Bhadrayu Vachhrajani
Bhadrayu Vachhrajani
  • 1 744
  • 2 677 516
મંગળ મંથન - ૨૨૧ | ચિંતન શિબિર
પ્રતિ મંગળવાર
ભદ્રાયુ વછરાજાની
#santulan #mangalmathan #viralvideo #facebooktrend #gujarat #gujaratinewslive #gujarati #rajkot #ahmedabad #vadodara #surat #father #mother #parents #audiobook #tuesdaymotivation #language #bhashapremi #june #viralyoutubevideo #youtubevideo #bhadrayuvachhrajani #santulan #santulancounselling
******* Bhadrayu Vachhrajani *******
Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord Ganapati’ and our renowned thinker Dr. Gunavant Shah as ‘a bright and brilliant educationist’, has left his permanent banking career for less preferred path of Education. From primary teacher to his early retirement from the highest academic post, his career has been interesting and fulfilling.
Bhadrayu’s interest in biology and higher education earned him the first Doctorate on Sex Education in India. Since then he has guided twelve domestic and international doctoral scholars. He has received prestigious Puja Mota award for the Best research paper. After teaching from KG to PG for more than thirty six years, Bhadrayu was Professor-Director of UGC’s inter-university institute for twelve years. During his brief tenure as Controller of Examination of Saurashtra University, he led exceptional reforms in education system which were appreciated across the country. As Advisor - Education of Adani Foundation, he has contributed nationally to the field of Education.
Bhadrayu is inspiring orator and prolific writer. He has 30 books to his credit in Gujarati and English. ‘Muthi Unchera 100 Manav Ratno’ is a best selling milestone of 2015. It is collaboratively published by two of the biggest publishers of Gujarati. ‘Amruta - Imroz: A Love Story’ is the Best Book of Penguine Publication which is translated in Gujarat by Bhadrayu. He is a regular columnist of Gujarati newspapers; Divya Bhaskar (Bhaskar Group), Phulchhab and Kuchchh Mitra (Janmabhumi Group). An avid reader and extensive traveller, Dr. Bhadrayu lives and loves his life to the fullest.
******* પ્રા. ડૉ. ભદ્રાયુ વછરાજાની *******
પૂજ્ય શ્રી મોરારિબાપુ જેમને 'કલમ અને કાયાથી ગણપતિ' કહીને નવાજે છે અને જાણીતા ચિંતક શ્રી ગુણવંતશાહ જેને 'તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર' કહીને સન્માને છે તે પ્રા ડૉ. ભદ્રાયુ વછરાજાની, બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યાં છે...બેંક છોડી પ્રાથમિક શિક્ષક થઈને છત્રીસ વર્ષે તેઓ ઉચ્ચશિક્ષણના ટોચના સ્થાનથી સ્વૈચ્છિક નિવૃત થયેલ છે. કે.જી. થી પી.જી. સુધીની ડૉ. ભદ્રાયુ વછરાજાનીની આ શિક્ષણયાત્રા બહુ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી છે.
ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક, જાતીયશિક્ષણ(Sex Education) ના ક્ષેત્રના પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેઓ Ph.D. ના માર્ગદર્શક છે. બાર સ્કોલર્સ તેઓના માર્ગદર્શન હેઠળ ડોક્ટરેટ કરી ચૂક્યા છે, જેમાં વિદેશના સ્કોલર્સ પણ છે. ડૉ. ભદ્રાયુ ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક, ચોવીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે. બાર વર્ષ તેઓ યુ.જી.સી. ની ઈન્ટર યુનિવર્સીટી ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર અને ડાયરેક્ટર રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા નિયામક તરીકે વધારાનો હવાલો સંભાળી ડૉ. ભદ્રાયુએ વિક્રમજનક Examination Reforms કરેલ, જેની સમગ્ર દેશે નોંધ લીધેલ. હાલ તેઓએ અદાણી ફાઉન્ડેશન, અમદાવાદને તરીકે Advisor-Education પણ રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરેલ છે.
ડૉ. ભદ્રાયુ વછરાજાની ઉત્તમ વક્તા છે અને પ્રભાવક શૈલીથી વાતને રજૂ કરનાર લેખક છે. તેમનાં પાત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમનું પુસ્તક : "હૈયું - મસ્તક - હાથ", ૨૦૧૦નું અને માનવ વર્તનના ઘડવૈયાઓ વિષેનું તેમનું પુસ્તક : "નાની પાટીમાં શિલાલેખ" ૨૦૧૨નું બેસ્ટસેલર પુસ્તક છે, "મુઠ્ઠી ઊંચેરા ૧૦૦ માનવરત્નો" ૨૦૧૫નું બેસ્ટસેલર માઈલસ્ટોન પુસ્તક છે. ગુજરાતી પ્રકાશનની દુનિયામાં પહેલો ગ્રંથ છે જે બે ધૂરંધર પ્રકાશકોએ સાથે મળીને પ્રકાશિત કરેલ છે. તેઓને પૂજ્ય મોટા રિસર્ચ પેપર એવોર્ડ એનાયત થયેલ છે. તેઓ ગુજરાતી 'દિવ્યભાસ્કર', 'ફૂલછાબ' અને 'કચ્છમિત્ર' વર્તમાનપત્રોના ખ્યાત કટાર લેખક છે. પુષ્કળ વાંચવું, અમાપ વિહરવું અને ભરપૂર જીવવું એ ભદ્રાયુ વછરાજાનીના નિજાનંદો છે.
มุมมอง: 60

วีดีโอ

बापू, हमारे गुरु आप नहीं तो और कौन है ??
มุมมอง 2.5K4 ชั่วโมงที่ผ่านมา
ऋषिकेशके गंगा तट पर प्रिय मोरारिबापुको भद्रायू की दो टूक बिनती। #bapu #sangitniduniya #chiktrakutdhamtrustgajarada # bapuprem #smaranseva Bhadrayu Vachhrajani Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord Ganapati’ and our renowned thinker Dr. Gunavant Shah as ‘a bright and brilliant educationist’, has left his permanent banking career for less p...
સ્મરણ પંચમી (૦૮)
มุมมอง 4477 ชั่วโมงที่ผ่านมา
ગાર્ગી વોરાનો સાધક કંઠ અને માર્ગી હાથીનું સાત્વિક સંકલન સખી, મધરાતે એકવાર કવિ : ભાસ્કર વ્હોરા સ્વરકાર : નયન પંચોલી #samranpanchmi #illavachcharajani #bhadrayuvachhrajani #santulan #santulancounselling #yaadein #sugamgito #૭gujaratigito #gargivora#rajkot #youtubevideo Bhadrayu Vachhrajani Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord Ganapati’ and...
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 199 Audio
มุมมอง 14412 ชั่วโมงที่ผ่านมา
પ્રતિ ગુરુવારે ભાગવત ગંગા #ShrimadBhagavat #BhagvanSriKrishna #Vaishnav #dongrejimaharaj #bhagavatkatha #audio #bhadrayuvachhrajani #krishna #vaishnavbhakt #bhaktisadhnabhajan #shabari #narayana #youtubevideo #prahalad #narayannarayan #facebooktrend #gujarat #gujrati #rajkot #ahmedabad #baroda #surat #youtubevideo #bhagvatkatha #lifelessons #motivationalvideos #mythology Bhadrayu Vachhrajani Bh...
||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(197)
มุมมอง 26914 ชั่วโมงที่ผ่านมา
શ્રેણીનો એકસો સતાણુંમો મણકો :: હમણાં એમનો સ્વભાવ ચીડિયો થઇ ગયો છે... ઓછી મિનિટમાં ગહેરી વાતો! #khabarchhe #society #bhadrayuvachhrajani #learning #viral #sangeetniduniya #facebooktrend #khabarchhesurat #baroda #surat #rajkot #viralvideo #gujrati #bhadrayuvachhrajani #youtube #youtubevideo Bhadrayu Vachhrajani Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body...
મંગળ મંથન - ૨૨૦ | ધર્મ પણ લાભ હોય તો?
มุมมอง 17316 ชั่วโมงที่ผ่านมา
પ્રતિ મંગળવાર ભદ્રાયુ વછરાજાની #santulan #mangalmathan #viralvideo #facebooktrend #gujarat #gujaratinewslive #gujarati #rajkot #ahmedabad #vadodara #surat #father #mother #parents #audiobook #tuesdaymotivation #language #bhashapremi #june #viralyoutubevideo #youtubevideo #bhadrayuvachhrajani #santulan #santulancounselling Bhadrayu Vachhrajani Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises...
સ્મરણ પંચમી (૦૭)
มุมมอง 808วันที่ผ่านมา
ગાર્ગી વોરાનો સાધક કંઠ અને માર્ગી હાથીનું સાત્વિક સંકલન મૈયા , મારો મનવો કવિ : મોરાર સાહેબ સ્વરકાર : ક્ષેમુ દીવેટિયા #samranpanchmi #illavachcharajani #bhadrayuvachhrajani #santulan #santulancounselling #yaadein #sugamgito #૭gujaratigito #gargivora#rajkot #youtubevideo Bhadrayu Vachhrajani Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord Ganapati’ a...
વ્હાલો આવ્યાની વધામણી ........ પ્રિય બાપુનું પ્રેમમંદિર માં સહજ આગમન
มุมมอง 10Kวันที่ผ่านมา
તા. ૨૮-૧૧-૨૪:: પ્રેમ મંદિર:: Bhadrayu Vachhrajani Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord Ganapati’ and our renowned thinker Dr. Gunavant Shah as ‘a bright and brilliant educationist’, has left his permanent banking career for less preferred path of Education. From primary teacher to his early retirement from the highest academic post, his ...
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 198 Audio
มุมมอง 151วันที่ผ่านมา
પ્રતિ ગુરુવારે ભાગવત ગંગા #ShrimadBhagavat #BhagvanSriKrishna #Vaishnav #dongrejimaharaj #bhagavatkatha #audio #bhadrayuvachhrajani #krishna #vaishnavbhakt #bhaktisadhnabhajan #shabari #narayana #youtubevideo #prahalad #narayannarayan #facebooktrend #gujarat #gujrati #rajkot #ahmedabad #baroda #surat #youtubevideo #bhagvatkatha #lifelessons #motivationalvideos #mythology Bhadrayu Vachhrajani Bh...
||Bhadrayu@Science of Living|| પર...(197)
มุมมอง 195วันที่ผ่านมา
શ્રેણીનો એકસો સતાણુંમો મણકો :: આ 6 તમારા અંદરના શત્રુઓ છે. ઓછી મિનિટમાં ગહેરી વાતો! #khabarchhe #society #bhadrayuvachhrajani #learning #viral #sangeetniduniya #facebooktrend #khabarchhesurat #baroda #surat #rajkot #viralvideo #gujrati #bhadrayuvachhrajani #youtube #youtubevideo Bhadrayu Vachhrajani Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord G...
મંગળ મંથન - ૨૧૯ | રાજા રવિ વર્મા
มุมมอง 35914 วันที่ผ่านมา
પ્રતિ મંગળવાર ભદ્રાયુ વછરાજાની #santulan #mangalmathan #viralvideo #facebooktrend #gujarat #gujaratinewslive #gujarati #rajkot #ahmedabad #vadodara #surat #father #mother #parents #audiobook #tuesdaymotivation #language #bhashapremi #june #viralyoutubevideo #youtubevideo #bhadrayuvachhrajani #santulan #santulancounselling Bhadrayu Vachhrajani Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises...
સ્મરણ પંચમી (૦૬)
มุมมอง 1.6K14 วันที่ผ่านมา
ગાર્ગી વોરાનો સાધક કંઠ અને માર્ગી હાથીનું સાત્વિક સંકલન મેરુ તો વિજળીના ચમકારે કવિ : ગંગાસતી સ્વરકાર : પારંપારિક #samranpanchmi #illavachcharajani #bhadrayuvachhrajani #santulan #santulancounselling #yaadein #sugamgito #gujaratigito #gargivora#rajkot #youtubevideo Bhadrayu Vachhrajani Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord Ganapati’ and ou...
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 197 Audio
มุมมอง 13614 วันที่ผ่านมา
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 197 Audio
||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(196)
มุมมอง 27914 วันที่ผ่านมา
||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(196)
મંગળ મંથન - ૨૧૮ | સંતાનના વેરી
มุมมอง 15121 วันที่ผ่านมา
મંગળ મંથન - ૨૧૮ | સંતાનના વેરી
સ્મરણ પંચમી (0૫)
มุมมอง 2.2K21 วันที่ผ่านมา
સ્મરણ પંચમી (0૫)
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 196 Audio
มุมมอง 21121 วันที่ผ่านมา
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 196 Audio
||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(195)
มุมมอง 35821 วันที่ผ่านมา
||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(195)
મંગળ મંથન - ૨૧૭ | અહિંસા ક્યાં છે.
มุมมอง 18228 วันที่ผ่านมา
મંગળ મંથન - ૨૧૭ | અહિંસા ક્યાં છે.
સ્મરણ પંચમી (0૪)
มุมมอง 1.8Kหลายเดือนก่อน
સ્મરણ પંચમી (0૪)
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 195 Audio
มุมมอง 166หลายเดือนก่อน
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 195 Audio
||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(194)
มุมมอง 356หลายเดือนก่อน
||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(194)
મંગળ મંથન - ૨૧૬ | અહિંસા = સ્વભાવ
มุมมอง 167หลายเดือนก่อน
મંગળ મંથન - ૨૧૬ | અહિંસા = સ્વભાવ
સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટની પ્રત્યક્ષ મુલાકાત
มุมมอง 759หลายเดือนก่อน
સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટની પ્રત્યક્ષ મુલાકાત
સ્મરણ પંચમી (03)
มุมมอง 1.3Kหลายเดือนก่อน
સ્મરણ પંચમી (03)
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 194 Audio
มุมมอง 192หลายเดือนก่อน
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 194 Audio
||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(193)
มุมมอง 1Kหลายเดือนก่อน
||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(193)
મંગળ મંથન - ૨૧૫ | સાધુ પુરુષ દર્શક
มุมมอง 364หลายเดือนก่อน
મંગળ મંથન - ૨૧૫ | સાધુ પુરુષ દર્શક
સ્મરણ પંચમી (02)
มุมมอง 2.7Kหลายเดือนก่อน
સ્મરણ પંચમી (02)
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 193 Audio
มุมมอง 179หลายเดือนก่อน
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || : 193 Audio

ความคิดเห็น

  • @vikramsinhchavda7937
    @vikramsinhchavda7937 5 วันที่ผ่านมา

    वाह ! कैसे कैसे मनुष्य है जो महानता को अपने आप प्राप्त कर लेते है !!🙏

  • @naitikaa
    @naitikaa 11 วันที่ผ่านมา

    Wah Sir ❤

  • @harshadmehta2022
    @harshadmehta2022 28 วันที่ผ่านมา

    India has many great people. But, too bad are many more in India making it a hell for Neglected persons. And the situation is worsening each day. Kalyug is being experienced by many; when few are enjoying heaven at the same time.

  • @udaysolanki7236
    @udaysolanki7236 28 วันที่ผ่านมา

    શિક્ષણના સાચા શિક્ષક અને શિલ્પી!

  • @munnasinghyadav5619
    @munnasinghyadav5619 29 วันที่ผ่านมา

    अति सुन्दर प्रस्तुति

  • @Ramjibhaim
    @Ramjibhaim หลายเดือนก่อน

    Thak s sacchidanad svami four social and about dharma trooth

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 หลายเดือนก่อน

    Shabash Bhadrayubhai! bold speaker

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 หลายเดือนก่อน

    ધિંગો નાગર

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 หลายเดือนก่อน

    સૂકો ભીનો કચરો ઍટલે' "ઓડા "રબ્બર સ્ટેમ્પ

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 หลายเดือนก่อน

    Absolutely Right!

  • @bhavinivegad1441
    @bhavinivegad1441 หลายเดือนก่อน

    પ્રણામ 🙏

  • @lalittrivedi98
    @lalittrivedi98 2 หลายเดือนก่อน

    સિંહની ડણક અને નરસિંહની રણક..... 🙏

  • @sahanabanushekh2264
    @sahanabanushekh2264 2 หลายเดือนก่อน

    Moti bhai sir nu janm sthad, jo hayat na hoy to mrutyu date, emno abhyas,,emni sidhdhiyo vagere ni mahiti aapsho khas karine Shikshan na Pravaho vishe....

  • @akgondliya5151
    @akgondliya5151 2 หลายเดือนก่อน

    લાભુ દાદા અમે ન માણ્યાનો અફસોસ છે.

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 2 หลายเดือนก่อน

    ઘણાં વક્તા ને સાંભળ્યા છે. પરંતુ દરેક પ્રવચન માં કંઇક નવુજ સાંભળવા મળતું હોય અને ભાગ્યેજ વાતો પનારવર્તિત થતી હોય તો Bhadrayu સાહેબનાં પ્રવચનમાં. અજોડ વક્તા!!!

  • @jasodabenmachhi2819
    @jasodabenmachhi2819 2 หลายเดือนก่อน

    Very nice speech 🌹🌹🌹🌹🌹

  • @natvarrathod4656
    @natvarrathod4656 2 หลายเดือนก่อน

    20. 21 .sadima aavaa .koy kalakar nthi mliya great sir shree sahbudin rathod.slam chhy aap sahyb ny.

  • @rajeshraval7707
    @rajeshraval7707 2 หลายเดือนก่อน

    ❤❤

  • @bipinsoni4742
    @bipinsoni4742 2 หลายเดือนก่อน

    Saheb...shatash naman

  • @જેસલદેવિપુજક
    @જેસલદેવિપુજક 2 หลายเดือนก่อน

  • @natubhaimakwana9805
    @natubhaimakwana9805 3 หลายเดือนก่อน

    અરુણભાઈ દર્શકના વારસ દાર....

  • @VishnudasSadhu-o8e
    @VishnudasSadhu-o8e 3 หลายเดือนก่อน

    Khub Sara's

  • @keshuparmar4321
    @keshuparmar4321 3 หลายเดือนก่อน

    Jay ho

  • @rajeshnanera8254
    @rajeshnanera8254 3 หลายเดือนก่อน

    Kas avi darek sant ni apil hoy to Maro Desh ne maaro dharam banne mahan hoy.

  • @jaymahakalvikramraval5578
    @jaymahakalvikramraval5578 3 หลายเดือนก่อน

    क्रांतिकारी संत श्री स्वामी सच्चिदानंद परमहंस ❤❤

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s 3 หลายเดือนก่อน

    ભદ્રાયુ ભાઈ તમે ઉત્તમ સેવા કરી છે. પ્રતિભાશાળી વ્યક્તિઓ ના ઇન્ટરવ્યૂ સાંભળવા મળશે. સમાજની અને સાહિત્યની ઉત્તમ સેવા બદલ ધન્યવાદ

  • @daxapatel5865
    @daxapatel5865 3 หลายเดือนก่อน

    Sachi cat alarm vagar uthay.anubhav.5 minute no farak nai pade.

  • @mukeshmsardharasardhara3514
    @mukeshmsardharasardhara3514 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ આજે એક અત્યંત વિદ્વાન વ્યક્તિત્વ મુળ તત્વ માં વિલીન થઈ ગયું

  • @YusufSherasiya-fx2nl
    @YusufSherasiya-fx2nl 4 หลายเดือนก่อน

    Su vichar chhe sahebna bahu j honest brilliant ane clever chhe.

  • @RekhaDesai-n2y
    @RekhaDesai-n2y 4 หลายเดือนก่อน

    આભાર ભદ્રાયુ ભાઈ…. મિલાપ માં જેનો લેખ આવે તેનુ માન વધતુ…. ખરેખર તો જે મુઠ્ઠી ઉંચેરા માણસ ની શૃંખલા માં જે આવે તેમના માટે અમારો અહોભાવ અનાયાસે વધી જાય છે…. મનથી વંદન

  • @saptakmusicacademyrajkot7301
    @saptakmusicacademyrajkot7301 4 หลายเดือนก่อน

    ✔️🎶🙏🎶

  • @rekhadesai5822
    @rekhadesai5822 4 หลายเดือนก่อน

    abhinandan ,,be y vibhuti ne vandan... bhdrayubhai ne ane arun bhai ne jivta sant tarike namam,,,

  • @kashyapoza5225
    @kashyapoza5225 4 หลายเดือนก่อน

    વાહ ડો. ધૈર્યા ખૂબ જ સરસ રજુઆત પૂ. મોરારીબાપુ સમક્ષ નસીબદારને જ લાભ મળે અભિનંદન 🙏

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 5 หลายเดือนก่อน

    ભદ્રાયું સાહેબ બહુ જ સુંદર કામ કરે છે.

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 5 หลายเดือนก่อน

    મણીભાઈ સાહેબે ઇન્ટરવ્યૂ ની શરૂઆત માં લેઉવા પટેલ સમાજ ની જે વાત કરી એ સાચી છે . ખાઈ ને નહિ પણ ખવડાવી ને ખુશ થાય એ લેઉવા પટેલ એવો સમાજ

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 5 หลายเดือนก่อน

    નાગજીભાઈ પૂર્વ જન્મ ની લેણદેણ

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 5 หลายเดือนก่อน

    એક સદગુરુ જે કામ કરે એ કામ ભદ્રાયું સાહેબ કરે છે . સાહેબ ને સલામ

  • @ParmarNileshBhai-w1i
    @ParmarNileshBhai-w1i 5 หลายเดือนก่อน

    OSHO PARANAM ❤️❤️❤️🌹🌹🌹

  • @dhairyamankad7110
    @dhairyamankad7110 5 หลายเดือนก่อน

    Thankyou

  • @bhargavbhatt4597
    @bhargavbhatt4597 5 หลายเดือนก่อน

    અમર સાહિત્યકૃતિ 🎉🎉

  • @ranamahesh1571
    @ranamahesh1571 5 หลายเดือนก่อน

    વાહ ખૂબજ સરસ

  • @PrathameshSawant-ui9lo
    @PrathameshSawant-ui9lo 5 หลายเดือนก่อน

    Jay hind jay bharat 🇮🇳

  • @isheetampancholi
    @isheetampancholi 6 หลายเดือนก่อน

    😊

  • @keshuparmar4321
    @keshuparmar4321 6 หลายเดือนก่อน

    Jay ho

  • @mjpatel09
    @mjpatel09 6 หลายเดือนก่อน

    🙏🙏

  • @pateljashubhai3457
    @pateljashubhai3457 7 หลายเดือนก่อน

    ક્રાંતિકારી સંત ને પ્રણામ 🙏

  • @jayeshpatni2024
    @jayeshpatni2024 7 หลายเดือนก่อน

    Bhavsabhar n Sur ma adbhut thank u bhadrayubhai for such a great artist

  • @NareshPatel-m9m
    @NareshPatel-m9m 7 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન બન્ને મહાનુભાવોને આવી સુંદર યાત્રા કરાવવા.

  • @bnpateldudhat8327
    @bnpateldudhat8327 8 หลายเดือนก่อน

    ભદ્રાયું ભાઈ મુઠી ઉંચેરા માનવી કાર્યક્રમ થકી આપે.ગુજરાત ના નામાંકિત અલગ અલગ ક્ષેત્રના અનેક મહાનાભવો મુલાકાત કરાવી એ મહાનુભાવોના વિષયો અમારા સુધી પહોંચવા માટે. આપને ખુબ ખૂબ.અભિનંદન ધન્યવાદ

  • @ashwinmandaliya5682
    @ashwinmandaliya5682 8 หลายเดือนก่อน

    🙏