ભોળા ને કેમ મનાવું (કીર્તન લખ્યું છે) | શિલ્પાબેન | Bhola Ne Kem Manavu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ભોળા ને કેમ મનાવું (કીર્તન લખ્યું છે) | શિલ્પાબેન | Bhola Ne Kem Manavu
    અમારા બધા જ નવા ભજન સૌથી પહેલાં જોવા માટે*Jalaram Bhajan Mandal Himatnagar * ચેનલ ને " SUSBSCIBE " કરો. અને પછી 🔔 પર ક્લિક કરો ..
    👉LIKE
    👉SHARE
    👉COMMEMT
    👉👉 Please subscribe jalaram bhajan mandal himatnagar TH-cam channel
    / jalarambhajanmandalhim...
    LIKE_SUBSCRIBE_SHARE & COMMENT
    Thank you all my friends
    🙏Jay shree Krishna🙏
    👉અમારી બીજી youtube ચેનલ
    "P Jalaram Studio
    / @pjalaramstudio
    રમુજી સામાજિક ભજન જોવા અહીં ટચ કરો
    👇👇👇👇👇👇👇👇👇👇👇👇
    • સાસુ ફાસ્ટ ને વહુ લોકલ...
    આ ચેનલ માં ગરબા, ભજન,ગુજરાતી ગીતો, આરતી,આનંદ નો ગરબો,લોકગીતો, લગ્નગીતો જોવા મળશે...જોતા રહેજો..ધન્યવાદ..
    👇👇👇👇ભજન👇👇👇👇
    ભોળાને કેમ મનાવું મારો ભોળોના માને
    ભોળો ના માને મારો શંકર ના માને
    ભોળાને કેમ મનાવું મારો ભોળો ના માને
    જેવી તેવી નદી મારા શંકરને ના જોઈએ
    ગંગા હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    જેવા તેવા પર્વત મારા ભોળાને ના જોઈએ
    કૈલાસ ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    જેવી તેવી માળા મારા ભોળાને ના જોઈએ
    નાગ હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    જેવો તેવો ભોગ મારા ભોળાને ના જોઈએ
    ભાંગ હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    ભોળાને કેમ મનાવું મારો ભોળો ના માને
    જેવા તેવા વાઘા મારા ભોળાને ના જોઈએ
    વાઘમ્બર હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    ભોળાને કેમ મનાવું મારો ભોળો ના માને
    જેવા તેવા ઢોલક મારા ભોળા ને ના જોઈએ
    ડમરુ હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    ભોળાને કેમ મનાવું મારો ભોળો ના માને
    જેવી તેવી સવારી મારા ભોળાને ના જોઈએ
    નંદી હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    ભોળાને કેમ મનાવું મારો ભોળો ના માને
    જેવા તેવા પાયલ મારા ભોળાને ના જોઈએ
    ઘૂંઘરૂં હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    ભોળાને કેમ મનાવું મારો ભોળો ના માને
    જેવી તેવી સ્તુતિ મારા ભોળાને ના જોઈએ
    છંદ હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    ભોળાને કેમ મનાવું મારો ભોળો ના માને
    જેવા તેવા સેવક મારા ભોળા ને ના ગમે
    કાચબો હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    ભોળાને કેમ મનાવું મારો ભોળો ના માને
    જેવા તેવા ફૂલ મારા ભોળા ને ના જોઈએ
    ધનતુંરો હું ક્યાંથી લાવું મારો ભોળો ના માને
    ભોળાને કેમ મનાવું મારો ભોળો ના માને
    ભક્તિ કરી મનાવું મારો ભોળો ઝટ માને
    જળનો અભિષેક કરાવું મારો ભોળો ઝટ માને
    બીલીપત્ર ચઢવું મારો ભોળો ઝટ માને
    સાચી ભક્તિ થી રિજાવું મારો ભોળો ઝટ માને
    #ભોલેનાથ
    #ભોળા કેમ મનાવું મારો ભોળો ના માને
    #BholaNeKemManavu
    #bholenaath
    #gujaratibhajan
    #jalarambhajanmandal
    #bhajan
    #jalarambhajanmandalhimatnagar
    #ભજન
    #gujaratibhajan2022
    #mahilamandalbhajan
    #krishnabhajan2022
    #gujaratisong
    #સુરેખાબેન પંચાલ
    #surekhabenpanchal

ความคิดเห็น • 66

  • @smitashah1572
    @smitashah1572 7 หลายเดือนก่อน +1

    Nice Bhajan shilpaben jay bholanath

  • @jayshreethakkar1225
    @jayshreethakkar1225 2 ปีที่แล้ว +1

    Bahuj sunder bhajan maza aavi

  • @અમરેલી.બાબરા
    @અમરેલી.બાબરા 2 ปีที่แล้ว +2

    સરસ કીર્તન છે બધી બહેનો ને જય શ્રી કૃષ્ણ મહાદેવ મહાદેવ

  • @rajubengajjar7771
    @rajubengajjar7771 2 ปีที่แล้ว +2

    Sara's.che

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comment 👍👍👍🙏🙏🙏તમારો ખૂબ ખૂબ આભાર ,આવો સપોર્ટ આપતા રહેજો ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @narayanivyas8472
    @narayanivyas8472 2 ปีที่แล้ว +1

    बहुत सुंदर भजन गाया

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks 👍👍👍👍🙏🙏🙏આભાર તમારો 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @ramaniansuyaben5384
    @ramaniansuyaben5384 2 ปีที่แล้ว +1

    Very nice. Bhajan 🤚

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      અમારો વિડીઓ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏 જય માતાજી...

  • @jayashripandya6113
    @jayashripandya6113 2 ปีที่แล้ว +1

    Har har Mahadev

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comment 👍👍👍🙏🙏🙏તમારો ખૂબ ખૂબ આભાર ,આવો સપોર્ટ આપતા રહેજો ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @indirabenbhatt3829
    @indirabenbhatt3829 2 ปีที่แล้ว +2

    Saras bholanu bhajan

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks 👍👍👍👍🙏🙏🙏આભાર તમારો 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @meenabenpatel2017
    @meenabenpatel2017 2 ปีที่แล้ว +1

    👌👌👌very nice bhajan

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 2 ปีที่แล้ว +4

    Super bhajan jay shree krishana 🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comments 👍👍👍👍👍🙏🙏🙏ભજન જોવા માટે આભાર ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

    • @sanjayshah5081
      @sanjayshah5081 2 ปีที่แล้ว

      @@JalarambhajanmandalHimatnagar lll
      Ll

  • @shilpajoshi9581
    @shilpajoshi9581 2 ปีที่แล้ว +1

    Har har mahdav

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comment 👍👍👍🙏🙏🙏તમારો ખૂબ ખૂબ આભાર ,આવો સપોર્ટ આપતા રહેજો ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 2 ปีที่แล้ว +1

    Jay bhole natha

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks 👍👍👍👍🙏🙏🙏આભાર તમારો 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @meenapatel2123
    @meenapatel2123 2 ปีที่แล้ว +4

    ખુબ જસરસ મહાદેવ જી નુ લખાણ સાથે નુ ભજન સંભળાવ વા બદલઆભાર બેન આનંદ થયો.,

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comment 👍👍👍🙏🙏🙏તમારો ખૂબ ખૂબ આભાર ,આવો સપોર્ટ આપતા રહેજો ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

    • @ilaraja6986
      @ilaraja6986 ปีที่แล้ว +1

      જય જલારામ બધા બેનો ને શિલ્પા સુરેખા બેન તમારા બધા ભજન સરસ હોય છે હુ બુકમા ઊતારી લવ છૂ ઈલા બેન મુબંઈ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 ปีที่แล้ว +1

    Jay Mahadev

  • @sandipbutani6084
    @sandipbutani6084 2 ปีที่แล้ว +1

    👌👌👌👌🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks 👍👍👍👍🙏🙏🙏આભાર તમારો 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @alpapatel4652
    @alpapatel4652 2 ปีที่แล้ว +1

    Om namah shivay

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comment 👍👍👍🙏🙏🙏તમારો ખૂબ ખૂબ આભાર ,આવો સપોર્ટ આપતા રહેજો ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @rekhairmalwar5921
    @rekhairmalwar5921 2 ปีที่แล้ว +1

    Har Har mahadev Nice bhajan 👌👌🌹

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comment 👍👍👍🙏🙏🙏તમારો ખૂબ ખૂબ આભાર ,આવો સપોર્ટ આપતા રહેજો ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 ปีที่แล้ว +1

    જય ભોલેનાથ જય શીવસંકર

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว +1

      હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏 જય ભોલે 🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @radhamandalkherva3342
    @radhamandalkherva3342 2 ปีที่แล้ว +1

    સરસ

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comments 👍👍👍👍👍🙏🙏🙏ભજન જોવા માટે આભાર ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @vaikunt-2sakhimandal833
    @vaikunt-2sakhimandal833 2 ปีที่แล้ว +1

    Very nice bhajangayu

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      🙏🙏🙏કોમેન્ટ બદલ તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏આ રીતે રોજ ભજન જોતા રહેશો અને પ્રોત્સાહન આપતા રહેશો તો મને બહુ પ્રેરણા મળશે🙏🙏🙏,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @gurukrupa1087
    @gurukrupa1087 2 ปีที่แล้ว +1

    Jay Shree Krishn 🙏🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      🙏🙏🙏કોમેન્ટ બદલ તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏આ રીતે રોજ ભજન જોતા રહેશો અને પ્રોત્સાહન આપતા રહેશો તો મને બહુ પ્રેરણા મળશે🙏🙏🙏,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @pushpabenparmar5623
    @pushpabenparmar5623 2 ปีที่แล้ว +1

    Very nice bujen

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comments 👍👍👍👍👍🙏🙏🙏ભજન જોવા માટે આભાર ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @nitamehta3139
    @nitamehta3139 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ભજનછે

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks 👍👍👍👍🙏🙏🙏આભાર તમારો 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @bhanubendave6997
    @bhanubendave6997 2 ปีที่แล้ว +2

    🏵️🏵️💐💐🙏🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comments 👍👍👍👍👍🙏🙏🙏ભજન જોવા માટે આભાર ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @neelapandya6315
    @neelapandya6315 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏💐💐💐💐👌👌

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comments 👍👍👍👍👍🙏🙏🙏ભજન જોવા માટે આભાર ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @swatijoshi7242
    @swatijoshi7242 2 ปีที่แล้ว +2

    Nice

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comments 👍👍👍👍👍🙏🙏🙏ભજન જોવા માટે આભાર ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @ramkrishnabhajanmandal1112
    @ramkrishnabhajanmandal1112 2 ปีที่แล้ว +1

    Har har mahadev 🙏👌💐

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      🙏🙏🙏કોમેન્ટ બદલ તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏આ રીતે રોજ ભજન જોતા રહેશો અને પ્રોત્સાહન આપતા રહેશો તો મને બહુ પ્રેરણા મળશે🙏🙏🙏,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @minakshinagar2000
    @minakshinagar2000 2 ปีที่แล้ว +1

    સરસ ભજન છે આ મારુ ભજન ઞયા વરસે શિવરાત્રિનાં હંસવાહીની ચેનલ પર મુકેલુ છે

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว +1

      હા મીનાક્ષીબેન અમે રોજ જોઈએ છીએ તમે પણ બહુ સરસ ગાયું છે ,
      Thanks for comments 👍👍👍👍👍🙏🙏🙏ભજન જોવા માટે આભાર ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @pravinabensuthar8467
    @pravinabensuthar8467 ปีที่แล้ว +1

    Lakhi ne mokale lu bhajan vachha Tu nathi

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      Thanks 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏 ડિસ્ક્રિપ્સન માં લખેલું છે

  • @naynarathod2248
    @naynarathod2248 2 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ ગાયું છે 🙏🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comments 👍👍👍👍👍🙏🙏🙏ભજન જોવા માટે આભાર ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @rupalsolanki7905
    @rupalsolanki7905 2 ปีที่แล้ว +1

    Jay shree krishna
    Saras Bhajan gaav cho badha j
    Ame tamari chennle subscribe kari che. To noti fication nathi maltu.

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว +2

      રૂપલબેન નોટિફિકેશન માટે બેલ(ઘંટડી ) ઉપર ટચ કરો એટલે નોટિફિકેશન આવશે

    • @rupalsolanki7905
      @rupalsolanki7905 2 ปีที่แล้ว

      @@JalarambhajanmandalHimatnagar ok thanks

  • @ushapatel4712
    @ushapatel4712 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 ปีที่แล้ว

      Thanks for comments 👍👍👍👍👍🙏🙏🙏ભજન જોવા માટે આભાર ,જય શ્રી કૃષ્ણ🙏🙏🙏