પોટાશ ખાતરની સંપૂર્ણ જાણકારી | પોટાશનો ઉપયોગ કેવી રીતે કરવો | Potash fertilizer for plant | Potash

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 104

  • @karamsinhjadeja2549
    @karamsinhjadeja2549 ปีที่แล้ว +4

    સિંગલ સુપર ખાતર સાથે પોટાશ આપી શકાય

  • @khenirameshbhai8157
    @khenirameshbhai8157 ปีที่แล้ว +2

    सुंदर माहिती आपी

  • @HiteshAhirhitesh1
    @HiteshAhirhitesh1 2 หลายเดือนก่อน +1

    Jay dwarikadhish hareshbhai

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  2 หลายเดือนก่อน

      જય દ્વારકાધીશ ભાઇ

  • @PappuKambariya
    @PappuKambariya 2 หลายเดือนก่อน +2

    Paya ma Dap mop aapi sakay haresh bhai plij janav so

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  2 หลายเดือนก่อน

      હા
      50 કીલો dap + 17 કીલો mop

  • @nasirpatel3694
    @nasirpatel3694 ปีที่แล้ว +1

    Sachi vat chhe potasni deficiency thi amara bharuch takukana parkhet game kapasna chhod upar vajan thavathi akhe akha bhangi gya chhe

  • @takhatsinhmakwana
    @takhatsinhmakwana 29 วันที่ผ่านมา +1

    Sir 45 divas na bataka che mop potash api sakay khra drip ma? Ane vighe ketlu chadavi sakay?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  28 วันที่ผ่านมา

      કિસાન કોલ સેન્ટર
      ટોલ ફ્રી નંબર
      ૧૫૫૧
      (BSNL મોબાઈલ અને લેન્ડલાઈન પરથી)
      અન્ય મોબાઈલ માટે
      ૧૮૦૦-૧૮૦-૧૫૫૧
      (ટોલ ફ્રી - વિના મૂલ્યે)
      (સવારે ૬-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી
      વિના મૂલ્યે ફોન કરી કૃષિ વિષયક માર્ગદર્શન મેળવો.)

  • @jitubhaimakwana3261
    @jitubhaimakwana3261 ปีที่แล้ว +3

    45 divsni dungli thayse kyu potas apvu ketlu apvu
    payama dap uriya super apelse

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      સારી જમીન હોયતો mop અને ક્ષારીય જમીનમાં sop
      વીઘે 6-7 થી લઇ 10-12 કીલો

  • @dhirubhabapu8016
    @dhirubhabapu8016 ปีที่แล้ว +3

    એમોનિયમ સલ્ફેટ સાથે આપી શકાય છે એરંડા જીરું અને અજમા મા આપી શકાય છે ટાઇમ હોય તો જણાવવા વિનંતી છે 🚩🙏 સંત સુર વીર ભુમી અબડાસા કરછ જિલ્લા વતી 🇮🇳 જય માતાજી

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว +1

      એમોનિયમ સલ્ફેટ ની માહિતી આપતો વિડીયો આપણે ચેનલમાં આજે જ અપલોડ કરેલ છે જોઈ લેશો

  • @Rajjakhusenkotwala.1990
    @Rajjakhusenkotwala.1990 6 หลายเดือนก่อน +3

    Sir amonium sulphate ane potash vapri sakay daanger ma jawaab aapjo please

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  6 หลายเดือนก่อน +1

      હા..પાંદ ઉપર ના પડે એ ધ્યાન રાખવુ પડે નહીતર પાંદડા બળી જાય

    • @Rajjakhusenkotwala.1990
      @Rajjakhusenkotwala.1990 6 หลายเดือนก่อน

      @@khedutmitragujarati Kaya khatar thi paan barri Jay kehjo sir

  • @nasirpatel3694
    @nasirpatel3694 ปีที่แล้ว +2

    Kapasna pakma payama 12 32 16 npk apiye to purak khatarma potash apvu pade? Piyat mare kharu pani chhe

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      એક સીઝનમાં બે ત્રણ વખત આપવાથી સારો ફાયદો જોવા મળે છે ખારું પાણી હોય તો mopને બદલે sop આપવુ સારું

  • @jagdishjadav6608
    @jagdishjadav6608 5 หลายเดือนก่อน +2

    Mop uriya sathe kapas ma aapi sakay ane ketlu

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  5 หลายเดือนก่อน

      હા આપી શકો
      Mop વિઘે 13 થી 17 કીલો

  • @vijaycablenetwork4291
    @vijaycablenetwork4291 4 หลายเดือนก่อน +1

    12:32:16 and salfer banne kapas na thad ma nakhvathi sukay jase ke

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      ખાતર તો કપાસના મૂળ વિસ્તાર આસપાસ જ નાખવુ પડે મતલબ કે થડથી અડધો ફૂટ છેટે પણ ખાતર નાખ્યા પછી પિયત આપવું ખૂબ જરૂરી છે નહીંતર ખાતર ની ગરમી લાગી શકે

  • @MansukhChauhan-o3u
    @MansukhChauhan-o3u ปีที่แล้ว +1

    Sir dungali ma pukhi ne nakhvana aave to pan ne koi nukshan thashe? 90 Divas ni se

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      પાંદડા ઉપર પડશે તો પાંદડા બળશે

  • @trikamraygor7529
    @trikamraygor7529 5 หลายเดือนก่อน +1

    સર નમસ્કાર❤
    હું પાંથાવાડા ગુજરાત બનાસકાંઠા
    મારીમગફળી આજે 75 દિવસની થઈ ગઈ છે અમારી જમીન થોડીક ક્ષારયુક્ત છે ઉંડા પાણી હોવાના હિસાબે તો સર કયું પોટાશ આપવું જોઈએ

  • @NiralPatel-j7b
    @NiralPatel-j7b 6 หลายเดือนก่อน +3

    Serdi ma kyuu khater aapi Sakai...

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  6 หลายเดือนก่อน

      કિસાન કોલ સેન્ટર
      ટોલ ફ્રી નંબર
      ૧૫૫૧
      (BSNL મોબાઈલ અને લેન્ડલાઈન પરથી)
      અન્ય મોબાઈલ માટે
      ૧૮૦૦-૧૮૦-૧૫૫૧
      (ટોલ ફ્રી - વિના મૂલ્યે)
      (સવારે ૬-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી
      વિના મૂલ્યે ફોન કરી કૃષિ વિષયક માર્ગદર્શન મેળવો.)

  • @kanupithiya7708
    @kanupithiya7708 ปีที่แล้ว +2

    ઘઉં માં urea ની સાથે પોટાશ આપી શકાય અને આપી શકાય તો ક્યું પોટાશ આપવું અને કેટલું urea અને કેટલું પોટાશ આપવું...વિનંતી reply આપજો..👍👍

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      હા નાખી શકાય પરંતુ તાજે તાજુ મિક્સ કરી નાખવુ મિક્સ કરીને રાખી મૂકો નહીં
      યુરીયા - 15 kg
      Mop કે sop 10-12kg
      અથવા ઓર્ગેનિક પોટાસ 14.5% - 20 કિલો
      જમીન અને પાકની જરૂરિયાત પ્રમાણે

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 ปีที่แล้ว +6

    સાહેબ તમારી વાત 100%સાચી છે કેમકે મારો જાત અનુભવ છૈ આ વરસ ની વાત છે મે 23 વિધા મા મે 300 કિલો mop આપેલ જે હાલ કપાસ મા ખુબ માલ આવયો છે

  • @bhagirathahir7997
    @bhagirathahir7997 ปีที่แล้ว +1

    Ghav ma ketla pani paya pc potas aapi sakay ane kyu aapvu ane vighe ketlu aapvu

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      પાયાના ખાતર માં નાખી શકાય અને ઉગી ગયા બાદ ઘઉમાં એક મહિના સુધીમાં પોટાશ ખાતર આપવાથી ઉત્પાદનમાં સારો ફાયદો જોવા મળે ક્ષારીય જમીન હોય તો sop નોર્મલ જમીન હોય તો mop આપી શકો

  • @vikenahir9352
    @vikenahir9352 3 หลายเดือนก่อน +1

    Ame vighe 4kg kapash madrip ma aapel che

  • @khushi-tg1uh
    @khushi-tg1uh 5 หลายเดือนก่อน +1

    Megnesium sathe potas apisakay pala sadavati vakhte

  • @usmanganigargar7431
    @usmanganigargar7431 ปีที่แล้ว +2

    Tuvar ma potas aapi sakay a janavo

  • @makvanakarmanbha-bg2ik
    @makvanakarmanbha-bg2ik 3 หลายเดือนก่อน +1

    Sir apda Gujarat na kuchh jilama je potesiym sonait bane che, tena rijalt bav sara che,ane tema potash.magnesium.sulphar tane aavi jai che.

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  3 หลายเดือนก่อน

      Ok..
      આભાર માહીતિ બદલ..🙏👍

  • @GanpatSolanki-re6rl
    @GanpatSolanki-re6rl ปีที่แล้ว +1

    અમોનિયમ સલ્ફેટ નો વીડિઓ બનાવજો સર

  • @kiranbejanwala4550
    @kiranbejanwala4550 11 หลายเดือนก่อน +1

    Serdi na pak ma N.P.K sathe api sakae

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  11 หลายเดือนก่อน

      Npk માં પોટાસ હોય જ છે...અલગ જરુર નથી

  • @રતિલાલજેરામગોરફાડરતિલાલજેરામગો

    ખુબ સરસ માહીતી છે તો રાસાયણિક ને બદલે ઓરગિંક પોટાસ બજારમાં મલે તો તેનુ નામ અનેધેર કેમ બનાવી સકાય તેમની માહિતી આપો તો અમે ઓરગિંક કરી એ છિએ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว +1

      th-cam.com/video/yNpWD0yPEkU/w-d-xo.html
      14.5% પોટાશ શેરડીમાંથી ખાંડ બનાવતી વખતે જે વેસ્ટ વધે તેમાથી બનાવવામાં આવે છે જુવો પુરો વિડીયો

  • @ganeshbhaikoyatiya9118
    @ganeshbhaikoyatiya9118 29 วันที่ผ่านมา +1

    60દિવશ થયા છે પોટાશ આપવુ જોઇએ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  28 วันที่ผ่านมา

      0 52 34 + યુરીયાનો છંટકાવ કરાય

  • @hasmukhmunjpra7827
    @hasmukhmunjpra7827 5 หลายเดือนก่อน +1

    Mare 20 013 sathe kapas ma vavu se

  • @vasharajsinhsolanki3706
    @vasharajsinhsolanki3706 ปีที่แล้ว +1

    સાહેબ મારે જીરૂ 33 દિવસ દરમિયાન પાણી આપવાનુ છે તો 16 ગુંઠા ના વિઘે કેટલુ આપવુ

  • @zalalalshinh3296
    @zalalalshinh3296 11 หลายเดือนก่อน +1

    વરીયાળી માં સારા દાણા ભરાવદાર માટે કયો ખાતર આપવું અત્યારે વરીયાળી 125 દિવસ ની થંઈ છે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  11 หลายเดือนก่อน +1

      જમીનમાં પોટાસ ની ઉણપ હોય તો mop અથવા sop આપી શકાય

  • @pravinshiyal3711
    @pravinshiyal3711 ปีที่แล้ว

    જવાબ આપજો

  • @rajpalsinhgohil9898
    @rajpalsinhgohil9898 ปีที่แล้ว +1

    ઘઉ ના પાક માં પાયા માં ૧૨ ૩૨ ૧૬ + mop mix kari apay ane 1 vikhe (16) ketlu banne aapvu

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      ના
      Dap 50kg + mop 15-16kg best

    • @rajpalsinhgohil9898
      @rajpalsinhgohil9898 ปีที่แล้ว

      આમાં કનફ્યુંસન થાય છે
      આગળ ના વીડિયો માં તમે કીધું તું કે
      N p k ..Dap...ke પછી m o p ક્યું નાખવું

    • @rajpalsinhgohil9898
      @rajpalsinhgohil9898 ปีที่แล้ว

      Please riplay

  • @Hiteschaudhary
    @Hiteschaudhary ปีที่แล้ว +1

    Mop નું રીઝલ્ટ કેટલા દિવસે મળવાનું શરૂ થાય અને ક્યાં સુધી મળે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว +2

      5-7 દીવસે મળે અને ટુકી અવધીના પાકમાં એક સીઝન સુધી અસર કરે

  • @ashokpatel6464
    @ashokpatel6464 ปีที่แล้ว

    મરચી ના પાક મા mop આપી શકાય. કયારે અને કેટલુ આપી શકાય?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      ફાલ ફૂલ લાગે તેની જસ્ટ પહેલા આપવાથી સારો ફાયદો મળે.. એકરે પંદરથી લઇ 30 કિલો સુધી પાક અને જમીનની જરૂરિયાત પ્રમાણે આપી શકાય

  • @kamleshjbaria8693
    @kamleshjbaria8693 ปีที่แล้ว +2

    પાયા ના ખાતર મા કયુ પોટાશ આપવુ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      પાયાના ખાતરમાં એમઓપી અને ખારસ જમીન હોય તો એસ ઓ પી

  • @nitinpatel5709
    @nitinpatel5709 ปีที่แล้ว +1

    હવે ખાતરને છાટી શકાય છે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      35 - 40 દીવસ સુધીમાં અપાઇ જાયતો રીઝલ્ટ આવે

  • @bharatjithakor8187
    @bharatjithakor8187 ปีที่แล้ว +1

    ગુલાબ ગલગોટા ની ખેતી માં ઉપયોગ કરી સકાય પોટાશ ખાતર

  • @vallabh.b.makawana5685
    @vallabh.b.makawana5685 ปีที่แล้ว +1

    સાહેબ નમસ્કાર ભાવનગર જિલ્લાના
    પાલીતાણા મા અમે સરગવા નુ વાવેતર
    કરેલ છે જેમાં સરગવા મા ફૂલ બહુ જ
    હોય પણ ફલ શીંગ નથી બેસતી
    તેનાં માટે શું કરવું
    બની શકે તો તમારો ફોન નંબર. આપવા

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      જમીનની લેબોરેટરી કરાવો અને સરગવાના સારા ઉત્પાદન માટે જે પોષક તત્વો ખુટતા હોય તે આપો

  • @pravinshiyal3711
    @pravinshiyal3711 ปีที่แล้ว +2

    16ગુઠાનાવીધામાકેટલુનાખવુ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      જમીન પ્રમાણે હેક્ટરે 10 થી 20 ટન છાણીયુ ખાતર આપવાની ભલામણ છે દર વર્ષે ના આપી શકો તો એક મૂકી અને એક વર્ષે આપવાથી ઉત્પાદનમાં ફાયદો જોવા મળે છે

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 ปีที่แล้ว +1

    Ogadi ne na dae sakay

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  ปีที่แล้ว

      અમે તો સીધુ જમીનમાં આપીયે

  • @pravinshiyal3711
    @pravinshiyal3711 ปีที่แล้ว

    છાણીયું ખાતર વધુનાખવાથીનુકશાનથાય16ગુઠાનાવીધામાકેટલુનાખવુમારેઆવરછે10લારીનાખવુછેતોનાખીછકાય9વીધાજમુનછે