માં બલાડનો ખમકારો || કલાકાર : રેખા રાઠોડ અને મનસુખ રાઠોડ || ma balad no khamkaro બાખલકા | પાલીતાણા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • હેલ્લો,
    દોસ્તો,
    જય માતાજી , આજે આપડે પાલીતાણા ના બાખલકા સ્થિત બલાડમાનું સુંદર અને રળીયામણું મંદિર છે ડુંગરોની કોતરો વચ્ચે ખુબજ સરસ જગ્યા છે ત્યાં બલાડ માં સાક્ષાત છે જેનું સુદર ગીત આજે આપડે સાંભળીએ...
    આપ આ ચેનલ માંથી બજરંગદાસ બાપના ભજન, પૂજય નારાયણ સ્વામી ભજન, દાસ સતારે ગયેલા ભજન, મીર ભજન, ગંગાસતી ભજન, તમામ પ્રકારના સંતવાણી ભજન, ધૂન, કીર્તન તેમજ અન્ય ધાર્મિક ગીતો સાંભળી શકો છો.
    હાર્મોનિયમ શીખવા માટે ‪@musicomgunjan‬
    ભજન સાંભળવા નીચેની લીક પર ક્લિક કરો....
    • Hu Mangu Ne Tu Aapi De...
    ધૂન સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો
    • Dhun : Om Namah Shivay
    આપને મારી ચેનલમાં મુકેલ ગીતો ગમે તો મારી ચેનલ ને LIKE, SHARE & SUBCRIBE કરશો.
    THANK YOU

ความคิดเห็น • 48