सरदार पटेल जी की दुनिया भर में सबसे बड़ी प्रतिमा ईस लिए है की ईनहो ने पुरे देश की जनता की ओर पूरे देश की एकता के बारे मे सोचा था ओर काम किया था सिर्फ अपने पटेल समाज के बारे मे नहीं सोचा पुरा पटेल समाज आज भी समाज के लिए नहीं सब के लिए सोचता है हम हिनदुसतानीओ जब तक ज्ञाति समाज की बात करते रहेगे तब तक दुनिया को झुकाना मुश्किल है मै शंकर सिंह जी का आदर करता हूँ
આ લોકો પોતાને જ ક્ષત્રિય મને છે એને એવુ લાગે છે કે અમિ જ ક્ષત્રિય જાતી છીએ. પણ તે લોકો પટેલો ના सदियो પેલાના ધીંગાણા ના પાળીયા એમને એમ નથી ઊભા, ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે શીશ કપાયા પણ પટેલોના ધડ લડ્યા છે....
મૂળ માલિક તો અંગ્રેજો હતા, જો ન આપ્યા હોત તો આઝાદ હિંદ ફોજ નું લશ્કર આવતું જ . સૌથી પહેલા પ્રેમથી પહેલ કરનાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી ને સાદર નમસ્કાર 💐💐🙏🙏
સો વાતની એક જ વાત જ્યારે ગુજરાત ની ગાદી પર આ શંકરસિંહ હતા ત્યારે દરેક વર્ણ ના દરેક ધર્મ ના સીએમ હતાં ત્યારે એક આવું નિવેદન આપી દીધું હોત ને તો ખરા અર્થ માં તમે ક્ષત્રિય ગણાતા હોત સમજવા જેવી વાત તો એ છે કે જ્યારે કોઈ જ્ઞાતિ કે કોઇ ચોક્કસ સમાજ કે સમુદાય માટે જ વાત કરવાં લાગે ત્યારે સમજવું કે તે અંગત સ્વાર્થ માટે કંઇક કરી રહ્યો છે રાજ્યસભા ની ચુંટણી માં પોતાનો મત વેચનારો ક્યારેય ક્ષત્રિય ના બની શકે ક્ષત્રિય ધર્મ એ આ દેશ માટે બલિદાન આપ્યાં છે પોતાના માટે નઈ. તેમ સરદાર વલ્લભ ભાઈ પટેલ એ પણ દેશ ની એકતા માટે રાજા રજવાડા એક કર્યા છે પોતાના માટે નઈ તે રાજાઓ એ પણ દેશ માટે પોતાના રજવાડા આપ્યા છે પોતાના માટે નઈ ટૂંક માં સૌ લોકો વિચારજો સરદાર વલ્લભ ભાઈ એ રાજા રજાવાડા અને દેશ એક થાય તે માટે ના કામ કર્યાં જ્યારે આ શંકર સિંહ એ જ્ઞાતિ ઓ એક ના થાય અને હિન્દુ ધર્મ વિખૂટો પડે (મૂળ કોંગ્રેસ પોલિસી) તે માટે કામ કર્યું બાકી સૌ ક્ષત્રિય ભાઈઓ ને ખાસ જણાવવાનુ કે આ જ શંકરસિંહ ભાઈ સીએમ હતાં ત્યારે કેમ એક પણ ક્ષત્રિય વીર નુ સ્ટેચ્યુ કે ઈમારત ના બનાવી શક્યા અરે એક પણ ક્ષત્રિય વીર પુરુષ ના નામનો માર્ગ પણ નથી બનાવી શક્યા. બસ લડાવો અને રાજ કરો
સાચી વાત છે શંકરસિંહ અને સરદાર પટેલ બન્ને સારા છે પણ એમની સરખામણી ન થઈ શકે ? સરદાર પટેલે રાજ્યો જૉડીને દેશ બનાવ્યો ને શંકરસિંહે ભાજપ તોડી ને .. ક્ષત્રિય તોડે નહી પણ જૉડે . નાત જાત તડકે મૂકૉને સંગઠીત થાવ ,જય સનાતન ધર્મ
પટેલ વાત હતો એટલે તે સત્તામાં બેસી ગયા અને ફરીવાર પટેલ વાદ સક્રિય થયો એટલે સત્તામાંથી હટાવી દીધા કામવાદની મૂળ તમે છો સરપંચ થી લઇ મુખ્યમંત્રી સુધી અમારો હોવો જોઈએ ભલેને તમારો હોય તોય અમારો કોઈ નો કાંઈ તોડી લે
@@jaydipsinhgohil4023 are aevu hoy ne to sardar patel vansh chutani ladata batao kya lade che sardar Vallabhbhai Patel na vansh j chutani thoduk aabhays karni bolo tamne anmat made che ame to kai nahi keta amne to anamat nathi maltu
@@jayrajsinhvaghela3524 ee batav Sankarsihe su karyu? Politics na naame naatJaat kari ane tamara jeva chambuo paida karya jemne desh maate karyu to kai nai pan betha betha dozzatyu
Raghvaya Nathi Thaya bhai .. MODI ne pan BAPU kevu Pade Che Sachu Je che Aej ke che SARDAR PATEL ne ke Patelo ne Koiye kasu Nathi Kidhu Sarkhu Sabhad Bhai Pela Ok
pela aakhi speech sambhal pachi vat kar..........nahi to raghvaya kari pan daye..........etle vat aukkat mujab karvi.......nahi to tabiyat sari na reve
@@harshitvasavada201bapu is no different than some corrupted politicians.He could have made atleast 100 personal institutes for his own selfishness.Fix salary scheme is a gift from Bapu?why he didn't started full pay scheme for people.He could recruit thousands of people if wished.
શંકરસિંહ વાઘેલા બાપુ ખુલ્લા મને રાજપૂતો ની સભામાં સરસ રજવાડાનાં ઇતિહાસ ની વાતો સમજાવી રહ્યા છે આજના રાજપૂતો માટે કડવું છે પણ સત્ય હકીકત ની વાતો છે આજના રાજપૂતો માં સંપ નથી તેની બાપુએ ખરી જાણકારી આપી છે.અને તેમની વાત એકદમ સાચી છે
Sardar Patel na hoy to Bapu tamne kyarnaye vatlavi nakhya hot ne Pakistan na Junagadh ma panch time namaz padhta hot....Samaj ma bhagla.pdavana badle Bharat desh tarike kai rite aagal aave ane majbut bane tevi vato Karo.....
@@sp_darbar_07 joi lo aagal ni pedhio.....Samaj na bhagala padavvanu raheva do....Pakistan ma aaje aapna vadvao teo pachhi kya Rajput hoy, Shikh hoy, patel hoy ke Shudra hoy badha e farjiyat panch vakhat namaz padhvi pade chhe.......Jara samjo...... Have samay aava faltu vad vivad ma padvana badle ek Hindu Samaj tarike aagal vadhvano chhe....
ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી તો ભારતરત્ન ના હકદાર તો છેજ પણ મહારાજા ના નામે ભારત રત્ન નો એવોર્ડ આપવામાં આવે એવી શરૂઆત ક્યારે હરહર મહાદેવ જય સીતારામ
Clean and clear Mind, Honestly, Integrity, Transpercy, Satya, Dharm (Manvata), Unconditional Support, Praying and Work person successfully in all fields without hesitation and dought after 1, 2, 3, 4, 5, 10, 15, 20yrs and 25yrs.
Clean and clear Mind, Honestly, Integrity, Satya, Transpercy, Dharm(Manvata), Unconditional Support, Praying and Work person successfully in all fields without hesitation and dought after 1, 2, 3, 4, 5, 10, 15, 20yrs and 25yrs Awards and Rewards multiple times.
Jya sudhi rajput.. dalit.. patel.. bhrhaman thatu rehse tya sudhi Hindu kyarey ek nahi thai ske.. ha e apde jativad chhodi ne ek thvu joiye.. Hindu ek thao have jativad chhodi ne.. Jay bharat
They were fighting may be for centuries survived Islamic invaders, Britishers then how can you conclude that there wasn't any possibility?? Even smallest kingdom survived (Bhutan, Maldiv, Oman, Qutar...). How many patel was there in Indian Army when Hyderabad was captured? How many patel fought in army when Kashmir was attacked by Pakistan in 1947 or so. Do you think without becoming Home minister of India he was able to do so? Sardar Patel did the job of unification as a HM of India (not as patidar) and my Bureaucrats worked for these task, Sardar did not meet each and every prince.if He was so powerful then he could have stopped partition of India, convinced Kashmir King to Join India, Bhutan Nepal etc.
@@vaghelas4719 Somany jaychando was available at the same time & again possibility of India's division in 12 parts & ultimately results in to Muslim rule e:g Irak & Iran&Afghanistan.
@@pankajpatel4559 what are your basis? Don't just throw anything to prove your point. Maratha eliminated almost all the Islamic terror. Why then Muslims did not fight against Britishers to claim their Empire?What do you want to prove?
@@vaghelas4719 Do you know the world history how they make 56 countries, why ancient Egypt demolished?don't go back today also not possible for you to control west Bengal & whole the south.
@@pankajpatel4559 I am not against unification. My question is what is the evidence ( not arguments). Just like Shri Lanka is very small country but not islamised, Bhutan small country not Islamised, Goa was under Portugal, Tripura was independent country ( joined later), Sikkim was independent country ( joined later) etc. Non of them islamised
Bhai aam bolvathi Kai na thay ema mate long time and hard working joiye saheb Frist best given public then after give respect automatically public ...Jay hind jay bharat
1....Gujarat maa fakt gujarati bhasa hovi joiye .2....hindi maa board lagaavaa naa bandh karavo. 3.......up bihar ane Rajasthan naa logo ne gujarat maa thi paccha moklo ane aavtaa roko....4 .....Gujarat government ni 100 % jobs gujarati mul naa logo ne malvi joie ane center government ni gujarat na quota ni job 100% gujarati mul naa logo ne malvi joie apni job gujarat government ni ane center government ni gujarat na quota ni up bihar ane Rajasthan naa logo khai jaay che ....5....hindi bhasi logo e akhu gujarat barbad kari nakyu che surat ne crime capital banavi didhu che ane murkh gujarati surat ne mini india kahe che ...surat mini india nahi south gujarat nu ek city che ane gujarati logo nu che up ,bihar ane Rajasthan naa logo nu nahi...6.....up ,bihar ane Rajasthan naa logo badhi jagyaye laari, pan naa galla ane chai ni dukan kohli ne baise jaay che road upper badha ne gujarat maa thi paccha bhagaado... 7....Gujarati bhasa maa boards ane education compulsory karo ane gujarat naa logo ne videsh jaataa roko , ane gayelaa ne paccha bolaavo ane corporate maa first preference aapo ane hindi bhasi logo ne gujarat bahar job kari aapo..8 .... kutch maa bsf ( gujarat frontiers) maa gujarati ane kutchi bhasa compulsory karo, boarder police maa pan gujarati ane kutchi bhasa compulsory karo , coast gaurd maa gujarati ane kutchi bhasa compulsory karo ..kutch maa logo ne nakuri malse ane kutch maa thi palayan bandh thai jaise. Ane kutchi logo ne paccha bolaavo ....
આપ મુખ્યમંત્રી હતા તે સમયે રાજાઓ નો વિચાર ના આવ્યો
જે સરદાર પટેલ કરી શક્યા તે રજવાડા ના રાજાઓ કેમ કરી ના શક્યા.... ?
આટલી મોટી સત્તાઓ પટેલ સામે જૂકી કેમ?
Juki nathi tame joi ne bolo khabr pade tamne Loko ne rajvada ma neta ma sabhle che koi atyare neta
Jukya
nathi dan kariyu se
@@pintuthakor5750 Ha badhae moj thi same chaline daan aapyu ... Sardar Saheb ne aapyu daan
ઓ ભાઈ જુકવા ની વાત નથી દાન માં આપ્યું છે
😁😁
જે સમાજે સમય ને ઓળખી ને એકદમ મહેનત કરી છે તે સમાજ આજે આગળ છે.જય માતાજી.
સંમેલન રાજપૂત સમાજનું અને વાતો પાટીદાર સમાજની
પાટીદાર સમાજની મેહનતને બિરદાવવા બદલ આપનો આભાર
વાહ બાપુ વાહ
મહેબાની થી કોણ સૌરાષ્ટ્ર છોડી ને આવે સુરત ?? - ડર - અને ઉઘરાણી ના લીધે આવ્યા એવું કોઈક ચોપડી માં વાંચ્યું છે
सरदार पटेल जी की दुनिया भर में सबसे बड़ी प्रतिमा ईस लिए है की ईनहो ने पुरे देश की जनता की ओर पूरे देश की एकता के बारे मे सोचा था ओर काम किया था सिर्फ अपने पटेल समाज के बारे मे नहीं सोचा पुरा पटेल समाज आज भी समाज के लिए नहीं सब के लिए सोचता है हम हिनदुसतानीओ जब तक ज्ञाति समाज की बात करते रहेगे तब तक दुनिया को झुकाना मुश्किल है
मै शंकर सिंह जी का आदर करता हूँ
Ager sardar patel swarthi hote to unke pote aaj rajniti me hote mager aek sache desh bhakt the sardar patel
Keane bnayahe modeje
@@panchalchimanbhalaxmanbhai4473ઠ😢ડઠ
મહેબાની થી કોણ સૌરાષ્ટ્ર છોડી ને આવે સુરત ?? - ડર - અને ઉઘરાણી ના લીધે આવ્યા એવું કોઈક ચોપડી માં વાંચ્યું છે
शंकर सिंह जी वाघेला साहब ने अपने मुख्यमंत्री रहते क्षत्रिय समाज के साथ-साथ पाटीदार समाज के लिए भी छात्रावास के लिए 8 ,₹ फिट भूमि उपलब्ध करवाई थी
ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને એવોર્ડ મલવો જોઈએ.શંકરસિહજી ની વાત ૧૦૦સાચી છે.🙏
Patel loko potani Mahenat thi agar awya chee.
આ લોકો પોતાને જ ક્ષત્રિય મને છે એને એવુ લાગે છે કે અમિ જ ક્ષત્રિય જાતી છીએ. પણ તે લોકો પટેલો ના सदियो પેલાના ધીંગાણા ના પાળીયા એમને એમ નથી ઊભા, ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે શીશ કપાયા પણ પટેલોના ધડ લડ્યા છે....
ખૂબજ સરસ વાત કરી છે શંકરસિંહ વાઘેલા સાહેબે પણ અભાવ છે એકતા નો જય ભવાની
True
શંકરસિંહ ઠાકોર છે એ દરબાર નથી આતો પાછી ખાલી ખોટી હાલી જવાની વાત છે
મૂળ માલિક તો અંગ્રેજો હતા, જો ન આપ્યા હોત તો આઝાદ હિંદ ફોજ નું લશ્કર આવતું જ .
સૌથી પહેલા પ્રેમથી પહેલ કરનાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી ને સાદર નમસ્કાર 💐💐🙏🙏
Good
આજાદ હીન્દફૉજની અમારી હાય રે લડાય થય હૉતતૉ અતારે અડધુ ભારત ચીનના કબજા મા હૉત
મહેબાની થી કોણ સૌરાષ્ટ્ર છોડી ને આવે સુરત ?? - ડર - અને ઉઘરાણી ના લીધે આવ્યા એવું કોઈક ચોપડી માં વાંચ્યું છે
જુનાગઢ ના નવાબે રાજ આપવાની ના પાડી દીધી હતી તો એની સામે ફૌજ બોલાવી બાબરવાડા મા યુધ્ધ કરી નવાબ ને ભગાડી મુકેલો
100 ટકા સાચુ કીધું
બોલી ને ફરે ,,,
થુકી ને ચાટે ,, એ ક્ષત્રિય રાજપૂત ના કહેવાય ,,,
આવાજ વચનોથી ક્ષત્રિયોને મૂર્ખ બનાવ્યા છે
સો વાતની એક જ વાત
જ્યારે ગુજરાત ની ગાદી પર આ શંકરસિંહ હતા ત્યારે દરેક વર્ણ ના દરેક ધર્મ ના સીએમ હતાં
ત્યારે એક આવું નિવેદન આપી દીધું હોત ને તો ખરા અર્થ માં તમે ક્ષત્રિય ગણાતા હોત
સમજવા જેવી વાત તો એ છે કે જ્યારે કોઈ જ્ઞાતિ કે કોઇ ચોક્કસ સમાજ કે સમુદાય માટે જ વાત કરવાં લાગે ત્યારે સમજવું કે તે અંગત સ્વાર્થ માટે કંઇક કરી રહ્યો છે
રાજ્યસભા ની ચુંટણી માં પોતાનો મત વેચનારો ક્યારેય ક્ષત્રિય ના બની શકે
ક્ષત્રિય ધર્મ એ આ દેશ માટે બલિદાન આપ્યાં છે પોતાના માટે નઈ.
તેમ સરદાર વલ્લભ ભાઈ પટેલ એ પણ દેશ ની એકતા માટે રાજા રજવાડા એક કર્યા છે પોતાના માટે નઈ
તે રાજાઓ એ પણ દેશ માટે પોતાના રજવાડા આપ્યા છે પોતાના માટે નઈ
ટૂંક માં સૌ લોકો વિચારજો
સરદાર વલ્લભ ભાઈ એ રાજા રજાવાડા અને દેશ એક થાય તે માટે ના કામ કર્યાં
જ્યારે આ શંકર સિંહ એ જ્ઞાતિ ઓ એક ના થાય અને હિન્દુ ધર્મ વિખૂટો પડે (મૂળ કોંગ્રેસ પોલિસી) તે માટે કામ કર્યું
બાકી સૌ ક્ષત્રિય ભાઈઓ ને ખાસ જણાવવાનુ કે આ જ શંકરસિંહ ભાઈ સીએમ હતાં ત્યારે કેમ એક પણ ક્ષત્રિય વીર નુ સ્ટેચ્યુ કે ઈમારત ના બનાવી શક્યા
અરે એક પણ ક્ષત્રિય વીર પુરુષ ના નામનો માર્ગ પણ નથી બનાવી શક્યા.
બસ લડાવો અને રાજ કરો
સાચી વાત છે શંકરસિંહ અને સરદાર પટેલ બન્ને સારા છે પણ એમની સરખામણી ન થઈ શકે ? સરદાર પટેલે રાજ્યો જૉડીને દેશ બનાવ્યો ને શંકરસિંહે ભાજપ તોડી ને .. ક્ષત્રિય તોડે નહી પણ જૉડે . નાત જાત તડકે મૂકૉને સંગઠીત થાવ ,જય સનાતન ધર્મ
Sachi vaat bhai..
Vat sachi se apni khichadi her
પટેલ વાત હતો એટલે તે સત્તામાં બેસી ગયા અને ફરીવાર પટેલ વાદ સક્રિય થયો એટલે સત્તામાંથી હટાવી દીધા કામવાદની મૂળ તમે છો સરપંચ થી લઇ મુખ્યમંત્રી સુધી અમારો હોવો જોઈએ ભલેને તમારો હોય તોય અમારો કોઈ નો કાંઈ તોડી લે
@@jaydipsinhgohil4023 are aevu hoy ne to sardar patel vansh chutani ladata batao kya lade che sardar Vallabhbhai Patel na vansh j chutani thoduk aabhays karni bolo tamne anmat made che ame to kai nahi keta amne to anamat nathi maltu
જય કૂષણકુમારસિહજી
ભાષાણ ખૂબ જ સહેલું છે તમારી જેવી ફૂટેલી કારતૂસ અને તમારી જેવા પક્ષ પલટુ ને લીધે સમાજ પાછળ પડે
Sankasinh bapu tame su karyu
@@kiransinhpadhiyar3019 te su karyu? ST/BC ma thi paas thaibne ava bhadwao na talva chatya ne...
પોતાનિપતિશાટામાટેહશે
Amne Karyu atle to tame a nai Karyu ho Bhai bolvu sahelu 6 Tamara ma hoy to bamo
@@jayrajsinhvaghela3524 ee batav Sankarsihe su karyu? Politics na naame naatJaat kari ane tamara jeva chambuo paida karya jemne desh maate karyu to kai nai pan betha betha dozzatyu
નરેશ પટેલ ને સમાજ ને લીધે બધા પક્ષ પૂછે છે અને બાપુ ને કોઈ પક્ષ પૂછતો નથી એટલે રઘવાયા થયા છે
Raghvaya Nathi Thaya bhai ..
MODI ne pan BAPU kevu Pade Che
Sachu Je che Aej ke che SARDAR PATEL ne ke Patelo ne Koiye kasu Nathi Kidhu Sarkhu Sabhad Bhai Pela Ok
pela aakhi speech sambhal pachi vat kar..........nahi to raghvaya kari pan daye..........etle vat aukkat mujab karvi.......nahi to tabiyat sari na reve
રઘવાઇ તો તારી માં થઇ છે.
Gajanine somnath luta tha shankasih keshubhai ko thakka laga kar baithe gathe kya apa aise samajte ho ki Gujarat lutanekeliye. ?
Halka,
🙏जय माता जी की 🚩 ॐ नमः शिवाय🙏 🙏 👏 🚩 जय क्षात्र धर्म 🚩👏🙏
ભારતરતનઆતાભાઈગૉહીલનેમલવુજૉયેતમેભલેદરબારહૉયપણઆતાભાઈગૉહેલનેભારતરતનમલેએવીઆસાછે❤🎉❤😂🎉😢🎉😮😅❤😂😮😢😅😊🎉❤😢🎉❤😮😅
શંકરસિંહ વાઘેલા બાપુ સમસ્ત ગુજરાત નાં શુભ ચિંતક છે. ધન્ય છે બાપુ ને .મહત્વ ની વાત કરી...
Darbaro ane brahmano e full support apyo hot to bapu aje CM hot
@@harshitvasavada201bapu is no different than some corrupted politicians.He could have made atleast 100 personal institutes for his own selfishness.Fix salary scheme is a gift from Bapu?why he didn't started full pay scheme for people.He could recruit thousands of people if wished.
સરસ વાત છે બાપુ
BJP JINDABAD
Shree Ram. Java raja koi nahi. Jay shree Ram
मेन मुदो ए के क्षत्रियों हिंदू हिंदू करे छे अने बधा पोत पोताना समाज हातु करे छे
જય માતાજી
તમે મહત્વ ની વાત કરી છે.
શંકરસિંહ વાઘેલા બાપુ ખુલ્લા મને રાજપૂતો ની સભામાં સરસ રજવાડાનાં ઇતિહાસ ની વાતો સમજાવી રહ્યા છે આજના રાજપૂતો માટે કડવું છે પણ સત્ય હકીકત ની વાતો છે આજના રાજપૂતો માં સંપ નથી તેની બાપુએ ખરી જાણકારી આપી છે.અને તેમની વાત એકદમ સાચી છે
વાવ તાલુકાના રજપૂત સમાજના આગેવાનો ગેની ની પાછળ દોડી રહ્યા છે ઈ રાજપૂતો કહેવાય કે કટકા ખાવાનું કરેછે
જય રાજપુતાના
જયમાતાજી જય માં ભવાની જયહો
Sardar Patel na hoy to Bapu tamne kyarnaye vatlavi nakhya hot ne Pakistan na Junagadh ma panch time namaz padhta hot....Samaj ma bhagla.pdavana badle Bharat desh tarike kai rite aagal aave ane majbut bane tevi vato Karo.....
Wahhh bhai......sardar na lidhe j ame hindu chhiye......ho
@@sp_darbar_07 joi lo aagal ni pedhio.....Samaj na bhagala padavvanu raheva do....Pakistan ma aaje aapna vadvao teo pachhi kya Rajput hoy, Shikh hoy, patel hoy ke Shudra hoy badha e farjiyat panch vakhat namaz padhvi pade chhe.......Jara samjo......
Have samay aava faltu vad vivad ma padvana badle ek Hindu Samaj tarike aagal vadhvano chhe....
Ye bhale bhai..... Hu kevu have
Tme bhanela ganela lago chho a yad rakho rajputo azadi pela angrej aya e pelana gadie betha chhe
Bdhane hindu ame bnavi raikhw chhe e yad rakhvu itihas vachvo pchi bolvu
शंकर सिंह वाघेला, धन्यवाद् जयमाताजी, वंदेमातरम,,,
ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી તો ભારતરત્ન ના હકદાર તો છેજ પણ મહારાજા ના નામે ભારત રત્ન નો એવોર્ડ આપવામાં આવે એવી શરૂઆત ક્યારે હરહર મહાદેવ જય સીતારામ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાપુને એવોર્ડ નો દેવાનો હોય એ પોતે જ ભારતનુ રત્ન હતા દેવાવાળા એવોર્ડની આસા ના રાખે રાજકીય માણસો તો ગમે તે બોલે
રાજકારણી નો ભરોષો ન કરાય.
બહુ સરસ વાત સાચી વાત જય માતાજી
Clean and clear Mind, Honestly, Integrity, Transpercy, Satya, Dharm (Manvata), Unconditional Support, Praying and Work person successfully in all fields without hesitation and dought after 1, 2, 3, 4, 5, 10, 15, 20yrs and 25yrs.
ખુદ્દારી. હિમ્મત.અને ખામીરવંત એ કોઈ દુકાન મા નથી મળતા એ વારસાગત લોહી મા મળે છે. ભાઈ.
હા. બાપુ. હા.🎉🎉🎉
ખુબ સરસ વાત કરી
જય સરદાર
Rajput Samaj Pan Best Che
જય માતાજી
સત્યને સ્વીકારવું પડે 🙏👍
જય માતાજી તમે ખૂબ સરસ રજુઆત કરી
હિન્દુઓ નું વિભાજન ન કરો બધાને એક રહેવા દો
Amaneto handune ak theva nate deva avu lagese
જય માતાજી બાપુ
Clean and clear Mind, Honestly, Integrity, Satya, Transpercy, Dharm(Manvata), Unconditional Support, Praying and Work person successfully in all fields without hesitation and dought after 1, 2, 3, 4, 5, 10, 15, 20yrs and 25yrs Awards and Rewards multiple times.
વાહ વાહ બાપુ આદરણીય શ્રી વડીલ
राजपूत एकता जिंदाबाद ।
रूपला जी को पार्टी से निष्कासित किया जाए
બાપુ સાચી વાત છે ભાઈ સમજો કે માનતા હોય તો 👍🙏🙏🙏
Nice speech
જય માતાજી wright
Jya sudhi rajput.. dalit.. patel.. bhrhaman thatu rehse tya sudhi Hindu kyarey ek nahi thai ske.. ha e apde jativad chhodi ne ek thvu joiye.. Hindu ek thao have jativad chhodi ne.. Jay bharat
જય હો બાપુ
"नशे"
की रात ढल चुकी,
अब " खुमार " ना
रहा ।
Jay sardar...
Excellent truth of life for
જય ભવાની જય રાજપૂતના બાપુ રાજપૂત કરણી સેના સાથે જોડાય જાવ
રાજપુત કરણી સેના સે એટલે નહી જોડાઈ એવુ લાગે છે
જોજો સમાજ માં ભાગલા પડી જશે ને કોઈ સમજી પણ નઈ શકે... કે નારદ મુનિ કોણ હતા
There were internal fighting between 562 , if not United by Patel , no possibility of existence of India & Rajwadas .
They were fighting may be for centuries survived Islamic invaders, Britishers then how can you conclude that there wasn't any possibility?? Even smallest kingdom survived (Bhutan, Maldiv, Oman, Qutar...). How many patel was there in Indian Army when Hyderabad was captured? How many patel fought in army when Kashmir was attacked by Pakistan in 1947 or so. Do you think without becoming Home minister of India he was able to do so? Sardar Patel did the job of unification as a HM of India (not as patidar) and my Bureaucrats worked for these task, Sardar did not meet each and every prince.if He was so powerful then he could have stopped partition of India, convinced Kashmir King to Join India, Bhutan Nepal etc.
@@vaghelas4719 Somany jaychando was available at the same time & again possibility of India's division in 12 parts & ultimately results in to Muslim rule e:g Irak & Iran&Afghanistan.
@@pankajpatel4559 what are your basis? Don't just throw anything to prove your point. Maratha eliminated almost all the Islamic terror. Why then Muslims did not fight against Britishers to claim their Empire?What do you want to prove?
@@vaghelas4719 Do you know the world history how they make 56 countries, why ancient Egypt demolished?don't go back today also not possible for you to control west Bengal & whole the south.
@@pankajpatel4559 I am not against unification. My question is what is the evidence ( not arguments). Just like Shri Lanka is very small country but not islamised, Bhutan small country not Islamised, Goa was under Portugal, Tripura was independent country ( joined later), Sikkim was independent country ( joined later) etc. Non of them islamised
બહુ સરસ વાત કરી છે 👌
Kone kidhu hatu sardar patel nu statue banao ???? and rajwada pase thi raj lai ne su srdar patel e potana ghar bharyu 6 ????
(Karadiya, darbar, nadoda, , kathi ) Rajput United🚩 jay ma bhavani⚔️
Sardar Patel Mota Hata Tyare Tame Aviya
Tu etihas vach ek var
jay shree ram.......jay mataji
Jay Mataji Bapu
વાહ બાપુ વાહ લોખંડ ગરમ છે હથોડો મારો
Jay mataji bapu
Bhai aam bolvathi Kai na thay ema mate long time and hard working joiye saheb Frist best given public then after give respect automatically public ...Jay hind jay bharat
Bhasano Apva Thi Motu Nathi Thavatu
Sir,Patel is also khshyatriy, we are all khshyatriy. From pandavyug.
Jay mataji
સાધુ સંતોને આ માણસ બરાબર ઓળખે છે.
Jay Shree Ram , Jay Rajputana ❤
વાહ બાપુ વાહ
Gujrst dher rajput vagela sarkar⚔️⚔️⚔️🙏🙏
પટેલે લોહી પરસેવો.એક કર્યુ છે.સાહેબ.
Jay Mataji 🚩
Jaymataji
સરસ
1....Gujarat maa fakt gujarati bhasa hovi joiye .2....hindi maa board lagaavaa naa bandh karavo. 3.......up bihar ane Rajasthan naa logo ne gujarat maa thi paccha moklo ane aavtaa roko....4 .....Gujarat government ni 100 % jobs gujarati mul naa logo ne malvi joie ane center government ni gujarat na quota ni job 100% gujarati mul naa logo ne malvi joie apni job gujarat government ni ane center government ni gujarat na quota ni up bihar ane Rajasthan naa logo khai jaay che ....5....hindi bhasi logo e akhu gujarat barbad kari nakyu che surat ne crime capital banavi didhu che ane murkh gujarati surat ne mini india kahe che ...surat mini india nahi south gujarat nu ek city che ane gujarati logo nu che up ,bihar ane Rajasthan naa logo nu nahi...6.....up ,bihar ane Rajasthan naa logo badhi jagyaye laari, pan naa galla ane chai ni dukan kohli ne baise jaay che road upper badha ne gujarat maa thi paccha bhagaado... 7....Gujarati bhasa maa boards ane education compulsory karo ane gujarat naa logo ne videsh jaataa roko , ane gayelaa ne paccha bolaavo ane corporate maa first preference aapo ane hindi bhasi logo ne gujarat bahar job kari aapo..8 .... kutch maa bsf ( gujarat frontiers) maa gujarati ane kutchi bhasa compulsory karo, boarder police maa pan gujarati ane kutchi bhasa compulsory karo , coast gaurd maa gujarati ane kutchi bhasa compulsory karo ..kutch maa logo ne nakuri malse ane kutch maa thi palayan bandh thai jaise. Ane kutchi logo ne paccha bolaavo ....
100% right sankarsinhbapu we are with you
સાચીવાતછે.બાપું
બાપુ આપની વાત 100% કરી છે
Right ✅️
જય માતાજી 🙏🙏
SATYA MEV JAYATE
Ek navi party banavo... 🚩💯
MERA BHARAT DESH MAHAN
આપનું રાજકીય જીવન હવે પતી ગયું
બાપુ પટેલો ને જે કંઈ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ તે આપને આભારી છે,અમે અમારી ખુમારી કર્તવ્યનિષ્ઠા,સાહસિકતા,અને સામાજિક એકતા માં વાપરી,તમે આ કરી શક્યા નહિ,
100% kidhu tame
Pen is mighter than sword.
Take pen..
તમે તો હજી સો બીજા એક તમારી નાતમાં થી બીજા સરદાર ઉભા કરો ને
Jay sankarsinh
આપણે રાજપૂત સમાજને સાથે લઈને ચાલવું જોઈએ
जय भवानी बापू ने
Sardar Patel Kari Sakiya Pan Raja Rajvadao Na Kari Sakiya Ana Lidhe Sardar Patel Ni PratiMa Che
MANNIY SANKAR SING BAPU SIR TEOYE DHARYU HOT TO DESH NA SAHUTHI MOTA PADA ADHIKARI SIR HOT. JAI MATAJI, JAI MA BHAVANI.
લોકસભા મા જેટલા પટેલ છે તે क्षत्रीय જ છે..
અસમંત નીચે પોતાની રાય આપે..
👇
What you had given...
👏👏👏👏👏💯🔥
क्षत्रिय एकता
Right
જય ફરસુરામ
અલ્યા જે લોકો એ રાજ્ય આપવાની ના પાડી હતી એમને સરદારે શું કર્યું એ પણ યાદ રાખો