Divya Satsang Palitana
Divya Satsang Palitana
  • 260
  • 457 444
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-15
હેલ્લો,
સૌને મારા નમસ્તે ....
આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ.
ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે
મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુકાના બુઢણા મુકામે વર્ષ ૧૯૯૯ માં બેસેલ છે આ વિડીયો ખુબ જુનો અને વી.સી.આર કેસેટ માંથી બન્નીંગ કરેલ છે એટેલે એમાં કોઈ જગ્ય્યાએ ઓડિયો થોડો વિક આવેલ છે તેમ છતાં સોફ્ટવર થી બીજો વધારા નોઆવાજ કાઢવા પ્રયત્ન કર્યો છે અને ક્લીયર વોઈસ કરેલ છે બાકી કોઈ ફેર ફાર કરેલ નથી.
જય શ્રી કૃષ્ણ
શ્રીમદ્ ભાગવત કથા - સંપૂર્ણ સાંભળવા માટે અહી નીચે આપેલ લિંક પર ક્લિક કરી પણ સાંભળી શકાશે.
આપ કોમેન્ટ માં વોટ્સઅપ નંબર નામ અને આપના ગામનું નામ જણાવશો તો આપને બધાજ ભાગ એકી સાથે પર્સનલ માં પણ મોકલી આપીશ.
PART -1
th-cam.com/video/HLtm087d1WQ/w-d-xo.html
PART -2
th-cam.com/video/8ssoPJGVaXk/w-d-xo.html
PART-3
th-cam.com/video/384QlqWaQa8/w-d-xo.html
PART-4
th-cam.com/video/c04K_aZ8sBQ/w-d-xo.html
PART-5
th-cam.com/video/7Dif_nF_riU/w-d-xo.html
PART- 6
th-cam.com/video/tIfdOdPLYxI/w-d-xo.html
PART - 7
th-cam.com/video/pDNXZ7j3jLA/w-d-xo.html
PART-8
th-cam.com/video/9rlOQ2wdpdg/w-d-xo.html
PART-9
th-cam.com/video/iLqRGOsl6ZU/w-d-xo.html
PART-10
th-cam.com/video/7VIIknQzlLo/w-d-xo.html
PART-11
th-cam.com/video/NnZZHrYiqrI/w-d-xo.html
PART-12
th-cam.com/video/UlzrS_rxg34/w-d-xo.html
PART - 13
th-cam.com/video/oI_WQltUTuE/w-d-xo.html
PART-14
th-cam.com/video/wRozPk2HaMg/w-d-xo.html
PART - 15
th-cam.com/video/_Pk6b522xlE/w-d-xo.html
આપ આ ચેનલ માંથી બજરંગદાસ બાપના ભજન, પૂજય નારાયણ સ્વામી ભજન, દાસ સતારે ગયેલા ભજન, મીર ભજન, ગંગાસતી ભજન, તમામ પ્રકારના સંતવાણી ભજન, ધૂન, કીર્તન તેમજ અન્ય ધાર્મિક ગીતો સાંભળી શકો છો.
ભજન સાંભળવા નીચેની લીક પર ક્લિક કરો....
th-cam.com/video/sI0eEjw1eY0/w-d-xo.html
ધૂન સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો
th-cam.com/video/qIpEhj0fbrc/w-d-xo.html
બજરંગદાસ બાપના ભજન સંભાળવા અહી ક્લિક કરો
th-cam.com/video/faDN_SNlaxg/w-d-xo.html&pp=gAQB
આપને મારી ચેનલમાં મુકેલ ગીતો ગમે તો મારી ચેનલ ને LIKE, SHARE & SUBCRIBE કરશો.
THANK YOU
มุมมอง: 144

วีดีโอ

શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-14
มุมมอง 3364 ชั่วโมงที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-13
มุมมอง 4259 ชั่วโมงที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-12
มุมมอง 61514 ชั่วโมงที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-11
มุมมอง 55519 ชั่วโมงที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-10
มุมมอง 619วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-9
มุมมอง 421วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-8
มุมมอง 73914 วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-7
มุมมอง 79214 วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-6
มุมมอง 1K14 วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-5
มุมมอง 83514 วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-4
มุมมอง 73521 วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-3
มุมมอง 86221 วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-2.2
มุมมอง 83721 วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... PART - 2 માં ૧૫ મિનીટ સુધી ઓડિયો હતો પછી ઓડિયો જતો રહ્યો હતો તો PART-2.2 છે કથા ૧૬ મિનીટ થી શરુ થયેલ છે એટલે કથા લીંક જળવાય રહે. ...સૌર મિત્રો નો ખુબ ખુબ આભાર ધ્યાન દોરવા માટે. આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-2
มุมมอง 1.1K21 วันที่ผ่านมา
હેલ્લો, સૌને મારા નમસ્તે .... આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ. ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુક...
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-1
มุมมอง 1.5K28 วันที่ผ่านมา
શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI Part-1
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 45
มุมมอง 931หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 45
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 44
มุมมอง 1Kหลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 44
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 43
มุมมอง 799หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 43
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 42
มุมมอง 646หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 42
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 41
มุมมอง 652หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 41
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 40
มุมมอง 611หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 40
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 39
มุมมอง 668หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 39
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 38
มุมมอง 637หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 38
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 37
มุมมอง 525หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 37
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 36
มุมมอง 878หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 36
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 35
มุมมอง 5222 หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 35
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 34
มุมมอง 7132 หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 34
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 33
มุมมอง 6972 หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 33
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 32
มุมมอง 7112 หลายเดือนก่อน
શ્રીમદ ભાગવત કથા 0.3 || વક્તા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT GYAN YAGN || PART- 32

ความคิดเห็น

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 16 ชั่วโมงที่ผ่านมา

    જય હો ભાગવત ભગવાન જય શ્રી ક્રિષ્ના 🙏🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 2 วันที่ผ่านมา

    જય હો ભાગવત ભગવાન જય શ્રી ક્રિષ્ના 🙏🙏

  • @maheshjoshi5315
    @maheshjoshi5315 2 วันที่ผ่านมา

    જય હો માતા મેલડી

  • @DarshnaShukla-r3q
    @DarshnaShukla-r3q 4 วันที่ผ่านมา

    જય યોગેશ્વર

  • @eshwarbhaimakwana8943
    @eshwarbhaimakwana8943 6 วันที่ผ่านมา

    જૈયદાદા

  • @eshwarbhaimakwana8943
    @eshwarbhaimakwana8943 6 วันที่ผ่านมา

    જૈયદાદા

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 6 วันที่ผ่านมา

      જય હો આવડ માં...જય માતાજી

  • @DarshnaShukla-r3q
    @DarshnaShukla-r3q 8 วันที่ผ่านมา

    જય યોગેશ્વર

  • @DarshnaShukla-r3q
    @DarshnaShukla-r3q 9 วันที่ผ่านมา

    જય યોગેશ્વર

  • @NavinChavda-rg3zv
    @NavinChavda-rg3zv 12 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 12 วันที่ผ่านมา

    જય હો ભાગવત ભગવાન જય શ્રી ક્રિષ્ના 🙏🙏

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 12 วันที่ผ่านมา

      Jay શ્રી ક્રિષ્ના 🙏

  • @Aaush-q3j
    @Aaush-q3j 12 วันที่ผ่านมา

    जय। श्री। आवड। मां

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 12 วันที่ผ่านมา

      જય શ્રી આવડ માં🙏

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 13 วันที่ผ่านมา

    ખૂબ સરસ રાધે કિષ્ન..❤❤❤

  • @KalabhaiKhamal
    @KalabhaiKhamal 13 วันที่ผ่านมา

    🌹🌻

  • @KalabhaiKhamal
    @KalabhaiKhamal 13 วันที่ผ่านมา

    કથાકાર વજુભાઈ જાની ગામ અકવાડા

  • @KalabhaiKhamal
    @KalabhaiKhamal 13 วันที่ผ่านมา

    💐

  • @musicomgunjan
    @musicomgunjan 13 วันที่ผ่านมา

    Jay shree Krishna 🙏

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 13 วันที่ผ่านมา

    અવાજ મા થોડી ક્ષતિ છે પણ કથા નો દૌર જળવાય રહે છે...ખૂબ સરસ ❤❤❤❤❤

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 14 วันที่ผ่านมา

    જય હો ભાગવત ભગવાન જય શ્રી ક્રિષ્ના 🙏🙏

  • @NavinChavda-rg3zv
    @NavinChavda-rg3zv 15 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 15 วันที่ผ่านมา

    જેનું જીવન પવિત્ર અને શુધ્ધ હોય તેજ અંતર ના જ્ઞાન ની વાતો કરી શકે...❤❤❤❤❤

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 12 วันที่ผ่านมา

      એક દમ સાચી વાત કહી ...ધીરુભાઈ

  • @NavinChavda-rg3zv
    @NavinChavda-rg3zv 15 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @radhaTBCE
    @radhaTBCE 15 วันที่ผ่านมา

    Jay Shree Krishna 🙏

  • @jagdishzula3352
    @jagdishzula3352 15 วันที่ผ่านมา

    Jaymataji khub j sars

  • @hetalgondaliya6389
    @hetalgondaliya6389 16 วันที่ผ่านมา

    Thank you Bhai vajudada ni Katha nu you toub davara raspan karava a badal khub khub danyvad

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 15 วันที่ผ่านมา

      આપનો ખુબ ખુબ આભાર...આપ આ કથા સાંભળો છો એનો મને અનેરો આનંદ છે. કેમ કે આજે સારી વસ્તુ સાંભળવા વાળો વર્ગ ખુબ ઓછો થતો જાય છે..કોઈ એકાદ વ્યક્તિ આ કથા સાંભળી શાંતિ અનુભવે તો મારી મહેનત સફળ રહી એમ હું માનું છું...🙏🙏🙏

  • @bkzerah25
    @bkzerah25 16 วันที่ผ่านมา

    pudim

  • @ramdarabarsatsangpalitana
    @ramdarabarsatsangpalitana 16 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ...જય હો ભાગવત ભગવાન🙏

  • @હસમુખવાણી
    @હસમુખવાણી 17 วันที่ผ่านมา

    Jay Ho

  • @hetalgondaliya6389
    @hetalgondaliya6389 17 วันที่ผ่านมา

    Jay yogeshwar

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 18 วันที่ผ่านมา

    સાંભળ્યા પહેલા વંદન કરવાનું મન થઈ જાય છે...🙏🙏🙏

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 15 วันที่ผ่านมา

      જય હો...જય શ્રી કૃષ્ણ...આપ કૉમેન્ટ લખો છો ત્યારે મે કથા વિડિયો બનાવવા પાછળ મહેનત કરી છે તે પૂર્ણ સ્વરૂપે સફળ રહી એવો અનુભવ થાય છે...જય હો

  • @SadulParmar-u1n
    @SadulParmar-u1n 18 วันที่ผ่านมา

    અતિ ગહનજ્ઞાન ને સરળ અને સહજ રીતે સુમધુર વાણી પાવિત્રતા સાથે કથા શ્રવણ નો અમુલ્ય લ્હાવો મળ્યો અને સાથે પક્ષીઓ નો મીઠો કલરવ મન ને વધુ પ્રસન્નતા પ્રદાન કરે... 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 15 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર આપનો...જય શ્રી કૃષ્ણ 🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 18 วันที่ผ่านมา

    જય હો ભાગવત ભગવાન જય શ્રી ક્રિષ્ના 🙏🙏

  • @Vidhatameldipalitana
    @Vidhatameldipalitana 18 วันที่ผ่านมา

    બહુ.સરસ.ગાયુ..વિજય.ભાઈ

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 18 วันที่ผ่านมา

    ખૂબ સાચી સમજ આપવા બદલ લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarvaiyadamjibhai1686
    @sarvaiyadamjibhai1686 19 วันที่ผ่านมา

    😅

  • @SadulParmar-u1n
    @SadulParmar-u1n 19 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 19 วันที่ผ่านมา

    જય શ્રી ભાગવત ભગવાન જય શ્રી ક્રિષ્ના 🙏🙏

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 15 วันที่ผ่านมา

      જય હો ભાગવત ભગવાન...સમય મળે ત્યારે પૂર્ણ કથા ચોક્કસ સાંભળો મજા આવશે

  • @mukeshraiyani7621
    @mukeshraiyani7621 20 วันที่ผ่านมา

    Mukesh raiyani Surat. Good 👍👍

  • @SadulParmar-u1n
    @SadulParmar-u1n 22 วันที่ผ่านมา

    જય હો દાદા! ખુબ સુંદર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 23 วันที่ผ่านมา

    સ્પષ્ટ વક્તા....સત્ય નિષ્ઠ...❤❤

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 20 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણા...ભાગ 4 ફરી આવી ગયેલ હતો આજે ભાગ 5 આવી જશે ...જય ભગવાન...જય શ્રી કૃષ્ણ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 24 วันที่ผ่านมา

    જય હો ભાગવત ભગવાન જય શ્રી ક્રિષ્ના 🙏🙏

  • @ramdarabarsatsangpalitana
    @ramdarabarsatsangpalitana 24 วันที่ผ่านมา

    Jay ho... भागवत भगवान

  • @SadulParmar-u1n
    @SadulParmar-u1n 24 วันที่ผ่านมา

    જય હો ભાગવત્ ભગવાન 🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 25 วันที่ผ่านมา

    જય હો ભાગવત ભગવાન જય શ્રી ક્રિષ્ના 🙏🙏

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 25 วันที่ผ่านมา

      जय हो भागवत भगवन ..आकाभाई

  • @bhikhabhaimori6058
    @bhikhabhaimori6058 25 วันที่ผ่านมา

    Sharash moj ho

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 26 วันที่ผ่านมา

    ખૂબ સરસ ❤❤❤

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 25 วันที่ผ่านมา

      આપનો ખુબ ખુબ આભાર...આમાં બરાબર આવ્યું છે ભાગ ૨ માં ૧૫ મિનીટ પછી ઓડિયો ગયો હતો એટેલે ભાગ ૨.૨ બનાવવો પડ્યો કૈક internet પ્રોગ્બ્લેમ થયેલ હતો ....જય શ્રી કૃષ્ણ

    • @pateliyadhirubhai504
      @pateliyadhirubhai504 25 วันที่ผ่านมา

      ધન્યવાદ

    • @SadulParmar-u1n
      @SadulParmar-u1n 25 วันที่ผ่านมา

      "જય શ્રી કૃષ્ણ" 🙏

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 26 วันที่ผ่านมา

    અવાજ વચ્ચે થી બંધ થઈ જાય છે...

    • @ramdarabarsatsangpalitana
      @ramdarabarsatsangpalitana 26 วันที่ผ่านมา

      DHIRUBHAI આજે આવી જશે બીજો ભાગ..જ્યાંથી અવાજ ગયો છે ત્યાંથી...જય શ્રી કૃષ્ણ

  • @divyasatsangpalitana
    @divyasatsangpalitana 26 วันที่ผ่านมา

    હેલ્લો મિત્રો નમસ્તે !! માફ કરશો આ વિડીયો માં ૧૫ મિનીટ સુધી ઓડિયો આવ્યો છે પછી અવાજ બંધ થઇ ગયેલ છે તો બીજો વિડીયો PART-2 NO 2.2 બનાવી ફરી મૂકી આપીશ...જય શ્રી કૃષ્ણ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 26 วันที่ผ่านมา

    જય હો ભાગવત ભગવાન જય શ્રી ક્રિષ્ના 🙏🙏

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 26 วันที่ผ่านมา

      હેલ્લો મિત્રો નમસ્તે !! માફ કરશો આ વિડીયો માં ૧૫ મિનીટ સુધી ઓડિયો આવ્યો છે પછી અવાજ બંધ થઇ ગયેલ છે તો બીજો વિડીયો PART-2 NO 2.2 બનાવી ફરી મૂકી આપીશ...જય શ્રી કૃષ્ણ

    • @AKASHTHAKOROFFiCiAL9276
      @AKASHTHAKOROFFiCiAL9276 26 วันที่ผ่านมา

      @@divyasatsangpalitana ok વિજયભાઈ જય શ્રી ક્રિષ્ના 🙏🙏

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 26 วันที่ผ่านมา

    ખૂબ સરસ વજુભાઈ આપ પર ઈશ્વર ની અનંત કૃપા..વિપ્ર બ્રાહ્મણ જ દૈવી કાર્ય નો ખરા અર્થ માં વ્યાપ્ત કરી શકે...❤❤❤❤❤

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 26 วันที่ผ่านมา

      હેલ્લો મિત્રો નમસ્તે !! માફ કરશો આ વિડીયો માં ૧૫ મિનીટ સુધી ઓડિયો આવ્યો છે પછી અવાજ બંધ થઇ ગયેલ છે તો બીજો વિડીયો PART-2 NO 2.2 બનાવી ફરી મૂકી આપીશ...જય શ્રી કૃષ્ણ

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 28 วันที่ผ่านมา

    અત્યાર ની કથાઓમા ઢોંગ ઘુસી ગયો.. લોકો ને વાહ વાહ ગમે...આવા વક્તા મળવા મુશ્કેલ છે..લાખ લાખ વંદન... 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @divyasatsangpalitana
      @divyasatsangpalitana 28 วันที่ผ่านมา

      એક દમ સાચી વાત છે ધીરુભાઈ ...આ કથા બનાવવા પાસળ મેં સતત બે મહિના મહેનત કરી છે કેમ કે ૧૯૯૯ માં બેસેલી કથા છે એટલે પ્રિન્ટ મોટી કેસેટ માં મળેજ વી.સી.આર માં હવે અત્યારે વી.સી.આરે મળતા પણ નથી એક મળ્યું તો એ પણ બગડી ગયું. પણ તમારા જેવા મિત્રો જયારે આ કથા સંભાળે ત્યારે એમ થાય કે ના મારી મહેનત સાવ પાણી માં નથી ગઈ. આપનો ખુબ ખુબ આભાર કે આપ આ કથા નું રસ પાન કરો છો. આપને ગમે અન્ય વ્યક્તિ સુધી પહોચાડી એક ભાગવત કરવામાં મને મદદ કરશો...જય હો ભાગવત ભગવાન