Hello Hely I have watched your ahemdavad videos and hoped that some day you would visit Surat and Navsari to share. My in-laws are in Navsari and Surat so I mostly shop in the 2 places so thanks 😊
Wedding me sadi ane lahaga .Bombay se kabhi na le sab vepari loot rahe he 4guna price lete he..or stock purana hota he 3..4sal ka..sab surat me hi bante he..tyar hote he. Wedding ki sadi or salar .ke. surat me besta he.. Bombay ka her chota bada vepari suratse kharid te he or Bombay me 4guna price lagake beste he. Bombay me 2lc ki wedding kharidi surat me 50hazar se 80hazar se kam ho jayegi or Bombay se ek dum fresh stock fashion mile gi surat me😊
Surat market tame jee batavo cho te khotu chai tyana loko ne bolwanu bhan nathi amara vadodra awho tamane khber padese kee kewe rete sade wecaye totel frod chai Bombay market Surat ok ok ok
તમે સુરત સ્ટેશન બાજુ હોય તો રિક્ષા વાળા ને કહેવાનું ઉમરવાડા,, બોમ્બે માર્કેટ,, જવું છે. સાવ નજીક છે.(ભાડું એકદમ સસ્તું કરાવજો) લાખો દુકાન છે. એટલે એક મોબાઈલ નંબર ન હોય. જે દુકાને જાવ ત્યાં તેનો નંબર મળે. અને ખાસ એ,,, બોમ્બે માર્કેટ Aથી z સુધી દુકાનો છે (શાકમાર્કેટ જેમ) એટલે તમને ખૂબ ભાવ કહીને લૂંટે છે,, અજાણ્યા હશો તો તમને ઓળખી જશે અને ખૂબ રૂપિયા લઈ લે છે. ભાવ ખૂબ ઓછો કરાવવો પડે. એકત્રીસ વર્ષ પહેલાં મે જોયેલું કહું🙏 એક દુકાને હિન્દીભાષી કપલ આવ્યું.૩૦૦ ની સાડી ૯૦૦ માં આપી. 🤔એ લઈને જતા રહ્યા. પછી વેપારી હાથ તાળી પાડી ને બાજુની દુકાન સાથે ખૂબ હસતા હતા.,,, બોલો આવો અનીતિનો રૂપિયો કેમ પચે. ****બોમ્બે માર્કેટ સારી છે. જોઈએ તેવી દરેક વસ્તુ મળી રહે પણ ભાવ કરાવતા આવડે તો 🙏👌
તમે સુરત સ્ટેશન પાસે થી એકદમ નજીક ઉમરવાડા છે. રીક્ષાવાળા ને કહેવાનું ઉમરવાડા,,, બોમ્બે માર્કેટ જવું છે. અને ત્યાં લાખો દુકાન છે.A થી z સિરીઝ માં. અજાણ્યા જાણીને ખૂબ લુટશે. ભાવ કરાવતા આવડે તો કામનું બાકી છેતરશે. મારી જોયેલી વાત કરું,,,એકત્રીસ વર્ષ પહેલાં એક હિન્દીભાષી કપલ સાડી લેવા આવ્યું.૩૦૦ વાળી ૯૦૦ માં આપી. પછી આજુબાજુ ની દુકાન વાળા હાથતાળી મારી ને ખુબ હસતા હતા.,,, હવે તમે જ વિચારો. ભાવ કેટલો વધુ કહ્યો. ભોળાં માણસો લૂંટાય જાય. મોબાઈલ નંબર જે દુકાન માં જાવ ત્યાં તેનો હોય એક એડ્રેસ માટે ન હોય. ઉમરવાડા કહ્યું તે પ્રમાણે જજો 🙏🙏
I❤ You
Bombay market of
Surat Gujarat India 👌
Wow excellant your video will amazing 👍🙂
Bombay market to me pan kharidi kari.6 pan anubhavi jode javu pade 6etrai na javay❤
સાચી વાત છે
Thank you for informing about Bombay market nice collection
ખુબ સુંદર સાડી છે જય શ્રી કૃષ્ણ
Hello Hely I have watched your ahemdavad videos and hoped that some day you would visit Surat and Navsari to share. My in-laws are in Navsari and Surat so I mostly shop in the 2 places so thanks 😊
Very nice shopping center I like it
Bahu j saras male che.. Ame tyathi j shopping kariye che
Shop nu nam kehjo..plz..kai shop ma saru male che
🥰🥰Sadio karta tame khub Sundar so💃💃
Nice saree i like white and red
બોમ્બે માર્કેટ ખૂબ સરસ👍
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Hii
Jay Jinendra
Very nice
👌👌👌
Thankyou 🙏🌹
સરસ 🙏
Best of Ankleshwar
Prize bav che..amare tya 5500 ma sadi male che peli green red vali
Badhni lagdi patto with patola print palluis available?
Khub sundar sari
ⁿⁱᶜᵉ
ખુબ સરસ 🙏
જય શ્રી કૃષ્ણ
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
કેટલાક દિવસો થી ઙોકટર વિષનું આશિષ શેલારે સહિત રનઙી વેશ્યા બજાર ભરે છે
Nice 👍
હાવ હાચું છે
Online delivery malse ne
Wedding me sadi ane lahaga .Bombay se kabhi na le sab vepari loot rahe he 4guna price lete he..or stock purana hota he 3..4sal ka..sab surat me hi bante he..tyar hote he. Wedding ki sadi or salar .ke. surat me besta he..
Bombay ka her chota bada vepari suratse kharid te he or Bombay me 4guna price lagake beste he.
Bombay me 2lc ki wedding kharidi surat me 50hazar se 80hazar se kam ho jayegi or Bombay se ek dum fresh stock fashion mile gi surat me😊
🎉🎉🎉
Nice
અમારે સબંધ નથી ઙોકટર વિષનું આશિષ શેલારે સહિત રનઙી વેશ્યા બજાર ભરે છે કેટલાક દિવસો થી
સરસ
ઓલા ભાઈ સરસ બતાવે છે
Surat market tame jee batavo cho te khotu chai tyana loko ne bolwanu bhan nathi amara vadodra awho tamane khber padese kee kewe rete sade wecaye totel frod chai Bombay market Surat ok ok ok
રનઙી વેશ્યા બજાર ભરે છે ઙોકટર વિષનું આશિષ શેલારે
❤❤
Thik chhe...joi ne levu
👌👌👌👌
ઙોકટર વિષનું હજામત કરાવવા માટે બાપુલાલ મા આવે છે
Loot fat kendra elte bombay market 😊..
અનુભવી સંગાથ કરી જવું જેથી છેતરાવાય નહી😢
Radio show ma abate nthi
🙏🙏🙏
Haa ame ahithij laiye chhe
Hi hely. 🥰
બ ધા😂😂 ભાવ ખોટા બોલે છે
Nice sadi
સાડી સરસ છે પણ આ છોકરી ને બોલતા બરોબર નથી આવડતુ
1700.rs. sara ma sari sadi male che.
Hi hely
U . K mokali apo cho??
ખરીદી ને તમારે પાર્સલ કરાય. બાકી દુકાન વાળા ઉલ્લુ બનાવી દેશે
Badhu khotu bstave che Ame jh ai ne Aaviya ganivar
બધાજ ભાવ ખોટાં બોલે છે
તો સાચો ભાવ શું છે
Km
Tmne khabar che tme Surat na Cho to Sacho bhav expensive che aevu ?
રિ.....,,,,,,
ઠીક ઠીક છે 😏🤦♀️
Ordar kese kare
Number hoy to send karo
Lutay che bhav ma
bhav vadhary chy
may pure gaji ma gharcodu aana thi pan havi work 6500 ma lidhu chy bhaav khub vadhary chy
Kya thi kichu address apo
સરનામું જણાવતો જવાનું સરલ બને mobno જણાવો
તમે સુરત સ્ટેશન બાજુ હોય તો રિક્ષા વાળા ને કહેવાનું ઉમરવાડા,, બોમ્બે માર્કેટ,, જવું છે. સાવ નજીક છે.(ભાડું એકદમ સસ્તું કરાવજો) લાખો દુકાન છે. એટલે એક મોબાઈલ નંબર ન હોય. જે દુકાને જાવ ત્યાં તેનો નંબર મળે. અને ખાસ એ,,, બોમ્બે માર્કેટ Aથી z સુધી દુકાનો છે (શાકમાર્કેટ જેમ) એટલે તમને ખૂબ ભાવ કહીને લૂંટે છે,, અજાણ્યા હશો તો તમને ઓળખી જશે અને ખૂબ રૂપિયા લઈ લે છે. ભાવ ખૂબ ઓછો કરાવવો પડે.
એકત્રીસ વર્ષ પહેલાં મે જોયેલું કહું🙏 એક દુકાને હિન્દીભાષી કપલ આવ્યું.૩૦૦ ની સાડી ૯૦૦ માં આપી. 🤔એ લઈને જતા રહ્યા. પછી વેપારી હાથ તાળી પાડી ને બાજુની દુકાન સાથે ખૂબ હસતા હતા.,,, બોલો આવો અનીતિનો રૂપિયો કેમ પચે.
****બોમ્બે માર્કેટ સારી છે. જોઈએ તેવી દરેક વસ્તુ મળી રહે પણ ભાવ કરાવતા આવડે તો 🙏👌
તમે સુરત સ્ટેશન પાસે થી એકદમ નજીક ઉમરવાડા છે. રીક્ષાવાળા ને કહેવાનું ઉમરવાડા,,, બોમ્બે માર્કેટ જવું છે. અને ત્યાં લાખો દુકાન છે.A થી z સિરીઝ માં. અજાણ્યા જાણીને ખૂબ લુટશે. ભાવ કરાવતા આવડે તો કામનું બાકી છેતરશે. મારી જોયેલી વાત કરું,,,એકત્રીસ વર્ષ પહેલાં એક હિન્દીભાષી કપલ સાડી લેવા આવ્યું.૩૦૦ વાળી ૯૦૦ માં આપી. પછી આજુબાજુ ની દુકાન વાળા હાથતાળી મારી ને ખુબ હસતા હતા.,,, હવે તમે જ વિચારો. ભાવ કેટલો વધુ કહ્યો. ભોળાં માણસો લૂંટાય જાય. મોબાઈલ નંબર જે દુકાન માં જાવ ત્યાં તેનો હોય એક એડ્રેસ માટે ન હોય. ઉમરવાડા કહ્યું તે પ્રમાણે જજો 🙏🙏
Vaita btavo
Badhaj bhav khota chhe khubj mongu chhe
Kapda karta tame sara dekhav cho
Sadi sari j male che
Auto badhu Khotu. 6
I m from surat, it is fack news
Khotu boloi
સરસ