Jagmal barot ll bahu j sachhu bolya ll studio navdurga ll adipur ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 199

  • @hematchavda2701
    @hematchavda2701 6 หลายเดือนก่อน +1

    કલાની ગરીમા ને સાર્થક કરી....
    કલાનો આત્મા ચાલ્યો ગયો...
    ટપકતાં આંસુ વહી ગયા છે સૌના.
    એ મધુર કંઠ સંઘરાયો ઉપકરણોમાં.
    હેતાળ આત્માના હેત સમાયા ડાયરામાં....
    કલાના કામણગારા શુર રેલાયા ગમગીનીમા.
    પડી ગયા ઓજલ એ યાદોની ક્ષણોમાં....
    પરમ કૃપાળુ પરમાત્મા જગમાલ ભાઈ ના આત્માને શિર શાંતિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના...
    હેમત ચાવડા...એ,એસ,આઇ.પોરબદર.
    🕉️ શાંતિ શાંતિ શાંતિ:🙏

  • @mannpatel5248
    @mannpatel5248 ปีที่แล้ว +3

    આજ ના કલાકારો અને કથા વાચકો વેશયા કરતા પણ ખરાબ છે.અને વેશયા કહો તો પણ ચાલે.

  • @gopalbhaigamara6070
    @gopalbhaigamara6070 5 ปีที่แล้ว +9

    બે ત્રણ વાત ના દંષટાત મા ઘણું કહી દિધુ. વાહ.. જગમાલ ભાઇ વાહ....

  • @danabhaiparmar2990
    @danabhaiparmar2990 2 ปีที่แล้ว +1

    Jay ho khub saras rupiya ni mate kalakar thaya chhe

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq ปีที่แล้ว +1

    Wahh ......bhai.......bhai.......moj

  • @sureshsolanki3522
    @sureshsolanki3522 3 ปีที่แล้ว +5

    શ્રી જગમાલભાઈ બારોટ આપણા ગુજરાતના લોકલાડીલા કલાકાર અચાનક અવસાન થવાથી એમના આત્માને પરમાત્મા શાંતિ આપે એવી પરમપિતા પરમાત્મા પ્રાર્થના ઓમ શાંતિ

  • @ajayrathod3120
    @ajayrathod3120 4 ปีที่แล้ว +6

    સાચુ સાહેબ પણ હવે આને એક ધંધો બનાવી દીધો છે અને મફતમાં કલાકારો ગાશે તો મેળ પણ ના પડે

  • @ashajepar3533
    @ashajepar3533 3 ปีที่แล้ว +2

    Hamnha na kalakar to bhajan nathi gata gava vada chhe sachi vat chhe

  • @bhartpatel3923
    @bhartpatel3923 ปีที่แล้ว +2

    જગમાલ બારોટ સાચું બોલવા માટે નમસ્કાર

  • @vasantsumal1289
    @vasantsumal1289 3 ปีที่แล้ว +9

    વાહ વાહ જગમાલ ભાઈ ખુબ ખુબ અભિનંદન
    આપનો પહાડી અવાજ અમરથય ગયો.
    ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

  • @sanjaylambariya1068
    @sanjaylambariya1068 ปีที่แล้ว +1

    આવા સાચા કલાકાર હવે નથી

  • @maganlalaghodasara884
    @maganlalaghodasara884 ปีที่แล้ว +1

    જેશલ ની જેમ થોડુ બોલીયા છે વાહ ભાઈ વાહ

  • @RamdeBhai-dd8fu
    @RamdeBhai-dd8fu หลายเดือนก่อน

    જય હો જગમાલ બાપુ બારોટ શાછિ વાતછે

  • @RC-hk5yl
    @RC-hk5yl 3 ปีที่แล้ว +5

    જે કલાકાર દારુ પીને ભજન ગાય છે તે કલાકારો એ ખરેખર સમજવુ જોઈએ બાકી તો તુંડે તુંડે મતિ ભિનમ

  • @RajuBhai-vx5tj
    @RajuBhai-vx5tj 2 หลายเดือนก่อน

    વંદુ ભારત માતરમ્, અમારૂ ગણવંતુ ગુજરાત, ભજન સતસંગ પ્રવાહ, લેખકાનંદા રચિતાતિમકા, રામ ભગત મહેશ્વરી ચારણ, હાસ્ય કાર રમુજીક એક અવાજ અનેરા અનેક, સમાજ સમાજ મા જાહેર સમજાવે,જેવુ કરો તેવું ભોગવો
    ખાસ ભરોસે, પ્રેમ ભાવના પૂષ્પોથી સ્વાગતમ્ ચરણૌમા કરૂ છુ, નમોસ્તુતે

  • @jeetkamdiya875
    @jeetkamdiya875 2 ปีที่แล้ว

    ગુજરાત.મા.હવે.આવુ.સાચુ.કોણકેસે..બાપ

  • @parbatbhadarka1770
    @parbatbhadarka1770 2 ปีที่แล้ว +1

    વાહ જગમાલ બાપુ વાહ આ અત્યાર ના કલાકારો ને સમજાતું નથી

  • @AjaySolanki877
    @AjaySolanki877 5 ปีที่แล้ว +3

    તમારો પોગ્રામ અમારે કરવો હોય તો તમારો સુ સર્જ સે જવાબ દેજો ભાઈ

    • @StudioNavdurga
      @StudioNavdurga  4 ปีที่แล้ว +2

      free ma call karje no 8141220755

  • @HariBhaiBatta
    @HariBhaiBatta 7 หลายเดือนก่อน +1

    Jay.ho.barot

  • @amrshiarnda4472
    @amrshiarnda4472 5 ปีที่แล้ว +3

    હા મોજ પડી

  • @tulsidashjoshi9922
    @tulsidashjoshi9922 7 หลายเดือนก่อน +1

    वाह लाजवाब जगमाल भाइ वाह

  • @rameshbhaishekh2922
    @rameshbhaishekh2922 ปีที่แล้ว

    Jay ho

  • @dhavalvaid6152
    @dhavalvaid6152 5 ปีที่แล้ว +2

    Sarashwati na soda gar atyare bahuj6 jay girnari

  • @ramodedra7727
    @ramodedra7727 5 ปีที่แล้ว +14

    વાહ ભગવાન વાહ અતિ સુંદર વાત કરી ભાઈ નમો નારાયણ🙏🙏🙏

  • @bharatboricha2675
    @bharatboricha2675 5 ปีที่แล้ว +4

    Jagmal barot, kishor vaghela, ishvar bhalani mathak no program update karo

  • @લાખાભાઇભેડા
    @લાખાભાઇભેડા 3 ปีที่แล้ว +2

    જય સીતારામ

  • @bhaveshodedra7501
    @bhaveshodedra7501 3 ปีที่แล้ว +1

    Jay ho batot

  • @mukeshgolitar2847
    @mukeshgolitar2847 2 หลายเดือนก่อน

    સાચી વાત છે બાપુ

  • @premjimaheswari-nz4eq
    @premjimaheswari-nz4eq ปีที่แล้ว

    Jay ho jagmal baabu 😢😢😮😮

  • @tinapatel2718
    @tinapatel2718 5 ปีที่แล้ว +2

    Vah Jagmalbapu vah Rang chhe Tamne Jaigurudev 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bhanushalijethabhai4539
    @bhanushalijethabhai4539 5 ปีที่แล้ว +6

    સાચી વાત ગઢવી.. પણ તમારી વાત સાંભળવા કેંયા ઝાઝા લોકો આવ્યા છે ????

    • @sirfview8434
      @sirfview8434 5 ปีที่แล้ว

      ગઢવી નથી બારોટ છે

    • @dipaksonrat431
      @dipaksonrat431 5 ปีที่แล้ว

      A gadhavi nathi bhai
      BAROT SE

    • @bhanushalijethabhai4539
      @bhanushalijethabhai4539 5 ปีที่แล้ว +1

      બારોટ જ્ઞાતિ એ ગઢવી જ્ઞાતિ નો ભાગ છે..મુંબઇ મા ઘણા બારોટ મિત્રો ગઢવી લખે છે.. આ મહતમ લોકો ભજના નંદી એવં કલાકારો હોય છે.
      ધન્યવાદ

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 5 ปีที่แล้ว

      Marmi 1 hoi toy haraamzyaadaa ni paltanu thi wadhhu thay baapu.

    • @ArpanBarot
      @ArpanBarot 5 ปีที่แล้ว

      @@bhanushalijethabhai4539 બારોટ એક અલગ જ્ઞાતિ છે મારા ભાઈ ગઢવી નો ભાગ નથી.

  • @parmarpravinbhai91
    @parmarpravinbhai91 ปีที่แล้ว

    Vah kgmalbha bhai vah

  • @dhiruvaragiya3601
    @dhiruvaragiya3601 5 หลายเดือนก่อน

    જય ગિરનારી ❤

  • @nkdakla
    @nkdakla 5 ปีที่แล้ว +1

    Jay ho.. Kandas bapu

  • @arsharma-c9k
    @arsharma-c9k 10 หลายเดือนก่อน

    જય હો બાપુ

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 5 ปีที่แล้ว +36

    જગમાલ બારોટ જેવા સાચા કલાકારો. સો માથી એક નિકળે ભાઇ.બાકીતો બધું હાલ્યા કરે. જય ગિરનારી

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq ปีที่แล้ว

    Jaya natagi😊

  • @yagniktrambadiya3596
    @yagniktrambadiya3596 5 ปีที่แล้ว +2

    Aa bhajnik aajivan Jivi jase satya bole A sacha bhajanik

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 2 ปีที่แล้ว

    🌹Om 🌹 shanti 🌹 om 🌹🎹🎹🎹💯💯shlam👍👍👍 barotji

  • @chiragkatakiya4751
    @chiragkatakiya4751 3 ปีที่แล้ว

    Vah bapu.... jay hoo.....om Shanti

  • @ArvindGujarati-zk8ij
    @ArvindGujarati-zk8ij 3 หลายเดือนก่อน

    સનાતન સત્ય ની વાત કરી બારોટજી

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 5 ปีที่แล้ว +6

    Jio bapa jio
    Jay ho santvani
    Ha Jagmalbapa Ha

  • @RajuMokaria9974075477
    @RajuMokaria9974075477 5 ปีที่แล้ว +4

    જય ગુરૂદેવ જય દ્રારિકાધીશ 🙏🙏🙏🙏

  • @HiteshbhaiKargathra
    @HiteshbhaiKargathra 8 หลายเดือนก่อน +1

  • @ddgadhavi2173
    @ddgadhavi2173 5 ปีที่แล้ว +2

    Jagmal bhai free ma program kre 6e ?

    • @valjibhaivaljibhai4939
      @valjibhaivaljibhai4939 5 ปีที่แล้ว

      Valjibhai h Dathiya padargadh talaja Bhavnagar. Vah jagamal Bapu Vah

  • @mavajiahir289
    @mavajiahir289 3 ปีที่แล้ว +7

    પહાડી અવાજ ના બેતાબ બાદશાહના. ભજન કાયમ યાદ રહે સે ઓમ શાંતિ,,,

  • @vaghelavicky
    @vaghelavicky 3 ปีที่แล้ว

    Sav sachi vat jagmal bapa🚩

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 5 ปีที่แล้ว +15

    બધા કલાકારો જગમાલ બારોટ જેવા ના થાય. જય ગિરનારી

  • @balubhaidakirambhai7184
    @balubhaidakirambhai7184 2 ปีที่แล้ว +1

    Balu bhai daki

  • @MahadevConstruction-j3x
    @MahadevConstruction-j3x 11 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @arjunbarot5138
    @arjunbarot5138 3 ปีที่แล้ว

    Jay ho mama

  • @sonubarot7109
    @sonubarot7109 3 ปีที่แล้ว

    Wah havaj

  • @BhanjibhaiMalam
    @BhanjibhaiMalam 3 หลายเดือนก่อน

    વાહ જગમાલ ભાઈ સરસ

  • @sarvaiyajaydipsihnsarvaiya2404
    @sarvaiyajaydipsihnsarvaiya2404 3 ปีที่แล้ว

    ha barot ha jay mataji

  • @nkdakla
    @nkdakla 5 ปีที่แล้ว +1

    Jay ho... Kandas bapu..

  • @karanjadhao7479
    @karanjadhao7479 4 ปีที่แล้ว +1

    वाह वाह

  • @KanaLakhmir
    @KanaLakhmir 4 หลายเดือนก่อน

    હરે હરે બાપુ હરે

  • @manishahir8208
    @manishahir8208 5 ปีที่แล้ว +7

    જય માતાજી જય સીયારામ 😊😊🙏🏻🙏🏻

  • @ઠાકરમંદિરનાનામાડવા

    જય શ્રી ઠાકર ભાઈ

  • @vasukapdi9716
    @vasukapdi9716 3 ปีที่แล้ว

    વાસુદેવ મારાજ ના જય શીયારામ

  • @pareshmaheshwari3843
    @pareshmaheshwari3843 5 ปีที่แล้ว +2

    જીઓ જગમલ જી જીઓ જય હો🙏

  • @barotsarkar5359
    @barotsarkar5359 5 ปีที่แล้ว +7

    Waah dada

  • @sirfview8434
    @sirfview8434 5 ปีที่แล้ว +2

    વાહ જગમલ બારોટ વાહ

  • @ketankhetiya8593
    @ketankhetiya8593 2 ปีที่แล้ว

    હા બાપુ હા

  • @abcabc-pq7os
    @abcabc-pq7os 5 ปีที่แล้ว +1

    Wah jagmal bapu jai ho

  • @baldevsumbal3881
    @baldevsumbal3881 4 ปีที่แล้ว

    Jay ho jagmal Barot

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 3 ปีที่แล้ว +1

    Om.shanti

  • @navingajra5440
    @navingajra5440 5 ปีที่แล้ว +6

    जियो भा जियो । साचुन बोलो छो । बारोट जी । पण अत्यारे तो भजन ना प्रोग्राम करवा लोखंडी चना चाववा जेवि वात थै गई छे। हवे तो आ नवा ज़माना ना कहेवाता कलाकारों यूथ बंधी करि ने माथु फाड़ी नाखे एवा भाव बोले छे।

  • @rovhkgujrat
    @rovhkgujrat 4 ปีที่แล้ว +6

    ખાવા અન દિધું પીવા માટે પાણી રેવા માટે ઝુપડી ઘણી કામવા માટે બે હાથ.... જય માતાજી જગમાલભાઈ બારોટજી 🙏✍️

  • @shambubhai7643
    @shambubhai7643 3 ปีที่แล้ว

    Jay dada dada Jay Dharma Dada

  • @ramesvirani2977
    @ramesvirani2977 5 หลายเดือนก่อน +1

    શાબાશ.આને.કેવાય.ભજનીક.બાકિતો.બિજાનુ.એઠુ.બોલે.છે

  • @rathodramesh6322
    @rathodramesh6322 4 ปีที่แล้ว +1

    Jay ho Sahebdhani ni🙏
    Jay bhim Jay Bharat ✍️

  • @ndbhambhindbhambhi3695
    @ndbhambhindbhambhi3695 5 ปีที่แล้ว +2

    વાહ,, જગમાલ બારોટ

  • @narankaramta9283
    @narankaramta9283 5 ปีที่แล้ว +3

    Pet 6uti vaat kri nakhi jagmal Bapu a
    Jay ho santvani

  • @ramdevmori1288
    @ramdevmori1288 5 ปีที่แล้ว +1

    Jay ho jagmalji barot 🙋‍♂️

  • @ramdebarot0271
    @ramdebarot0271 3 หลายเดือนก่อน

    Old is gold ✨️

  • @horseloverveer5571
    @horseloverveer5571 5 ปีที่แล้ว +3

    હા બારોટ સાહેબ હા

  • @kalpeshahir1988
    @kalpeshahir1988 5 ปีที่แล้ว +1

    Vah Barot ji

  • @dkc.
    @dkc. 4 ปีที่แล้ว +1

    માલિક,,માલિક💐💐💐

  • @dilipjoshi4218
    @dilipjoshi4218 5 ปีที่แล้ว +2

    Ram Ram bapu

  • @ashishbarot1545
    @ashishbarot1545 5 ปีที่แล้ว +2

    Shachu Jagmal bapu jio barot

  • @satishvala609
    @satishvala609 5 ปีที่แล้ว +2

    Kirti dan paisa leva j bhajan gai she Maya bhai temaj bija badhai ne paisa leva j pogram aape she tena karta andh jan madal ma garib loko ne paisa aapo jethi aapno desh aagad aave bhajan gava vada ne paisa aapava thi desh aagad nahi aave bhajan vada ne paisa aapva thi to tena khokha bhara she

  • @samruddhdesai.95samruddhde32
    @samruddhdesai.95samruddhde32 5 ปีที่แล้ว +2

    Wahhhh sachu sachu

  • @piyushgaming9789
    @piyushgaming9789 5 ปีที่แล้ว +1

    Ha mama ni moj

  • @hardikchenva7809
    @hardikchenva7809 2 ปีที่แล้ว

    T

  • @હંસરાજભાઈ-ખ1ખ
    @હંસરાજભાઈ-ખ1ખ 5 ปีที่แล้ว +5

    સમજવા જેવું. ભજન

  • @karshnbhairambhaibhutiya1752
    @karshnbhairambhaibhutiya1752 5 ปีที่แล้ว +3

    wah jagmalji wah

  • @mahendraramavat60
    @mahendraramavat60 2 ปีที่แล้ว

    Vaah Heart touching speech🙏
    Jay Girnari - Jay Santvaani

  • @rudrarudra2948
    @rudrarudra2948 5 ปีที่แล้ว

    Sachi vat kari bapu

  • @saminamadar6023
    @saminamadar6023 5 ปีที่แล้ว +2

    વાહ બારોટ જી વાહ. !!!

  • @BharatbhaiKalsariya-og4vv
    @BharatbhaiKalsariya-og4vv 16 วันที่ผ่านมา

    Ok

  • @karanbhadarka9728
    @karanbhadarka9728 5 ปีที่แล้ว

    Vah

  • @pravinmulyashiya4229
    @pravinmulyashiya4229 5 ปีที่แล้ว +4

    Barabar se barot ji

  • @vasavamanthan3160
    @vasavamanthan3160 3 ปีที่แล้ว

    Jay ho jagmal baapu 🙏🙏🙏🙏😭😭😭😭

  • @yashpalchhaiya329
    @yashpalchhaiya329 5 ปีที่แล้ว

    Ram ram bapu

  • @amitvasani1282
    @amitvasani1282 3 ปีที่แล้ว

    Om namo narayan
    Om shanti

  • @jitendrasinhsodha2313
    @jitendrasinhsodha2313 5 ปีที่แล้ว +3

    Aaj na kalakar to dhandho mandyo Che Bhai bhajan na name

    • @jiteshhariya8277
      @jiteshhariya8277 5 ปีที่แล้ว

      કરેલા કરમ ના બદલા દેવા રે પડે ...હરિ ૐ ....

  • @prahladraval1244
    @prahladraval1244 5 ปีที่แล้ว +4

    Prahlad raval all dish enginiyer jakhel ha moj ha barotji

  • @RameshbhaiVora-xr2fw
    @RameshbhaiVora-xr2fw 2 หลายเดือนก่อน

    Sachuhamesakaduhochhevabapuvasantoaekadujkidhuchhejaigurudev

  • @arjungadhvi9685
    @arjungadhvi9685 5 ปีที่แล้ว +5

    Ha barot ji ha