ગણોતધારા ની સમજુતી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024
  • visit my f.b.pg.: / sanjaypanditadvocate
    visit my website: www.sanjaypandi...
    visit my insta : I'm on Instagram as @sanjay_pandit77. Install the app to follow my photos and videos. www.instagram.... ** Public notice : My license of practice is revoked by B.C.G. for one year which is w.e.f. from 23rd Sept.,2020

ความคิดเห็น • 91

  • @utpalpatel9387
    @utpalpatel9387 3 ปีที่แล้ว +8

    આ કાયદાની હાલમાં શું સ્થિતિ છે ?? હાલમાં અમલ માં છે ?

  • @bipinjoshi2152
    @bipinjoshi2152 6 หลายเดือนก่อน

    સાહેબ ગણોતધારાની કલમ ૧૨૨અંગે ની જાણકારી આપવા વિનંતી

  • @Chetna-q5u
    @Chetna-q5u 7 หลายเดือนก่อน

    Sir, If a Ganotiya has more than 1 land in same village and sells off land which he has got under the Bombay tenancy act is that valid?

  • @mukeshthakor3890
    @mukeshthakor3890 3 ปีที่แล้ว +3

    પહેલા રજીસ્ટર દસ્તાવેજ થયો છે પછી વારસાઈ કરવા માં આવી છે તો શું આ શક્ય છે?

    • @dipakvankar5381
      @dipakvankar5381 ปีที่แล้ว

      જવાબ આપજો સાહેબ

  • @BhaveshLohar
    @BhaveshLohar 5 หลายเดือนก่อน +1

    મારી પાસે 5 વીઘા જમીન છે
    મારે બીજી લેવી હોય તો લઈ શકું ?

  • @mukeshpunjaji888
    @mukeshpunjaji888 2 ปีที่แล้ว +4

    સંરક્ષીત ગણોતિયો કમી કર્યા સિવાય સામાન્ય ગણોત આવી શકે છે

  • @Bharwad_6064
    @Bharwad_6064 ปีที่แล้ว

    Sir amari jamin sarkar dakhal thayeli che ane pachi lavvani che tamro contact karvo hoy to kai rite kari saku javab aapjo

  • @barotmehulbhai4420
    @barotmehulbhai4420 6 หลายเดือนก่อน

    7/12 માં કુતરાખાતું અને વહીવટકર્તા હોય તે જમીન ખરીદી શકાય અથવા કેવી રીતે ખરીદી શકાય ?

  • @Terms_And_conditions917
    @Terms_And_conditions917 10 หลายเดือนก่อน

    કોઇ ખેત સહકારી મંડલી ને ગણોતિયા ગણી શકાય ખરા ?? ગણોત ધારા મુજબ વ્યક્તિ ની વ્યાખ્યા માં ખેત સહકારી મંડલી ને વ્યક્તિ ગણી શકાય ખરા ???

  • @parthbhavsar2578
    @parthbhavsar2578 7 หลายเดือนก่อน

    સેવાકીય પ્રવુતિ કરવી હોય તો na જરૂરી છે?

  • @chintanpatel4890
    @chintanpatel4890 ปีที่แล้ว

    Mari jamin bin kheti premium patra che. Ane tema agriculture, residency ane recreation zone apya che to amare N.A karvu hoy ane plan pass karvu hoy to thai jase???
    Hu surat ma rahu chu sir....

    • @rakeshshah5188
      @rakeshshah5188 6 หลายเดือนก่อน

      મેં, જમીન, વેચાણ,લીધી, છે, પછી, શરતભંગ, થયો, છે, શરતભંગ, દંડ, ભરી,આ, જમીન, ખેડૂત, નામે, થાય, સરકાર, ને,આવક, થાય, સરકાર ને, ફાયદો, થાય,આ, મારી રજુઆત,
      આવા, કેસો, ઝડપથી, નિકાલ, થાય, આવેદનપત્ર, આપો,
      માહિતી, આપો,

  • @miteshpatel-vx1tb
    @miteshpatel-vx1tb 3 ปีที่แล้ว

    Sarkari jamin par makan bandelu che 1972 Mumbai adiveshan marfate..pleas replay aaje sir

  • @subodhpatel8234
    @subodhpatel8234 8 หลายเดือนก่อน

    Very nice

  • @vinodthakor5509
    @vinodthakor5509 ปีที่แล้ว +1

    સંરક્ષિત ગણોતિયા તથા સામન્ય ગણોતિયા તથા કનિષ્ઠ ધરણકર્તા ની વિસ્તારપૂર્વક સમજૂતી આપશો

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 3 ปีที่แล้ว +1

    Very nice infer mation for ganotiya kayado thank you so much

  • @rajputnikulsinh1876
    @rajputnikulsinh1876 3 ปีที่แล้ว

    88b vadi jamin ganotiyo kharidi sake?

  • @ishubhakzala9805
    @ishubhakzala9805 ปีที่แล้ว

    સર . અમે.તબદીલ કરેલ જમીનમાં ગણોતિયા છીએ.તો અમારે શું કરવું

  • @mukeshumrigar7890
    @mukeshumrigar7890 3 ปีที่แล้ว +1

    સરકારી જમીન ઉપર બનેલા મકાન કેવી રીતે કાયદેસર કરી શકાય સંપૂર્ણ માહિતી આપવા વિનંતી

  • @montuchandaretiya3797
    @montuchandaretiya3797 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @vasavarahul6195
    @vasavarahul6195 8 หลายเดือนก่อน

    સાહેબ અમારા દાદા ને 1948 માં ગણોતિયા તરીકે નામ દાખલ કર્યા છે પણ ખેત માલિક તરીકે બીજા ની વારસાઇ થય છે તો સુ કરવાનું

  • @thakorgovind254
    @thakorgovind254 3 ปีที่แล้ว +3

    Jay hind 🙏thanks sir

  • @thakorpunamji7832
    @thakorpunamji7832 ปีที่แล้ว

    Thanks Sir , Jay Hind

  • @mukeshthakor3890
    @mukeshthakor3890 3 ปีที่แล้ว

    સહભાગીદાર ની નોંધ પડે ત્યાં થી જ માલિક ગણાય? અમારી જમીન માં. રજીસ્ટર દસ્તાવેજ પહેલા થયો છે પછી સહભાગીદાર ની નોંધ પડી છે

  • @ShaileshPatel-so7wj
    @ShaileshPatel-so7wj 2 ปีที่แล้ว

    Sar mare pase shree sarkar vale 50 varas no kabjo cha

  • @anildangadhavi9934
    @anildangadhavi9934 3 ปีที่แล้ว +4

    ગીરો એટલે શુ? અને ગીરો રાખનાર જમીન માલીક બની શકે ખરો આ વિશે એક વિડીયો બનાવવા વિનંતી સર

    • @ajaysinhjadeja5827
      @ajaysinhjadeja5827 4 หลายเดือนก่อน

      ગીરો રાખનાર ને ધનિક કહેવાય એટલે ધનિક ક્યારેય ગણોતિયા ના બની શકે કે માલિક પણ ના બની શકે એટલેજ કહેવાય છે કે once a mortgage is a always mortgage

  • @gulamrasul4814
    @gulamrasul4814 ปีที่แล้ว

    Sir, GANOT DHARA NO Date:-22/7/1960 NO PARIPATRA JANAVAVA VINANTI.

  • @Ek_sanju
    @Ek_sanju 2 ปีที่แล้ว

    પ્રણામ
    સાહેબ શ્રી
    મારા પિતા ના દાદા
    જમીનદાર ને ત્યાં ચાકર રહેતા હતા
    ગણોત ધારા કલમ હેઠળ તેમનુ નામ જુના સર્વે નંબર ૭/૧૨
    ૫૧ ના ઉતારા મા છે, પરંતુ તેઓ નુ નામ ૬૧ પછી તેમની જગ્યાએ કોઈ
    બીજા વ્યકિતનુ નામ છે, તેઓ ૮૨ -૮૫ સુધી ત્યાં ચાકર રહેતા હતા, બાદ માં તેમના દિકરા (મારા દાદા )પણ એજ સર્વે નંબર વાળી જમીન ખેડતા હતા ,૨૦૦૮ સુધી, હાલમાં અમારી પાસે એક પણ ખેતર નથી,વારસાઈ બાદ અમને જમીન મળી શકે??
    73AA લાગુ પડે?
    શું જમીનદાર જમીન પાછી લઈ શકે??
    તેઓને ખબર પણ ન હતી કે આવા કાયદા હેઠળ તેમને જમીન મળી છે.

  • @ayanbhai9365
    @ayanbhai9365 3 ปีที่แล้ว +1

    साहेब तमारी ऑफिस नू ऐड्रेस आपसो या तो मोबाईल नंबर

  • @MukeshPatel-pt1hx
    @MukeshPatel-pt1hx ปีที่แล้ว

    Thanks sir nice information

  • @thakorbabuji4843
    @thakorbabuji4843 2 ปีที่แล้ว

    ખૂબ સરસ

  • @ajaysinhjadeja5827
    @ajaysinhjadeja5827 4 หลายเดือนก่อน

    Ganot dharo 1958 ni samjuti aapso

  • @alkapatel3882
    @alkapatel3882 2 ปีที่แล้ว

    Tabdil uaka arth kya

  • @NileshPrajapati-l6e
    @NileshPrajapati-l6e 6 หลายเดือนก่อน

    Saheb tamari mobile number apo mare kaam che Mari jaimin vise

  • @pratapsinhzala4875
    @pratapsinhzala4875 ปีที่แล้ว

    Thanks sir

  • @vijaythakor-rg1rq
    @vijaythakor-rg1rq 3 ปีที่แล้ว +2

    સર તમે જમીન વિશે ખુજ સરસ માહિતી આપો છો

  • @Money_Hacker
    @Money_Hacker 9 หลายเดือนก่อน

    Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે અને હાલમા પણ જમીન માલિક નો બોજો ચાલુ છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢

    • @BharatbhaiRaval-h8w
      @BharatbhaiRaval-h8w 8 หลายเดือนก่อน

      ગણોતિયા માલિક બની શકે નહિ તમારા બાપ દાદાઓએ મહેનત કરી ને જમીન લીધી હોય તો શું મફતમાં આપી દેવાય ખરી

  • @नटवरभाइरयजीभाइ
    @नटवरभाइरयजीभाइ 3 ปีที่แล้ว +1

    સાહેબ તમારો મોબાઈલ નંબર આપસો અમારી જમિન મા લોચા છે

  • @rathwadaxeshbhai9415
    @rathwadaxeshbhai9415 10 หลายเดือนก่อน

    Sir Tamaro nob madase

  • @sharadpanchal1118
    @sharadpanchal1118 2 ปีที่แล้ว

    ગણોત ની જમીન સરકાર હસ્તક આપેલ હોય તે વહેંચણ કરવા શુ કરવુ જણાવવા વિનંતિ.

  • @rajendrasinhvaghela1401
    @rajendrasinhvaghela1401 2 ปีที่แล้ว

    Jamin amali kone kevay ne bin amali kone kevay sir thodi mahiti aapso

  • @fashionworldcollectionmosa8071
    @fashionworldcollectionmosa8071 2 ปีที่แล้ว +3

    સાહેબ ગણોત ધારા 70 b ની સમજૂતી આપવા મહેરબાની

  • @gnaneshvarbarot9088
    @gnaneshvarbarot9088 2 ปีที่แล้ว

    सर गणोती या को हक
    कब तक उन्के वा र सो को होता है
    अगर लड़का ना हो
    ओर लडकी हो तो

  • @sureshjoshi129
    @sureshjoshi129 ปีที่แล้ว +1

    અમારી પાસે ૧૯૪૮ મા૩૯ ખેતર હતા હાલ એક પણ નથી
    ગણોતધારાની કલમ થી બધાંજ ખેતર ગણોતિયા નામે છે
    તો અમને ખેડૂત ખાતેદાર બની જઈએ
    એવું કોઈ માર્ગ બતાવો

  • @sukhdevbhaiprajapati5421
    @sukhdevbhaiprajapati5421 2 ปีที่แล้ว

    સર 1971 માં નવી શરતને જમીન લીધેલી છે રજીસ્ટર દસ્તાવેજ દ્વારા તો શું એ જૂની શરત થઈ શકે

  • @bharatthakor3759
    @bharatthakor3759 2 ปีที่แล้ว

    Sir 1963 no mahitl apso

  • @gulnazmalek2801
    @gulnazmalek2801 3 ปีที่แล้ว

    Legal topic relating to tenancy act didn’t explain. Only long description of olden days explained

  • @chintanpatel4890
    @chintanpatel4890 ปีที่แล้ว

    Sir tamaru address ane content number send karjo.

  • @MahendrabhaiSolanki-kh8xm
    @MahendrabhaiSolanki-kh8xm 4 หลายเดือนก่อน

    તગજી એટલે સુ

  • @anilwanjara2410
    @anilwanjara2410 2 ปีที่แล้ว

    Cannot be Paribhashit kari ne smjhavane mate Aabhar .
    Ek Prashna Sir .. Gannot Bhoomi khti vadi ne protshahan maate 1947 pacchi Bharat Sarkaar e pan karyu che ? .... beeju ke Bhoo-Mafia / Land Grabbers Gannig Bhumi ne pan NV karkne vecchio sake Che?

  • @NarendraBhai_511
    @NarendraBhai_511 2 ปีที่แล้ว

    સર અમારે 10 ખેતર છે મારા પાપા અને મારા કાકા 2 ભાગે કરવાના છે તો કવિરીતે કરી શકાયા

  • @mukeshpmakvanamukeshpmakva31
    @mukeshpmakvanamukeshpmakva31 2 ปีที่แล้ว

    સાહેબ તમારો મો નંબર જણાવશો

  • @kanubhaipatel6488
    @kanubhaipatel6488 2 ปีที่แล้ว

    ગણોતધારાની કલમ R.E.V.SR.I.62ની જાણકારી આપશો

    • @kanubhaipatel6488
      @kanubhaipatel6488 2 ปีที่แล้ว +1

      ગણોતધારાની કલમ ૬૨ ની જાણકારી આપશો

  • @mineshsinhrathod4833
    @mineshsinhrathod4833 2 ปีที่แล้ว

    Sir aapno number aapso

  • @AllMusicOfficial.
    @AllMusicOfficial. 3 ปีที่แล้ว

    સર 73એએ સમજૂતી વીડિયો બનવો

  • @mukundmparikh4187
    @mukundmparikh4187 3 ปีที่แล้ว

    Appreciated

  • @gd9961
    @gd9961 3 ปีที่แล้ว +2

    First like sir😍

  • @adnan6957
    @adnan6957 3 ปีที่แล้ว

    👌👌👌

  • @narayanbhaidalwadi2469
    @narayanbhaidalwadi2469 3 ปีที่แล้ว

    Co. Op. Act. 93.court proses know

  • @jaydeepparmar8868
    @jaydeepparmar8868 3 ปีที่แล้ว

    Good

  • @Sajidahemad-ls3zq
    @Sajidahemad-ls3zq 3 ปีที่แล้ว

    thanks u sir

  • @kiranpatel997
    @kiranpatel997 3 ปีที่แล้ว

    84 સી એટલે સુ

  • @p.kbhojaviya8223
    @p.kbhojaviya8223 3 ปีที่แล้ว

    Thanks

  • @bhagavatipatel9683
    @bhagavatipatel9683 3 ปีที่แล้ว

    32/d.nimahitiaapso

  • @parmardharmesh9118
    @parmardharmesh9118 5 หลายเดือนก่อน

    સાહેબ જો જમીન મૌખિક વહેચણી કરી આપી હોય વડીલો યે પણ જમીન સૈયુક હોય તો મૌખિક વહેચણી પ્રમાણે ભાઈ ઓ એ પ્રમાણે વહેચણી ના કરી આપે તો સુ કરવું

  • @patelpragnesh6712
    @patelpragnesh6712 3 ปีที่แล้ว +2

    Thank U So Much Sir

  • @ayanbhai9365
    @ayanbhai9365 3 ปีที่แล้ว

    साहेब तमारी ऑफिस नू ऐड्रेस आपसो या तो मोबाईल नंबर

  • @bharatthakor3759
    @bharatthakor3759 2 ปีที่แล้ว

    Thanks sir