જમવામાં હવે કંઇક નવું આ સંભારો ક્યારેનય બનાવ્યો હોય જે ૨ મિનીટ મા બનીને તૈયાર થઈજાસે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • સંભારો બનવાની સામગ્રી:-
    ૧)કાકળી
    ૨)મરચા
    ૩)ચણા નો લોટ
    ૪)તેલ
    ૫) રાય
    ૬)જીરું
    બનાવવાની રીત :-
    કાકળી ને સમારી મરચા ના ફાડા કરી ૩ થી ૪ ચમચી તેલ એમાં ૧ ચમચી રાય , ૧ ચમચી જીરું નાખી મરચા સંતડીલેવા ત્યારબાદ તેમાસમારેલી કાકળી ઉમેરી હળદર , સ્વાદપ્રમાણે નમક નાંખી સારીરીતે હળવી લેવું ત્યારબાદ ૧ મિનીટ માટે કોઈ વાસણ ઢાકીદેવું ત્યારબાદ ૨ ચમચી ચણાનોલોટનાખી સરખીરીતે હળવી ૨ મિનીટ માટે વાસણ ઢાકી દેવું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે તો તૈયાર છે આપણો કકળી, મરચાનો સંભારો
    #sambharo #new #Priya’s cooking 🧑‍🍳 #new #cooking #gujrati #kakadi #marcha

ความคิดเห็น • 10

  • @NidhiVala-er1rz
    @NidhiVala-er1rz หลายเดือนก่อน +1

    Waw 😋😋😋😋

  • @Deepram-lt2me
    @Deepram-lt2me หลายเดือนก่อน

    Veri nike

  • @sanjayvala6563
    @sanjayvala6563 หลายเดือนก่อน

    Saras

  • @Pinkalsolanki48
    @Pinkalsolanki48 หลายเดือนก่อน +1

    😋😋😋😋

    • @Priyavala2024
      @Priyavala2024  หลายเดือนก่อน

      @@Pinkalsolanki48 ☺️☺️☺️

  • @RupalGadhavisKitchen
    @RupalGadhavisKitchen หลายเดือนก่อน +1

    Jay Murlidhar, Wow, this looks amazing! Can't believe this can be made in just 2 minutes. Definitely going to give this a try. #sambharo #new

    • @Priyavala2024
      @Priyavala2024  หลายเดือนก่อน

      @@RupalGadhavisKitchen thanks for following to all my recipes, ☺️I will always try to make my innoviative recipes reach people

    • @Priyavala2024
      @Priyavala2024  หลายเดือนก่อน +2

      @@RupalGadhavisKitchen so help me by shering ehch off my videos

    • @RupalGadhavisKitchen
      @RupalGadhavisKitchen หลายเดือนก่อน

      @@Priyavala2024 sure my friend

  • @Deepram-lt2me
    @Deepram-lt2me หลายเดือนก่อน

    Wev