દશરથ બાપુ | કલ્કિ અવતાર તેમજ અવતાર વિજ્ઞાન રહસ્ય
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #dashrathbapu #vitalforce #vitalforceresearchcenter #kalki #kalkiavatar #devangvibhakar #speakbindas #avtar
આ વિડિયોનાં અંશ:
--------------------
ભગવાન એ આવિષ્કાર છે, અવતાર નથી.
ભગવાન કોઇ માનવ નથી, ભગવાન કોઇ એક જગ્યાએ જનમ નથી લેતા, પરંતુ ભગવાન એક સમર્થમાં સમર્થ રાજા હોય છે.
અવતારને આવિષ્કાર કહેવાય.
વર્તમાનમાં જે રાજા હોય, તેનામાં સમાન દ્રષ્ટિ હોય, અઢારે-અઢાર વરણને જો તે એક જ સમાન માનતો હોય, પોતાનો પરિવાર છે એમ, જેમ રામ હતા, કૃષ્ણ હતા તેમ, પછી તે રાજાને ઉપાધિ આપવામાં આવે, કે આ ભગવાન છે.
નરેન્દ્ર મોદી છે તે કલ્કિ અવતાર હોઇ શકે.
પૃથ્વીની પ્લેટમાં જેટલી માનવજાતિ છે એ બધી એક જ શ્વાસે બોલે કે આ જે રાજા છે એ રાજા નહી પણ ભગવાન, બસ એ જ દિવસે એ સાબિત થઇ જાય કે એ ભગવાન છે.
મુર્ધન્યનો ડોક્ટર તો એક યોગી જ હોઇ શકે. એ ડોક્ટર નહિ, સુપર ડોક્ટર હોય.
બધા શાસ્ત્રો છે એ લખેલા નથી, ખૂબ સારા શાસ્ત્રો છે એ વિઝ્યુઅલાઇઝન છે. સિમ્બોલની ભાષામાં છે.
આર.એન.એ. અને ડિ.એન.એ.ની ડિસઇફેક્શન ચેમ્બર છે હિમાલય છે, તેમાય કૈલાશ છે. સાયન્ટિફિક ભાષામાં તેને જનીન બેંક કહેવાય.
૮૪ લાખ યોનિનાં પુર્નજન્મની વાત.