આદિત્યાણા વાળા ભીમભાઇ ઓડેદરા ની કાન ગોપી મંડળી સાથે સુરીલો સંવાદ ભાગ 01

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 214

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 3 ปีที่แล้ว +1

    વાહ સુપર ભાવેશ ભાઈ પિંડારીયા

  • @arjunagath8555
    @arjunagath8555 3 ปีที่แล้ว +16

    ભીમભાઈ ની મહેનત. સાધના અને ભક્તિ ને
    સો સો સલામ. ખૂબ જ સરસ વિજયભાઈ.

  • @Gopalmaru-5555
    @Gopalmaru-5555 2 ปีที่แล้ว +1

    વાહ વિજયભાઈ આપણી સંસ્કૃતિ ને રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચાડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

  • @ahirranmal5823
    @ahirranmal5823 3 ปีที่แล้ว +6

    જય હો આહિરાત જય મૉરલીધર જય કિસાન જય જય ગરવી ગુજરાત 💯💯💯🇮🇳🇮🇳🇮🇳🌷🌷🌷

  • @maldekeshwala1
    @maldekeshwala1 3 ปีที่แล้ว +8

    લુપ્ત થઇ રહેલી આપણી ભાતીગળ સંસ્કૃતિ નો એક ભાગ એટલે કાન ગોપી ને આને જીવત રાખનાર શ્રી ભીમ ભાઈ ઓડેદરા આથા તેમના સાથી કલાકારો સાથે મુલાકાત એક સુંદર યાદગીરી રૂપે આજે યુટ્યુબ ચેનલ ના માધ્યમ દ્વારા ખુબ જ સરસ રહી વિજય ભાઈ
    🙏જય શ્રી કૃષ્ણ શરણં મમઃ 🙏

  • @onlineoffline6745
    @onlineoffline6745 3 ปีที่แล้ว +2

    ગોપનાથ મહંત આત્માનંદ સરસ્વતીજી નુ ઈન્ટરવ્યુ લેવા વિનંતી 🙏🙏🙏

  • @ramgadhavi1192
    @ramgadhavi1192 3 ปีที่แล้ว +8

    વાહ ખૂબ સુંદર... મંડળી... ગુજરાતી વારસો.

  • @vishalvishalahir6649
    @vishalvishalahir6649 ปีที่แล้ว +1

    chibli ❤️‍🔥

  • @nikunjparmar1924
    @nikunjparmar1924 ปีที่แล้ว +1

    JAY DWARIKADHISH

  • @shobhnabensanga3808
    @shobhnabensanga3808 2 ปีที่แล้ว

    જય શ્રી મુરલીધર વીજયભાઈ

  • @kalusolanki3891
    @kalusolanki3891 3 ปีที่แล้ว +8

    મારા વાલા વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર વાલા

  • @rjdodiya2273
    @rjdodiya2273 3 ปีที่แล้ว

    વાહ ભીમભાઈ.... તમને જોઈ ને ખુબ આનંદ થયો.. તમને વડોદરા ડોડિયા ખુબ જ યાદ કરે છે....

  • @premjibarot8486
    @premjibarot8486 3 ปีที่แล้ว +4

    વાહ વીજય ભાઇ ખૂબ સુંદર એપિસોડ હવે મથુર કણજારીયા ઘનશ્યામ લાખાણી રમેશ પરમાર ના ઇનટરયુ લેવા વિનંતી જય હો આભાર

  • @indianculture8407
    @indianculture8407 3 ปีที่แล้ว +1

    ભીમભાઇ ઓડેદરા અમારા ઓડેદરાઓનું ઘરેણું છે

  • @aarti17.
    @aarti17. 3 ปีที่แล้ว

    Wah bhai khub sundar aapni sanskriti ne jalve temne 100salam

  • @shobhnabensanga3808
    @shobhnabensanga3808 2 ปีที่แล้ว

    વાહ કાનઞોપી મંડળ
    શોભનાબેન આહીર

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +2

    ખરેખર વિજયભાઈ 👍ભીમભાઇ એક ખુબ સારા ગાયક અને નૃત્ય સાથે અદાકારી ના ઉત્તમ કલાકાર જણાય છે અને એમની ઉત્તમ સાધના પણ ખરી ... એમના મુખડા ના ભાવ મન મોહીત રદય થી નિકળતાં લાગણી શીલ શબ્દો. યે એમની ઉત્તમ કલાકાર ની સાથે સારા વ્યક્તિ ની. નિશાની છે તેમની રદય ની ભાવના ખુબજ સરસ જણાય છે ધન્ય છે આપણા આવા મહાન કલાકારો ને ખરેખર વંદન છે. જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏 અમદાવાદથી નટવર વાઘેલા 🙏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +1

      જય જય ગરવી ગુજરાત
      નટવર ભાઈ વાઘેલા

  • @dajibhasolanki5582
    @dajibhasolanki5582 3 ปีที่แล้ว

    ભીમા ભાઈ આટલું સુંદર અભિનય મેં ક્યારેય નય જોયું..ખૂબ ગમ્યું..મસ્ત

  • @munnasagar9213
    @munnasagar9213 3 ปีที่แล้ว

    vah umda vayktitv vala bhai chho ap jay dwarkadhish

  • @karangoradiya9610
    @karangoradiya9610 3 ปีที่แล้ว +3

    વાહ ભીમભાઇ ઓડેદરા વાહ

  • @hinduyadav71yrsold26
    @hinduyadav71yrsold26 3 ปีที่แล้ว +3

    ભીમ ભાઈ એક વાત માં તમને લાખો લાખો અભિનંદન. તે વાત છે તમારુ. દરેક સમાજ ને સાથે રાખવા નું. તે પણ આહિર,મહેર,અને પટેલ ને સાથ રાખવા નું. ધન્યવાદ ભીમભાઇ.

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว

    ભીમ ભાઈ ને મારા જય દ્ગારકાધીશ👌👌👌👍👍💐💐💐તમારી આખી ટીમ મસ્ત રહે સ્વસ્થ રહે ને કાન ગોપી ના રાસ મા વ્યસ્ત રહો એવી દ્ગારકાધીશ ને પ્રાર્થના👌👌👌💐💐💐💐💐વીજય ભાઈ ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ👍👍👍

  • @sanjaydhanani7004
    @sanjaydhanani7004 3 ปีที่แล้ว

    Tamara tap ne koti koti vandan bhimbhai aabhar vijay bhai

  • @bhagwanram1136
    @bhagwanram1136 3 ปีที่แล้ว +3

    VAH VIJAY BHAI VAH VIJAY BHAI JAY HO JAY HO VIJAY BHAI JAY SHREE MURIDHAR JAY SHREE RADHE RASHE RADHE RADHE RADHE RADHE RADHE RADHEJIIIIIIK

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ ભાઈ

    • @rajubhairajubhai297
      @rajubhairajubhai297 3 ปีที่แล้ว

      વિજયભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @bhaveshdangar274
    @bhaveshdangar274 2 ปีที่แล้ว

    Jay hoo

  • @k.hparmar8410
    @k.hparmar8410 3 ปีที่แล้ว +1

    જુની સંસ્કૃતિ જોઈને ખૂબજ મજા આવી .👍

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +1

    વિજયભાઈ. ખુબ સરસ ખરેખર ભીમભાઇ નું ઈન્ટરવ્યુ જબરદસ્ત ભીમભાઇ પણ એક એક કલા થી ભરપુર ગાયકી નૃત્ય એકટીગ બોલવું રગે રગ માં કલાકારી એવા નં1 ભીમભાઇ 🙏🙏🙏🙏🙏 ભીમભાઇ નો મો. નંબર આપવા વિનંતી .🙏જય માતાજી જયજય ગરવી ગુજરાત........

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว

      હા નવતર ભાઈ
      સાચી વાત
      જય જય ગરવી ગુજરાત

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +1

      વિજયભાઈ આપ મારું નામ લખવામાં હર વખત ભુલ કરો છો મારું નામ નટવર છે Natvar તમે શું લખ્યું છે .. જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

  • @ahirHbarai
    @ahirHbarai 2 ปีที่แล้ว

    ખૂબ આનંદ થયો

  • @maulikjoshi3586
    @maulikjoshi3586 3 ปีที่แล้ว +2

    ખરેખર વિજયભાઇ આપને વંદન આવી અલભ્ય કલાને લોકો સમક્ષ રજૂઆત કરી છે. આપના આ પ્રયાસથી લોકોની કલાકારો પ્રત્યે માન સન્માન વધશે..
    ભીમભાઈ ને હુ વ્યક્તિગત ઓડખુ છુ... ખુબ જ મજાના માણસ છે...
    ધન્યવાદ...
    જય ગુરુદેવ

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว

      જય ગુરુદેવ

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว

      ભીમભાઇ નો મો નં હોય તો આપવા વિનંતી જબરજસ્ત કલાકાર છે ભીમભાઇ જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏🙏🙏 ધન્યવાદ

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว

    Jay shree Krishna 🙏 Jay dwarkadhish 🙏🙏🙏

  • @સોરઠ
    @સોરઠ 3 ปีที่แล้ว +3

    હા...ઓડેદરા‌..હા

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +1

    વાહ વાહ બધા ને જય દ્ગારકાધીશ ઠાકર ની લીલા તો અપરંપાર છે નવી જનરેશન ને સાહિત્ય ની સમજ આપી રહ્યા છો તે બદલ ખુબ ખુબ આભાર👌👌👌💐💐💐

  • @sanatan_ideology
    @sanatan_ideology 2 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન તમામ કલાકારોને તેમના ભક્તિભાવ બદલ.
    લાખ લાખ વંદન

  • @subhashzalaofficial3935
    @subhashzalaofficial3935 3 ปีที่แล้ว +1

    વાહ મોજ વિજય ભાઈ બાળપણ યાદ આવી ગયું👍

  • @DKSTATUSKING04
    @DKSTATUSKING04 3 ปีที่แล้ว +1

    Jay Dwarkadhish/Jay Kaliya Thakor

  • @sjahir3761
    @sjahir3761 2 ปีที่แล้ว

    સત વાલા સત

  • @D_k_taliya_Bhajan_Premi.
    @D_k_taliya_Bhajan_Premi. 3 ปีที่แล้ว +1

    Jay hoo kariya thakar Jay murlidhar dayra nee

  • @gohilkuldipsinh1366
    @gohilkuldipsinh1366 3 ปีที่แล้ว

    Ek dum best and perfect bhatigal parmpara che

  • @rambhai4866
    @rambhai4866 2 ปีที่แล้ว

    ધનવાદ

  • @hiteshahir10
    @hiteshahir10 3 ปีที่แล้ว

    जय द्वारकाधीश विजयभाई खुब खुब अभिनंदन भीमभाई

  • @rajubhaivarajangbhai3901
    @rajubhaivarajangbhai3901 3 ปีที่แล้ว

    Jay. Jungivara. Dham. Jay. Mataji. Bhim. Bhai

  • @dharmeshshingala6273
    @dharmeshshingala6273 3 ปีที่แล้ว

    વાહ ભીમભાઇ ખૂબ સરશ સેવા કરો છો

  • @pravinthanki3879
    @pravinthanki3879 3 ปีที่แล้ว +2

    We Salute to all kan Gopi team. Thanks to Vijaybhai who brought to this tradition platform. Namaskar from Sohar Oman 🇴🇲

  • @umangkoriya7878
    @umangkoriya7878 3 ปีที่แล้ว

    WAH BHIM BHAI JAY RADHE KIRSHNA KHUB PRAGATI APE HAJAR HATH VALO

  • @maldemodhawadiya9102
    @maldemodhawadiya9102 ปีที่แล้ว

    ભીમ ભાઈ ઓડેદરા આદિત્યના ગામ નો કોહિનૂર હીરો છે

  • @phgondliyapuran40
    @phgondliyapuran40 2 ปีที่แล้ว

    ઓડેદરા તો કાંઈક અલગ છે ભાઈ ❤️

  • @DKSTATUSKING04
    @DKSTATUSKING04 3 ปีที่แล้ว +1

    Jay HO

  • @alpeshgirimeghnathi
    @alpeshgirimeghnathi 3 ปีที่แล้ว +2

    ૐ નમો નારાયણ
    ખરેખર દિલથી ધન્યવાદ વિજય ભાઈ સનાતન ધર્મ ને આગળ વધારવા વાળા કલાકારોને તમે યાદ કરો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ

  • @pateldravidgajera2894
    @pateldravidgajera2894 3 ปีที่แล้ว +1

    Jai dwarikadhish

  • @gamer__860
    @gamer__860 3 ปีที่แล้ว

    Supar se upar vijay bhai

  • @rajahirgj3781
    @rajahirgj3781 3 ปีที่แล้ว +1

    વાહ ભીમ ભાઈ વાહ

  • @jaydevdave7735
    @jaydevdave7735 3 ปีที่แล้ว +4

    Namo Narayan bhai 🙏👏🕉

  • @rambhaihirabhaiherbha9209
    @rambhaihirabhaiherbha9209 3 ปีที่แล้ว

    Vah bhim bhai. Pet chhuti vato karva badal dhanya vad. Jay lirbay ma. .🙏🙏🙏

  • @kheti_vadi_ni_moj
    @kheti_vadi_ni_moj 3 ปีที่แล้ว +1

    Khub saras mahiti vijay bhai ava ne ava intriyu leta jav

  • @ranchhodrabari6389
    @ranchhodrabari6389 3 ปีที่แล้ว +1

    Awaaz ne Patra adbhut

  • @AmitSoni-cw1mk
    @AmitSoni-cw1mk 3 ปีที่แล้ว

    વાહ ભીમભાઈ 🙏 જય દ્વારકાધીશ

  • @DIVYESHDEVANI99
    @DIVYESHDEVANI99 3 ปีที่แล้ว +1

    Vah🙏

  • @ratilalshir2226
    @ratilalshir2226 ปีที่แล้ว

    Jay kangopi

  • @RakeshChauhan-dd5hv
    @RakeshChauhan-dd5hv 3 ปีที่แล้ว

    આપડી સંસ્કૃતિ સે વાલા

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 3 ปีที่แล้ว

    vijaybhai ukabhai ane ravji bhai dhadhilila vara nupan intarvyu lejo

  • @lakhimodhvadia1191
    @lakhimodhvadia1191 3 ปีที่แล้ว

    🕉👌Hah🌺 hav🌷 Bai 💐bhima 🌺Bai🌷 mra💐 bhima🐦💐

  • @reena_rajshakha_0
    @reena_rajshakha_0 3 ปีที่แล้ว +1

    Jay ho jay ho ...bhimbhai odedra

  • @lakhimodhvadia1191
    @lakhimodhvadia1191 3 ปีที่แล้ว

    🌹Bhima⚘ Bia 🌻morliyano 🌹rasdo⚘ 🥀mane ferret 👌🥀

  • @sureshsolanki5997
    @sureshsolanki5997 3 ปีที่แล้ว +3

    વિજયભાઇ કાનગોપીનાં હજુ અેક પ્રખ્યાત કલાકાર નારણબાપા મટીયાણા વારાનું ઇન્ટર્વ્યૂ લેવા જેવુ છે.....

    • @sureshsolanki5997
      @sureshsolanki5997 3 ปีที่แล้ว +1

      પહાડી અવાજનાં ગાયક છે....બહુ જુના કલાકાર છે

  • @ilavadher9366
    @ilavadher9366 3 ปีที่แล้ว

    Wah bhima bhai...

  • @klnavadiya3263
    @klnavadiya3263 3 ปีที่แล้ว +1

    Bhimbhai supar great best💯👍👍👍👍👍 mara pase shabdo nathi tamara mate kaheva tame kharekhar kareeshna bhagat savo🙏

  • @hareshfaldu8356
    @hareshfaldu8356 3 ปีที่แล้ว

    ખુબ સરસ મંડળી

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 ปีที่แล้ว +1

    Vah vijay bhqi

  • @hareshbhaipatel521
    @hareshbhaipatel521 3 ปีที่แล้ว +1

    A.......je ho kangopi ne bhai

  • @ronakbagiya7168
    @ronakbagiya7168 3 ปีที่แล้ว +1

    Jay Ho bhim bhai Jay Ho

  • @dixitkumarthanki4935
    @dixitkumarthanki4935 3 ปีที่แล้ว

    ભીમભાયને ખૂબ ખૂબ અભિનંદન

  • @kheti_vadi_ni_moj
    @kheti_vadi_ni_moj 3 ปีที่แล้ว +1

    Bhim bhai ni mandli ma savar kem thay a khbar nat padti

  • @bhargavjadeja5758
    @bhargavjadeja5758 3 ปีที่แล้ว

    Wah Vala wah. Mitrr

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 3 ปีที่แล้ว +1

    Jay murlidhar

  • @vaghdesurramapra2175
    @vaghdesurramapra2175 3 ปีที่แล้ว

    વાહ કાય ના ઘટે બાકી

  • @kalusolanki3891
    @kalusolanki3891 3 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

  • @neerukhistariya4148
    @neerukhistariya4148 3 ปีที่แล้ว

    Wah bhim bhai & team..khub sars👌🙌🙌

  • @bhajanshantvani1761
    @bhajanshantvani1761 3 ปีที่แล้ว +1

    વિજય ભાઈ ભાનુ ભાઈ ના દિકરા ડેવીન ભાઈ નુ ઈન્ટરવ્યુ લેવા તમને નમ્ર વિનંતી

  • @jinalkarmur3079
    @jinalkarmur3079 3 ปีที่แล้ว

    Vijay Bhai Tamil full naat Nahin jagah maja se

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 ปีที่แล้ว +2

    વિજય ભાઇ મથુર ભાઇ કણઝારીયા ભજનીક નુ ઇન્ટરવ્યુ લો

  • @FSFS-wl5ti
    @FSFS-wl5ti 3 ปีที่แล้ว +1

    Jay kadiya thakar

  • @ramdipak1077
    @ramdipak1077 3 ปีที่แล้ว

    moj avi gy vijay bhai

  • @parmarramesh4488
    @parmarramesh4488 3 ปีที่แล้ว

    Wah bhim bhai wah
    Jay ho

  • @BhaveshRajgor88
    @BhaveshRajgor88 3 ปีที่แล้ว

    Jay ho Vijaybhai jay ho santavani

  • @kantibhaipatel8824
    @kantibhaipatel8824 3 ปีที่แล้ว

    અભિનંદન
    ભીમાભાઈ

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 3 ปีที่แล้ว

    ખૂબ સરસ...વિજયભાઈ....

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 ปีที่แล้ว

    વાહ... જય હો...

  • @vishalvishalahir6649
    @vishalvishalahir6649 ปีที่แล้ว

    jay murlidhar ❤

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 3 ปีที่แล้ว +1

    જય દ્વારકાધિશ વિજયભાઈ

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 3 ปีที่แล้ว

    Wah.....Bhimbhai

  • @jayaaimaamogalashokrabari237
    @jayaaimaamogalashokrabari237 3 ปีที่แล้ว

    જય દ્વારકાધીશ

  • @vinupatel7426
    @vinupatel7426 3 ปีที่แล้ว

    Lakh lakh vandan bhim bhai ke devin odedra tamara santan che hu devin bhai no dil thi bhu moto frd chu vinubhai patel rajkot thi🙏🙏🙏

  • @ramdemodhawadiya429
    @ramdemodhawadiya429 3 ปีที่แล้ว +1

    Jay Lirbai Maa

  • @dvahir-vi1no
    @dvahir-vi1no 3 ปีที่แล้ว +1

    Adatiyana ni parkhyat 👍🏻👍🏻

  • @FSFS-wl5ti
    @FSFS-wl5ti 3 ปีที่แล้ว +2

    Ha odedra ha

  • @jayeshgadhvigadhvi8912
    @jayeshgadhvigadhvi8912 3 ปีที่แล้ว

    Mahesh gadhvi bhura bhgat jamnagar vala nu interview lejo

  • @lakhuodedara8152
    @lakhuodedara8152 3 ปีที่แล้ว +1

    જય કનૈયા

  • @sunilbhaisondagar8996
    @sunilbhaisondagar8996 11 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼👌👌👌👌

  • @valabhdharajiya4943
    @valabhdharajiya4943 3 ปีที่แล้ว

    જય... માતાજી.....ધારપીપળા

  • @meramanodedrameramanodedra6209
    @meramanodedrameramanodedra6209 3 ปีที่แล้ว

    Wah kaka jordar❤️❤️❤️