Lalji maharaj ni jagiya sayla | લાલજી મહારાજ ની જગ્યા સાયલા | lalji maharaj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 89

  • @vidhyanandjiswami6172
    @vidhyanandjiswami6172 6 หลายเดือนก่อน +2

    આવા વિડિયો માટે રૂપિયા ની જરૂર પડે તો
    મારો સંપર્ક કરજો. સીતારામ

    • @vinodmervlogs
      @vinodmervlogs  6 หลายเดือนก่อน

      સૌથી પહેલા તો આપનો ખુબ ખુબ આભાર વિડીયો જોવા બદલ હું. હું હંમેશા ધાર્મિક મંદિરો ના વિડીયો બનાવું છું. અને અત્યારે સમાજમાં વિકૃતિઓ અને દેખાદેખી ફેલાયેલી છે સારી વસ્તુ કોઈને ગમતી નથી ફાલતુ અને હલકું જોવું અને ખરાબ સાંભળવું એવું લોકોને વધુ ગમે છે. પણ મેહંમેશા આ ચેનલ પર ધાર્મિક મંદિરો ના અને સમાજ ઉપયોગી જ વિડીયો બનાવ્યા છે અને બનાવતો રહીશ. અને એમાંથી પૈસા મળે કે ના મળે એનાથી મેં કોઈ નિસ્બત નથી રાખી. બસ મને એક શોખ છે અને મારા સમાજને મારા દેશના યુવાનોને કંઈક સારું બતાવુ છે એટલા માટે હું કામ કરું છું. બાકી ઢંગ ધડા વગરના વિડીયો આપણે પણ બનાવી શકીએ છીએ. પણ એનાથી કોઈને કંઈ ફાયદો નહીં થાય અને ઉલટાના પાપ ના ભાગીદાર અને ઇશ્વર ના ગુનેગાર બનવું પડે છે સમાજને અવળા રસ્તે ચડવી ખોટા સંદેશા ફેલાવવાથી. મને જ્યારે પણ સમય મળે ત્યારે હું ચોક્કસ કોઈ સારા સ્થળની અથવા કોઇ એવી વ્યક્તિ વિશેષની મુલાકાત લઈ લઉં છું. બસ આપની પાસે કોઈ રૂપિયા ની આશા નથી રાખતો પણ એક વડીલ તરીકે સારા આશીર્વાદ આપજો અને અમારા ધાર્મિક વિડીયો ને બીજા સુધી પહોંચાડજો🙏🙏🙏

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai8327 ปีที่แล้ว +2

    🙏જય શ્રી લાલગુરૂ મહારાજ 🙏 જય શ્રી દુર્ગા દાશજીમહારાજ 🙏 જય શ્રી માધવપ્રિયદાસજી મહારાજ 🙏

  • @mahendragohilbk
    @mahendragohilbk ปีที่แล้ว +1

    જય લાલજી મહારાજ 🙏🙏
    સરસ વીડિયો ભાઈ લાઈક ડન 22

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      ભાઇ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરતાં રહેજો

  • @Atulmakwanasong
    @Atulmakwanasong ปีที่แล้ว +1

    जय लालजी महाराज 🙏
    खूब सरस👌👌👍

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      જય લાલજી મહારાજ 🙏🙏🙏

  • @vipulmer7884
    @vipulmer7884 ปีที่แล้ว +1

    Khub saras brother.

  • @rajandambhava1095
    @rajandambhava1095 ปีที่แล้ว +2

    Saras 👌👌👌

  • @vidhyanandjiswami6172
    @vidhyanandjiswami6172 6 หลายเดือนก่อน +1

    વાહ ભગવાન નાં દર્શન કરવા ધન્ય વાદ

  • @Js0015
    @Js0015 ปีที่แล้ว +1

    Khoob saras video bhai

  • @VinodMerOfficial
    @VinodMerOfficial ปีที่แล้ว +2

    ખુબ જ વિશાળ અને ખુબ જ સરસ મજાનું મંદિર છે 🙏🙏🙏

  • @Fayuvoice007
    @Fayuvoice007 ปีที่แล้ว +1

    Jay mataji bhai
    Khubj sars

  • @himmatmer6195
    @himmatmer6195 ปีที่แล้ว +2

    જય લાલજી મહારાજ

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว +1

      Jai lalji maharaj 🙏🌹🙏

  • @ranchhodrojasara156
    @ranchhodrojasara156 ปีที่แล้ว +1

    Jai laljimaharaj

  • @BotadVillage
    @BotadVillage ปีที่แล้ว +3

    જય માતાજી

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      જય માતાજી સવજીભાઈ 🙏🙏🙏

  • @kajalrangani2215
    @kajalrangani2215 ปีที่แล้ว +1

    સરસ વિડીયો 👍🏻

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર બેન🙏🙏🙏

  • @mihirdev8800
    @mihirdev8800 ปีที่แล้ว +1

    Khub saras

  • @rajandambhava1095
    @rajandambhava1095 ปีที่แล้ว +2

    આ વિડીયો પણ સરસ જ છે

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 ปีที่แล้ว +2

    જય દ્વારકાઘીશ
    લાલજી મહારાજ ની જય

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      હા આવી રીતે કયારેક કયારેક જોતા રેજો બાપા🙏

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 ปีที่แล้ว +1

    તસ્મૈ શ્રી ગુરવે નમઃ. Like સાથે.
    ખુબ ખુબ જ સુંદર સાયલા લાલજી મહારાજની જગ્યા દર્શન. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ભાઈ.

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว +1

      ખુબ ખુબ દિલ થી આભાર ભાઇ🙏🙏🙏

  • @pankajnimavat-rg3vb
    @pankajnimavat-rg3vb ปีที่แล้ว +1

    Jai shree Krishna

  • @મુનિમહરાજઉદાસીંન

    જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ દ્વારકાધિશ જયનારાયણ શ્રીવિહળાનાથ

  • @rajeshnavadiya8292
    @rajeshnavadiya8292 10 หลายเดือนก่อน +1

    Jay lalji maharaj Jay ho

    • @vinodmervlogs
      @vinodmervlogs  8 หลายเดือนก่อน

      Khub khub aabhar aapno

  • @SakhadDeepesh-gh5qk
    @SakhadDeepesh-gh5qk ปีที่แล้ว +1

    Jai lalji Maharaj

  • @kajalchavdavlogs1
    @kajalchavdavlogs1 ปีที่แล้ว +1

    જય લાલજી મહારાજ 🙏ખુબજ સરસ માહિતી આપી ભવ્ય મંદિર છે

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      હા વિશાળ મંદિર છે

  • @aworldonline.v.6429
    @aworldonline.v.6429 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ માહિતી સભર વ્લોગ બનાવ્યો છે વિનોદ ભાઇ🙏

  • @patelmanu9366
    @patelmanu9366 ปีที่แล้ว +1

    જય લાલ ગુરુ મહારાજ

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      જય લાલજી મહારાજ ભાઇ🙏🙏🙏

  • @sanjayladhvavlog1234
    @sanjayladhvavlog1234 ปีที่แล้ว +1

    jay ho bhai aavjo

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      Khub khub aabhar bhai aavi rite kyarek kyarek sath sahkar aapta rehjo

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 ปีที่แล้ว +1

    જય માતાજી ભાઈ 🙏👍

  • @MastramDanidhariya-ik1rh
    @MastramDanidhariya-ik1rh ปีที่แล้ว +1

    Jay lalj mahraj

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર મસ્તરામભાઇ, સીતારામ આપ ને🙏🙏🙏

  • @ramjibhaipatel4730
    @ramjibhaipatel4730 ปีที่แล้ว +1

    Jay shiya ram

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 ปีที่แล้ว +2

    Jay mataji Jay dwarkadhish

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      આભાર ભીમશીભાઇ

  • @aworldonline.v.6429
    @aworldonline.v.6429 ปีที่แล้ว +2

    જય લાલજી મહારાજ🙏

  • @shitu_piyush
    @shitu_piyush ปีที่แล้ว +1

    Jai mataji

  • @batuklalukiya
    @batuklalukiya ปีที่แล้ว +1

    સરસ

  • @Darabar12345
    @Darabar12345 ปีที่แล้ว +1

    🙏 Jay Lalguru Maharaj 🙏

  • @gothi007enjoyshorts
    @gothi007enjoyshorts ปีที่แล้ว +1

    શ્રી લાલગુરૂ વિજયતે 🙏

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર ભાઇ આપનો. બીજા વિડીયો પણ જોવા અને ગમે તો લાઇક શેર કરજો🙏🙏🙏

  • @Factmecik
    @Factmecik ปีที่แล้ว +1

    जय श्री द्वारकाधीश 🙏🙏🙏

  • @veergohil7298
    @veergohil7298 9 หลายเดือนก่อน +1

    Jay lalguru jay shriram

  • @vinodmervlogs
    @vinodmervlogs  ปีที่แล้ว +6

    આપ સૌએ આ વિડીયો નિહાળ્યો એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર, બસ આવી જ રીતે સાથસહકાર આપજો🙏🙏🙏

  • @parvinpatel6400
    @parvinpatel6400 8 หลายเดือนก่อน +1

    🚩🚩🙏🙏

  • @vipulmer7884
    @vipulmer7884 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @ranchhodrojasara156
    @ranchhodrojasara156 ปีที่แล้ว +1

    😊😊😊

  • @fact_ki_duniya_5g
    @fact_ki_duniya_5g ปีที่แล้ว +1

    તમે કૌશિકભાઇ ને મળ્યા હતા

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว +1

      હા ભાઇ હું તેના ગામથી ખુબ નજીક હતો પણ રાતે મોડું થઈ ગયું હતું એટલે નો મળી શકાયું. તમે મારી ચેનલ સુધી આવ્યા માટે ખુબ ખુબ આભાર આપનો🙏🙏🙏

    • @fact_ki_duniya_5g
      @fact_ki_duniya_5g ปีที่แล้ว

      @@vinodmervlogs હું ભાઈ ઊંચાકોટડા ની બાજુમાં રહું છું હું પણ વીડિયો બનાવશું કૌશિક ભાઈ ને મળી ચૂક્યો છું તેની પૂરી ટીમને મળી ગયો તમે ગૂગલ પે કરું એવી વાત કૌશિક ભાઈ બ્લોગ માં કરતા હતા

  • @vidhyanandjiswami6172
    @vidhyanandjiswami6172 6 หลายเดือนก่อน +1

    આવા વિડિયો મોકલતા રેજો જે ને કારણે ધાર્મિક જન સહુ ને લાભ મળે

  • @maulikbambhava7217
    @maulikbambhava7217 ปีที่แล้ว +1

    બ્રહ્મ રાક્ષસ મતલબ?

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      એટલું બધું આધ્યાત્મિક બાબતો નું હું નથી જાણતો. વિડીયો જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏

  • @jayshreeyadav5633
    @jayshreeyadav5633 7 หลายเดือนก่อน +2

    Bhai tame bau vadhatebpadtu bolo cho.
    Pujari ne bolva do.
    Chapla na bano.
    Have pachi video banavo to je te vyakti ne bolva dejo.

    • @vinodmervlogs
      @vinodmervlogs  7 หลายเดือนก่อน

      સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ અને આટલી સારી કમેન્ટ કરવા બદલ🙏 ખરેખર તમે આ બાબત ઉપર મારું ધ્યાન દોર્યું છે એ મને ખૂબ ગમ્યું. હમણાં થોડા સમયથી ઓછા વિડીયો બનાવું છું પણ હવે ફરીથી જયારે પણ નવો વિડીયો બનાવું ત્યારે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખીશ. વધારે સલાહ સુચન હોય મને ઇનસ્ટાગ્રામ મા DM કરી શકો છો. Thanks again...

  • @Js0015
    @Js0015 ปีที่แล้ว +1

    Bhai gadhada avo video banavva

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว +1

      Bhai sayine video banava to kyayi nathi jato koyi kam thi gya hoy to j banavu chu. Gadhada aavu etale aavu

  • @hakabhaishah1494
    @hakabhaishah1494 ปีที่แล้ว +1

    જય લાલજી મહારાજ

  • @ashvindas
    @ashvindas ปีที่แล้ว +1

    જય સિયારામ ભાઈ

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      જય સિયારામ અશ્વિન ભાઇ🙏

  • @Dev.Ni.moj.
    @Dev.Ni.moj. ปีที่แล้ว +2

    જય માતાજી

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว +1

      જય માતાજી ભાઇ🙏

  • @garambhanitin6406
    @garambhanitin6406 ปีที่แล้ว +1

    જય લાલગુરુ

    • @vinodmervlogs
      @vinodmervlogs  ปีที่แล้ว

      જય લાલજી મહારાજ 🙏

  • @pankajnimavat7699
    @pankajnimavat7699 ปีที่แล้ว +1

    Jai lalji maharaja

  • @pankajnimavat7699
    @pankajnimavat7699 ปีที่แล้ว +1

    Jai lalji maharaja