Maharaja Krishna Kumarsinhji Gohil Biography In Gujarati | History Of Bhavnagar | Gohil dynasty

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 249

  • @kitaabkehtihai
    @kitaabkehtihai 6 ปีที่แล้ว +68

    આજે પણ જુના ભાવનગર રાજ્યના ગામડામાં ભાવનગર સ્ટેટ હાઈસ્કુલના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે...

    • @chetanmulani9910
      @chetanmulani9910 6 ปีที่แล้ว +1

      .. good day

    • @srushtishrimali8115
      @srushtishrimali8115 5 ปีที่แล้ว

      kitaab kehti hai ,

    • @gohilprahlad1934
      @gohilprahlad1934 5 ปีที่แล้ว +1

      900 vilages oky .....1800 padar
      one vilages have 2 padar front and real padr
      as 1800 padar

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 2 ปีที่แล้ว

      જય હો ભાવનગરના રાજવી ને

  • @gaurangkansara4314
    @gaurangkansara4314 ปีที่แล้ว +3

    વંદન, વિશિષ્ટ પ્રેરણાદાયી વ્યક્તિત્વ એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી.સુંદર માહિતી. Good.

  • @chavdajayrajsinh4276
    @chavdajayrajsinh4276 2 ปีที่แล้ว +7

    શત શત નમન કૃષ્ણકુમારસિંહજી બાપુ

  • @pravinbhatt2702
    @pravinbhatt2702 6 ปีที่แล้ว +46

    ભાઈ શ્રીમહારાજા કૃષ્ણકુમાર સિંહ જી નુ નામ સાંભળતા છાતી ગજ ગજ ફુલે હો ભાઈ જય હો ગોહિલવાડ ની

  • @jaygk2200
    @jaygk2200 8 หลายเดือนก่อน +5

    અત્યારે કોઈ બસની સીટ નથી આપતું.. દેશ માટે પોતાનું સર્વસ્થ કુરબાન કરનાર રાજવી ને હજારો નમન 🙏

  • @ravinayi6900
    @ravinayi6900 6 ปีที่แล้ว +21

    જય હો ગોહિલવાડ નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજી નો.સાચેજ આટલી નાની ઉંમરમા આવુ ઉમદા જીવન જીવી ગયા અને રાજ કેવી રીતે કરવુ તે બતાવતા ગયા.અને રાજ સ્તા નુ જ નહીં પણ લોકોના દિલ મા કાયમ માટે નુ સ્થાન બનાવી તેઓ ગયા.તેમના રાજના નિયમ ને અને તેમની ન્યાય પ્રિયતા ને સાહેબ ૧૦૦-૧૦૦ સલામો છે.તેમને મદ્રાસ ના રાજ્યપાલ બનાવ્યા તેના કરતા જો દેશના વડાપ્રધાન બનાવ્યા હોત તો તેમની લાંબિદીઘૅદ્રષ્ટિ નો દેશને ફાયદો થાત અને આજના ધોળિયા ઓને ખબર પડે કે રાજ કેવી રીતે થાય અને દેશ કેવી રીતે ચલાવાય.ખરેખર દાન દેનાર મોટો કેવાય અને તેમની મૂર્તિ સૌથી મોટી બનવી જોઈએ.કૃષ્ણકુમારસિંહજી ને ફરી સત સત નમન.જય માતાજી,જય ભવાની.

  • @અમરૂભાઈઆહિરઅમરૂભાઈઆહિર

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી નુ નામ સાંભળતાં અમારી સાતી ગજ ગજ ફુલે છે

  • @divyabaskitchen6777
    @divyabaskitchen6777 2 ปีที่แล้ว +2

    Thank you so much Aap ne bahot aache se Bataye ye sab ko jan na chahiye

  • @sandipdangardangar8131
    @sandipdangardangar8131 5 ปีที่แล้ว +5

    જય હો ગોહિલવાડ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને મારા વંદન

  • @kitaabkehtihai
    @kitaabkehtihai 6 ปีที่แล้ว +41

    આઝાદી પછી કૃષ્ણકુમાર સિંહજી જ્યારે મદ્રાસના ગવર્નર ત્યારે એક રાજ્ય લેવલના રમતોત્સવમાં ચીફ ગેસ્ટ તરીકે ગયેલા. રમતોમાં જયારે તીરંદાજીની રમત આવી તો પ્રથમ નંબરે આવેલા તીરંદાજની ટેકનીકમાં એમને થોડી ભૂલ દેખાઈ ત્યારે એમણે એ યુવાન પાસે જઈ એના તીર અને ધનુષ લઇ પોતે સટાસટ ત્રણવાર અચૂક નિશાન સાધી બતાવી એ યુવાનને સાચી ટેકનીક કેમ વપરાય એવું શીખવેલુ....

  • @chandulalgandhi9232
    @chandulalgandhi9232 4 ปีที่แล้ว +9

    સંભારણા મા આજે પણ માનવંતા રાજવી શ્રી કૃષ્ણ કુમાર શ્રી જી જીવંત છે.
    શતશત પ્રણામ

  • @rajunagar6208
    @rajunagar6208 2 ปีที่แล้ว +5

    વાહ મારુ ભાવનગર વાહ

  • @vijaydesai9983
    @vijaydesai9983 3 ปีที่แล้ว +3

    સત્તા છોડવી..... એ સરળ વસ્તુ નથી....ભાઈ!
    વાહ....રાજાજી વાહ🔥🙏🏻
    આમના સમર્પણ અને દેશપ્રેમ વિશે તો આખા દેશ ને ખબર હોવી જોઈએ.
    શાળા ઓ માં, ઇતિહાસ માં આમનું પ્રકરણ જરૂર હોવું જોઈએ.
    જય ભારત! 🙏🏻

  • @jagdishbhatiya3011
    @jagdishbhatiya3011 2 ปีที่แล้ว +2

    કોઈ માણસ સિધ્ધી પામે ત્યારે માયા માંથી મોહ છુટી જાય પણ સિધ્ધી ને પામવુ મહાન સંતો માટે પણ મુશ્કેલ હોય છે.
    માટે ક્રુષ્ણકુમારસીંહજી ના જીવન પરથી સાબીત થાય છે કે તે કોઇ સંતની પદવી કરતા પણ ઊંચુ સ્થાન પામ્યા હશે.
    જય હો ક્રુષ્ણકુમારસીંહજી

  • @sunilchaudhary345
    @sunilchaudhary345 5 ปีที่แล้ว +13

    Real King Krunshna Kumar Sinhji ne Salam chhe
    Aava Mahano na Itihas school ma bhanava Joiae

  • @saminamadar6023
    @saminamadar6023 6 ปีที่แล้ว +9

    પ્રજાવત્સલય મહારાજ કૃષ્ણકુમાર સિંહ જી ને શત શત નમન ....હંમેશા યાદ રહશે

  • @Rahul_kapdi_undavi
    @Rahul_kapdi_undavi 6 ปีที่แล้ว +21

    હા કૃષ્ણકુમારસિંહજી નુ ભાવેણું..
    હા મારુ ગોહિલવાડ હા
    Proud to be indian & bhavnagari

  • @जयद्वारिकाधीश-ल6श
    @जयद्वारिकाधीश-ल6श ปีที่แล้ว +1

    Vaah imandarmubarak dhanche tari janeta ne

  • @hastianeri
    @hastianeri 2 ปีที่แล้ว +6

    Proud of Amara Raja je bhgvan no avatar hta...🙏

  • @jaiveersinhgohil8877
    @jaiveersinhgohil8877 6 ปีที่แล้ว +5

    ખૂબ સરસ ભાઈ,જય ગોહિલવાડ🙏

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 9 หลายเดือนก่อน +3

    ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભારત નું ગૌરવ છે જય હો ભાવનગર ઠાકોર સાહેબ જય માતાજી

  • @ashoklathiya5235
    @ashoklathiya5235 5 ปีที่แล้ว +5

    Really Bhavanager is a very Greasy city in the india
    I Like bhavanager

  • @rushikeshshukla7164
    @rushikeshshukla7164 5 ปีที่แล้ว +9

    Salute to this king from the bottom of my heart sat sat naman

  • @devyaniharshadmehta8646
    @devyaniharshadmehta8646 5 ปีที่แล้ว +3

    JUST SUPERB, BHAVNAGAR IS BHAVNAGAR.

  • @alidatari3758
    @alidatari3758 6 ปีที่แล้ว +12

    Proud to be bhavnagari

  • @kalpeshbariya2810
    @kalpeshbariya2810 6 ปีที่แล้ว +4

    Khub Sarah jay go gohilwad
    sat sat naman

  • @rohitbhai2043
    @rohitbhai2043 5 ปีที่แล้ว +7

    જય હો કૃષ્ણ કુમાર સિંહ જી જય ઠાકર જય મુરલીધર

  • @niralivyas8876
    @niralivyas8876 6 ปีที่แล้ว +18

    proud to be indian Gujarti & bhavnagari👍

  • @maheshgohil3814
    @maheshgohil3814 4 ปีที่แล้ว +2

    ગોહિલવાડ નું ગૌરવ છે શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ 🙏

  • @pruthvirajsinhmasani8741
    @pruthvirajsinhmasani8741 6 ปีที่แล้ว +11

    જય હો કૃષ્ણકુમારસિંહજી 🙏

  • @sureshsinhchauhan4902
    @sureshsinhchauhan4902 6 ปีที่แล้ว +23

    હા મારુ ગોહિલવાડ....નમન છે મારા મહારાજા ને

    • @pankajmer9076
      @pankajmer9076 5 ปีที่แล้ว

      સરસ સાહેબ મારું ગોહિલવાડના રાજા

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 3 ปีที่แล้ว +2

    જય રાજપુતાના.....

  • @prakashsinhgohil6229
    @prakashsinhgohil6229 6 ปีที่แล้ว +7

    I proud of Gohil vans 🙏🙏🙏

  • @dungariyabalvant4483
    @dungariyabalvant4483 5 ปีที่แล้ว +3

    Ha maru gohil vad ha
    Salute for our king krushnkumar sihji

  • @pratikgandhi17
    @pratikgandhi17 5 ปีที่แล้ว +4

    I love My Maharaja....

  • @gulabajay3143
    @gulabajay3143 5 ปีที่แล้ว +2

    Wah sir
    Khubaj Saras sir
    Tx tx sir

  • @gohilyashpalsinh2967
    @gohilyashpalsinh2967 5 ปีที่แล้ว +4

    જય માતાજી જય સોમનાથ જય ગોહિલવાડ
    આવા વિડીયો બનાવજો ભાઇ

  • @1234jaymataji
    @1234jaymataji ปีที่แล้ว +1

    Bovj mst mahiti

  • @raolharubha9017
    @raolharubha9017 5 ปีที่แล้ว +2

    Good work nice video super bro Jay mataji jay Gohilwad

  • @heenakshi
    @heenakshi 2 ปีที่แล้ว +1

    Gohil 💥💫🙌🙋

  • @vijayrathod3160
    @vijayrathod3160 4 ปีที่แล้ว +1

    Ha moj ha

  • @gohiljignesh352
    @gohiljignesh352 6 ปีที่แล้ว +6

    Ha gohil vad ha
    From gohil jignesh
    Jay gangabhavani
    Jay chamunda
    Jay khodal maa

  • @karmdeepsinhgohil3385
    @karmdeepsinhgohil3385 6 ปีที่แล้ว +4

    Jay Mataji ha maro gohil vad

  • @ramsinghrathva8651
    @ramsinghrathva8651 3 ปีที่แล้ว +1

    જલદી જવાબ આપજો ટેસ્ટ ચાલે છે

  • @BnGohil-zc9jt
    @BnGohil-zc9jt 6 ปีที่แล้ว +2

    શત શત વંદન પ્રજાવત્સલ્ય રાજવીને💐💐

  • @dhavalpatel9664
    @dhavalpatel9664 5 ปีที่แล้ว +4

    Wah mara ગુજરાતના વીર

  • @1JAYvideos
    @1JAYvideos 6 ปีที่แล้ว +6

    aa raja nu naam samvhalwa thi haji pan aakh bhini thay jaay che. mane garv che k hu bhavnagar thi chu pan dukh pan thay che k atyare pehla hewo bhavnagar nathi

  • @anandmakwana2020
    @anandmakwana2020 4 ปีที่แล้ว +3

    Jay ho BHAVNAGAR 👑👑 ame BHAVNAGAR na

  • @parmarPravinbhai-k3l
    @parmarPravinbhai-k3l ปีที่แล้ว +1

    👌🌷🙏

  • @shravanparmar1391
    @shravanparmar1391 2 ปีที่แล้ว +1

    🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @Kevalbhut87
    @Kevalbhut87 4 ปีที่แล้ว +8

    દરબારો ના વખાણ કરીયે તેટલા ઓછા છે

  • @vaghelabrothers8995
    @vaghelabrothers8995 6 ปีที่แล้ว +4

    I LOV U BHAVNAGAR

  • @jitubhaimakvana4236
    @jitubhaimakvana4236 6 ปีที่แล้ว +4

    જય
    ભાવનગર

  • @rathodnitin7209
    @rathodnitin7209 6 ปีที่แล้ว +3

    🙏 પ્રણામ મારા ગોહિલવાડ ના ધણી ને

  • @santusingh998
    @santusingh998 3 ปีที่แล้ว +1

    Jay Krushn kumar sinh ji

  • @kishanvala3550
    @kishanvala3550 6 ปีที่แล้ว

    very good bhai . Thanks for this video

  • @santusingh998
    @santusingh998 3 ปีที่แล้ว +1

    Jay gohilwad

  • @maheshsinhgohil3019
    @maheshsinhgohil3019 3 ปีที่แล้ว +1

    Jay Ho 🦁🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hargovangohilthakorhargovn1577
    @hargovangohilthakorhargovn1577 4 ปีที่แล้ว +2

    હા મારા પૂરવજો તમારો ઇતિહાસઅમર રહેશે

  • @shahrupeshb
    @shahrupeshb 5 ปีที่แล้ว

    Very good video. Buddy keep it up..

  • @devmaniyadav7110
    @devmaniyadav7110 4 ปีที่แล้ว +1

    Jay ho

  • @dikudigital5071
    @dikudigital5071 5 ปีที่แล้ว +1

    Super bayografi gohil Raja ni se bhai i like

  • @milandangar8192
    @milandangar8192 5 ปีที่แล้ว +1

    Jay ho maharaja ni

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 5 ปีที่แล้ว +4

    જય ગરવી ગુજરાત.
    આઈ શ્રી ખોડિયાર માં...

  • @VIP.Gamer.09
    @VIP.Gamer.09 6 ปีที่แล้ว +3

    Jay ho Bhavnagar

  • @Veljibhai-v9v
    @Veljibhai-v9v 6 หลายเดือนก่อน

    ખુબસરસજાણવામલયુ.ધનયવાદ

  • @sunilgohel1943
    @sunilgohel1943 6 ปีที่แล้ว +3

    Jay mataji....

  • @joravashihgohil6553
    @joravashihgohil6553 6 ปีที่แล้ว +1

    જયહો બાપુ તમને

  • @Shreepullvalimeldikelod
    @Shreepullvalimeldikelod 5 ปีที่แล้ว +3

    Aa raha ni jetli vato Karo aetli ochi Che... Je janta NE potani santan manta hata. Jay ho

  • @devyaniharshadmehta8646
    @devyaniharshadmehta8646 5 ปีที่แล้ว +2

    CAN YOU PLEASE ADD. STORY OF JOGIDAS KHUMAN PLEASE.

  • @parmarPravinbhai-k3l
    @parmarPravinbhai-k3l ปีที่แล้ว

    🙏🌷👌

  • @kuldeepsinhvaghela5130
    @kuldeepsinhvaghela5130 6 ปีที่แล้ว +8

    મહારાણા પ્રતાપ ઉપર એક વિડિયો બનાવો

  • @vsvsvsfreefireplayers1661
    @vsvsvsfreefireplayers1661 7 หลายเดือนก่อน +1

    અમારા ભાવનગરના કૃષ્ણકુમાર જી એ એમના બાપ નો પોતાનું જે રાજ રજવાડું હતું ને એ તો આપી દીધું પણ જ્યારે એમના ઘરેથી લગ્ન કરીને આવ્યા હતા કે મહારાણી આયા તા એમના ઘરે લગ્ન કરીને કૃષ્ણકુમાર પટેલ સરદાર કીધું હતું કે બે મિનિટ સુધી જાઓ કે મારે થોડું કામ છે એટલે બે મિનિટ શું કે હું તો પાંચ દસ મિનિટ રૂકે છે એમાં કંઈ વાંધો નથી મેં મારું તો તમને મહારાણી ને પૂછવા ગયા ને કે બોલો કે તમારે શું કરવાનું છે મેં તો મારું મારા બાપનું રાજ લોકશાહીમાં આપી દીધું છે ઘરેથી મહારાણી દીકરી એમના ઘેરથી બોલે છે કે હાથી જાતો હોય ને તો એને શણગારી દો અને આપી દો આપી દેવાનું હોય તો કાલ બેન એમના ઘરે રાણી થઈને બેન આવ્યા હતા એ બેન બોલતી હોય તો આ બેન દીકરીની આજે મારા ઉપર રાખવી છે શું સમજે છે ને ફોન જ કરવો જોઈએ ના કોઈને પૂછવા જવાનું હોય હા તો સરદાર નથી સરદાર વલ્લભભાઈ નું વારસ નથી

  • @ramsinghrathva8651
    @ramsinghrathva8651 3 ปีที่แล้ว +1

    આનો જવાબ આપજો
    રજવના વિલનીકરન માં ગુજરાતના ક્યા રાજાએ પોતાનું રજવાડું આપ્યુ

  • @happylife1077
    @happylife1077 6 ปีที่แล้ว +1

    Sat sat naman avm vandan bapu ne

  • @kurshnguhil4646
    @kurshnguhil4646 5 ปีที่แล้ว

    .naish

  • @gujjurockstar3078
    @gujjurockstar3078 5 ปีที่แล้ว

    Nise video and great king

  • @GOHIL-q9o
    @GOHIL-q9o ปีที่แล้ว +1

    Ha Gohil

  • @b.k.kodifadbaratbhai6436
    @b.k.kodifadbaratbhai6436 6 ปีที่แล้ว +2

    Jayho

  • @rameshbhainakiya1604
    @rameshbhainakiya1604 6 ปีที่แล้ว

    Super video

  • @anandthakor3510
    @anandthakor3510 2 ปีที่แล้ว +1

    👏👏🔥

  • @virendrasinhjadeja3146
    @virendrasinhjadeja3146 6 ปีที่แล้ว +15

    Ha maro Rajput samaj

  • @vrindavangouputradasoffici3331
    @vrindavangouputradasoffici3331 4 ปีที่แล้ว

    Thanks so much 😊 brother 🙏🏼🙏🏼

  • @parmarc23
    @parmarc23 6 ปีที่แล้ว

    Nice video Bhai

  • @Garvix
    @Garvix 6 ปีที่แล้ว

    So nice video.

  • @kanbhagohil4129
    @kanbhagohil4129 6 ปีที่แล้ว +2

    Jay Ho GOHIL vad

  • @prakashgohil18
    @prakashgohil18 5 ปีที่แล้ว

    Saras mahiti maja aavi gai hu pan Gohil chu tamari chenal subscribe Kari

  • @vaghelamukeshkumar8376
    @vaghelamukeshkumar8376 5 ปีที่แล้ว

    Proud of you.... 🙏

  • @lathiyabhavesh5325
    @lathiyabhavesh5325 5 ปีที่แล้ว

    👌👌

  • @kirtisinhgohil768
    @kirtisinhgohil768 4 ปีที่แล้ว +1

    Jay ho gohilvad

  • @गोपालगढ़वी
    @गोपालगढ़वी 6 ปีที่แล้ว +1

    वाह ।

  • @jadejadilipsinh9721
    @jadejadilipsinh9721 6 ปีที่แล้ว

    જય હો

  • @gohilvirbhadrasinh9497
    @gohilvirbhadrasinh9497 5 ปีที่แล้ว

    krishnakumarsinhji gohil jay ho

  • @gohilaashoksinh7629
    @gohilaashoksinh7629 5 ปีที่แล้ว

    Jay mataji

  • @nileshjadav9020
    @nileshjadav9020 6 ปีที่แล้ว +1

    salute....

  • @rohitthakor6883
    @rohitthakor6883 5 ปีที่แล้ว

    Nice video

  • @divyabaskitchen6777
    @divyabaskitchen6777 2 ปีที่แล้ว

    😊😊😊😊

  • @varunediting4552
    @varunediting4552 6 ปีที่แล้ว +4

    ભાઇ પુથ્વીરાજ ચૌહાણ વિશે બનાવો વિડીયો

  • @AKSHARCOMPUTER
    @AKSHARCOMPUTER 5 ปีที่แล้ว

    Video sema banavo chho..

  • @bloodshot333
    @bloodshot333 6 ปีที่แล้ว

    Supar my brother