ખેડા જિલ્લા સહકારી સંધ ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાયો. નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
- ખેડા નડિયાદ બ્રેકીંગ
ખેડા જિલ્લા સહકારી સંધ ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાયો
નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
જિલ્લા પ્રમુખ અજયભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા વિજય મેળવેલ ઉમેદવારો ની માહિતી આપવામાં આવી
તેર વિભાગો પૈકી આઠ વિભાગો ની બેઠક માં ભાજપ નો ભગવો લહેરાયો
ભાજપ ના ઉમેદવારો આઠ વિભાગો માં બિનહરીફ ચૂંટાયા