ગગન ગઢ રમવા હાલો | Shailesh Maharaj | Gagan Gadh Ramva Halo - Santvani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 20

  • @ahirmadevbhaimadevbhaiahir2798
    @ahirmadevbhaimadevbhaiahir2798 2 ปีที่แล้ว +3

    સુપર સુપર,, શૈલેષ બાપુ,,,ગગન ગઢ રમવા નેં હાલો,,જય હો સંતવાણી,, જય જીનામ જય માતાજી જય મુરલીધર,,,,

  • @valjilakhum948
    @valjilakhum948 2 ปีที่แล้ว +2

    મનને શાન્તિ આપે એવી મોજ હો
    બાપુ ની મોજ હો
    જય જય.સંતવાણી

  • @પ્રતાપભાઈરાઠોડરાઠોડ
    @પ્રતાપભાઈરાઠોડરાઠોડ 10 หลายเดือนก่อน +3

    જય ભોલે જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ

  • @govindbhaivadhiya130
    @govindbhaivadhiya130 2 ปีที่แล้ว

    ખૂબ સરસ...
    બિલકુલ કાનદાસ બાપુની યાદ અપાવી....
    આગામી નવ ઓગસ્ટે આપનો સોનપરી પાલિતાણા સંતવાણી પ્રોગ્રામ છે.
    દમયંતી બહેન સાથે તો મારી આજથી આપનાં પાસે આ ભજનની ફરમાઈશ કરું છું.
    જય કાનદાસ બાપુ મહારાજ
    જય દાસ સવો ભગત પિપળી ધામ
    🚩જય અલખ ધણી રામદેવ પીર🚩
    🌹🌹🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aghudada596
    @aghudada596 ปีที่แล้ว +1

    ઓમ નમો નારાયણ

  • @manishvaghasiya3505
    @manishvaghasiya3505 2 ปีที่แล้ว

    જય હો સંતવાણી

  • @khodabhaimaheta4705
    @khodabhaimaheta4705 ปีที่แล้ว

    Sita Ram bapu

  • @vmscandy9221
    @vmscandy9221 11 หลายเดือนก่อน

    Shailesh Maharajka ye Anmol bhajan please TH-cam se kabhi Nahi Nikalna.

  • @official_jay_dhankecha
    @official_jay_dhankecha 2 ปีที่แล้ว

    Jay ho🙏🙏🙏🙏🙏

  • @aghudada596
    @aghudada596 ปีที่แล้ว

    આદેશ ❤

  • @kishansolanki7588
    @kishansolanki7588 6 หลายเดือนก่อน +2

    ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
    પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
    વાલમ પર જાવું હુ વારી;ગગન-૧
    બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
    જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨
    ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
    માહ સુને મોરલીયું વાગે;
    ગગન-૩
    ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
    ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪
    પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
    સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫
    છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
    ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬
    સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
    જડયું હવે આનાદુ ખાતુ;
    ગગન ગઢ-૭
    આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
    રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮
    નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
    સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯
    દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
    સુરતા મારી દંગ પામી દેખી;
    ગગન ગઢ-૧0
    એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
    સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧
    દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
    સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨
    તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
    પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩
    ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
    સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪
    પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
    રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫

  • @maheshgor9935
    @maheshgor9935 ปีที่แล้ว +1

    વાહ.શૈલેસભાઇ.તમારી.વાણી.....
    હાલ.માં.જેટલા.પણ.ભજનીકો.છે.સૌ.માં.સપષટ.શબદ.ગાય કી.તમારી.છે......

  • @sumantpatel1
    @sumantpatel1 ปีที่แล้ว

    Hare hare 🎉🎉❤

  • @hareshbhaichandegra3080
    @hareshbhaichandegra3080 2 ปีที่แล้ว

    વાહ બાપુ વાહ મોજ

  • @kanbhagohil379
    @kanbhagohil379 2 ปีที่แล้ว +3

    Aamara gamno program se pan hit se maja aavi

  • @manojgosai3781
    @manojgosai3781 10 หลายเดือนก่อน

    Habapu

  • @govindbhaivadhiya130
    @govindbhaivadhiya130 2 ปีที่แล้ว

    વાહ શૈલેષ મહારાજ....
    ખૂબ સરસ...👌👍
    જય દાસ સવો ભગત પિપળી ધામ
    🌹🙏

  • @prashantnandaniya9609
    @prashantnandaniya9609 7 หลายเดือนก่อน +1

    જય હો બાપુ