આજ ગજાનન આવશે-વનીતાબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- ઓરડા શણગારજો હો આજ ગજાનન આવશે,
સાથીયા પૂરાવજો હો આજ ગજાનન આવશે.....
કંકુ કેસર ના સાથીયા પૂરાવજો,
ફૂલડાં પથરાવજો હો આજ ગજાનન આવશે.....
આસોપાલવ ના તોરણ બંધાવજો,
સુગંધ પ્રસરાવજો હો આજ ગજાનન આવશે.....
સુખડ કેરા બાજોઠ ઢળાવજો,
પ્રેમ થી પધરાવજો હો આજ ગજાનન આવશે.....
સોના રૂપાના કળશ ભરાવજો,
કુમકુમ કેસરના તિલક કરાવજો,
મોતીડે વધાવજો હો આજ ગજાનન આવશે.....
લચપચતા મોતિયા ના લાડુ ધરાવજો,
પ્રેમ થી જમાડજો હો આજ ગજાનન આવશે.....
ભક્તિના ભાવમાં ભૂલી ના જાતા,
પ્રેમથી ભેટજો હો આજ ગજાનન આવશે.....
ભક્તિના પ્રેમ માં ભૂલી નો જાતા,
રિદ્ધિ સિદ્ધિ લાવજો હો આજ ગજાનન આવશે.....
જટાધારી ના છોરું પધારશે,
ઉમૈયાજી ના બાળ આજ ગજાનન આવશે.....
#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર
#કીર્તન_મંડળ
#મહિલા_મંડળ
#મહિલા_કીર્તન_ભજન
#સત્સંગ_મંડળ
Jay mataji ben Saras bhajan gayu ganesh dada tamari badhi wish Puri Kare
ધન્યવાદ...નીતા બેન
જય માતાજી...
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
જય ભોળાનાથ વનીતાબેન વસંતબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ બેનો તમારા સતસંગ મા મારો ભગવાન ભોળાનાથ સદા સહાયતે
હર હર મહાદેવ...☘️
ૐ નમઃ શિવાય...☘️
પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
વાહ ખૂબ જ સરસ ગજાનન આવશે.,,..
ધન્યવાદ...જ્યોતિ બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
ખૃબસરસ્.વષંત.બેનમનેતમારા.ભજન
બહૂગમે.છે.આભજનથીમનેભગવાન.મા
ખુબહેત.થાય.છે🌹🌹👌👌🙏🙏
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
Khub saras Bhajan Jai Ganesh from kusum Toronto 🙏🙏🙏🙏
ધન્યવાદ...કુસુમ બેન
જય શ્રી ગણેશ ...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
જય ગણપતિ દાદા નું અતિ સુંદર કીર્તન ગાયું છે વસંત બા અરૂણા માસી વનિતા માસી ધન્યવાદ તમે જીવનમાં ખુબ ખુબ પ્રગતી કરો એવી પ્રભુ ને પ્રાર્થના ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
ખુબ સરસ જય ગણેશ
ગણેશ ના ગીતો ગાતા રહો
અને મોકલતા રહો
અમને ખુબ આનંદ થાય છે
ધન્યવાદ...જય ગણેશ...
માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે...
દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ...
ખૂબ આનંદ માં રહો...
ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી...
જય માતાજી... પ્રણામ💐🙏
Khubaj saras bhajan gayu gajandanu very nice jay shree krishana 🙏
ધન્યવાદ...ભાવના બેન
જય શ્રી કૃષ્ણ...
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Nice Bhajan, Jay shree Ganapati Bappa morya, Lakhine mukava badal khubj Aabhar
ધન્યવાદ...ઘનશ્યામ ભાઈ
જય શ્રી ગણપતિ બાપ્પા મોરયા...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Bapa moriya nu bhajan very good 👍
ધન્યવાદ...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
waah vasant Ben khu khub dhanywaad
ધન્યવાદ...નિર્મલા બેન
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Bahuj saras Ganesh Bhajan. Jay Ganesh.
ધન્યવાદ...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Bou sras bhejan sambdayvu mast avaj che vnita Ben no vsantmasi Aruna ben Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏
ધન્યવાદ...રસીલા બેન
જય શ્રી સ્વામિનારાયણ....
આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Vasant Ben saras kirtan 👌👌👌❤
Bahuj sunder arunaben tame bhajan gayu🙏🙏👍
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏👌JAY GANNPATTI GAJANAN MAHARAJ NI JAY ...
TAME DARROJ SUNDAR SUNDAR BHAJAN SAMBHRAWO CHHO . KHUBJ DHANYAWAD TAMARO BADHAY NO .
OM NAMOH NARAYAN 🙏 .UK
ધન્યવાદ...નિરંજના બેન
જય શ્રી ગણેશ...ઓમ નમો નારાયણ...
જય શ્રી કૃષ્ણ...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Khud saras bhajan 6e 🙏jay dev jay dev jay gajanan
ધન્યવાદ...મીના બેન
ગણપતિ બાપ્પા મોરયા...જય શ્રી ગણેશ...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
ખૂબ સરસ ભજન ગાયું છે જય ગણેશ
ધન્યવાદ...આશા બેન
જય ગણેશ...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Jay shree Krishna
Vanitaben tamaro sur khub surilo che
ધન્યવાદ...મમતા બેન
જય શ્રી કૃષ્ણ...
આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો..
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
ખુબ ખુબ સરસ કીર્તન ગણેશ ઉત્સવની બધા બહેનોને ખુબ ખુબ શુભેચ્છા જય સ્વામિનારાયણ
ધન્યવાદ...રેખા બેન
જય શ્રી સ્વામિનારાયણ...
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
રાધે રાધે🙏🌷👋🌹👌🌹👌👋🌷🌷👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ધન્યવાદ...રંજન બેન
રાધે રાધે...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
શુભેચ્છા...પ્રણામ💐🙏
Bhu srs bhjn hoy rag sathe
ધન્યવાદ...રેખા બેન
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Supar
ધન્યવાદ...શાંતા બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
વાહ વાહ મધુર ભજન વસંત બેન..
ધન્યવાદ...મીના બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Gjann aavshe bovj sundr gayu🌺🌷🌸🚩💐🌹🎉🕉🙏🙏🙏
ધન્યવાદ...અરુણા બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
તમારા બધા ભજન ખુબ જ હોંશ થી સાંભળવા ગમે છે..અમારા ભજન મંડળ માં તમને યાદ કરી ગવડાવી યે છીયે,,
ધન્યવાદ...મીના બેન
આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
રાધે ક્રિષ્ના જય સીયારામ બહુ સરસ બહુ
ધન્યવાદ...વૃત્તિ બેન
રાધે કૃષ્ણ...જય સીયારામ...
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Gajanand saras bhajan👌❤️👏🌹🌹
ધન્યવાદ...ગંગા ગીતા બેન
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
વાહ ખૂબ સરસ બહેનો સમય સમય ના ભજન ગાઈ ને મોજ કરાવો છો ગણેચતુર્થી ની હાર્દિક શુભ કામનાઓ 🙏
🌷
ધન્યવાદ...પ્રજ્ઞા બેન
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
ધન્યવાદ...ધીરેન્દ્ર સિંહ જી

ગજાનન મહારાજ કી જય
ધન્યવાદ...અભય ભાઈ
જય શ્રી ગણેશ ....
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Jay ganpati maharaj 🙏🏾🙏🏾 mast Bhajan 👍🏻👍🏻
ધન્યવાદ...શર્મિલા બેન
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Shreee gajanan maharaj ki jay ho 🙏🙏🙏jay sitaram🙏🙏🙏🌺🌺🌺
ધન્યવાદ...ગૌરાંગ ભાઈ
જય શ્રી ગણેશ...જય સીતારામ...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Mast Bhajan 🌹
ધન્યવાદ...કોકિલા બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Khub sars gayu
ધન્યવાદ...ભારતી બેન

ખૂબ સુંદર
ધન્યવાદ...રીટા બેન

જય શ્રી કૃષ્ણ સરસ 🙏
ધન્યવાદ...ભાવના બેન
જય શ્રી કૃષ્ણ...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Va
ધન્યવાદ...કલ્પના બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Ekdam srs bhajan gay che
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
જય શ્રી કૃષ્ણ સરસ ભજન છે તમારા ભજન બહુ સરસ હોય છે બધા
ધન્યવાદ...વનિતા બેન
જય શ્રી કૃષ્ણ...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
,👌👌👌
ધન્યવાદ...દક્ષા બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Sundar

જય ગજાનન
ધન્યવાદ...પ્રીતિ બેન
જય ગજાનન...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Maa અંબા માના ગરબા મોકલાવજો
ધન્યવાદ...પ્રભા બેન
હા જી જરૂર અંબા મા ના ગરબા નવરાત્રી માં જરૂર મુકીશું...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
ગજાનંદ ગણપતિ મહારાજ ની જય
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના
જય ગણપતિ દાદા જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ...રીટા બેન
જય શ્રી કૃષ્ણ....
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Happy ganesh chaturthi.🙏🌹🙏
ધન્યવાદ...જય ભાઈ
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
ખૂબ ખૂબ સુંદર ગજાનન ગણેશજી ના ચરણોમાં કોટિ કોટી વંદન સવૉ બહેન નો ને મારા જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ👌👌👌🙏🙏🙏🙏
બહસરસ
🙏🙏🙏🙏🙏🌺🌺🌹🌹🌹🍇🍇🍈🍈🍋🍋🍍🍍🥭🥭
ધન્યવાદ...રંજન બેન
જય શ્રી સ્વામિનારાયણ...
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
ધન્યવાદ...ધીરેન્દ્ર સિંહ જી
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
🙏🙏👌🌺🌹Jay Swaminarayan
ગણપતિ બાપા મોરિયા
ધન્યવાદ...નીતા બેન
ગણપતિ બાપ્પા મોરયા...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Jay Ganesh 🌹🙏
ધન્યવાદ...કોકિલા બેન
જય શ્રી ગણેશ...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Good 👌👌🙏🙏🌹🌹

Nice welcome get for lord Ganesha⚘🌺🌹❤🕉🙏
ધન્યવાદ...મયુરી બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
🙏🙏🙏🙏👌👌👌👌
Khubj sars gayu
ધન્યવાદ...ભારતી બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
વસંત બા તમને પ્રણામ 👏ખુબ સરસ ભજન છે...બધાને શ્રી ગણેશ 💐🙏
ધન્યવાદ... વંદના બેન
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
🙏🙏🙏
ધન્યવાદ...ગીતા બેન
માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે...
દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ...
ખૂબ આનંદ માં રહો...
ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી...
જય માતાજી... પ્રણામ💐🙏
Nice
ધન્યવાદ...સ્વાતિ બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
ખુબ સરસ 🙏
ધન્યવાદ...વર્ષા બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
amita trivedi bhu sras Jay shree krishna sras gayu
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
🌹👌🌹
ધન્યવાદ...રંજન બેન
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
🙏🙏👌
ધન્યવાદ...મનીષા બેન

Ganpati bappa morya 🙏🙏🌺🌺
ધન્યવાદ...લીના બેન
ગણપતિ બાપ્પા મોરયા...
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
👌👌👌👌🙏🌹
ધન્યવાદ...સોનલ બા
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Jaysiyaram.virar.
ધન્યવાદ...જય સીયારામ...
જય શ્રી ગણેશ...ગણપતિ બાપ્પા મોરયા...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
11. Ki
In ki. Ji ki ki lo hu mo ko in ii
Hii
ધન્યવાદ...
અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏
ખુબ સરસ ભજન છે જય ગણપતિ બાપા
ધન્યવાદ...પ્રજ્ઞા બેન
જય શ્રી ગણેશ
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
જય ગણેશ દેવા 🙏🏼