3 બાળકોને લઈને એકલી બે મહિના રોડ ઉપર સુતી હતી |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 375

  • @mefuzthakor4896
    @mefuzthakor4896 4 ปีที่แล้ว +80

    પોપટભાઈ તમને તેમજ તમારી આખી ટીમને અલ્લાહ આ દુનિયામાં સફળ બનાવે

  • @shaileshkhavda762
    @shaileshkhavda762 2 ปีที่แล้ว +11

    પોપટભાઈ તમે ખુબજ સારું કામ કરો છો ભગવાન ને પ્રાર્થના કરું છું કે તમે ખુબ આગળ વધો

  • @SwargStudioJabadiya
    @SwargStudioJabadiya 4 ปีที่แล้ว +26

    બેન ચિંતા ના કરો પોપટ ભાઈ આવી ગયો એટલે ભગવાન પોતે આવી ગયા સમજો..

  • @payalparmar3252
    @payalparmar3252 3 ปีที่แล้ว +6

    જય મુરલીધર પોપટભાઈ ધન્ય તારી જનેતા ને આવા કળીયુગ ની અંદર તારા જેવા દીકરા સોવને મળે માણસ સેવા કરી રહ્યા છો જય મુરલીધર બાપ

  • @sarikaparekh5262
    @sarikaparekh5262 4 ปีที่แล้ว +43

    પોપટભાઈ તમને આવું દિવ્ય જીવન જીવવાની પ્રેરણા કેવી રીતે મળી એની એક વિડિઓ બનાવો કે જેથી બીજા લોકો પણ આવું જીવન જીવવા પ્રેરિત થાય....

  • @lhmavani7779
    @lhmavani7779 9 หลายเดือนก่อน +1

    પોપટભાઈ માનવ સેવા એજ પ્રભુ સેવા
    ખૂબ સરસ કહેવાય હો લવજી દાદા માવાણી કામરેજ સુરત 🎉🎉🎉🎉🎉

  • @arvindsinhzala3799
    @arvindsinhzala3799 4 ปีที่แล้ว +7

    ધન્ય છે તમારા માતા પિતાની કે આવા ગરીબ લોકોની સેવા કરવાનો મોકો આપે છે એ બદલ તમને અને તમારા પરિવારને જીવન માં કોઇ દિવસ દુઃખ ન આવે એવી ભગવાન માતાજી ના આશીર્વાદ છે

  • @Ahir.Sanju5799
    @Ahir.Sanju5799 4 ปีที่แล้ว +16

    સરસ પોપટ ભાઈ મુરલીધર બ્લેસ યું🎉🎉🎉🎉🎉🎉

  • @anil.g4359
    @anil.g4359 4 ปีที่แล้ว +29

    આ બેન ને માટે ફૂલ નહિ પણ ફૂલની પાંખડી આપો દાનમાં ભાઈઓ તથા બહેનો મારી સૌને પ્રાથના

  • @Rajgamdiyo
    @Rajgamdiyo 4 ปีที่แล้ว +33

    સાચા હિરા તમે છો મોટાભાઇ ભગવાન તમારી તમામ મનોકામના પૂર્ણ કરે

  • @m.rajputmohan.rajput1777
    @m.rajputmohan.rajput1777 4 ปีที่แล้ว +52

    हवशखोर लोग
    बचें पैदा कर छोड़ कर भाग जाते ऐसे लोग कभी सुखी नहीं हो सकते😭

    • @ahirbhupat1460
      @ahirbhupat1460 4 ปีที่แล้ว +1

      સરસપોપટભાઈજયખાખીબાપૂમહૂવા

    • @udaybhai2842
      @udaybhai2842 3 ปีที่แล้ว

      @@ahirbhupat1460 l

    • @devimistry8126
      @devimistry8126 3 ปีที่แล้ว

      @@udaybhai2842 રે

    • @nilampanchal4353
      @nilampanchal4353 3 ปีที่แล้ว

      @@ahirbhupat1460 aaaaaaaaaaaaaaaaaa

    • @nilampanchal4353
      @nilampanchal4353 3 ปีที่แล้ว

      @@ahirbhupat1460 aaaaaaaaaaaaaaa

  • @sangadavijaya1623
    @sangadavijaya1623 4 ปีที่แล้ว +20

    સુ કેવું પોપટભાઈ તમારો આભાર માને એટલો ઓછો છે.. જય માતાજી

  • @welseervi7998
    @welseervi7998 2 ปีที่แล้ว +1

    આવી માનવ સેવા કરતા રહેવાનો ભગવાન તમારો ભલો કરશે પોપટભાઈ 🙏🙏🚩🚩🌹🌹🇮🇳🇮🇳

  • @manasbhai8548
    @manasbhai8548 4 ปีที่แล้ว +7

    રમેશ ભાઈ પોપટભાઈ ધન્યવાદ 🙏🙏🙌🙌

  • @bharatsinhrana5881
    @bharatsinhrana5881 2 ปีที่แล้ว +7

    આંખો ઉપર વિશ્વાસ નથી બેસતૉ કે હુ આ શુ જોવુ છુ ? ! ધન્ય હૉ આહિરભાઈ SALUTE YOUR PARENTS 🙏🙏🙏🙏🙏

  • @kiritjoshi3060
    @kiritjoshi3060 2 ปีที่แล้ว +6

    I thank from my heart to this great gentleman Mr Ramesh who is helping this lady with a small child
    I salute him l pray to God for his good health and wealth god bless him and this lady

  • @ramanbhaipatel883
    @ramanbhaipatel883 2 ปีที่แล้ว

    પોપટ ભાઈ ધન્ય છે તમને આવુ કામ સેવા નુ કોઈ નાથી ના થાય. ગજબ ની સેવા છે તમારી .સ્વામિનારાયણ ભગવાન સુખી રાખે અને ખુબ ખુબ આગળ વધો એવી પ્રાર્થના

  • @jaysinhparmar5732
    @jaysinhparmar5732 2 ปีที่แล้ว

    રમેશ ભાઈ ખૂબ ખૂબ આભાર સારું કાર્ય કર્યું

  • @hasmukhpatel6353
    @hasmukhpatel6353 หลายเดือนก่อน

    પોપટ ભાઈ તમને તથા તમારી ટીમને ધન્ય વાદ જય સામિનારાયણ

  • @NIYO285
    @NIYO285 2 ปีที่แล้ว +1

    Ane Ramesh bhai jemne aa ben ne ghani badhi help kri emno pn khub khub abhar, ek manas thai ne emne manavta no dharam nibhavyo che.. Darek loko a avu helpful thavu j joia..
    Bhagvan Ramesh bhai ne pn hamesha sukhi ane healthy rakhe...

  • @pratikahir2782
    @pratikahir2782 2 ปีที่แล้ว +3

    god bless you Ramesh bhai and popat bhai 🙏🙏🙏

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 ปีที่แล้ว

    ખુબ ખુબ ધન્યવાદ પોપટ ભાઈ આહીર

  • @tushaldesani724
    @tushaldesani724 3 ปีที่แล้ว +1

    પોપટ ભાઈ ખુબ ખુબ અભીનદન તમે ગરિબ લોકો ની મદદ કરો છો ભગવાન તમન સોવરસ નાકરે

    • @tushaldesani724
      @tushaldesani724 3 ปีที่แล้ว

      આવી રીતે બધા ની મદદ કરો ભગવાન તમારી મનોકામના પુરીકરે

  • @jignamorakhiya6339
    @jignamorakhiya6339 4 ปีที่แล้ว +28

    Good work Popat sir god bless u 🙏👍

  • @RatnakRana-bs6ix
    @RatnakRana-bs6ix 3 ปีที่แล้ว +1

    સરસ પોપટભાઈતમે ભગવાના છો ભાઈ

  • @maheshchavda2230
    @maheshchavda2230 2 ปีที่แล้ว

    પોપટભાઈ ગરીબ માણસને આશરો આપવા બદલ તમારી ટીમને અભિનંદન પાવુ છું

  • @haribhaiahir7603
    @haribhaiahir7603 2 ปีที่แล้ว +2

    जे भाई ऐ मदद करी भाई ऐमने जय मोरलीघर🙏

  • @heenasolanki9886
    @heenasolanki9886 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏પોપટભાઇ ધનન્ય છે તમને અને તમા મમી પપાને 🙏

  • @vasukanjee6582
    @vasukanjee6582 3 ปีที่แล้ว +7

    🙏 Popatbhai, you are truly a Noble soul! God bless you and all the affected people on this planet! 🙏🙏🙏

  • @parbatsinhrathod5672
    @parbatsinhrathod5672 4 ปีที่แล้ว +6

    भगवान पोपट भाई को लंबी आयु दें 🙏🙏🙏

  • @kamleshchoubisa6561
    @kamleshchoubisa6561 3 ปีที่แล้ว

    Popat bhai tamane tamri tim ne khub khub ashirvad

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 4 ปีที่แล้ว +5

    Bhagvan tamne khub aape

  • @saiyedf
    @saiyedf 2 ปีที่แล้ว

    રમેશ ભાઈ તેમજ પોપટ ભાઈ ઉપરવાળો તમને સલામત રખે, આમીન.

  • @valabhbhaigohil9611
    @valabhbhaigohil9611 2 ปีที่แล้ว

    બહુ.સરસ કામ કરી. રહ્યા છૉ. પૉપટભાઇ. વી.બી.ગોહિલ. ગુજરાત.જસદણ. ધન્યવાદ અમને. પણ.થોડી.ધણી. મદદ.કરવાની.અમારી. રીતે. નાની મોટી. મદદ.કરીશુ તમારી. બ્લોગ. થકી

  • @KiranPatel-vs3xo
    @KiranPatel-vs3xo 3 ปีที่แล้ว

    ખુબ સરસ પોપટભાઈ ભગવાન તમને ખૂબ સારી સેવા કરવાની શક્તિ અને તમારું શારીરિક સ્વાસ્થ્ય ખૂબ સારું એવી હું પ્રભુ પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું .જય ગુરુદેવ. અને તમારી આખી ટીમને ખૂબ ખૂબ ભગવાન શક્તિ આપે એવી ભગવાનને હું પ્રાર્થના કરીશ.

  • @dipakchavda1870
    @dipakchavda1870 4 ปีที่แล้ว +8

    સરસ

  • @sunilelectronics4221
    @sunilelectronics4221 4 ปีที่แล้ว +2

    અમારા આશિર્વાદ તમારી સાથે જ છે પોપટ ભાઈ

  • @dikunilaadkisonu7426
    @dikunilaadkisonu7426 2 ปีที่แล้ว

    Bhagvaan tamaaraa jevaa dikraa badhaa ne aape dhanya chhe tamaaraa mummy ne

  • @NiranjanMoharana-z1o
    @NiranjanMoharana-z1o 9 หลายเดือนก่อน

    Jay jagannath 🙏🙏🙏 popotbhai bahat badi baat hai thanks God popotbhai milega ya ise mahila pravu ji or unki choti choti bacho ka Sahara Bane bus salute bhaiya tumko Dil se salute ese khushiyan bantete rahe hai sayad kisi ki jindgi saber si jae 🎉🎉❤❤❤❤ Kay kahnhu sabda nahi kahen kalie thanks 🙏 all NGO working on it many supporters supporting his foundation great ❤❤❤❤❤❤

  • @manishshah1548
    @manishshah1548 2 ปีที่แล้ว

    Popatbhai, Very good and Great work. God bless you. Live long.

  • @thakorjasavantthakorjasava4683
    @thakorjasavantthakorjasava4683 4 ปีที่แล้ว +2

    સાચો હીરો આને કહેવાય, good પોપટજી

  • @rakhichandarana972
    @rakhichandarana972 3 ปีที่แล้ว

    Jyare jarur pade tyare mane yad karjo........aapna aa sabdo thi aakho Radi pade chhe.....khub j moto BHEKH AAPE dharyo chhe....Bhai..iswar aapni sathe rahe ...khub khub aashirwad🙏

  • @mumtajkureashi9260
    @mumtajkureashi9260 ปีที่แล้ว +1

    Vah popatbhae kubkub suhki rho👍👌

  • @mefuzthakor4896
    @mefuzthakor4896 4 ปีที่แล้ว +9

    થૅન્ક્સ ગુડ વર્ક

  • @rekhaparmar8449
    @rekhaparmar8449 8 หลายเดือนก่อน

    Dhanya che Bhai tamne

  • @ભગવતપટેલ-વ5ત
    @ભગવતપટેલ-વ5ત 4 ปีที่แล้ว +3

    જય મુરલીધર

  • @ashokjoshi8154
    @ashokjoshi8154 3 ปีที่แล้ว +1

    Saru Kam karihya so bhai

  • @valasanjayahir7995
    @valasanjayahir7995 4 ปีที่แล้ว +3

    Good work..popat bhai ahir

  • @meetsaliya4929
    @meetsaliya4929 2 ปีที่แล้ว +1

    Swaminarayan Swaminarayan Swaminarayan 🙏

  • @ritapathak791
    @ritapathak791 4 ปีที่แล้ว +3

    Popatbhai salute 🙏🙏🙏🙏🙏
    Speechless 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kanubharvadnagaldham
    @Kanubharvadnagaldham 2 ปีที่แล้ว +1

    Jay dwarkadhis

  • @arathva4219
    @arathva4219 4 ปีที่แล้ว +1

    ખૂબ સારું આપનું કાર્ય છે
    ભગવાન આપની સહાયમાં રહેશે.

  • @janijayantibhai4328
    @janijayantibhai4328 2 ปีที่แล้ว +1

    Vah Popat Bhai Bhalchandr jani surat

  • @babubhairahtod6563
    @babubhairahtod6563 2 ปีที่แล้ว +1

    भगवान इस जहां मे है की नही मुजे नही पता मगर मेरे ख्याल से इंसान ही भगवा न है, जो दु स रो का दुःख दूर करने खुद आता है, वो ही भगवान है पाषाण की मूर्ति कुछ नहीं कर शक्ति।

  • @rabaricharan2262
    @rabaricharan2262 2 ปีที่แล้ว

    જોરદાર ભાઈ 🙏🙌જય ઠાકર ભાઈ

  • @patelkirankumar3362
    @patelkirankumar3362 3 ปีที่แล้ว

    Kub khub dhaniy vad sar. Tame bhagavan jeva maanas cho

  • @payalvirat357
    @payalvirat357 4 ปีที่แล้ว +4

    Nice work 👌

  • @shaileshdbuil.t6848
    @shaileshdbuil.t6848 2 ปีที่แล้ว +1

    સરસ કામ કરો છો ભાઇ

  • @nilx25
    @nilx25 4 ปีที่แล้ว +2

    Dhanya che tamara maa baap ne, jemne tamne samajseva karvaana Sanskar apya che. Today’s generation is very busy in fb, whatsap that they don’t feel pain of society.

  • @ashwinbhaiharsodagrouprajk6269
    @ashwinbhaiharsodagrouprajk6269 3 ปีที่แล้ว

    Poptbhai aapto bhagvan ke rup me duniya aviyachho Aapne laklak dhaniyvad Rajkot apu Chu aapna vidio joined saheb

  • @DilipSolanki-kr4tw
    @DilipSolanki-kr4tw 4 ปีที่แล้ว +1

    Khub j saru kary karo chho prabhu tamne sukhi rakhe

  • @bgs92718
    @bgs92718 2 ปีที่แล้ว

    Actually Mere ko Gujarati nahi aata hai but आपलोग बोलते हो तो मेरे को सुनने में अच्छा लगता हैं।
    आप मेरे भी सीखा दो। गुजराती भाषा

  • @haribhaiahir7603
    @haribhaiahir7603 2 ปีที่แล้ว

    घनय छे बेन त मने जय मोरलीघर🙏

  • @rathodjashvantsinh7086
    @rathodjashvantsinh7086 3 ปีที่แล้ว

    ધન્ય છો પોપટભાઈ તમારી માણવતાને

  • @rameshthakor8073
    @rameshthakor8073 2 ปีที่แล้ว

    Jay chehar Popatbhai 🙏
    👑 chehar ni sarkar 👑

  • @momayarabari608
    @momayarabari608 2 ปีที่แล้ว

    Vah bhai. Jio hjaro sal

  • @sureshchaudhary9878
    @sureshchaudhary9878 3 ปีที่แล้ว

    Tamane khub khub vadan

  • @sagarpop__o2877
    @sagarpop__o2877 3 ปีที่แล้ว +1

    Khub j sars kaam karo cho bhai .👍👍👍

  • @hasmukhpatel6353
    @hasmukhpatel6353 หลายเดือนก่อน

    પોપટ ભાઈ ધન્ય વાદ

  • @mefuzthakor4896
    @mefuzthakor4896 4 ปีที่แล้ว +4

    પોપટભાઈ તમને તેમજ તમારી આખી ટીમને ઇસ્લામ જેવી અમૂલ્ય ભેટ મળે અને તમે ઇસ્લામ અપનાવો એવી અલ્લાહને મારા તેમજ સારા લોગોથી આશીર્વાદ

    • @nileshjinwala180
      @nileshjinwala180 4 ปีที่แล้ว +4

      *Sha mate tame dharmantar ni vaat karo 6o...??
      *Shu bija dharm sara nathi..??
      *Seva to koi pan dharm ma rahi ne kari shakay...
      🙏🌹🙏...

  • @कोमेडीकेशहेनशांह

    બોવ સરશપોપટ ભાઈ આ દુખ જોઈ ને મને પણ આંશૂ આવી ગીયા

  • @bigyaninayak4590
    @bigyaninayak4590 2 ปีที่แล้ว +1

    Really nice video😭🙏

  • @sutharsunil200
    @sutharsunil200 4 ปีที่แล้ว +3

    Your work is very impressive 🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @RAVIGAMING-it9wn
    @RAVIGAMING-it9wn 4 ปีที่แล้ว +2

    પોપટ ભાઈ તમને અને તમારી ટીમ ને 100 સલામ 🇮🇳🙏

  • @ajaygamit3103
    @ajaygamit3103 4 ปีที่แล้ว +2

    Popat Bhai Aam to tame roj mota mota kam karo chho Pan aaje tame je kaam karyu chhe aa na maate mare taraf thi tamane dil thee salute chhe.

  • @ashvinchavda181
    @ashvinchavda181 3 ปีที่แล้ว

    જય દ્વારકાધીશ

  • @mukeshr2736
    @mukeshr2736 2 ปีที่แล้ว +1

    Why not Saints of our country ? ભગવાન ને પ્રાર્થના કરું છું કે તમે ખુબ આગળ વધો Great Popatbhai

  • @ranamadhvendrasinh6457
    @ranamadhvendrasinh6457 4 ปีที่แล้ว +1

    Dhanya chhe tmari janeta ne

  • @ranamahendra6611
    @ranamahendra6611 3 ปีที่แล้ว

    Labrotary vala bhai no pan abhar

  • @bbholu
    @bbholu 2 ปีที่แล้ว +1

    Asal hero popatbhai

  • @jashshah8797
    @jashshah8797 2 ปีที่แล้ว

    God bless you brother

  • @HemantAvasare-y2m
    @HemantAvasare-y2m 8 หลายเดือนก่อน

    Popat Bhai you are great person. look your video one lady who burn energy ( right hand) you help him .god bless you n your team. hemant avasare near Goa. Maharashtra.

  • @abhishekmaniyar9692
    @abhishekmaniyar9692 2 ปีที่แล้ว +1

    God bless you a lot boss, salute

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 4 ปีที่แล้ว +2

    સરસ કામ કરો છો પોપટ ભાઇ🙏🙏🙏🙏🙏

  • @kartik6823
    @kartik6823 3 ปีที่แล้ว +2

    Jay mataji popat Bhai

  • @viranihusen2445
    @viranihusen2445 4 ปีที่แล้ว +3

    You are great man popat sir
    Keep it up

  • @vajabhavesh4724
    @vajabhavesh4724 4 ปีที่แล้ว

    ભગવાન તમને સુખી રાખે....

  • @dipika3942
    @dipika3942 2 ปีที่แล้ว

    U r really gem of person

  • @shaileshninama1379
    @shaileshninama1379 3 ปีที่แล้ว +1

    Good job sir

  • @rashilapatel3097
    @rashilapatel3097 3 ปีที่แล้ว

    Popatbhai tamaru kam khubj sarsh6

  • @AADI.RATHOD
    @AADI.RATHOD 4 ปีที่แล้ว +1

    MashaAllah bhai jaan khub Saru kam karo cho bhai Allah bless u Bhai Ban ni himmat ne 💯💯Salam 6e

  • @harigadhavi183
    @harigadhavi183 3 ปีที่แล้ว

    Jay mataji bahu saru kam karu chhe ma sonal tamne labi aayus aape

  • @kaliyameghraj9236
    @kaliyameghraj9236 4 ปีที่แล้ว

    Bhai tamaru kam jordar che bhagvan tamne jaju Sukh aapse

  • @RanjitSinh-f4i
    @RanjitSinh-f4i ปีที่แล้ว

    ખૂબખૂબસરસપોપટભાઈ

  • @desaidharmik8450
    @desaidharmik8450 4 ปีที่แล้ว

    Bhagwaan Tamne Saday Khub Agad lai jay saheb.... 🙏🙏

  • @ajayvadher7357
    @ajayvadher7357 3 ปีที่แล้ว +2

    You are the legend sir 💙🙏🙏

  • @hemangichaudhari7199
    @hemangichaudhari7199 3 ปีที่แล้ว

    Hello popatbhai tme to saksat god 6o ana sivy bija koi words nhi mari pase tmara saru pan hu aatlu jrur khis k hal tamaru family khubj khus rhe ane tmari marriage life aa
    Jgatma sovthi best rese avi godne pryer karu 6u

  • @भोलेनाथ-च8ष
    @भोलेनाथ-च8ष 2 ปีที่แล้ว

    પોપટ ભાઈ લાખ લાખ સલામ

  • @indirapatel5767
    @indirapatel5767 3 ปีที่แล้ว

    પોપટભાઈ ભગવાન સદાય તમારી સાથે છે

  • @shyampatel922
    @shyampatel922 4 ปีที่แล้ว +2

    Good bless you Popat Bhai Garibo mate bo motu kam karo cho❤