સર સરસ માર્ગદર્શન આવી રહ્યા છો. આપના પ્રયત્નો વિદ્યાર્થીઓ માટે ખુબજ પ્રેરણા સ્ત્રોત . આપણા દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી. આપના દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. વિશેષ આપના દ્વારા વિદ્યાર્થીઓ ને સતત ઉત્સાહ વધારવામાં આવે છે
Thanks gyan live for 158 marks in gujarati subject...tamari bech dwara marks ni sathe confidence sathe exam apta pan sikhya 6iye ..all gyan live staf...rohit sir ..mahes sir❤🙏
Sir kramik bharti kare to march - april sudhi to bharti j chalse , to pachi exam kyare aavse ? Exam aavse pan k ? Bharti ni jaherat kari chhe to bharti pela to exam lese nai !
Sir,, ek request che... J tmara thi arji kari shaky.... Je loko ek be marks thi TET TAT ni mains ma rahi gya che.... To fari jaldi thi exam lave to baki rahi gayela umedvar pn bharti parkriya ma part lai shke.... Sir amara tarf thi tamara thi rajuvat thai shakse... Please sir..
Tet 1 અને tet 2 માં સરકારને બે સ્તરીય પરીક્ષા લઇ ભરતી કરવાનો મનસૂબો હોય એમ લાગે છે. એટલે 950 નો લોલીપોપ આપશે. પછી પરીક્ષા જાહેર કરશે. કૌભાંડ કરવા માત્ર ટેટ નાં આધારે ભરતી કરશે એવું લાગે છે.
💯 નહી, પણ 1000% ની સાચી વાત કહી તમે...એવું જ થવાનું છે ને અત્યારની જે 9-10 અને 11-12 ની ભરતી માં, મેન્સ પરીક્ષા ના પરિણામ માં બિલકુલ પણ પારદર્શિતા નથી અને ઉપરથી હવે ફકત એના આધારે ભરતી કરે છે, એનો અર્થ એ કે લાગવગ કૌભાંડ હોવું જ જોઈએ આ સમગ્ર પરીક્ષા માં. આટલું આટલા વિશ્વાસ થી હું કહી શકું છું કારણ કે અમારા ગ્રુપ માં ઘણા એવા મિત્રો છે જેઓ હંમેશા કોલેજ એકેડેમીક માં તો સારું પરિણામ લાવતા જ first/dist અને tat ની બન્ને પ્રિલીમ માં પણ 120+ જેમના માર્કસ રહ્યા છે છતાંય મેન્સ ના પરિણામ માં પાસ નથી..હવે fluent English બોલનાર અને સ્પેલિંગ ની જેને mistake ના હોઈ, સમજૂતી જેની અવ્વલ દર્જા ની હોઈ કે એના લીધે કોલેજ ના પ્રોફેસરો પણ એને લેક્ચર્સ લેવા માટે બોલાવ્યા હોઈ, ઉપરથી એ candidates 8 થી 12 ના સ્ટુડન્ટ્સ ને મેથ્સ, સાયન્સ, english વિષય નું ટ્યુશન આપે છે.તો એને આટલું સ્કૂલ નું સામાન્ય content આવડતું જ ના હોય,આ મેન્સ ના પરિણામ માં કાંડ જ થયા છે એમ જ સાબિત થાય.
સર સરસ માર્ગદર્શન આવી રહ્યા છો.
આપના પ્રયત્નો વિદ્યાર્થીઓ માટે
ખુબજ પ્રેરણા સ્ત્રોત .
આપણા દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી.
આપના દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે.
વિશેષ આપના દ્વારા વિદ્યાર્થીઓ ને સતત ઉત્સાહ વધારવામાં આવે છે
Thanks gyan live for 158 marks in gujarati subject...tamari bech dwara marks ni sathe confidence sathe exam apta pan sikhya 6iye ..all gyan live staf...rohit sir ..mahes sir❤🙏
Khub khub abhar sir mahiti apva bdl aaap hr smaye 100% right hov choo... salute che sir tmara kary ne...ek vidhyarthi samrpit guruji.
Sir kramik bharti kare to march - april sudhi to bharti j chalse , to pachi exam kyare aavse ? Exam aavse pan k ? Bharti ni jaherat kari chhe to bharti pela to exam lese nai !
Aei (at) ni book levi hoy to male. Male to con. Nomber aap jo. Pls. Sir answer aapjo....
હા સર હું માત્ર ને માત્ર તમારા વિડિયો જોઈને સફળ થઈ છું ખૂબ ખૂબ આભાર સર તમે ખૂબ સારું ભણાવો છો
ટેટ- 1 અને 2 મા 10,000 ગુજરાતી માધ્યમ વાળા ભરતી કરો. અમુક ઉમર પણ થય ગય છે
Please sir reply aapjo,Sir me ctet pass Kari chhe,hu anya madhyamma form Bhari saku?
Sir,, ek request che... J tmara thi arji kari shaky....
Je loko ek be marks thi TET TAT ni mains ma rahi gya che.... To fari jaldi thi exam lave to baki rahi gayela umedvar pn bharti parkriya ma part lai shke.... Sir amara tarf thi tamara thi rajuvat thai shakse... Please sir..
સર ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં મળે અને સાથે સાથે સરકારી માધ્યમિક મળે તો શેમાં લેવાય પ્લીઝ આન્સર મી 🙏🏽🙏🏽🙏🏽
Sarkari ma made ej levay..granted ma na javay
હા, કેમકે ગ્રાન્ટેડ મા બદલી ન કરી શકો.
Handicap valane ochhu marit chale?
Thanku so much guruji ( jay shree ram )
Tet 1 અને tet 2 માં સરકારને
બે સ્તરીય પરીક્ષા લઇ ભરતી કરવાનો મનસૂબો હોય એમ લાગે છે.
એટલે 950 નો લોલીપોપ આપશે.
પછી પરીક્ષા જાહેર કરશે.
કૌભાંડ કરવા માત્ર ટેટ નાં આધારે ભરતી કરશે એવું લાગે છે.
💯 નહી, પણ 1000% ની સાચી વાત કહી તમે...એવું જ થવાનું છે ને અત્યારની જે 9-10 અને 11-12 ની ભરતી માં, મેન્સ પરીક્ષા ના પરિણામ માં બિલકુલ પણ પારદર્શિતા નથી અને ઉપરથી હવે ફકત એના આધારે ભરતી કરે છે, એનો અર્થ એ કે લાગવગ કૌભાંડ હોવું જ જોઈએ આ સમગ્ર પરીક્ષા માં.
આટલું આટલા વિશ્વાસ થી હું કહી શકું છું કારણ કે અમારા ગ્રુપ માં ઘણા એવા મિત્રો છે જેઓ હંમેશા કોલેજ એકેડેમીક માં તો સારું પરિણામ લાવતા જ first/dist અને tat ની બન્ને પ્રિલીમ માં પણ 120+ જેમના માર્કસ રહ્યા છે છતાંય મેન્સ ના પરિણામ માં પાસ નથી..હવે fluent English બોલનાર અને સ્પેલિંગ ની જેને mistake ના હોઈ, સમજૂતી જેની અવ્વલ દર્જા ની હોઈ કે એના લીધે કોલેજ ના પ્રોફેસરો પણ એને લેક્ચર્સ લેવા માટે બોલાવ્યા હોઈ, ઉપરથી એ candidates 8 થી 12 ના સ્ટુડન્ટ્સ ને મેથ્સ, સાયન્સ, english વિષય નું ટ્યુશન આપે છે.તો એને આટલું સ્કૂલ નું સામાન્ય content આવડતું જ ના હોય,આ મેન્સ ના પરિણામ માં કાંડ જ થયા છે એમ જ સાબિત થાય.
Sir tet 2 ni bharti kyare???? Gujarati medium tet 2 notification give immediately
સાહેબ શ્રી, મે સ્નાતક ડિગ્રી ડોકટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માંથી મેળવેલ છે.તથા તે UGC માન્ય છે .શું TAT ભરતી માટે BAOU માન્ય છે ?
Sir 2018 tet-2 ni marksheet valid ganashe?
બસ આવી માહીતી આપતા રહો એટલે અમારો ઉત્સાહ જળવાઈ રહે મહેશભાઈ
Sir tet2 tamari academy thi passout chhu SS ma 74.97 merit thay chhe to su lagase????
9 thee 12 ma anya madhyam ni bharti thay chhe???
Tet 1 અને tet 2 ઉમેદવારો
ફરી પરીક્ષા લેશે તો ઘણા રહી પણ જાય.માટે રજૂઆત કરો.
Sir CTet nu result to hard copy nai mli ,digilocker ma j chhe e chalse ne sir ? Answer please
Yes
Tme aapi chhe ctet?
@@kalpanapatil311 yes
Kyo sub ?
Kya madhyam ma?
9 થી 12 માં 7500 ની ભરતીમાં કેટેગરી વાઈઝ અને સબ્જેક્ટ વાઈઝ અલગ કરતા વધે શું?1 થી 12 માં ટોટલ 75000+ કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ
Sachivat che 7500 ma kone nokrimalse
Sachi vat se tamari but vadhare bharti mate gandhinagar jarur avjo...
Ha chokkas
માત્ર ટેટ પરીક્ષાઓ ને આધારે ભારતી થશે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના થાય? અને શુ greduation અને પોસ્ટ greduation ના માર્ક્સ ગણતરી માં નાય લેવાય?
Graduation aam lakhay
Sir spacial bed sathe TATS ane TATHS pass kari che 2023 ma to te 7500 ni bharti ma valid ganase
Banne baju labh leva😂
Ha
Bane ma labha nhi bhai amaro alag thi tharav che. Vachi levo @@TarunPatel-p1h
Tat ni bharti kevi rite thase?? Marks pr k academic??
Academic per j thavi joiae
@@jinalpatel5048tat ni I think marks pr j avse
સા માટે ઉચ્ચત્તર માં ૧૨૭ છે.અને માધ્યમિક ૧૫૦ મા માક્સ છે.તો મેળ પડશે ખરો?
Thank you sir
Sir tet tat exam kyare aavse
પગાર નથી આપવો
સંસદસભ્ય અને ધારાસભ્ય નો પગાર કરવાનો હોય તમને ક્યાંથી આપે...
Sar mane Tamara video game che saru bhanavo Cho thank you
Thank you so much ❤️ sir 🙏
Sir kayami bharti ma P. H categary ni seats aavshe ne..? Plz reply sir
Kyo subject
@@FreeTicketPassenger
Maths-Science
હાં
140 Marks chance kharo?
pH type ?????
Sir hji roster baki ch ? Tat 1&2 ma ktli var roster mgvse hji thoda time pla j avyo hto priptra
Kramik bharti nai thay k su sir ?
શિક્ષણ સહાયક ની અન્ય માધ્યમ ની ભરતી થશે?
Sir hji shikhn shhk ave tyre sachi hji ek mhino thse km vishvs ave ?😢
Divvyango ni bharti prakriya na form bharaya che pan list jaher kyare thase
અનુભવી શિક્ષક નું કઈ અપડેટ આપવા વિનંતી.....
Sir juni tet ganse ke nai 23vali 1&2 ma juni karta ichha chhe etle.
Aabhar sir tmaro
🙏
Handicap hoy to
Saheb 18/6 che k 18/7 che ?
pH nu kyo
Hello sir
1st chalu gyansahayak ne kaymi karse pachi vadheli seat ma nva bharse
ડફોળ કોન્ટ્રાક્ટ વાળા કાયમી ના થાય
🤣🤣🤣🤣🤣🤣🤣લાગે ઊંઘ માં છો ભાઈ😂
❤સર આપણો દિલ થી આભાર 🌹🙏
Kramik bharti thvi joyye
155 mark hoy to chance kharo
Bilkul 👌
Kyo subject
Sir shikhn shyk ma hji mhino.lGse to avse to khra ne
Tat ha English maa ketla Loko pass thaya 6e????
Hu
Sir tat 1& 2 ni notification kyre avse
Tet 1 ni exam pattern badlase?
Father name ma l.c ma lal hoi ne marksheet ma Father name ma bhai hoi to chale ne sir plz answer apjo ne🙏🙏
Na change karavi do
Aefidevit karavi levanu
University mathi marksheet ma name change karavi devanu
Ok
Sir bharti jaldi karavo
Sir exam aave aevu karjo
Age mo ketle sut malse
Sar mare tat2 ma133 che
કલા અને સંગીત શિક્ષક ની ભરતી થશે કે નહિ...
Tet 1 ni taiyari tya rahi ne karvi hoy to... Fee ketli
ગઈ tet 1 માં કેટલા આયા
Aei na koi news...
આગળ ના વિડિયો માં કિધુ કે એકલા માર્કસ ગણાશે અને આજે કઈક અલગ માહિતી આપો છો સર....sure હોવ એજ વસ્તુ જણાવો
હજુ વિભાગ પણ નક્કી નથી કરી શક્યું કેમ કરવું જે બાબતે ફાઈલ ચાલે તે માહિતી આપીએ છીએ બાકી ફાઈનલ નિર્ણય ઠરાવમાં આવશે
@@GYANLIVE-Education સાચી વાત સર પણ અમને તમારા વિડિયો અને માહિતી થી ઘણી આશાઓ બંધાયેલી હોય છે... એટલે પ્રોપર માહિતી આવે તો શેર કરસો
@@kapilsiracademy4260tat ni bharti ma su count thase...marks k academy?
અનુભવી શિક્ષક ની ભરતી ક્યારે આવશે.....?
આવશે તેના માટે કામગીરી ચાલુ છે
Anubhavi means juna shikshak ne ?je grant in aid ma thay chhe@@GYANLIVE-Education
Handicap valane ochhu marit Hoy?
Thank you sir
Sir tet tat exam kyare avase
Thanks sir