ઘર એક પરિવાર , સોસાયટી એક પરિવાર 😇😊નવરાત્રી 6&7

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024

ความคิดเห็น • 11

  • @ilaraja6986
    @ilaraja6986 2 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ નિકિતા સાચી વાત છે સોસાયટીમાં આપણે એવી રીતના રહેતા હોય એટલે આપણને પરિવાર જેવું જ લાગે સાચી વાત એક પરિવાર બનીને રહીએ એમાં મજા છે

  • @FatmaSidat-jp1nn
    @FatmaSidat-jp1nn 3 วันที่ผ่านมา

    Nikita Ben Aa look ma tame bovj beautiful lago chho

  • @vyomgamer8205
    @vyomgamer8205 3 วันที่ผ่านมา

    Jay shree krishna🙏 nikita ben badha ne jay swaminarayan🙏 baa vivek bhai diva pruthu badha majama ne haa nikita ben me j comment kareli hati keh tamari navratri am jovani amane bahu maja ave che karan keh am saras ne shanti vadi navratri kyay jova nathi madati tamara a red and yellow chaniya choli superb lagata hata 😊 and diva pan roj new style new dress pari jevi lage che always mast vlog ❤

  • @SanjayBamniya-wz7up
    @SanjayBamniya-wz7up 3 วันที่ผ่านมา +2

    જો તમને ખાંસી આવતી હોય તો એના માટે એના માટે તમારે બસ આટલું જ કરવાનું છે થોડાક અરડૂસી ના પાન લઈ અને તેને એક ગ્લાસ પાણીને અંદર થોડે હળદર નાખે અને તેને ઉકાળી દેવાનું રહેશે આવો તમારા બે થી ત્રણ દિવસ સાંજ સવાર રોજ કરવાનો રહેશે આ ઈલાજ કરવાથી તમારા ગળાને અંદર ગમે તેવો કફ જામ થયો હોય😊 કે ગમે તેવી ખાંસી આવતી હોય તો આ આયુર્વેદિક દવા કરવાથી તમને ખૂબ જ ફાયદો થશે કેમકે આ દવા નો મેં જાતે અનુભવ કરેલો છે ધન્યવાદ

  • @vahoraakram4878
    @vahoraakram4878 3 วันที่ผ่านมา

    Nikita ben tamne yaad che tame khelu k 17000 ni choli 1700 ma banawi che..e kayi chaniya choli???...batawo ne amne
    .e jowa mate wait karyo che..❤❤

  • @SanjayBamniya-wz7up
    @SanjayBamniya-wz7up 3 วันที่ผ่านมา +1

    નમસ્કાર ને કિતાબે દાહોદ થી સંજય વાત કરું છું કેમ છો આજે ઘણા દિવસ પછી આવવાનું થયું છે પણ મને જેમ ટાઈમ મળે છે કોઈપણ ના મોબાઈલથી તમારા વિડીયો જોતો હોઉં છું ક્યારેક એવું બને છે કે કોઈ વિડીયો મારાથી મિસ થઈ જાય છે આશા રાખું છું કે બધાને તબિયત સારી હશે તમારા પરિવારના બધા જ સભ્યોને મારા તરફથી જય માતાજી કહેજો અને વીડિયોમાં તમે ખૂબ જ મજા કરાવો છો તો આજ પ્રમાણે વિડીયો બનાવતા રહેજો અને આગળ પ્રગતિ કરતા રહેજો જય હિન્દ

  • @RekhaVora-r2k
    @RekhaVora-r2k 3 วันที่ผ่านมา

    Pin lgavelu mathu saru lage che

    • @RekhaVora-r2k
      @RekhaVora-r2k 3 วันที่ผ่านมา

      Chaniya choli Aaj na bhuj srs che

  • @nalinichheda3788
    @nalinichheda3788 3 วันที่ผ่านมา

    Garba to bataya nahi