ઉનાળામાં ઠંડક પણ આપે અને ટેસ્ટ પણ આપે એવો દુધીનો ઓળો તથા દુધીનો ભરથુ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 เม.ย. 2024
  • #gujarati recipe. # Indian recipe. #hetal's kitchen world
    ઉનાળામાં ઠંડક પણ આપે અને ટેસ્ટ પણ આપે એવો દૂધીનું ભડથું કે ઓળો બનાવવાની રીત
    #દુધીના ભરથાની રેસીપી
    #દુધીના ઓળાની રેસિપી
    #લૌકી કા ભરથા
    #લૌકી કી રેસીપી
    #દુધી ની નવી રેસિપી
    #દુધીનું ભડથું બનાવવાની રીત ગુજરાતી
    #દુધીનો ઓળો બનાવવાની રીત ગુજરાતી
    #dudhi nu shaak
    #દૂધીનું શાક
    દુધીનો ઓળો બનાવવાની સામગ્રી
    500 ગ્રામ દૂધી
    ઝીણી સમારેલી ડુંગળી એક નંગ
    ઝીણું સમારેલું ટમેટું એક નંગ
    લીલા મરચા ચાર નંગ
    લીલા ધાણા એક વાટકી
    લસણ નો મસાલો બે ચમચી
    હળદર અડધી ચમચી
    ધાણાજીરું એક ચમચી
    મીઠું સ્વાદ પ્રમાણે
    તેલ વઘાર માટે જરૂર મુજબ

ความคิดเห็น • 13