kr3f
    @user-ti7ho5kr3f หลายเดือนก่อน +2

    Dharmik Bhai 🔥🔥

  • @Prakash...985
    @Prakash...985 หลายเดือนก่อน +1

    Vah giri vah❤

  • @NitaPatel-q5v
    @NitaPatel-q5v หลายเดือนก่อน +4

    Naisargi patel 👌🔥👏👏

  • @MkAhir-yl2ud
    @MkAhir-yl2ud หลายเดือนก่อน +1

    Ha Dharmik bapu ❤❤❤

  • @jasminsagathiya2989
    @jasminsagathiya2989 หลายเดือนก่อน +1

    Ha moj ha dharmik bhai❤❤❤❤❤

  • @Prakashbhaithakor843
    @Prakashbhaithakor843 หลายเดือนก่อน +1

    અદભૂત 🎉

  • @Priyankasolanki12347
    @Priyankasolanki12347 หลายเดือนก่อน +1

    Superb❤😊

  • @nehagauswami9623
    @nehagauswami9623 หลายเดือนก่อน +2

    Nice brooo😊

  • @dharmishthamakwana5419
    @dharmishthamakwana5419 หลายเดือนก่อน +1

    Super all students

  • @vishu6171
    @vishu6171 หลายเดือนก่อน +3

    Im unhappy with ranking

  • @prabhatrathod3688
    @prabhatrathod3688 หลายเดือนก่อน +1

    Supar

  • @JDGujarati143
    @JDGujarati143 หลายเดือนก่อน +1

    Jordaar

  • @Mangantajoksandril
    @Mangantajoksandril หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @harshadbaria189
    @harshadbaria189 หลายเดือนก่อน +1

    𝕍𝕒𝕙 𝕛𝕠𝕣𝕕𝕒𝕣 𝕓𝕖𝕟👌