Bhadrayu @ Arunbhai Dave : મુઠ્ઠી ઉંચેરા માનવી : પૂર્ણ-દીર્ઘ-સંવાદ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • વિજ્ઞાનના-કેળવણીના-માનવીય સંબંધોના માનવ શ્રી અરુણભાઈ દવે.
    લોકભારતી- સણોસરાના ચાર સ્તંભ તે દર્શકદાદા-નાનાદાદા-મૂળશંકારદાદા-બુચદાદા..!
    આ ચાર પિલર ઉપરની તેજસ્વી શિક્ષણ-ઇમારત એટલે શ્રી અરુણભાઈ દવે. એમના જીવનની મીઠ્ઠી વાતો માણીએ.

ความคิดเห็น • 3

  • @natubhaimakwana9805
    @natubhaimakwana9805 2 วันที่ผ่านมา

    અરુણભાઈ
    દર્શકના વારસ દાર....

  • @rekhadesai5822
    @rekhadesai5822 หลายเดือนก่อน

    abhinandan ,,be y vibhuti ne vandan... bhdrayubhai ne ane arun bhai ne jivta sant tarike namam,,,

  • @varshaparmar7738
    @varshaparmar7738 5 ปีที่แล้ว

    👏🙏 અદભુત