સ્વામિનારાયણ મહામંત્ર મહિમા PART-1 II SWAMINARAYAN MAHAMNTRA II

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • સ્વામિનારાયણ મહામંત્ર મહિમા PART-1 II SWAMINARAYAN MAHAMNTRA II #ADARSHJIVANSWAMI #SWAMINARAYAN
    જેવી રીતે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે તેમ એમનું આ ધન્ય ધારા ઉપર નું કાર્ય પણ અતિ અલૌકિક,દિવ્ય અને સર્વોપરી છે,
    ભગવાન સ્વામિનારાયણે ધર્મધુરા સાંભળી ત્યારબાદ તરત જ "સ્વામિનારાયણ" નામનો દિવ્ય મંત્ર આપ્યો, આ મહામંત્ર ના પ્રતાપે એમનું જાપ કરવાથી,એમનું સ્મરણ કરવાથી કે નામ સાંભળવા માત્ર થી યોગીઓ ને પણ દુર્લભ એવી સહુને સમાધિ થઈ જતી,
    ભગવાન સ્વામિનારાયણ ની એમના આશ્રિતજનો માટે ની અલૌકિક કૃપા જો કોઈ હોય તો તે છે દિવ્ય મહામંત્ર ની ભેટ,
    જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે.....
    આ મહિમા પદ માં આપણે સ્વામિનારાયણ મહામંત્ર નો ખુબજ મહિમા સાંભળ્યો છે,
    અસંખ્ય એવા પ્રસંગો છે કે જેમને આ નામ સ્મરણ થી અકલ્પનિય કાર્ય પૂર્ણ થતું હોય...
    આપણે પણ દૈનિક ક્રિયા માં અવારનવાર આ મંત્ર નો જાપ પણ કરીયે છીએ, તો ચાલો આ મહામંત્ર નો કેવો અદભુત પ્રતાપ છે અને ભૂતકાળ માં આ મહામંત્ર થી કેવા ચમત્કારિક કાર્યો પૂર્ણ થયા છે તેના વિશે વિશેષ મહિમા ને સમજવાનો પ્રયત્ન સંસ્થા ના વિવિધ વિદ્વાન સંતો ના પ્રવચન દ્વારા કરીશું અને આપણા જીવન માં મહિમા એ સહિત નામ સ્મરણ કરવા કટીબદ્ધ થઈશું....
    પ્રથમ ભાગમાં સંસ્થા ના વિદ્વાન સંત પૂજ્ય.આદર્શજીવન સ્વામી ની અસ્ખલિત રસાળ શૈલી માં સ્વામિનારાયણ મહામંત્ર ના મહિમા ને માણીશું...
    જય સ્વામિનારાયણ
    swaminarayan,swaminarayan mahamantra,swaminarayan mahamantra no jagma,swaminarayan mahamantra game,je swaminarayan naam lese baps,adarsh jivan swami pravachan,adarsh jivan swami baps,adarsh jivan swami,baps adarsh jivan swami,swaminarayan mantra,swaminarayan mantra jap,swaminarayan mantra mahima,guru no mahima,satsang katha,baps katha varta,baps new pravachan,સ્વામિનારાયણ મહામંત્ર મહિમા,PART-1,SWAMINARAYAN MAHAMNTRA,#ADARSHJIVANSWAMI,#SWAMINARAYAN
  • เพลง

ความคิดเห็น • 7

  • @amitpatel6923
    @amitpatel6923 ปีที่แล้ว +1

    Jay swaminarayan 🙏🙏

  • @AJOY5
    @AJOY5 2 ปีที่แล้ว +1

    DHANYA SWAMIJI 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NareshPatel-yn6um
    @NareshPatel-yn6um 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏 Jai swaminarayan

  • @n.kdesai9443
    @n.kdesai9443 3 ปีที่แล้ว +2

    🙏🙏 JAI SWAMINARAYAN 🙏🙏

  • @kavajagdishful
    @kavajagdishful 3 ปีที่แล้ว +1

    શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય
    અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય
    જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @he.236
    @he.236 11 หลายเดือนก่อน

    Swami Narayan ni maa no pikko

  • @harshaparekh602
    @harshaparekh602 2 ปีที่แล้ว +1

    Jay swaminarayan 🙏🌷