Mahavirsinh sindhav || શહિદ વંદના કાર્યક્રમ|શહિદવિર ગંભીરસિંહ કાચેલા| ટિકર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #mahavirsinh #sindhav #indanarmy
    શહિદવિર ગંભીર સિંહ કાચેલા
    અમારી ચેનલ ને Subscribe🔔 કરો અને જોતા રહો વિડીયો આપના મોબાઈલ મા સૌથી પહેલા...
    jay hind.

ความคิดเห็น • 334

  • @indianarmyofficial1990
    @indianarmyofficial1990 2 ปีที่แล้ว +53

    હું પણ એક આર્મી માં છું પણ તોય આવા વીર ને સોં સોં સલામ che વીર 👍👍👍

  • @narpatsinhdabhi8894
    @narpatsinhdabhi8894 ปีที่แล้ว +9

    જય માતાજી બાપુ જય માં કરણી જય માહાકાલ જયજય રાજપુતાના

  • @sajonabhairabari6328
    @sajonabhairabari6328 2 ปีที่แล้ว +68

    હિન્દુ ધર્મની રક્ષા માટે પોતાનુ જીવન બલિદાન આપનાર દરબારો ગણી ખમ્મા પણ હવે ભવાની ને પ્રાર્થના કરીયે છીએ કે હવે હિન્દુ ધર્મ ને આવા સુરવીરો ની ઘણી જરૂર છે દીવસે દિવસે હિન્દુ ધર્મ કમજોર દીસામા જહી રયો છે જય મા ભવાની હિન્દુ ધર્મ ની રક્ષા કરજે

  • @devparmar6807
    @devparmar6807 4 ปีที่แล้ว +274

    હું દલિત છું પણ સલામ કરી છું આં મહાન વીર ને જય ભારત જય સવિંધાન

    • @Bhavuu000
      @Bhavuu000 2 ปีที่แล้ว +9

      JAY BHIM 💙

    • @maheshmakwanaoficial5377
      @maheshmakwanaoficial5377 2 ปีที่แล้ว +5

      જય ભીમ 🙏🙏🙏પટેલ અટક બદલેલી સે

    • @parmarkiritkumarjagjivanbh9928
      @parmarkiritkumarjagjivanbh9928 2 ปีที่แล้ว +9

      જય ભીમ સાહેબ
      હજી બાબા ની કલમ હાયત છે....
      ભીમ સાહેબ ની ચલમ હયાત છે
      આમરણ.....
      ધર્મ ની કલમ હયાત છે
      ગત ગંગા નાં કિનારા નાં સંતો નો પરચો
      વગર ચોપડે હયાત છે
      આ એ ભારત દેશ ની બોડર પર
      વર્ધી હયાત છે.......
      સલામ.......

    • @manojrohit6492
      @manojrohit6492 2 ปีที่แล้ว +3

      Jay Bhim

    • @manojbarot7985
      @manojbarot7985 2 ปีที่แล้ว +2

      Jay mataji BHAi

  • @dashrathpatel607
    @dashrathpatel607 2 ปีที่แล้ว +27

    ખમ્મા શ્રી મહાવીરસિંહજી ને. માતાજી તમને ઘણું આપે અને તમારાં રખોપાં કરે

  • @niralibarasaraniralibarasa3993
    @niralibarasaraniralibarasa3993 ปีที่แล้ว +8

    Dhanya Chhe Tamara parivar ne khub khush raho Jay Meldi Ma 🙏 Jay Sindhoi Ma 🙏Jay Bharat Mata 🙏bhagavan tamane badhane khub khus rakhe🙏Jay Hind 🙏

  • @bhaveshbajaniya7485
    @bhaveshbajaniya7485 2 ปีที่แล้ว +12

    हर हर महादेव ❤️🙏🙏🙏🙏🙏
    જય શ્રી આઇ ખોડિયાર માતાજી❤️🙏🙏🙏🙏
    જય આઇ મોગલ માં 😍🙏🙏🙏🙏
    જય શ્રી રામ ❤️🙏🙏🙏
    જય શ્રી રાધે ક્રિષ્ના❤️🙏🙏🙏
    જય અલખ ધણી❤️🙏🙏🙏
    જય ભવાની ❤️🙏🙏🙏🙏🙏

  • @kantitadvi9812
    @kantitadvi9812 2 ปีที่แล้ว +5

    હું પણ દિલથી સલામ કરૂં છું
    માતાજી ભગવાન. તમને ફૂલ પ્રગતિ કરાવે
    જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય મોગલ માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @joshivishnu3039
    @joshivishnu3039 ปีที่แล้ว +1

    Jay ho.salam vir mahavir shih ne.ane karodo vandan aemni janeta ne.

  • @yogeshsolankiyogesh6408
    @yogeshsolankiyogesh6408 2 ปีที่แล้ว +5

    આ મહાન વેર ને મારા સો સો સલામ છે આ વીર ને આ મારે મુલાકાત કરવી છે મારી યાદ

  • @chetanmadhani9868
    @chetanmadhani9868 ปีที่แล้ว +5

    જય માતાજી ઘણું જીવો ભાઈ માં રસા કરે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pravinsinhgohil1758
    @pravinsinhgohil1758 2 ปีที่แล้ว +3

    શહિદ વિર ને સાજે તેવી અને આર્થિક મદદ ની શુભ ભાવના થી જે મદદ કરી રહ્યા છો તે સરાહનીય છે.
    આપને તથા આપના માતાપિતાને અમારા વંદન.
    માતાજી તમોને અઢળકસુખ સંપત્તિ અને સંતતિ તથા ખુબ આયુષ્ય આપે.
    જયમાતાજી.

  • @vaghelaraghu3600
    @vaghelaraghu3600 ปีที่แล้ว +25

    🙏જય ભવાની સૌ સૌ સલામ આવા વિર ની જન્મ આપ્યો માતા ને🙏

  • @COMMANDO9088
    @COMMANDO9088 4 ปีที่แล้ว +18

    Naman se tamne mahavirshih....🙏🙏🙏🙏🙏hu pan army man su ....bhai

  • @Chauhankalpesh1991
    @Chauhankalpesh1991 4 ปีที่แล้ว +28

    Jay mataji 🙏....jay maa mogal

  • @comedianmayur7334
    @comedianmayur7334 ปีที่แล้ว +6

    ધન્ય છે આવા વીર ને સો સલામ 🙏🙏🙏

  • @lakhaniyadilip3969
    @lakhaniyadilip3969 2 ปีที่แล้ว +6

    JAY Hind veer javan Amar rho 🙏🇮🇳🙏

  • @shravanjoshi14
    @shravanjoshi14 3 ปีที่แล้ว +41

    જેવા નામ એવા ગુણ , ઘણી ખમ્મા 🙏

  • @COMMANDO9088
    @COMMANDO9088 4 ปีที่แล้ว +10

    Bhagvan tamne ghanu aape ...mahavirshinh ...

  • @suvahiren6474
    @suvahiren6474 2 ปีที่แล้ว +5

    Jay ho 🙏❤️🚩🙏❤️🚩💪🇮🇳💪🇮🇳
    Vah havaj vah🙏❤️🚩🙏❤️🚩💪🇮🇳

  • @naynasolanki7698
    @naynasolanki7698 2 ปีที่แล้ว +8

    Jay rajaputana jay bhavani
    Haa moj gambhir singh Proud of you love from surendranagar

  • @himatbhaimer7574
    @himatbhaimer7574 4 ปีที่แล้ว +16

    જય ભવાની મહાવીરષી અભીનંદન તમને મા ભવાની સુખીરાખે💪👌👍💝

    • @joytaram148
      @joytaram148 2 ปีที่แล้ว

      🙏🙏Ha mahaveer singh ha dil ti salam 🙏🙏

    • @RajendraSinhRajputgohilStet
      @RajendraSinhRajputgohilStet 2 ปีที่แล้ว

      Haa Devyat chl aesi chlo per jamin druje martu bhumi ne pan thay haju mara virpurush Rajput jinda he has kathi Devyat. And Gohil Rajput sang

    • @shortsvideo997
      @shortsvideo997 2 ปีที่แล้ว

      JAY BHAVANI 🙏🏻🙏🏻

  • @saileshmaheta3077
    @saileshmaheta3077 ปีที่แล้ว +2

    🙏🏻Jay Bhavani Maaa🙏🏻

  • @saal2769
    @saal2769 4 ปีที่แล้ว +23

    વા મહાવીર સિંહ ભાઈ તમને દિલ થી સલામ જઈ હિંદ

  • @jaymabhavani3455
    @jaymabhavani3455 4 ปีที่แล้ว +5

    Jay sindhoy mataji
    Ha bhai ha
    Jay Bhavani

  • @hemubhareporter3036
    @hemubhareporter3036 2 หลายเดือนก่อน

    જય ભવાની મા રાજપૂત કુળમાં જન્મેલા દરેકને શકિત પ્રદાન કરી પરોપકારી કાર્ય કરી કુળનું ગૌરવ વધારે એવી માં ભગવતી ને પ્રાથના કરું છું અને આવા દાનવીર દાતાઓ ને લાખલાખ વંદન સાથે વિર જવાનો સદાય માં ભોમની ભારત માતા ની રક્ષા માટે તત્પર રહે એવી શુભેચ્છાઓ સાથે જય માતાજી

  • @himmatjogdiya4971
    @himmatjogdiya4971 4 ปีที่แล้ว +17

    વાહ,ભાઇ ધન્ય વાદછૅ

  • @tusharparmar4435
    @tusharparmar4435 2 ปีที่แล้ว +5

    Jay Hind 🙏
    Aa sacho Bharat no veer 🔥🙏

  • @arvindrathva6894
    @arvindrathva6894 ปีที่แล้ว +1

    Salam che virsih ne bhaat ki jay dhanya janetane aava dikarano janma Dido ma tamaro par manu aetlo pcho che Jay hind Jay bharat

  • @dilipmori7802
    @dilipmori7802 4 ปีที่แล้ว +26

    જય ભવાની..💪👍

  • @kaliyadaku853
    @kaliyadaku853 2 ปีที่แล้ว +8

    Jai sindhavai🙏

  • @dilippatel3904
    @dilippatel3904 2 ปีที่แล้ว +6

    Jay Kurmi kshatriya. .. Jay Chhatrapati Shivaji Maharaj . ..
    Jay Maharana Pratap Ji.

    • @samratsinghchauhan3732
      @samratsinghchauhan3732 2 ปีที่แล้ว

      पटेल क्षत्रिय नहीं है मराठा क्षत्रिय हैं

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 ปีที่แล้ว +3

    ખમ્મા બાપ તને ...માં ભગવતી જાજુ આપે બાપ

  • @yogeshsolankiyogesh6408
    @yogeshsolankiyogesh6408 2 ปีที่แล้ว +5

    જુગ જુગ જિયો સો વર્ષના થાવ 🙏🙏🙏

  • @haribharvad19745
    @haribharvad19745 2 ปีที่แล้ว +6

    ધન છે બાપ તારી જનેતાને

  • @bhalabhaimakwana7432
    @bhalabhaimakwana7432 ปีที่แล้ว +4

    જય હિન્દ, જય ભવાની🙏

  • @user-qs7lg6qv2f
    @user-qs7lg6qv2f ปีที่แล้ว +3

    જય.ભવાની.ભાઈ

  • @armygamingtsh6070
    @armygamingtsh6070 ปีที่แล้ว +5

    ભાઈ ભાઈ ધન છે તને... 🙏🙏

  • @hareshbhaisudasma209
    @hareshbhaisudasma209 4 ปีที่แล้ว +15

    જય હીંદ

  • @darshanbamaniya3369
    @darshanbamaniya3369 2 ปีที่แล้ว +39

    આવા જ સાવજો જોઈએ ભારત દેશ ને 🙏🙏🙏💯

    • @umeshparmar5704
      @umeshparmar5704 ปีที่แล้ว

      બધા કાર્યકર્તા ઉપર મા ચામુંડા આશીર્વાદ રહે
      તેવી પ્રાર્થના

  • @user-jz3ni3qd2v
    @user-jz3ni3qd2v 4 ปีที่แล้ว +10

    Jay maa bhavani

  • @vijaydabgar8298
    @vijaydabgar8298 2 ปีที่แล้ว +7

    Jay maa mogal 🙏🙏🙏🙏

  • @sagarrathod5041
    @sagarrathod5041 2 ปีที่แล้ว +5

    Jay bhavani 🙏🙏🙏

  • @kltattoo3984
    @kltattoo3984 3 ปีที่แล้ว +12

    જાય ભવાની 🙏

  • @VibhaRabari-lf5ez
    @VibhaRabari-lf5ez 4 ปีที่แล้ว +5

    જય હિંદ જય ભારત

  • @pateljaanukumar1476
    @pateljaanukumar1476 ปีที่แล้ว +2

    जय हिन्द वीर🙏

  • @rajjubhainahar5427
    @rajjubhainahar5427 2 ปีที่แล้ว +2

    જય હો મારા પોપટભાઈ અને ખજૂર ભાઈ ( નિતીન જાની )

  • @gujju_vibe911
    @gujju_vibe911 2 ปีที่แล้ว +8

    jai bhavani 🔥🔥👑

  • @parmarreena8073
    @parmarreena8073 4 ปีที่แล้ว +2

    Jordar mahaveersinh

  • @pragatividhyayamandirrapar
    @pragatividhyayamandirrapar ปีที่แล้ว +4

    ha rajput ha 🦁🦁
    🚩🦁क्षत्रीय धर्म युगे युगे 🦁🚩

  • @latestmovieofficial4403
    @latestmovieofficial4403 2 ปีที่แล้ว +3

    Jay bhavani 🚩🚩🚩

  • @dodiyarajesh2302
    @dodiyarajesh2302 4 ปีที่แล้ว +7

    Jay bhavani

  • @akkuraajrathva...455
    @akkuraajrathva...455 2 ปีที่แล้ว +4

    Jay mogal... Jay jay jay bhaguda 🙏

  • @milangoswami789
    @milangoswami789 2 ปีที่แล้ว +3

    Khama mara desh na vir ne , jai hind 🙏

  • @BT_Vlog_Bhaveshthakor007
    @BT_Vlog_Bhaveshthakor007 2 ปีที่แล้ว +1

    . વાહ.... સિંહ, વાહ બાપુ.... મોગલ મેલડી રખોપાં કરે તમારા ભાઈ.

  • @bhaydasukabhai.3461
    @bhaydasukabhai.3461 4 ปีที่แล้ว +8

    Wahhh...jay hind

  • @raguveersinhjadeja4914
    @raguveersinhjadeja4914 4 ปีที่แล้ว +12

    JAY MA MOGAL

  • @mahavirsinhvaghela0
    @mahavirsinhvaghela0 ปีที่แล้ว +1

    Vaah savaj jay ho 🔥

  • @jay_hind_
    @jay_hind_ ปีที่แล้ว +1

    Wah savaj wah i proud off you king of Gujarat selute boss 🙏

  • @Santoshkalsariya017
    @Santoshkalsariya017 2 ปีที่แล้ว +5

    Jay mogal maa🙏🙏🙏
    Jay hind... 🇮🇳

  • @mandanchundavadra1778
    @mandanchundavadra1778 ปีที่แล้ว +1

    જય ભવાની વાહ શુરવીર

  • @rajameldi5874
    @rajameldi5874 2 ปีที่แล้ว +3

    હા મારા રાજપૂતો હા , jay HinD , jay rajputana baapu ... @@ શબ્દો _ નથી _ શું _ લખવું , પણ _ મને _ ગર્વ _ છે , મને , રાજપૂત _ સમાજ _ માં , અવતાર મળ્યો _ છે , ગર્વ _ થી _ કહી _ શકું , jay rajputana baapu

  • @darbarkirti8180
    @darbarkirti8180 2 ปีที่แล้ว +1

    Jay bhavani jay hind jay jay harsidhima ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 4 ปีที่แล้ว +2

    Jay bhavani MA

  • @vasupatel6738
    @vasupatel6738 2 ปีที่แล้ว +7

    હા કેહરી હા..🙏❤🙏🇮🇳🇮🇳🙏🙏

  • @darshangangera3003
    @darshangangera3003 2 ปีที่แล้ว +6

    Jay hind bhai
    Mataji tamari tabiyat kayam ne mate tandurast rakhe...🙏🙌

  • @kalusinhrathod6597
    @kalusinhrathod6597 2 ปีที่แล้ว +3

    Jay Hind Jay Mata ji Jay rajputana

  • @gopalacademy3576
    @gopalacademy3576 2 ปีที่แล้ว +3

    Jay Bhavani salutes you sir

  • @hasmukhgadhavi8043
    @hasmukhgadhavi8043 2 ปีที่แล้ว +1

    Wah mahavirsinh Bhai khmm khamma tamne

  • @MER-DAYRO
    @MER-DAYRO 2 ปีที่แล้ว +1

    Ha maro mahavir Bapu jay vachharaj

  • @Ranjitdiyodar9784
    @Ranjitdiyodar9784 ปีที่แล้ว +2

    ❤❤❤❤ Jay Hind ❤❤❤

  • @mohitkhandar1568
    @mohitkhandar1568 ปีที่แล้ว +1

    Jay Maa sonal 🚩🙏 Jay hind 🚩

  • @atulkamliya6556
    @atulkamliya6556 ปีที่แล้ว +1

    જય હિંદ 🇮🇳

  • @rameshdarbar8066
    @rameshdarbar8066 3 ปีที่แล้ว +2

    Jaymataji

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 4 ปีที่แล้ว +3

    Jay hind

  • @mangohil3006
    @mangohil3006 4 ปีที่แล้ว +6

    Jay mataji

  • @ankitshesha9659
    @ankitshesha9659 2 ปีที่แล้ว +2

    Jai hind🙏🙏

  • @jadavvikramsinhnagasinhnag6741
    @jadavvikramsinhnagasinhnag6741 2 ปีที่แล้ว +1

    Janam denari mata ne dhan se Bhai Jay mataji Jay mogal

  • @aravindvavaniya8395
    @aravindvavaniya8395 2 ปีที่แล้ว +1

    Jay mataji jay hind

  • @villaglife3557
    @villaglife3557 ปีที่แล้ว +2

    કેટલી સાદગી થી નીચે બેસીને dayaro જોવે સે બાકી અમુક નું તો કેવું જ સુ
    જય માતાજી બાપુ

  • @mehulmakvana3860
    @mehulmakvana3860 2 ปีที่แล้ว +1

    જય માં ભગવતી જય ભારત જય ગુજરાત

  • @pittalasathishpittalasathi2548
    @pittalasathishpittalasathi2548 4 ปีที่แล้ว +3

    Wha kya bat he

  • @dasbhachauhandasbhachauhan7404
    @dasbhachauhandasbhachauhan7404 8 หลายเดือนก่อน +1

    Ha bhai Ha

  • @shaileshthakordudasan7204
    @shaileshthakordudasan7204 2 ปีที่แล้ว +1

    જય ભવાની 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rohitbarot7615
    @rohitbarot7615 2 ปีที่แล้ว +3

    JAY HINDI 🙏🙏🙏🙏

  • @rupsingh2005
    @rupsingh2005 2 ปีที่แล้ว +1

    Jai bhawani 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @RajendraSinhRajputgohilStet
    @RajendraSinhRajputgohilStet 2 ปีที่แล้ว

    Vah Rajput vah.Rajendrsinh.gohil.jay bavni

  • @dalitraajjaybhim918
    @dalitraajjaybhim918 2 ปีที่แล้ว

    Jay hind mahavirshin bhai tamne

  • @snehalshobhavat8109
    @snehalshobhavat8109 4 ปีที่แล้ว +3

    Vah

  • @pachabhaigohil4260
    @pachabhaigohil4260 4 ปีที่แล้ว +4

    Jayhind

  • @keshavgohil6691
    @keshavgohil6691 ปีที่แล้ว

    ભાઈ ભાઈ ભાઈ. જોરદાર હોય 👏👏👏👍👍

  • @dodiyarajesh2302
    @dodiyarajesh2302 4 ปีที่แล้ว +2

    Jordar ho

  • @mehulsinhvaghela6567
    @mehulsinhvaghela6567 2 ปีที่แล้ว +1

    દરેક સમાજ જે કેતો હોય એ પણ... જયારે દેશ માટે લોહી રેડ્યું હોય તો એમાં રાજપૂતો પેલા જ હતા અને રહેશે.... જય રાજપુતાના 🚩...

  • @danishff8326
    @danishff8326 3 ปีที่แล้ว +1

    Jordar bapu

  • @Trsherpalyt
    @Trsherpalyt ปีที่แล้ว +2

    Army king👑

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 4 ปีที่แล้ว +1

    VA shurvir bhai

  • @d_e_v_i_l3765
    @d_e_v_i_l3765 2 ปีที่แล้ว +1

    જય ભવાની 🙏🏻

  • @divyeshsolanki6777
    @divyeshsolanki6777 2 ปีที่แล้ว

    Ha sindhav ha jay mataji

  • @satyajeetrajput9442
    @satyajeetrajput9442 ปีที่แล้ว +2

    Jai maa bhavani 🙏🏻🚩

  • @unstoppable9090
    @unstoppable9090 2 ปีที่แล้ว +1

    Ha Darbar...Jay Bhavani