મારા વાસણ ધોવાના મશીનમાં કેવા વાસણ સાફ થાય, પૈસા પાણીમાં કે પૈસા વસુલ LG dishwasher Demo and Review

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @kachighani2651
    @kachighani2651 2 หลายเดือนก่อน +5

    Negative comments aapva vada ne hu etalu j kaish ke Working women mate to easy thai jai ne, vasan vada ben ne rja joti hoi kyarek Ghana mehman aavi jai to extra charge, ena upper lifetime depend reva karta to saru j che ne. House wife ne vasan dhova to time Madi jai ene machine kadach costly pade but Working women ne bill karta vadhare income Madi jai ene su costly pade.
    Aapade technology pratye aapada pururti thinking na rakhay jene kharekhar aa machine thi faydo thato hoi Eva loko pan aapdi aaspas hoi che.

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  2 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર સમજવા બદલ...
      સાચી વાત છે જેમ ઘરે ઘરે વોસિંગ મશીન થઈ ગયા એમ હવે આ થઈ જશે... હજી ઘણા ઘરમાં જેમ વોશિંગ મશીન ના કપડાં નથી ગમતા વગેરે વગેરે કેવા વાળા માટે આ વાસણ ધોવાનું મશીન હજમ થવું સહેલું નથી...
      હવે તો કચરા પોતા ના પણ રોબોર્ટ આવી ગયા...
      કેવા વાળા બોલવા વાળા બોલતા રેવાના આપણે આપણું કર્મ કરતા રેવાનું...
      તમારી કોમેન્ટ જોઈ હું બવ ખુશ થઈ....😊🙏👍

    • @kachighani2651
      @kachighani2651 2 หลายเดือนก่อน +1

      ​@@silverspoonhiruskitchen❤ thanks
      Kuch to log kahenge logo ka kam he kehna evu song aava negative thoughts vada loko mate j dedicated che aava negative person to Ghana che, badha nu Vichareshu to aapade Aagad Kevi rete vadhishu, eloko ne pote aagad na vadhavu hoi and je vadhe che ene pan leg pulling Karine roke che. So keep it up and do your best.

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  2 หลายเดือนก่อน

      Thank you so much 😊🥰👍

  • @kokilabensolanki558
    @kokilabensolanki558 3 ปีที่แล้ว +141

    West of electricity....water...
    nd our energy...આટલી બધી મગજમારી કરવા કરતા હાથે ઓછા સમયમાં ,વગર વિજળી અને ઓછા પાણીથી કામ થઈ શકે.

  • @vinayakbuddhadev7461
    @vinayakbuddhadev7461 2 ปีที่แล้ว +8

    ખુબજ સરસ મશિન છે..
    કામવાળા ની લાચારી નો અંત આવ્યો..
    નાના ફેમિલી માટે, નોકરિયાત વગેરે
    દરેકને ઉપયોગનું છે...

  • @usharaval987
    @usharaval987 2 ปีที่แล้ว +16

    આપણા હાથથી સાફ કરી એ એવાં સાફ થાય નહીં અને રોગ ને આમંત્રણ આપવામાં આવે છે આટલા ટાઈમ માં તો વાસણ પણ સાફ થઇ જાય

  • @sonypal9949
    @sonypal9949 3 ปีที่แล้ว +31

    આટલી બધી વાર માં તો વાસણ પણ ધોવાઈ ગયા હોત હાથે થી મશીન નું બિલ પણ આવે અને વાસણ ગોઠવા નો ટાઇમ જાય અને આ બધું કરવા રયે તો ભિખારી થઈ જવાય 😂😂

    • @sumitrasapariya706
      @sumitrasapariya706 3 ปีที่แล้ว

      ત્રણ કલાક

    • @nayanamavani3743
      @nayanamavani3743 2 ปีที่แล้ว

      haaaa

    • @seemapatel5621
      @seemapatel5621 11 หลายเดือนก่อน

      100% sachi vat

    • @Gohilkrupesh
      @Gohilkrupesh 5 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @huny6581
      @huny6581 4 หลายเดือนก่อน

      Electronic wada Lage chhe mafat ma mashin aawelo chhe etle

  • @rasilabenbaraiya2553
    @rasilabenbaraiya2553 3 ปีที่แล้ว +59

    બહુજ મોંધુ છે. ત્રણકલાકે વાસણધસાય
    તે. શું કામનું ‌. બિલ. કેટલું આવે. તેનો જવાબ આપશો

    • @chhayapatel6957
      @chhayapatel6957 3 ปีที่แล้ว +9

      Aalshu lok ne machine jarur pade

    • @ranajignya8634
      @ranajignya8634 3 ปีที่แล้ว +1

      @@chhayapatel6957 scahi vat

    • @rajputichiffonsarees419
      @rajputichiffonsarees419 3 ปีที่แล้ว

      Light bill aetalu aavtu j nathi
      100% hygiene thai ne nikade

    • @ranajignya8634
      @ranajignya8634 3 ปีที่แล้ว +1

      @@bipinpaghadar1378 etni gndi soch aati kahse hai

    • @raiskadri6208
      @raiskadri6208 3 ปีที่แล้ว

      @@chhayapatel6957 sav sachi vat kam chor bayu na kam ni vastu che 🤣

  • @heenavala4435
    @heenavala4435 3 ปีที่แล้ว +17

    ઓનેરટ રીવ્યુ ,હીરૂ બહેન ખરેખર મશીન લેવાનું મન થયું છે કારણકે કામવાળી રજા બહુ લે છે એટલે.....👌👌❤આભાર જય સ્વામિનારાયણ 🙏

  • @alkasolanki6234
    @alkasolanki6234 3 ปีที่แล้ว +71

    આટલી વાર ગોઠવવા માં કરવી આટતી વાર તો હું વાસણ ઘસી નાખું.😀 જેટલી વાર ગોઠવતા થાય એટલી વાર તો રસોડામાં ઊભા ઊભા ધોવાઈ જાય🙏

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +2

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

    • @alkasolanki6234
      @alkasolanki6234 3 ปีที่แล้ว +2

      @@silverspoonhiruskitchen માફ કરશો બેન દુઃખ લાગ્યું હોય તો મારો મંતવ્ય આપના વિચારોને દુઃખ દાયી બનાવવાનો સહેજ પણ ના હતો આતો જસ્ટ મનમાં વિચાર આવ્યો એટલે રજૂ કર્યો 🙏

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +5

      હું વિડિઓ માં બોલી જ છું... કે વાસણ ગોઠવતા સેજ પણ વાર નથી લાગતી.. starting માં વાર લાગે... અને હું રેગ્યુલર ટર્બો સાયકલ use કરું છું જે 59 min ની છે... આ તો મેં પણ પેલી વાર કરેલ...
      ના ના કાંઈ વાંધો નઈ બધા ને હક છે બોલવાનો...😊🙏

    • @dabhi2224
      @dabhi2224 3 ปีที่แล้ว

      Sachi vat

    • @kuldipmorwad9892
      @kuldipmorwad9892 3 ปีที่แล้ว

      એટલે જ આ મશીન સક્સેસ નથી.

  • @mittaldevani9937
    @mittaldevani9937 3 ปีที่แล้ว +21

    Realy very usefull video. I know indian culture can't accept this because they have a lady to do all the house work. But this is very usefull for old age people.

  • @urmilapatel9571
    @urmilapatel9571 3 ปีที่แล้ว +95

    આટલી વારમાં વાસણ હાથેથી ધોવાઈ જાય..એક કલાકમાં તો હોય એટલા વાસણ સાફ થઈ જાય .આ તો ખૂબ ખર્ચાળ કહેવાય..

    • @mrmrsparmar3560
      @mrmrsparmar3560 3 ปีที่แล้ว +4

      Paisa hoy to bije vapro atyare loko paisa hova thi badhi sukh sahebi bhogve che aaram thi ne pachi potanu sarir utarva jim ma jay che vaah re duniya aa machine ni sachi jarurat to garda loko j aekla rehta hoy temne che jem bija pr life jivta hoy

    • @madhujain3204
      @madhujain3204 3 ปีที่แล้ว +4

      સાચી વાત બેન

    • @krunalworld5933
      @krunalworld5933 3 ปีที่แล้ว

      કિંમત 40000 જેટલી છે

    • @vinaumaraniya2369
      @vinaumaraniya2369 3 ปีที่แล้ว +1

      Hihi9824622891

    • @mrmrsparmar3560
      @mrmrsparmar3560 3 ปีที่แล้ว

      @@vinaumaraniya2369 hello dear

  • @nimitgaming2831
    @nimitgaming2831 3 ปีที่แล้ว +99

    આવી માથા કુટ ના પોસાય બેન અમારા હાથ એ મીસીન 😂😂

    • @prititapodhan3115
      @prititapodhan3115 3 ปีที่แล้ว

      R😂😂😂

    • @geetarajput9599
      @geetarajput9599 3 ปีที่แล้ว +1

      50 pachi mankana ghasara thai pachi davakhana na thakka posay

    • @pragnayadav
      @pragnayadav 3 ปีที่แล้ว

      @@geetarajput9599 right, mari mother ne kamar nu operation karayu, bas akhi jindgi ghar na kam kaj kari ne sandha manka ghasai gaya.

    • @navindrasisodia7354
      @navindrasisodia7354 3 ปีที่แล้ว +1

      સાચી વાત😁😁😁😂😂

  • @gadhavibaldevdan6475
    @gadhavibaldevdan6475 3 ปีที่แล้ว +28

    સરીર માટે કસરત જરુરી છે
    બહેનો ને હવે કયાં મોટા પરિવાર સાથે રહેવુ
    ગમે છે સાસુ સસરા જરાપણ પસંદ જ નથી ખોટા ખર્ચા કરાવવા નહી બીજાને
    ખોટું લાગ્યું હોય તો માફ કરશો

    • @khimjivarsani8246
      @khimjivarsani8246 3 ปีที่แล้ว

      💯☑️

    • @gediyaradhesh5257
      @gediyaradhesh5257 3 ปีที่แล้ว

      👌good comnent

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +2

      મારા માટે સાસુ સસરા ને દાદા મારા જીવથી વ્હાલા છે... વિડિઓ પૂરો જોયો નહિ હોય તમે ... કસરત સાચી એ 100 ટકા ની વાત... પણ વાસણ નું મશીન હજી વોશિંગ મશીન ની જેમ સામાન્ય નથી ને એટલે...

  • @Gujarattechnology
    @Gujarattechnology 3 ปีที่แล้ว +7

    વિડિયો તમે બઉ સરસ બનાવ્યો છે.
    પણ સાચી વાત કહું આટલી વાર માં તો આખી જાન ના વાસણ ઘસાઇ જાય. 😀😀😀😀

  • @pmsoni6512
    @pmsoni6512 3 ปีที่แล้ว +1

    ગુજરાતી ફિલ્મ મા રમેશ મહેતા બોલતા હો..હો...હો ....તેમ તમારી બોલવા ની રીત અલગ છે ...વાહ....હીરુશ કીચન.........best

  • @bindugoswami5907
    @bindugoswami5907 2 ปีที่แล้ว +3

    ખુબજ ઉપયોગી વસ્તુ છે આ હુ વાપરુ છુ કામ વાળાની ઓશિયાળી નહિ. લોકો ભલે ગમે તેમ બોલે બેન હજી કચરા પોતા નો રોબોટ પણ આવી ગયો છે બતાવો એ પણ. માન્યતાઓ પરંપરાઓ માથી બહાર આવીએ. આ બહેન ને એપ્રિસીએટ કરો. આભાર બેન

  • @govindbhairathod9203
    @govindbhairathod9203 3 ปีที่แล้ว +12

    મશીનની કિંમત ના વ્યાજમાં કામવાળી મસ્ત આવી જાય અને બે કામ વધારાના કરે ..મશીનની લમણાં જીકમાં નો પડાય...

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +1

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

    • @rupamehta405
      @rupamehta405 3 ปีที่แล้ว

      Exactly true ✅

    • @dhruv-gamer1318
      @dhruv-gamer1318 3 ปีที่แล้ว +1

      Very nice 👌
      Amaro pan aa j vichariye 6iae

  • @bapasitaram6057
    @bapasitaram6057 3 ปีที่แล้ว +100

    આટલી બધી મગજમારીકરવીએનીકરતાહાથેધોઈનાખવાસારા

    • @rajujoshi4060
      @rajujoshi4060 3 ปีที่แล้ว

      હા....હા....હા....

    • @smitagandhi7569
      @smitagandhi7569 3 ปีที่แล้ว +1

      આના કરતા જાતે જ વસં ઓછી સમય માં સાફ થઈ જાય.

    • @rahuljain8815
      @rahuljain8815 3 ปีที่แล้ว

      @@smitagandhi7569 e to dhovo kon na pade

    • @stonekillergaming4750
      @stonekillergaming4750 3 ปีที่แล้ว

      @@smitagandhi7569 🤣🤣🤣

    • @rupalm8468
      @rupalm8468 2 ปีที่แล้ว

      To ghaso jaate

  • @dhrupalpatel7657
    @dhrupalpatel7657 3 ปีที่แล้ว +5

    Thank you so much for sharing this video...😊😊😊

  • @ansoyakhatri7682
    @ansoyakhatri7682 3 ปีที่แล้ว +12

    સરસ મશીન છે,પણ અમને પોષાય તેમ નથી,બાકી વાસણ મસ્ત સાફ થાય છે,કારણ કે કામવાળી વાસણ સારા સાફ કરતી જ નથી,હું તો જાતે જ ઘરનું બધું કામ કરું છું,કોઈનું કરેલું ગમતું નથી,તમારી વાત અલગ છે તમે you tuber છો એટલે તમારી મમ્મી ને વાસણ ધોવા પડતા હોવાથી તમે લીધું એ મને ખૂબ ગમ્યું ,🙏🙏🙏 અમે તો બેરોજગાર એટલે પોસાય પણ નહિ અને નવરા,એટલે મજબૂરી માં પણ જાતે જ કરવું પડે

  • @daxinabenpatel6065
    @daxinabenpatel6065 3 ปีที่แล้ว +3

    સરસ છે મેમ નોકરી કરતી સ્ત્રી ઓ માટે સારું છે. હવે આજના જમાનામાં કમર નો પ્રોબ્લેમ વધારે છે. & સાજા -માદા મા પણ ઘણું useful રે.

  • @snehalsir1508
    @snehalsir1508 3 ปีที่แล้ว +31

    લાઈટ બિલ , સાબુની ગોટી નો ખર્ચ, પાણી કેટલું વપરાય તેની માહીતી આપી શક્યા હોત તો વધુ સારું થાત, ઓવરઓલ સારી માહીતી આપી.

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +4

      જલ્દીથી તે વિગતોનો વિડિઓ મુકીશ...
      Khub khub aabhar

    • @bablie6899
      @bablie6899 3 ปีที่แล้ว +1

      હાથેથી વાસણ સાફ કરવા માટે સાબુ નથી વપરાતો❓

  • @anilachaudhari6218
    @anilachaudhari6218 3 ปีที่แล้ว +5

    બહું સરસ,,,,, વિડીયો જોઈને મશીન લેવુ જોઈએ એવું લાગ્યું,,,, કામવાળી કરતાં,,, સરસ સાફ થાય છે,,,,

  • @j.parmar631
    @j.parmar631 3 ปีที่แล้ว +4

    Machine nicely clean kre chhe but thodu house work jate karvathi gym javani jarur nthi reti baki bauj busy ke bimar persons mate machine saru help kre che.nice video.

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว +1

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @parulsolanki6576
    @parulsolanki6576 3 ปีที่แล้ว +7

    મશીન તો સારું પણ સમય વધુ,તો મજા નથી.
    👍👍👍👍 Okey સારું.............

  • @dineshkantilal7853
    @dineshkantilal7853 5 หลายเดือนก่อน +1

    All informations is the best knowledge for those people who efford to keep and maintain
    this machine's expenses Not for critisize.

  • @shefalishastri9949
    @shefalishastri9949 3 ปีที่แล้ว +11

    મશીનની અંદરની ઇલેકટ્રીકપેનલએટલી ગરમ હોય છે કે જો બાળક તોફાની હોય અને અંદર ઠંડુથતા પહેલા અડકે તો અંત્યંત દાઝી શકે છે.

    • @veenaben8470
      @veenaben8470 2 ปีที่แล้ว

      આ સમય મગજની બરબાદી સાથે પૈસા પાણી

  • @dexd7260
    @dexd7260 3 ปีที่แล้ว +1

    True i live in USA but i still washing my all dishes by my self dishwasher is not new in USA ...but take longer time than hand wash... Save. Electricity . N water. also n time

    • @dexd7260
      @dexd7260 3 ปีที่แล้ว

      Every body has their own opinion n IQ.....

  • @ishvarmanvar7816
    @ishvarmanvar7816 3 ปีที่แล้ว +9

    આ મશીન પૈસા વાળાને જરૂર લાવવું જોઈએ બાકી અમારા જેવા તો વિડિઓ માં જ જોઈ સકે અમારે તો આટલા વાસણો નથી હોતા અને જે હોય છે તે ચુલા ની રાખ થી સાફ કરીએ છીએ 🙏🙏🙏🙏🙏

  • @toralshah8808
    @toralshah8808 4 หลายเดือนก่อน +1

    ડીશ વોશર આજ ના સમય માં એક સારો option છે. મારી પાસે ifb નું છે અને result bahu સારું છે.

  • @jyotsnabhimani7575
    @jyotsnabhimani7575 3 ปีที่แล้ว +3

    Aa na chale kharcho vadhi jai ...nd ગોઠવવાં પડે એ માથાકૂટ છે પાછા કૂકર na chale , એલ્યુમિનિયમ ના ચાલે તો ક્યાં ધોવાં વાસણ ? Nd બગડે તો બહુજ ખર્ચ આવે છે ...

  • @kavyamehta7925
    @kavyamehta7925 3 ปีที่แล้ว +2

    Khub j saras rite samjavyu👌🏻

  • @devrabari6412
    @devrabari6412 3 ปีที่แล้ว +8

    જો કોઈ આપ મેણે કરે ગર કામ એને ગરે હરિ કરાવે એવા ભગીરથ કામ કે જોવા ના પણે કે કોઈ પીણાં ના નામ દેવ રબારી ના જય સીતા રામ જય ગોગા મહારાજ

  • @burzinpatel8272
    @burzinpatel8272 3 ปีที่แล้ว +1

    Madem very very nice video
    Bhuj upyogi vastu che. Baki bija behno ne aa na smjay aa standerd loko ne vaperva ni vastu che je tmara, mahra jeva j upyog kri jane. baki angutha chap baira nu kam nthi. Mara wife teacher che high school ma ghar maa koi vadil nthi. Ame family maa 3 j chya to pan mara ghar maa aa machine che. Anpadh gvar loko mate nthi aa machine .E loko to aavoj hisab ker sea k bai rakhi levai electric nu bill bhuj aave. Ava loko life maa koi di ucha na ave. Aa machine bhuj saru che. Thanks sister. Video saro bnavyo che.

  • @kaumilchokshi2158
    @kaumilchokshi2158 3 ปีที่แล้ว +12

    બહેન, આટલી બધી માથાકૂટ અને પાછો આટલો સમય એના કરતા કોઇ કામવાળાને રોજગારી આપીને રાખવો જોઈએ. બીજું તમે આનું ઇલેક્ટ્રિક બિલ તો ગણ્યું જ નથી. કામવાળા 800 rs લે છે એટલે આ બધી માથાકૂટ નાં કરાય

    • @shirinshaikh7142
      @shirinshaikh7142 3 ปีที่แล้ว

      Amari ghare Joie kam wali bai please sodhi apo Sara paisa apisu

    • @shirinshaikh7142
      @shirinshaikh7142 3 ปีที่แล้ว

      Ame 900 a0va taiyar Hata koi awa Nathi karta

    • @shirinshaikh7142
      @shirinshaikh7142 3 ปีที่แล้ว

      Tabyat sari nathi rehti atle. Tamari Ghare awe to mokli Rampura surat

    • @champashah3090
      @champashah3090 5 หลายเดือนก่อน

      MI7 MI7÷​@@shirinshaikh7142

  • @palvd
    @palvd 9 หลายเดือนก่อน +2

    મેં આવું મસિન ક્યારેય નથી જોયું . બૌજ સરસ છે . ઓહોહોહોહોહોહો

  • @harsharajgor3129
    @harsharajgor3129 3 ปีที่แล้ว +26

    એઠા વાસણ ગોઠવો ત્યાં સુંધી માં તો હાથથી ગસાઈ જાય વાસણ

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +1

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

  • @vijaybhaigadhvigirsomnath1071
    @vijaybhaigadhvigirsomnath1071 3 ปีที่แล้ว +2

    આ સમય મા લગભગ બધુ આવી ગયૂ.
    એક સમય એવો હતો કે લોકો વોશિંગ મસીન ને પણ નતા સ્વીકારતા. આજ ઘરે ઘરે છે. માટે આ વાસણ નુ મશીન પણ ચાલશે.
    સમય આધુનિક તરફ સ્થાપિત થય ગયો છે.
    આ જ વિકાસ છે
    જે સતત ટીવી મા આવે છે

  • @jitoodhama1790
    @jitoodhama1790 ปีที่แล้ว +1

    હું પણ લેવાની છું...કામ વાળા ના નખરાં દિવસે દિવસે વધી જાય છે...જોબ પર થી પાછળ આવી કામ ના થયું હોય ત્યારે જે મગજ જાય ત્યારે આવા મશીનો લીધે કોઈ ના પર આધાર ના રાખવો પળે

  • @tanayshah4347
    @tanayshah4347 3 ปีที่แล้ว +5

    Thankyou useful video mate

  • @mukeshsarvaiyamohanbhai9035
    @mukeshsarvaiyamohanbhai9035 2 ปีที่แล้ว

    वाह बेन वाह पेली वार मशीन वासण नु बतावियु धन्य छे भारतीय नारी

  • @pallaviraval2013
    @pallaviraval2013 3 ปีที่แล้ว +6

    Ben 3 kalak ma lite bill ketlu aave.& aatla vasan gasta 15 minit j thay

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

  • @RaykaStudio
    @RaykaStudio 3 ปีที่แล้ว +1

    Wah

  • @sunita7359
    @sunita7359 3 ปีที่แล้ว +5

    બેન આ મશીન તો સરસ છે .વાસણ ભી ચોખા થાય છે પણ આ મશીન 3 કલાક ચાલે તો ઇલેક્ટ્રિક બિલ કેટલું આવે?pls reply કરજો ને..તમે 2 ને ટાઈમ ના વાસણ સાથે ધોવ છો? તમારી બંને ઢીંગલી કેમ છે❤️? Thank you for review..🙏

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +2

      ખૂબ ખૂબ આભાર સુનીતા બેન બને દીકરીઓ મજામાં તમે કેમ છો?
      સાચું કવ તો ક્યારેય બિલ વિશે વિચાર્યું નથી... કેમ કે જે વસ્તુ જોઈ છે તે જોઈ છે એટલે કે tv ફ્રિજ, વોશિંગ મશિન તેની જેમ ડીશ વોસર વગેરે... સાથે ફૂલ ફેમિલી તો પંખા લાઈટ એટલે જે બિલ આવે છે તે માન્ય છે બધાને... સાથે બધી ક્લીઆરીટી કરીને એક વિડિઓ બનાવીશ... અને હું 1 કલાક વાળો ટર્બો જ use કરું છું આતો અખતરો કરેલ પેલી વાર કે auto માં કેવા થાય તે... હા બે ટાઇમના ભેગા કરું છું... પછી જેટલા વાસણ... વધારે હોય તો બે ટાઈમ મશીન કરું...

    • @sunita7359
      @sunita7359 3 ปีที่แล้ว +1

      @@silverspoonhiruskitchen ok aabhar🙏

  • @krishnagohel2650
    @krishnagohel2650 3 ปีที่แล้ว +3

    Wow ... vadhu age vala or disable vyakti e loko mate bauj ashirvad saman a shodh che.. 👌 clean thai gya vasan
    Ty

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર

    • @namratajoshi1066
      @namratajoshi1066 3 ปีที่แล้ว

      @@silverspoonhiruskitchen aa machine Kya mdi ske che ne ketla rupiya ma ave
      Kai sakso madam to amne idea mle

  • @dhaagino2787
    @dhaagino2787 3 ปีที่แล้ว +13

    Hats off u, aavo video mukva badl... bahu himmt nu kam che... video joya pela j idea aavi gyo k aama lghbhg comments negative j hse.
    Me jyare washing machine lidhu tyare mne pn badhi jgya a thi aavi j comments mdi hati aadasu che aam che tem che.. thoda time pchi aavi comments pass krva vada j machine vise puchta... nd have a badha pase washing machine che 😂😂😂
    Thoda time pchi tmne pn j negative comment aapva vada thank you khese. Keep it up 👍

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +2

      Thank you so much beena ji

    • @krutidave2753
      @krutidave2753 3 ปีที่แล้ว +2

      Hah actually ...ghani -ve cmnts che...pn i m thanking for this video k levu k shu e future mate khbr pade... And hiru ben khub patience rakhe chhe😂bdha ne positive response kari ne...👍👍all the very best

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว

      @@krutidave2753 thanks dear

  • @nitamehta2246
    @nitamehta2246 ปีที่แล้ว +1

    After one year what is your opinion on dishwasher.
    Any complaint? Any suggestions?

  • @manjulapatel7356
    @manjulapatel7356 3 ปีที่แล้ว +6

    Thank you u ben tame vasan dhovanu mashin bataviu khub saras chhe 👌👌

  • @heenamusic6774
    @heenamusic6774 2 ปีที่แล้ว

    wowwwwww mem bahu mast batavyu vedio ma jo ...bahu mast

  • @bharatbhaib5550
    @bharatbhaib5550 3 ปีที่แล้ว +6

    ત્રણ કલાક વાસણ ધોવામાં જોયા છે ક્યાંય??આ તો ટેકનોલોજી ના ગુલામ થયા ગણાઇએ.

  • @soyebsoyeb2061
    @soyebsoyeb2061 3 ปีที่แล้ว +1

    Sachu boliya riyaben...👍👋

  • @jhanvidardani7207
    @jhanvidardani7207 3 ปีที่แล้ว +8

    ગમે તેટલા બીજી હોઈએ ગમે તેટલી જોબ જવામાં મોડું થતું હોય પણ machin મા વાસણ ગોઠવામાં ટાઈમ જાય ત્યાં સુધી હાથે થી ગસાય જાય... electricity આવે એટલામાં બાઈ રાખવી સારી.

  • @harshidadesai169
    @harshidadesai169 3 ปีที่แล้ว +2

    Thank you so much very nice

  • @truptithacker2409
    @truptithacker2409 3 ปีที่แล้ว +3

    Jay shree swaminarayan🙏 Hiru, dishwasher bhu sars che ne tame samjavyu pan bhu sari rite reciepe ni jem j video bhu saro lagyo 👍💞

  • @amitelectronic8633
    @amitelectronic8633 ปีที่แล้ว +1

    Mashin ane Manas thi saf karvano jajo fer hoy ane je power tablet mashine ma vapavama aave se e khubaj sarir mate hanikarak se ane pani no vedfat jajo thay se ane light bill pan vadhu aavse total feliyar products se Indian culture mate no levay vela marvu hoy toj levay

  • @hrushikeshvyas5840
    @hrushikeshvyas5840 3 ปีที่แล้ว +2

    Thank you so much 👍.
    Now we will also buy dishwasher..
    We were in the impression that ss utensils don't work in dish washer But by watching this video our impression is clear. Thank you so much.

  • @krutikastudio
    @krutikastudio 3 ปีที่แล้ว +3

    અમે પણ લાવ્યા, સરસ મજાનું છે, 22500 મા આવ્યુ અમારુ, એમેઝોનમા વોલ્ટાઝ બેકોઝનુ

  • @shobhapathak2378
    @shobhapathak2378 ปีที่แล้ว +2

    Fine🎉🎉

  • @nirajbhimani7321
    @nirajbhimani7321 3 ปีที่แล้ว +5

    Thank u 4 video

  • @Thinkpositive369
    @Thinkpositive369 3 ปีที่แล้ว +2

    Best for working women... dnt disappointing for negative comments...

  • @pradyumnavyas375
    @pradyumnavyas375 3 ปีที่แล้ว +4

    આટલી વારમાં. વાસણ કપડાં. ઝાડુ પોતા થાય વાસણ ને લૂછી નાખો તો સરસ થાય

  • @alpavara4639
    @alpavara4639 3 ปีที่แล้ว +1

    Hello mem soory to say atli varvasan gothvava ma lage e time bagdva karta hath thi jaldi dhovay jay ane 3hour ma 3time na vasan dhovay jay ane electricity bi sev thy lite bill ketlu ave janvjo

  • @sushilarohit3632
    @sushilarohit3632 3 ปีที่แล้ว +3

    બધું કામ મશીન કરશે તો આપણે શું કરવાનું તો પછી સ્ત્રી ને શું કામ રાખવી

  • @dharmisthavaidya6469
    @dharmisthavaidya6469 11 หลายเดือนก่อน +1

    Khub saras mahiti aapi
    Ben sabu ni goti jevu white je mukyu e ketla rs nu aave
    Joine mane pan levanu man thayu

  • @bhavnabhadarvada9832
    @bhavnabhadarvada9832 3 ปีที่แล้ว +10

    3 કલાક માં હાથે કેટલા વાસણ ધોવાય જાય અને પાણી અને પાવર કેટલો જોયે😀😁😀😆

  • @varshashah1710
    @varshashah1710 3 ปีที่แล้ว +1

    Athvad kadhine vasan ni gothwani karia tya sudhi ma to vasan dhovai jaai
    Baki rahi bai ni vaat k bai na aave tyaree kaam kon karee
    Machine ma b technical problem bav j aave.. Aa pachi ketlu b costly value km na hoy
    Ane repair thata 3 to 4 days lage j to tyare to machine kaam nathi j karvanu bai ni jem🤣😅😅
    In short bai anee machine ma amuk divso to pote j kaam karvanu avse

  • @hasupujara3296
    @hasupujara3296 3 ปีที่แล้ว +9

    How much cost of said machine. Timing, usage of power & water. It's a good working unit, appreciate, just want to check commercial fusibility.

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +2

      I will post this query soon now I also don't know... 48000rs from reliance digital

    • @ujjvaladave8454
      @ujjvaladave8454 3 ปีที่แล้ว +2

      Machine is approx rs. 35000 and above. Consumables dishwash podwer for machine + salt + shining liquid around rs 500 to 600 per month + electricity charges. It's bit expensive but worth to buy cleans utensils spotless. Once you are used to it you will find it worth buying

    • @pushpaajudiya3061
      @pushpaajudiya3061 3 ปีที่แล้ว

      આતો કારાનાણા વારાનીવાતછે હાલકપાસસોપવા એટલે તનેખબરપડે કેવાસણ ધોવાસારાછે

  • @zalaaartiba5482
    @zalaaartiba5482 3 ปีที่แล้ว +1

    washing mashion su kam lyo chho hathe dhoy nakhta hoy to powder ni lidht bill ni pani bachat thai thank u hiruben help full video

  • @mdkdsjsh371
    @mdkdsjsh371 3 ปีที่แล้ว +5

    Efficiency of machine is very poor, 3 hrs ma to akha gharnu kaam thai jaai and aa Machine only vasan ghase.. N amuk vasan proper clean nathi dekhata.. 15 mins ma vasan koi b ghasi nakhe.. With bai or without bai b

  • @radhapatel9579
    @radhapatel9579 3 ปีที่แล้ว +2

    Machine ma khub saras vasan dhovai chhe....Amara ghare Bosch dishwasher chhe..

  • @mishrimalmutha971
    @mishrimalmutha971 3 ปีที่แล้ว +5

    विडीयो अच्छा रहा लेकिन पानी की बर्बादी ज्यादा होगी। और इलेक्ट्रानिक बील भी

    • @rajputichiffonsarees419
      @rajputichiffonsarees419 3 ปีที่แล้ว

      Jara pan nai aenathi vadhu hathe vapratu hase
      Light bill aetalu aavtu j nathi

    • @mishrimalmutha971
      @mishrimalmutha971 3 ปีที่แล้ว

      एक घंटा पानी चालू रहेगा ।और इलेक्ट्रिक भी।

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว

      जल्दी से वीडियो उसका बनाओगी कितना खर्चा वो सब,अभी में अपने मायके आई हु😊🙏
      धन्यवाद

  • @baijumehta8475
    @baijumehta8475 ปีที่แล้ว +1

    How much power consumption cost?

  • @axaysolanki4954
    @axaysolanki4954 3 ปีที่แล้ว +5

    બધા ની પોત પોતાની રીતે મંતવ્ય રજૂ કરે કોઈને હાથે થી તો કોઈને મચીન થી પણ આવી માહિતી ની અમૂક ને જરૂર હોય તેના માટે આ વિડિયો બનાવવા માં આવ્યો છે

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +2

      ખૂબ ખૂબ આભાર 🙏😊સમજવા માટે

  • @amitdabgar7793
    @amitdabgar7793 3 ปีที่แล้ว +1

    Besta Riport and mashin good

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

  • @krishanpagda4239
    @krishanpagda4239 3 ปีที่แล้ว +3

    Thanks mahiti badal

  • @rajushah2108
    @rajushah2108 2 หลายเดือนก่อน +1

    ખૂબ સારું છે

  • @uttradevi1510
    @uttradevi1510 3 ปีที่แล้ว +3

    God bless you
    v nyc

  • @shreymehta9773
    @shreymehta9773 2 หลายเดือนก่อน +1

    Vahh khub sars

  • @komalgor125
    @komalgor125 3 ปีที่แล้ว +9

    50.000 hazar no thay che.biju bil ave 2 kalak matchin chalu rahe to bil ketlo ave ena karta hathe thi dhoiye to 10 miniut ma saf thai jay

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.

  • @labdhiparekh4900
    @labdhiparekh4900 3 ปีที่แล้ว +45

    આળસુ હોય તે ને કામનુ

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว +4

      જરૂરી નથી.... લાગે છે કે ઘરમાં બધું કામ હાથ થી જ થતું હશે... કપડાં દળવા, પીસવાનું વગેરે...
      વોશિંગ મશીન મિક્સર ની બદલે...

    • @ravindraparmar8134
      @ravindraparmar8134 3 ปีที่แล้ว

      @@silverspoonhiruskitchen 😂

  • @riddhisanghavi2038
    @riddhisanghavi2038 3 ปีที่แล้ว +2

    Good effort, but your machine will not last for long. This is called rough use. If u want your machine to stay for many years than rinse utensils and than place it.
    I am also having same machine ,it has a 38 min cycle also. (If u press for 2 second on turbo than 1.20 hour cycle will come and than remove extradry)
    Pls don't take it personally 🙏

  • @shivamjalu1176
    @shivamjalu1176 3 ปีที่แล้ว +20

    Aaltli lap karvi tea to hathe thay jay

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર તમારો મંતવ્ય આપવા બદલ🙏😊

    • @pragnayadav
      @pragnayadav 3 ปีที่แล้ว

      Lage chhe tamare ghar sambhlava cy koi javabdari nathi

  • @hirabhaipagi5013
    @hirabhaipagi5013 3 หลายเดือนก่อน +2

    નવરાં નું કામ છે

  • @vyasmukesh7600
    @vyasmukesh7600 3 ปีที่แล้ว +8

    વાસણ હાથ થી ઘસતા પંદર અથવા વીસ મીનીટ
    લાગે છે

    • @AmitPatel-cl6ou
      @AmitPatel-cl6ou 3 ปีที่แล้ว

      6 people family, full meals dal chvl roti sabji etc ma adho kalak minimum lage

    • @AmitPatel-cl6ou
      @AmitPatel-cl6ou 3 ปีที่แล้ว

      Small family or khichdi kha lo to 15 mins

  • @chandrikadholakia4112
    @chandrikadholakia4112 2 ปีที่แล้ว +1

    આ. બહુ જ. સરસ. મશીન. છે

  • @jayantilalchhabhaiya2040
    @jayantilalchhabhaiya2040 3 ปีที่แล้ว +6

    આ તો આળસુડી બાઈ માટે છે આપણને નો પોહાય

  • @Rocky555bomb
    @Rocky555bomb หลายเดือนก่อน +1

    ૧ કલ્લાક માં તો આખી જાન જમિ હોય એ પણ વાસણ ધોવાય જાય....😂😂😂

  • @rupal9885
    @rupal9885 3 ปีที่แล้ว +7

    હિરૂબેન.
    તમે Herbalife ચાલુ કર્યું તે બતાવ્યું હતું એક વાર. કેટલો સમય થયો તમે તે ચાલુ કર્યાને, અને શું અને કેટલો ફેર પડ્યો? તે જણાવશો. અમે પણ બે ત્રણ week પહેલાં ચાલુ કર્યું છે. બહુ જ costly લાગે છે. પણ કોઈક રીતે manage કરીયે છીએ. તમે તમારો અનુભવ જણાવશો તો અમને કૈંક ખ્યાલ આવશે. તો થોડો ટાઈમ કાઢીને please બે ત્રણ દિવસ માં detail માં experience share કરશો. 🙏🏻

    • @vipulmevada4389
      @vipulmevada4389 3 ปีที่แล้ว

      Yb

    • @vipulmevada4389
      @vipulmevada4389 3 ปีที่แล้ว

      Mop C T

    • @chhaya3575
      @chhaya3575 3 ปีที่แล้ว

      Herbalife ni product chhodya pachhi tran mahina ma j vajan pachhu vadhi jay chhe, maintain rakhva eni products chalu rakhvanu kehse😭😭😭

    • @virajseta3848
      @virajseta3848 3 ปีที่แล้ว +2

      Ha sachi vat me pan krelu pan fari thi vajan vadhi gyo

    • @silverspoonhiruskitchen
      @silverspoonhiruskitchen  3 ปีที่แล้ว

      Sorry કોમેન્ટ મોડી વાંચી... એક્ચ્યુઅલી મારે આ પાઉડર મુકાય ગયો પીવાનો... થોડું પર્શનલ કારણ છે ટાઈમ મેનેજમેન્ટ નતું થતું... હવે પાઉડર લેતા હોય ત્યારે ડાઈટ ફોલો કરી અને પછી મૂકી ને મંડી પડી જમવા તો ઓબવ્યસ જાડા થઈ જ જશું... ખાવાનું જ મેઈન છે કન્ટ્રોલ હશે તો મેંન્ટેન રહેશે... મેં 2 month થી મૂકી દીધું છે પણ વજન વધ્યો નથી...

  • @jaiminpatel2915
    @jaiminpatel2915 3 ปีที่แล้ว +1

    Nice koik day chale

  • @neelimakitchen2319
    @neelimakitchen2319 3 ปีที่แล้ว +5

    Useful information thanks friend👍

  • @Renuka.patel_2810
    @Renuka.patel_2810 5 หลายเดือนก่อน +2

    ૩ કલાકમાં તો આખા ધરનું કામ થઈજાય છે

  • @Bhavik3112
    @Bhavik3112 3 ปีที่แล้ว +7

    Dear , 1 kalak machine chalu rakhva karta to aatla vashan jate ghasiye to 15min ma ghasai jai

  • @harshabrahmbhatt9088
    @harshabrahmbhatt9088 3 ปีที่แล้ว +1

    Very nice

  • @vipulgiribapuofficial2978
    @vipulgiribapuofficial2978 3 ปีที่แล้ว +9

    નવરી બજારુ છેં
    આળસુ

    • @dipalibhadeshiya3243
      @dipalibhadeshiya3243 3 ปีที่แล้ว

      To tame video sukam juvo cho

    • @healspirit5445
      @healspirit5445 3 ปีที่แล้ว

      @@dipalibhadeshiya3243 ketla rupiya lidha ana favour krvana

  • @latashah9406
    @latashah9406 6 หลายเดือนก่อน +1

    આ મશીન ખુબ જ મોધુ પડે

  • @Pate95
    @Pate95 3 ปีที่แล้ว +4

    કીંમત કેટલી છે

  • @mansingchaudhari4406
    @mansingchaudhari4406 3 ปีที่แล้ว +2

    Jordar

  • @saamuraiofgamers
    @saamuraiofgamers 3 ปีที่แล้ว +2

    💐💐સરસ બેન💐💐 સરસ💐💐

  • @smithalgotar5383
    @smithalgotar5383 3 ปีที่แล้ว +13

    5 મુ બાવુલ 😂 દાળ વાળુ છે 🙅🏻

    • @budhalalmeniya1949
      @budhalalmeniya1949 3 ปีที่แล้ว +1

      આવો વિડીયો ન બનાવવો જોઇએ
      આ તો બીમારી ને નોતરે છે અને પાણી નો બગાડ કરે છે