૧૬ થી ૨૫ ઓક્ટોબર માં કેવું રહેશે હવામાન?? આગાહી ઉપર આગાહી,માવઠા ઉપર માવઠું... ખેડૂતો એ શું કરવુ??

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • જય શ્રીકૃષ્ણ
    મિત્રો ,
    હું એક ખેડુત પુત્ર છું.અને મને એ વાત નો ગર્વ છે કે ખેડુત ની ઘરે જન્મ થયો..
    ઈશ્વર જેને જગતના તાત રુપે ધરતી પર જન્મ આપે છે...એને માથે દુનીયા ની જવાબદારી છે.કેમ કે એ પિતા બન્યા છે.
    આપ.સૌ ને નમ્ર વિનંતી છે...ખેડુતપુત્રો નો આદર કરો જે લોકો ટાઢ ,તડકો વરસાદ જોયા વગર ખેતર મા કામ કરે છે..એમને સપોર્ટ કરો..એના નામ માથે કમાઈ લેવાની ભાવના માત્ર ના રાખજો..
    અમે આપણી સંસ્કૃતિ ના ચાહક છીએ
    અમે આપણી પરંપરા ઓ ના ચાહક છીએ
    અમે પ્રકૃતિ ના ચાહક છીએ... સાથે સાથે અમે નવી ટેકનોલોજી નો વિરોધ પણ નહીં કરીએ...
    ખેડુત માટે સહાય રુપ તમામ માધ્યમો ને અમે સ્વીકાર શુ અને માત્ર સ્વાર્થ પુરતો ખેડૂતો નો ઉપયોગ થશે એનો વિરોધ પણ ખુલ્લેઆમ કરશુ..
    ખેડુત ને જગત તાત માનનારા અમારા માટે સાચા સાથીદાર છે એ પણ જગત ના તાત જ છે..
    Respect and salute our farmer and indian army

ความคิดเห็น • 67

  • @bgahir
    @bgahir  2 ชั่วโมงที่ผ่านมา +7

    મિત્રો તમારા જે કાય સવાલ હોય કોમેન્ટ પણ કરી શકો છો જેથી આવતીકાલે લાઈવમા આપણે વધુ સારી રીતે અપડેટ આપી શકીએ 🙏🙏

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 ชั่วโมงที่ผ่านมา +2

    વાહ ભરત ભાઇ ખેડૂતોની આટલી ચિંતા કરવા વાળા બોવ ઓછા છે
    જય માતાજી

  • @PithabhaiAhir-d1e
    @PithabhaiAhir-d1e 6 นาทีที่ผ่านมา

    જય દ્વારકાધીસ ભરતભાઈ 🙏🙏

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar5789 ชั่วโมงที่ผ่านมา

    જય દ્વારકાધીશ

  • @valarahul5175
    @valarahul5175 ชั่วโมงที่ผ่านมา +1

    વાહ ભરત ભાઇ આ પ્રમાણે તમારા જેવી કોઈ આગાહી નથી આપતું..🙏🙏🙏🙏🙏

  • @મોરીવીરાભાઈરામાભાઈ
    @મોરીવીરાભાઈરામાભાઈ 54 นาทีที่ผ่านมา

    જય માતાજી ભાઈ હમારે ગામ વીરડી ગીર મા ૮૦ ટકા પાથરા ઉપર ૩ વરસાદ પડીયો છે આજે પણ હરધો અિસ પડીયો

  • @thisisamihirgaming8713
    @thisisamihirgaming8713 ชั่วโมงที่ผ่านมา

    Khub saras bhai

  • @RAMAHIR-Story
    @RAMAHIR-Story ชั่วโมงที่ผ่านมา

    જય દ્વારકાધીશ ભરતભાઈ

  • @rameshpandya8491
    @rameshpandya8491 ชั่วโมงที่ผ่านมา

    જય દ્વારકાધીશ મોટા ભાઈ

  • @shivjibatta7275
    @shivjibatta7275 ชั่วโมงที่ผ่านมา

    આજે દોઢ ઈંચ વરસાદ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયો

  • @pruthivirajprithvi6226
    @pruthivirajprithvi6226 2 ชั่วโมงที่ผ่านมา +3

    Bharat bhai, 13/10 na roj bahu varsad thayo, have garmi kyare
    Ochhi tha se?

  • @RajAhir-vl1ih
    @RajAhir-vl1ih ชั่วโมงที่ผ่านมา +1

    જય સોમનાથ

  • @ભાલીયાભરતએસ
    @ભાલીયાભરતએસ ชั่วโมงที่ผ่านมา

    જય દ્વારકાધીશ કાલે કાઢવાની છે મારે ભાઈ

  • @rameshahir7493
    @rameshahir7493 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજ જય મુરલીધર

  • @villageking1
    @villageking1 2 ชั่วโมงที่ผ่านมา +4

    ભરતભાઈ અત્યારે કોડીનાર ના જંત્રાખડી ગામમાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે

    • @kingoftaviyaparmar3591
      @kingoftaviyaparmar3591 2 ชั่วโมงที่ผ่านมา

      તમારે બેદી પેલા સારો નતો

    • @villageking1
      @villageking1 ชั่วโมงที่ผ่านมา

      @@kingoftaviyaparmar3591 10/10 ના દિવસે સારો વરસાદ હતો

  • @sorani.r.3232
    @sorani.r.3232 27 นาทีที่ผ่านมา

    અમારે ભાઈ રાજકોટ વિસ્તાર માં મોલાત માં 90 ટકા ફેલ સોયાબીન માગફળી પાક ફેલ ગયો હે

  • @lakhanherbha2298
    @lakhanherbha2298 ชั่วโมงที่ผ่านมา

    Jay Dwarkadhish 🙏🚩

  • @vasanirameshbhai5700
    @vasanirameshbhai5700 2 ชั่วโมงที่ผ่านมา +1

    જયશ્રી રામ. જયશ્રીકૃષ્ણ. હરહરમહાદેવ. ૐનમઃશિવાય. જય સોમનાથ મહાદેવ. ૐનમોનારાયણ

  • @trikamahir1729
    @trikamahir1729 ชั่วโมงที่ผ่านมา

    જય દ્વારકાધીશ...

  • @dhanjibhaizapadiya133
    @dhanjibhaizapadiya133 2 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી દ્વારકાધીશ

  • @jaypatel4065
    @jaypatel4065 ชั่วโมงที่ผ่านมา +1

    Date 16thi 19makesood thi pachim baju kevu rahse.🎉

  • @kanabhai5010
    @kanabhai5010 57 นาทีที่ผ่านมา

    કયુ ગામ તમારૂ

  • @BharatRajput-ru1gu
    @BharatRajput-ru1gu 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી ભરત ભાઈ

  • @kishanjaru4677
    @kishanjaru4677 2 ชั่วโมงที่ผ่านมา

    જેય માતાજી

  • @ramahir6951
    @ramahir6951 2 ชั่วโมงที่ผ่านมา

    જય મુરલીધર ભરત ભાઈ

  • @PravinThakor-sx7nm
    @PravinThakor-sx7nm 2 ชั่วโมงที่ผ่านมา

    Jay mataji bharatbhai dhanay vad

  • @ChhangaSavabhai
    @ChhangaSavabhai 2 ชั่วโมงที่ผ่านมา +1

    નખત્રાણા તાલુકામાં વરસાદ સારો પડ્યો

  • @devendra_sinhzala7941
    @devendra_sinhzala7941 ชั่วโมงที่ผ่านมา

    12.13.14..aaje 15 tarikhe sovrath ma jaja vistar kavar kriya se.sanjna 5 thi9 sudhi ma...12.13.14..krta aaje jaja ariya ma varsad pdiyo se...aaje suta savaya ni agahi hti..badha agahi kar ni

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી

  • @jayantipatel2868
    @jayantipatel2868 ชั่วโมงที่ผ่านมา

    હંમેશા સિસ્ટમ ની દક્ષિણ પશ્ચિમ બાજુ વરસાદ પડતોહોય પરંતુ આ સિસ્ટમનો વરસાદ ઉત્તર બાજુ કેમ આટલો બધો વરસાદ પડ્યો માહિતી આપવા વિનંતી.

  • @akta6627
    @akta6627 ชั่วโมงที่ผ่านมา

    Jay murlidhar

  • @agdfgvheiebejdbejek6203
    @agdfgvheiebejdbejek6203 ชั่วโมงที่ผ่านมา +1

    Kyu gam se bhai tmaru

  • @jgaming4021
    @jgaming4021 ชั่วโมงที่ผ่านมา

    લાલપરથિ મેરામણભાઇ આહિર રામ રામ

  • @LalitMalivad-gr6cp
    @LalitMalivad-gr6cp ชั่วโมงที่ผ่านมา

    25.26 તા.લુણાવાડા બાજુ વરસાદ પડશે

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 2 ชั่วโมงที่ผ่านมา

    ભાવનગર જિલ્લામાં વરસાદ આવશે ભરત ભાઈ

  • @ShreeMadhuvanStudioSerdi
    @ShreeMadhuvanStudioSerdi 2 ชั่วโมงที่ผ่านมา

    Jay dwarkadhis

  • @GauravGehani-pb3tx
    @GauravGehani-pb3tx 2 ชั่วโมงที่ผ่านมา

    जय माता

  • @KeyurKaravadra
    @KeyurKaravadra ชั่วโมงที่ผ่านมา

    Amare 6 each varsad thayo ek j di ma porbandar morana gam

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 ชั่วโมงที่ผ่านมา

    વિસ તારીખ મા વરસાદ ની સકેતા છે ભાઈ

  • @dhanjibhaizapadiya133
    @dhanjibhaizapadiya133 2 ชั่วโมงที่ผ่านมา

    અમાર જસદણ વિંછીયા વિસ્તારમાં કૅવુ રહૅશ હવપશીના દીવસૉમા

  • @dilipahirkarmur9891
    @dilipahirkarmur9891 2 ชั่วโมงที่ผ่านมา

  • @SunilParesha-p2b
    @SunilParesha-p2b 2 ชั่วโมงที่ผ่านมา

    અમારેઆજેખૂલુશે,મોરબીમા

  • @bhoraniyaavadh6171
    @bhoraniyaavadh6171 ชั่วโมงที่ผ่านมา

    Watshop grup ni link apo

  • @HemalBhatu
    @HemalBhatu ชั่วโมงที่ผ่านมา

    Jamnagar. Nu moklo

  • @hardashmodhavadiya3139
    @hardashmodhavadiya3139 2 ชั่วโมงที่ผ่านมา

    25. Tarekh. Pasi porbandar. Ma. Sa. Varsad ni. Sakyata. Janavjo. Bharat. Bhai

  • @chaudharyparesh
    @chaudharyparesh ชั่วโมงที่ผ่านมา

    Visnagar ma bhuka kadha

  • @hmahirahir3923
    @hmahirahir3923 2 ชั่วโมงที่ผ่านมา

    23 25 tarikhe padavani hoy to ?

  • @yashdipsinhrathod9539
    @yashdipsinhrathod9539 ชั่วโมงที่ผ่านมา

    Kodinar na dolasha vistar ma kadaka bhadaka sathe puru Kari didhu

  • @chaudharyparesh
    @chaudharyparesh ชั่วโมงที่ผ่านมา

    Visnagar ma 2 incha varsad avyo😢😢

  • @K_Baraiya
    @K_Baraiya 2 ชั่วโมงที่ผ่านมา

    Bharat bhai amare atiyare varasad chalu se bhai upleta taluko

  • @jaydeepningala2762
    @jaydeepningala2762 2 ชั่วโมงที่ผ่านมา

    Bhai Dedan baju 17 uapadi lav to dariyo amare 22 kilometre thay

  • @DharmashibhaiKhunt-im6bj
    @DharmashibhaiKhunt-im6bj 2 ชั่วโมงที่ผ่านมา

    ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં વરસાદ થયો છે

    • @SunilParesha-p2b
      @SunilParesha-p2b 2 ชั่วโมงที่ผ่านมา

      મારેપલરિગિયશે

  • @GopalBambhaniya-tm3es
    @GopalBambhaniya-tm3es 2 ชั่วโมงที่ผ่านมา

    Full varap kyare malse

  • @ravalrajubhai5612
    @ravalrajubhai5612 2 ชั่วโมงที่ผ่านมา

    Hi

  • @HarpalsinhJadeja-eq7cp
    @HarpalsinhJadeja-eq7cp 2 ชั่วโมงที่ผ่านมา

    Desi havaman sikhavi che to upar dekhadela nambarma mesej karu ke

  • @dineshbhalani902
    @dineshbhalani902 2 ชั่วโมงที่ผ่านมา

    Bharat bhai phone n. Apo kem nathi apata

  • @dilipvadaliyadilipvadaliya1601
    @dilipvadaliyadilipvadaliya1601 2 ชั่วโมงที่ผ่านมา

    Amreli na lala vadar ma have varsad aavse madavi upadvi

  • @rajumodhwadiya9644
    @rajumodhwadiya9644 ชั่วโมงที่ผ่านมา

    જય દ્વારકાધીશ

  • @lakhanherbha2298
    @lakhanherbha2298 ชั่วโมงที่ผ่านมา

    Jay Dwarkadhish 🙏🚩

  • @jaysukhnasit8698
    @jaysukhnasit8698 2 ชั่วโมงที่ผ่านมา

    Jay dvarkadhish

  • @bharatahir6749
    @bharatahir6749 ชั่วโมงที่ผ่านมา

    જય દ્વારકાધીશ