ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Mgvcl વાડી માટે પોલ ઉભા થઈ ગયા છે અને લાઈન ખેંચાઈ ગઈ છે 1મહિના જેટલો સમય થયો પણ હજુ મીટર આવેલ નથી તો ક્યારે આવશે ટેસ્ટ રિપોર્ટ પણ આવેલ નથી
ઓફિસ જય ને Test Report ભરવાનો રહેશે ત્યાર બાદ મીટર લાગે.
Amari Vadiye Vadi ma Moter mate solar connection lagelu se ene 7 varas jevu thayu se ane have Light Nu transformer valu connection joiye se to su process se
Off-grid માંથી ઓન ગ્રીડ માં જવા માટે તમારી લાગુ પડતું કચેરીનો સંપર્ક કરવા વિનંતી..
@@urjamitra2024On gride Cost is 1/ 2 lakhs aprox
તમારી લાગુ પડતી કચેરીએ જઈને રૂબુર વાત કરવા વિનંતી.
કેટલી જમીન હોય તો કનેકશન મલે
🎉🎉🎉
Hu a from bharyu che khetivadi mate to ketala divase mali jase
તમને લાગુ પડતી કચેરીએ જઈને રુબરુ વાત કરી લેજો.ત્યાંની પ્રાયોરિતી મુજબ અલગ અલગ સમય લાગશે.
સમુતીનીઆપતાહોયતોશુકરવુજોયેતેનોજવાબ આપો
જો સંમતિ આપતા ના હોઈ તો તેમને સમજાવી સકો છો. અથવા માલિકો અલગ પડી શકો છો.
7 12 / 8 12 naa hoy ane Na land naa hoy to su process che ? Full cost ?
ખેતીવાડીના કનેક્શન માટે તમારી માલીકીની જગ્યા હોવી જરૂરી છે.
@@urjamitra2024 akarni Karel hoy to chale ?
Khetivadiate to 7-12-8A mijab j mdi ske.Vadhi mahiti mate Tmne lagu pdti office contact krvo.
કેટલા પૈસા ભરવા પડશે
Aek kuva ma ketala canecsin male
સામાન્ય રીતે એક જ મળે છે પરંતુ જો જમીન ૨૦ વીઘા ઉપર હોઈ તો બીજું કનેક્શન મળે છે એમાં પણ પિયતનો સ્ત્રોત અલગ હોવો જોયે.
Mare vade e connection levu hei pan ema owner multiple che and mare connection joye to su process karvi pade ?
બાકીના માલિકોને સંમતી લય લેવાની 300 ના સ્ટેમ્પ પેપર પર.
@urjamitra2024 Ej problem hei bija sahmati nathi aapta To Kai solution kharu ?
માલિકી અલગ કરી શકો.તો થાય
Samti na aapeto su karvu 15 vighaa4 nam
એમાં બીજું તો કાઈ થાય નહિ. પરંતુ તેમને સમજાવવાની કોશિષ કરી શકો છો.
Agriculture new connection maate online form bhari sakay ?
ઓનલાઇન અરજી નહી થાય.તેના માટે તમારે ઓફ્લાઈન અરજી કરવાની રહેશે, જે તમને લાગુ પડતી કચેરીએ જઈને રુબરુ કરી શકશો.
49 વિઘા ખેતી ની જમીન સે તો બીજું વીજ કનેશન મળે
હા, ભાઈ બીજું કનેક્શન મળે છે.
એસ ટી કેટેગરી માટે નવા વિજ જોડાણ માટે કોઈ યોજના છે
હા તમે તમારી સબ ડિવિઝન ઓફિસ નો Contract કરો
એક જ કુવા માં બિજુ કનેક્શન મલે
ના
એક જ સવૅ નંબર કેટલા વિજ કનેક્શન મળે શકે
જો સર્વે નંબર મુજબ જમીન ૨૦ વિઘા કે તેથી વધુ હોય તો જ તે જમીનમાં ૨ વીજ જોડાણ મળે નહિતર એક વીજ જોડાણ મળે...
16 num દાખલો કૌન આપશે
તમારા ગામના તલાટી મંત્રીશ્રી પાસે થી ૧૬ નો દાખલો મેળવવો પડશે..
@@urjamitra2024 koi sathe document magse
તમારા જમીનના ૭-૧૨-૮અ સાથે લય જવા
Talv na paripatra nu su thayu
સરકારે હજી સુધી એવો કોઈ પરીપત્ર આપ્યો નહી.આવશે એટલે જાણ કરી દેશું..
Mgvcl વાડી માટે પોલ ઉભા થઈ ગયા છે અને લાઈન ખેંચાઈ ગઈ છે 1મહિના જેટલો સમય થયો પણ હજુ મીટર આવેલ નથી તો ક્યારે આવશે ટેસ્ટ રિપોર્ટ પણ આવેલ નથી
ઓફિસ જય ને Test Report ભરવાનો રહેશે ત્યાર બાદ મીટર લાગે.
Amari Vadiye Vadi ma Moter mate solar connection lagelu se ene 7 varas jevu thayu se ane have Light Nu transformer valu connection joiye se to su process se
Off-grid માંથી ઓન ગ્રીડ માં જવા માટે તમારી લાગુ પડતું કચેરીનો સંપર્ક કરવા વિનંતી..
@@urjamitra2024On gride Cost is 1/ 2 lakhs aprox
તમારી લાગુ પડતી કચેરીએ જઈને રૂબુર વાત કરવા વિનંતી.
કેટલી જમીન હોય તો કનેકશન મલે
🎉🎉🎉
Hu a from bharyu che khetivadi mate to ketala divase mali jase
તમને લાગુ પડતી કચેરીએ જઈને રુબરુ વાત કરી લેજો.
ત્યાંની પ્રાયોરિતી મુજબ અલગ અલગ સમય લાગશે.
સમુતીનીઆપતાહોયતોશુકરવુજોયેતેનોજવાબ આપો
જો સંમતિ આપતા ના હોઈ તો તેમને સમજાવી સકો છો. અથવા માલિકો અલગ પડી શકો છો.
7 12 / 8 12 naa hoy ane Na land naa hoy to su process che ? Full cost ?
ખેતીવાડીના કનેક્શન માટે તમારી માલીકીની જગ્યા હોવી જરૂરી છે.
@@urjamitra2024 akarni Karel hoy to chale ?
Khetivadiate to 7-12-8A mijab j mdi ske.
Vadhi mahiti mate Tmne lagu pdti office contact krvo.
કેટલા પૈસા ભરવા પડશે
Aek kuva ma ketala canecsin male
સામાન્ય રીતે એક જ મળે છે પરંતુ જો જમીન ૨૦ વીઘા ઉપર હોઈ તો બીજું કનેક્શન મળે છે એમાં પણ પિયતનો સ્ત્રોત અલગ હોવો જોયે.
Mare vade e connection levu hei pan ema owner multiple che and mare connection joye to su process karvi pade ?
બાકીના માલિકોને સંમતી લય લેવાની 300 ના સ્ટેમ્પ પેપર પર.
@urjamitra2024
Ej problem hei bija sahmati nathi aapta
To Kai solution kharu ?
માલિકી અલગ કરી શકો.તો થાય
Samti na aapeto su karvu 15 vighaa
4 nam
એમાં બીજું તો કાઈ થાય નહિ.
પરંતુ તેમને સમજાવવાની કોશિષ કરી શકો છો.
Agriculture new connection maate online form bhari sakay ?
ઓનલાઇન અરજી નહી થાય.
તેના માટે તમારે ઓફ્લાઈન અરજી કરવાની રહેશે, જે તમને લાગુ પડતી કચેરીએ જઈને રુબરુ કરી શકશો.
49 વિઘા ખેતી ની જમીન સે તો બીજું વીજ કનેશન મળે
હા, ભાઈ બીજું કનેક્શન મળે છે.
એસ ટી કેટેગરી માટે નવા વિજ જોડાણ માટે કોઈ યોજના છે
હા તમે તમારી સબ ડિવિઝન ઓફિસ નો Contract કરો
એક જ કુવા માં બિજુ કનેક્શન મલે
ના
એક જ સવૅ નંબર કેટલા વિજ કનેક્શન મળે શકે
જો સર્વે નંબર મુજબ જમીન ૨૦ વિઘા કે તેથી વધુ હોય તો જ તે જમીનમાં ૨ વીજ જોડાણ મળે નહિતર એક વીજ જોડાણ મળે...
16 num દાખલો કૌન આપશે
તમારા ગામના તલાટી મંત્રીશ્રી પાસે થી ૧૬ નો દાખલો મેળવવો પડશે..
@@urjamitra2024 koi sathe document magse
તમારા જમીનના ૭-૧૨-૮અ સાથે લય જવા
Talv na paripatra nu su thayu
સરકારે હજી સુધી એવો કોઈ પરીપત્ર આપ્યો નહી.
આવશે એટલે જાણ કરી દેશું..