Navsari : આ યુગલ પાસે છે 13 કરોડ મધમાખી, મધથી કમાય છેે લાખો રૂપિયા Honey Bee
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- #Navsari #EmpoweredWoman #HoneyFarming #repost
નોંધ : આ વીડિયો રિપોસ્ટ કરવામાં આવ્યો છે.
આ એ આદિવાસી મહિલા છે જેઓ મધ વેચીને મહિને લાખો રૂપિયાની આવક મેળવે છે. નવસારી જિલ્લાના ચીખલીથી ૧૦ કિલોમિટરના અંતરે આવેલું સોલધરા ગામ મધમાખી ઉછેર માટે જાણીતું બન્યું છે. અહીં રહેતાં અસ્મિતાબહેન અને તેમના પતિ અશોકભાઈ ખેતી કામ કરતા હતા. પરંતુ તેમાં યોગ્ય ઊપજ ન મળવાને લીધે મધમાખીનો ઉછેર કરવાનું શીખ્યા અને હાલમાં મધનો વ્યવસાય કરે છે.
વીડિયો : ધર્મેેશ અમીન / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati