Writer & Director: Mr. Purvesh Parmar [14th June in theaters]

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ย. 2024
  • ગુજરાત બધી જ દિશા માં પ્રગતિ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમય થી ફિલ્મ ક્ષેત્રે ગુજરાતે ઘણો ફાળો આપ્યો છે. એમાં ઉમેરો કરવા અને ગુજરાત નું ગૌરવ વધારવા આવી રહ્યા છે વડોદરા થી શ્રી પૂર્વેશ પરમાર.
    પૂર્વેશ Software Engineer છે અને કોર્પોરેટ માં કામ કરવાની સાથે સાથે તેમને પોતાના passion એટલે Film Writing નું કામ ચાલુ રાખ્યું છે. એમની પાસે અત્યારે ૧૮ જેટલી script તૈયાર છે. અપને પેહલી feature ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે - "જલુલ જલુલ થી આવજો"
    આ ઇન્ટરવ્યૂ સામાન્ય નથી. આ ઇન્ટરવ્યૂ એવા દરેક વ્યક્તિ ને સમર્પિત છે જે પોતાનું passion ફોલૉ કરવા ની હિમ્મત રાખે છે. અમારી આશા છે કે આ ઇન્ટરવ્યૂ માં થયેલી વાતો તમને તમારા સપના ને સાકરવા માં એક પગલું ભરવાની હિમ્મત આપે
    ફિલ્મ release થઇ રહી છે 14th June, 2024, તો ફિલ્મ જોવા માટે જલુલ જલુલ થી જજો.
    #gujaratifilmindustry #gujaratifilm #gujaratifilms #film #writer #director #filmsongs #script #lyrics #vadodara #gujarat #bharat

ความคิดเห็น • 8

  • @apvlogs2179
    @apvlogs2179 3 หลายเดือนก่อน +1

    Good Going Purvesh Bhai..

  • @nileshbrahmbhatt5525
    @nileshbrahmbhatt5525 3 หลายเดือนก่อน +1

    CONGRATULATIONS DEAR BHAI

  • @meghanaparmar8536
    @meghanaparmar8536 3 หลายเดือนก่อน +1

    👏👏👏👏garv thi Gujarati 😊

  • @kartavyapandya2698
    @kartavyapandya2698 3 หลายเดือนก่อน

    As i Want To Meet Purvesh, Share His Mobile Number

  • @kartavyapandya2698
    @kartavyapandya2698 3 หลายเดือนก่อน

    As i Want To Meet Purvesh, Share His Mobile Number

  • @kartavyapandya2698
    @kartavyapandya2698 3 หลายเดือนก่อน

    As i Want To Meet Purvesh, Share His Mobile Number

  • @kartavyapandya2698
    @kartavyapandya2698 3 หลายเดือนก่อน

    As i Want To Meet Purvesh, Share His Mobile Number

  • @kartavyapandya2698
    @kartavyapandya2698 3 หลายเดือนก่อน

    As i Want To Meet Purvesh, Share His Mobile Number