જળબંબાકારની સ્થિતિ વચ્ચે રેકોર્ડ બ્રેક વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી | Paresh Goswami Weather Report
ฝัง
- เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
- #weather #pareshgoswami #vaatgujarati #weatherreport #monsoon #monsoon2024 #rain #gujaratrain #gujaratrains #exclusive #farmer #farming #khedut #farmers #gujaratweather #gujaratweatherupdate #gir #surat #bharuch #junagadh #sorath #manavadar #mangrol #porbandar
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" TH-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈઅભિનંદન❤
પરેશભાઈ સર આજે મધ્ય ગુજરાત કપડવંજ તાલુકાનામાં વરસાદ ચાલુ થયો છે 🙏
jay mataji pareshbhai g 🌹🌹🌹
વરસાદ થાય એનું તો બધાય કે પણ નથી થાતો તિયા કયારે સારો ભારે વરસાદ થાય તેના વિસે કહો તો સાચા આગાહી કાર કહેવાય ઉત્તર ગુજરાતમાં કાઈ નથી
છે ભાઈ બનાસકાંઠાના અમુક વિસ્તાર છે વરસાદ
તમારે વરસાદ નથી એટલે એવું નય સમજવાનું આગાહી ખોટી પડી.પરેશ ગોસ્વામી ની આગાહી પ્રમાણે અમારે ત્યાં છોટાઉદેપુરમાં વરસાદ પડે છે ,
@@Mukeshthakor-sb8hh છે તો ખરો પણ જેવી જરૂર છે તેવો નથી
આણંદ મા ખંભાત વરસાદ ચાલુ છે પરેશ ભાઈ 🎉
હિંમતનગર તાલુકામાં અત્યારે વરસાદ ચાલુ છે પરેશભાઇ...વરસાદ સારો પડે છે
ઠાસરા તાલુકા માં જોરદાર એન્ટ્રી વરસાદે મારી
પરેશભાઈ નમસ્કાર રાજકોટમાં શહેરમાં જરા પણ વરસાદ નથી તો ક્યારે આવશે
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે જય કિસાન
અમદાવાદમાં આજે સાંજથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
Pareshbhaji
Sauvrastr
Ma
Aocho
Thvane
Badle
Khoab
Jordar
Vadhyo
Che
25 તારીખ જોરદાર વરસાદ સાબરકાંઠા જિલ્લામાં ચાલુ છે
ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે બનાસકાંઠા જિલ્લામાં
બનાસકાંઠા જિલ્લામાં ક્યારે વરસાદ થશે
વાવ થરાદ બનાસકાંઠા ક્યારે વરસાદ આવશે
આજે ગીર સોમનાથ જિલ્લામાં જોરદાર વરસાદ સાલુછે
Prantij-Talod Talukama dhimi dhare varsad satu thayo chhe
🙏પરેશ ભાઈ ગોસ્વામી ખેડૂતો નાં સિંહ છે 👌👍🙏🙏ખેડૂતો ને આવો સિંહ આજ સુધીમાં મળ્યો નથી અને મળશે પણ નહીં 🙏
🙏ધ બેસ્ટ ખેડૂતો માટે ફક્ત હવામાન નિષ્ણાંત પરેશ ભાઈ ગોસ્વામી 🙏👌👍🙏
જય જવાન જય કિસાન 🙏
પાટણમાચા
❤
લુસેવરસાદ
Morbi varsad kiyare padse
પરેશભાઇ આપની આગાહી મુજબ બાલાસિનોર એટલે મધ્યપૂર્વ ગુજરાતમાં મધ્યમ ધારે આજે તારીખ 24/7નારોજ બપોરના બે થી પાંચની વચ્ચે દોઢ ઇંચ વરસાદ કરતાં વધુ વરસાદ પડી ગયો છે અને હજી છ વાગ્યા સુધી ધીમી ધારે ચાલું છે. આ રીતે એક કલ્લાક પડે તો 10 મી.મી વરસાદ થાય. આ ગતીએ આખી રાત પડે તો પાંચ ઇંચ વરસાદ થાય ..
હવે વરસાદ નથી તેની આગાહી કરો સમાચાર આપતા રહો થરાદ ઢીમા ગડસીસર
. હારીજ તાલૂકા માં વરસાદ સારો છે
Surendranagar mein Chotila taluka mein kya Riyal se barsat
અમદાવાદ દસ્કોઈ તાલુકા નુ હિરાપુર ગામ અને આજુબાજુ ના ગામોમાં હલકો વરસાદ ચાલુ છે અત્યારે
Surendranagar,dhrangadhra varsad nathi
તલોદ તાલુકાના ફોજીવાડા ગામમાં અત્યારે પરેશ ભાઈ સારા માં સારો વરસાદ ચાલુ છે
કપડવંજ માં ૩ઈચ જેટલો વરસાદ ૨૪/૭/૨૪ ના સાંજ ના ૬ વાગ્યે સુધી માં થયો છે
થરાદ તાલુકામાં પશ્ચિમ મા વરસાદ થયો નથી
અમારે ઉત્તર ગુજરાતમાં પાક નિષ્ફળ જાય તો પણ ચાલશે પણ વરસાદ ક્યારે ભારે આવે અતિવૃષ્ટિ થવી જોઈએ
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
Himatnagarma (S.k.)full Varsad Che.
સુનગર જીલો સાયલા તાલુકો વખત પર ગામ વરસાદ નથી
સા.કુંડલા તાલુકામાં સાવ ઓસો વરસાદ છે
રાપર તાલુકાના કેટલાય ગામો માં વરસાદ નથી બાલાસર,જાટાવાડા,દેસલપર,બેલા,ગઠડા,લોદાની,શીરાનીવાઠ,માનાનીવાઠ,....... હજી કેટલાય ગામો બાકી છે વરસાદ ક્યારે આવ છે પ્લીઝ જનાવો
વાવ ગામડામાં વરશાદનથી
બોટાદ જિલ્લામાં કાય વરસાદ નથી પડિયો
સુરત જિલ્લામાં સારો.વરસાદસે
ઉત્તરગુજરાતમોવાવણીબાકીછેકદીથશે
ચાલુ થ ઈ ગયો છે આગામી 5 દિવસમાં થ ઈ જશે બનાસકાંઠા કાંકરેજ તાલુકાના અમુક ગામડામાં થયો છે
Baroda ma khub bhare varshad che badhe pani pani che rod rashata pan nathi dekhata atlo varshad che
ભાઈ ધધુકા તાલુકા માં સાવ વરસાદ ઓછો છે જરમાર વરસાદ આવે છે સારો કયારે આવશે
Jay mataji parshbhia.vinchya.talukam.varsad.nati
કડી તાલુકામાં વરસાદ ની ધમાકેદાર બેટી ગ
સુરેન્દ્રનગર માં ખોડુ ગામમાં વરસાદ નથી
Libdi ma varsad che bhai tya nathi
સાયલા પણ નથી ભાઈ
પરેશ.ભાઈ.ખબર.ઓયતો.પેલા.કેવાય.પસી.તો.સવ.કયે
પરેસભાઈ કેદી વરસાદ જેસર તાલુકામાં પાણી થાસે કે નહીં જીર જાણવા જો
અરવલ્લી બાયડ વરસાદ ચાલુ છે
Wankanerma vadhe ave sakyata raheli chhe..... Ajno mahol avo chhe.
આભાઈહાવફેકુછે
રાપર માં નથી
Morbi vavni layak varsad kedi thase
સાવરકુંડલા તાલુકા માં ઓસોવરસાદ સે
ભાવનગર જિલ્લાના ઘણા તાલુકા માં વરસાદ સાવ નહિવત છે
ખાલી ફુવારા થાય છે
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણ જોગો વરસાદ નોંધાયો છે
સંખેડા તાલુકામાં વરસાદ થયો છે
Danta ambaji 1 ech varsad padyo
અરે. પરેસભાઈ. અમેતોવરસાથી ધરાઈગયાસયે. બધથાયતોસારુ. તોરણીયા
ઝઘડિયા પણ સરો વરસાદ પડ્યો છે
પાટણ જિલ્લામાં વરસાદ થયો
Vadnagar ma varsad nathi kare aav se😢😢😢😢😢
સાઆગહી કાર કે સેવાય અમારે કેદી વરસાદ આવસે એજાણાવોજેસરમા કેદી થસે ભારે વરસાદ દીલમાંઘાન મારો
બોટાદ મા વરસાદ નથી
બોટાદ મા વરસાદ નથી સૌરાષ્ટ્ર મા નો આવે
Botad ma varsad nathi
વરસાદ નથી તેની વાત કરો
उत्तर गुजरात मध्य गुजरात करो डकोटा नेता तो नहीं
એ ખોટીના
Feku
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ