ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Nagri Dhanya Bani Aaje - Garba Song | Raj Sabha | Janma Kalyanak | 22 Jan 2024 | Songadh Pratishtha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2024
  • 🚩 श्री आदिनाथ दिगम्बर जिनबिम्ब पंचकल्याणक प्रतिष्ठा महोत्सव, सोनगढ के अन्तर्गत जन्मकल्याणक दिवस पर राजा नाभिराय राजसभा में देवियों द्वारा मंगलाचरण। 🚩
    🗓️दिनाँक 19 जनवरी 2024 से 26 जनवरी 2024 तक
    હૈયે ઉમંગ ભયો પ્રભુ કેરો જન્મ થયો જય જય જયકાર થયો
    સર્વાર્થસિદ્ધિ થી પ્રભુજી પધાર્યા ને આનંદ અપાર થયો .
    ઉરમાં આનંદ જાગે
    ઘન ઘંટારવ વાગે
    પ્રભુ જન્મ થાતાં નગરી ધન્ય આજે.....
    એ એ એ એ..
    નગરી ધન્ય બની આજે.
    માતા ને પિતાના ભાગ્ય ખીલ્યા
    કે આ અવસર અનેરો છે
    અંતિમ જન્મ ધારી બાળ કુંવર આવ્યા આજ આંગણિયે મંગલ છે
    સ્વર્ણિમ શોભાયમાન આખી આ નગરી ને ભક્તો જયકાર કરે
    રત્નત્રય ધારક પ્રભુજી પધાર્યા
    જિનશાસન ઉદ્ધાર કરે
    હૈયે હરખ ન માતો
    જણ જણ અહીં હરખાતો
    જન્મોત્સવ મનાવે સૌ આજે...
    એ એ એ એ ...
    નગરી ધન્ય બની આજે
    નગરી ધન્ય બની આજે
    સ્વર્ગપૂરી માં વાજિંત્રો વાગે ને
    ત્રણ ભુવન થાય શાતા
    બાળ કુંવરને સહસ્ત્ર નેત્રે
    જોઈ સુરપતિ હર્ષાતા
    ભવ્ય જીવોના તારણહારા
    અંતિમ ભવ ધારે
    સ્વયં તરે ભવસાગર માહી
    ને ભવ્યોને પાર ઉતારે
    ભક્તોના પુણ્ય ફળ્યા
    ને આજ પ્રભુ મળ્યા
    સૌ દેશ ને કુળ ધન્ય બન્યા આજે
    એ એ એ એ...
    નગરી ધન્ય બની આજે
    નગરી ધન્ય બની આજે
    હૈયે ઉમંગ ભયો પ્રભુ કેરો જન્મ થયો જય જય જયકાર થયો
    સર્વાર્થસિદ્ધિ થી પ્રભુજી પધાર્યા ને આનંદ અપાર થયો .
    ઉરમાં આનંદ જાગે
    ઘન ઘંટારવ વાગે
    પ્રભુ જન્મ થાતાં નગરી ધન્ય આજે.....
    એ એ એ એ..
    નગરી ધન્ય બની આજે.
    દોહા
    સહજ ચિદાનંદ ,આતમ આનંદ
    આનંદ ઘન જેને જાગે હી જાગે..
    પાપ ને પુણ્ય જેને ધૂળ જ લાગે
    પવિત્રતા ની ધૂન લાગે હી લાગે
    આતમ સુખ સાચું, બાકી બધું કાચું
    સમજે એ ફેરા ત્યાગે હી ત્યાગે
    ચહુગતિ ફેરા જેને ચડ્યા(નડ્યા)
    સત્ નો મારગ માગે હી માગે
    --------------------------------------------------------------------------------------------------
    Singers: Parth Doshi, Himanshu Makwana
    Music: Parth Doshi
    Lyrics: Dilip Raval
    Music Production: Mir Desai
    Backing Vocals: Jayraj, Dinesh, Naitik, Harsh, Amey, Richa, Himadri, Isha, Drashti, Tithi
    Guitars and Strokes: Ishan Das
    Flute: Ninad Mulaokar
    Dhol and additional Rhythms: Bhavik Dave,
    Mixing and Mastering: Hanish Taneja at Studio Alika
    Special Thanks: Hetal Kothari
    🙏🏻आयोजक: श्री दिगम्बर जैन स्वाध्याय मन्दिर ट्रस्ट, सोनगढ🙏🏻
    #songadh #panchkalyanak #pratistha
    #bhaktidance #garbadance #garba #bhaktidance

ความคิดเห็น • 17

  • @chad9861
    @chad9861 6 หลายเดือนก่อน +1

    Great event . Out of this world.. totally mind blowing..not a single program bores you.
    Big Thank you to Organizers of this Event. Attending it was like - once in a lifetime opportunity.
    Pujya Kahan Guru dev no jai ho..
    Pujya Bhagwati mata no jai ho..
    Pujya Soganiji no jai ho..
    Feeling very Lucky and Proud follower of these three mahan Atmas. Wonder how lucky those other followers who might have heard them daily..

  • @darshanashah1715
    @darshanashah1715 2 หลายเดือนก่อน

    Suparb Coryogrf

  • @pragyajain321
    @pragyajain321 6 หลายเดือนก่อน

    Bahut sunder prastuti Jai jinendra 🙏

  • @ninashah7129
    @ninashah7129 6 หลายเดือนก่อน

    Very Very nice prastuti, awesome 👌👌👏👏

  • @rupalibotadra5184
    @rupalibotadra5184 6 หลายเดือนก่อน

    🌟🌟🌟

  • @kalpanaraikwar9956
    @kalpanaraikwar9956 6 หลายเดือนก่อน

    बहुत सुंदर प्रस्तुती 👌👌👌

  • @jatinbarot8195
    @jatinbarot8195 6 หลายเดือนก่อน

    Bahot achhe...

  • @madhurijain4693
    @madhurijain4693 6 หลายเดือนก่อน

    👏👏👏

  • @pratikshah7726
    @pratikshah7726 4 หลายเดือนก่อน

    Fantastic vibes

  • @harshamehta2406
    @harshamehta2406 4 หลายเดือนก่อน

    Yag mandal vidhan ki bhi video kab aayegi? Please - only yagmandal vidhan with screen pic ❤

  • @preetishah6605
    @preetishah6605 6 หลายเดือนก่อน

    Beautiful dance ❤🎉❤🎉❤

  • @pritii1324
    @pritii1324 6 หลายเดือนก่อน

    beauutiful perfomance with full on bhav on face ...
    💖💖

  • @pratikshah7726
    @pratikshah7726 4 หลายเดือนก่อน

    Can someone pls share the audio file for this. We want to use it for a jain event in the temple

  • @sulochanajain3417
    @sulochanajain3417 3 หลายเดือนก่อน

    Who is singer

  • @shashwatjain7917
    @shashwatjain7917 6 หลายเดือนก่อน

    Man gadbad
    Ho Gaya
    hamen garbe he hamare Jain hone per
    Jay Jinendra

    • @ninashah7129
      @ninashah7129 6 หลายเดือนก่อน

      एक एक शब्द सुनिए, ऐ कोई माताजी का गरबा नहीं है 🙏

    • @prateekjain8850
      @prateekjain8850 2 หลายเดือนก่อน

      ​@@ninashah7129वो गर्व कहना चाह रहे है शायद ...