"મહેનત કરો કિસ્મત તો ભગવાને બદલવુ જ પડશે" | જુઓ Interview with Savji Dholakia VAAT GUJARATI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2023
  • #struggle #savjidholakia #businessmansavjidholakia #businessmaninterview #Lifejourney #diamondbussinesman #surat #saurashtra #dudhala #amreli #strugglestory #life #story #inspirationstory #vaatgujarati
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" TH-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=20

ความคิดเห็น • 71

  • @jigar4674
    @jigar4674 ปีที่แล้ว +31

    સ્ટોરી માં એ મહત્વનું છે કિસ્મત ગઈ ભાડ માં
    પણ 18 કલાક મેહનત જ રંગ લાવે છે જીવનમાં.
    જોરદાર.

    • @prakashdattani2624
      @prakashdattani2624 ปีที่แล้ว +1

      18 kalk kyre to pan 0
      Mylu

    • @ashokbhainavadiya8252
      @ashokbhainavadiya8252 ปีที่แล้ว +1

      સવજીભાઇ સાવ ખોટા મહેનત કરો એટલે ભગવાનને દેવજ પડે મહેનત તો તમારી કરતા મજુર ત્રણ ગણી કરે છે પણ એનું પેટ માંડ ભરાય છે હા એક વાત ચોક્કસ કે કાળા કામ કરો તો રાક્ષસ તમને આપ સેજ ઘોળા કામ કરો તો ભગવાન આપે તે સત્ય છે જ્ય યોગેશ્વર

  • @journeywithsanju01
    @journeywithsanju01 ปีที่แล้ว +15

    હા ભાઈ ખરેખર 👍 કર્મ કરતા જાવ ફળની ચિંતા ન કરો, ઉપરવાળો બહુ દયાળુ છે 😢

  • @user-bn5ls8yg6n
    @user-bn5ls8yg6n ปีที่แล้ว +11

    આ ઇન્ટરવ્યૂ જોયા પછી દરેક લોકોને હું કહું છું એકવાર જરૂર જુઓ 👌🏻👌🏻
    હાર્ટ ટચ સ્ટોરી.. ગજબ સવજીકાકા👌🏻👌🏻

  • @jashupatel3993
    @jashupatel3993 ปีที่แล้ว +8

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 ખૂબ ખૂબ ધન્યવાદ સવજિભાઇ સદાય સમાજ માટે અને રાષ્ટ્ર માટે જે કામ કરોછો એવા કામ કરવાની તક તમને મળતિ રહે ભગવાન તમને સદા સુખી રાખે અને લાંબુ આયુષ્ય આપિ આવા સદકાયૅ કરાવે તેવી પ્રાર્થના 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @Jk-yv2xd
    @Jk-yv2xd ปีที่แล้ว +9

    હા જાણે દુનિયામાં મહેનત તો તમે એક જ કરો છો કા

  • @pawanpatidar9756
    @pawanpatidar9756 ปีที่แล้ว +4

    मैं MP से हूं और कल ही तुम्हारा एक वीडियो देखा था... आपकी एंकरिंग, कवरिंग, डेडीकेशन, सर्चिंग अत्यंत प्रशंसनीय है। आपके वीडियोज देख-सुन; मैं आपका फॉलोवर हो गया।

    • @VaatGujarati
      @VaatGujarati  ปีที่แล้ว +1

      Thank you so much🙏🏻

  • @dineshcgajjar8455
    @dineshcgajjar8455 ปีที่แล้ว +1

    🙏,, નમસ્કાર 🙏,,,, સવજીભાઈ આપ શ્રી, ને,, 🙏, જય સ્વામિનારાયણ 🙏,,,, સવજીભાઈ આપ,, શ્રી,, ની વાત બહુજ સત્ય છે,,, કે મહેનત વગર નસીબ બી,, સાથ નથી આપતું,,,, અને દરેકે મનુષ્ય એ,, વેસન મુકત રહેવું,,,, અને આપડા વતન,,, પ્રત્યે નો પ્રેમ,,, અને સારી ભાવના,,,, કુટુંબ ની એકતા અને, એકબીજા સાથે ની લાગણી,,,, પશુ,,,, પ્રાણી,,,, ફુલ ઝાડ, અને કુદરત ની સાથે ની પ્રતિ,,,, આબધુ,,, એ એક સંસ્કારી અને સાચી,, ભગવાન પરની,,, ભાવના,,, એ બધુ સાથે,, એક ભાગ્ય સાળી ને જ,, પ્રાપ્ત થાય છે, અને એમાંય સોના માં સુગન્ધ ભળે,, એમ,, સૌરાષ્ટ્ર ની, પવિત્ર ભૂમિ 🙏,,,, પર જન્મ લેનાર,,, શ્રી, સવજીભાઈ,, 🙏,, તમારા માતા,, પિતાના 🙏,,, ચરણો માં, દિનેશ સી,ગજ્જર ના,, કોટી કોટી 🙏પ્રણામ 🙏,,,, અને આપ શ્રી,, સવજીભાઈ તમને બી,,, નમસ્કાર 🙏,,,, જય હો,,, સ્વરાષ્ટ્ર ની ભૂમિ 🇮🇳,, તારો જગ માં જય જય કાર હો 🙏🇮🇳🙏

  • @asy449
    @asy449 ปีที่แล้ว +3

    Adbhut....👌👌👍👍

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 4 หลายเดือนก่อน

    Dhanyavad savjibhai tamne

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 ปีที่แล้ว +2

    Gjab ❤

  • @Nipulpatel143
    @Nipulpatel143 ปีที่แล้ว +1

    Awesome👍😊

  • @hareshkathiriya8159
    @hareshkathiriya8159 2 หลายเดือนก่อน

    શામીનારાયણ

  • @dineshbalasara5733
    @dineshbalasara5733 ปีที่แล้ว +3

    Jay ho savji kaka

  • @ravidodiya9271
    @ravidodiya9271 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @bobpatel5432
    @bobpatel5432 ปีที่แล้ว +27

    એવુ હંમેસા જરુરી નથી કે મહેનત કરવા થીજ ફળ મળે આ દુનીયા મા બઘા જ મહેનત તો કરે જ છે પણ બધા કયા અંબાણી ને અદાણી બને છે ઘણી વખત વઘારે મહેનત કરવા વાળા બાચારા આખી જીંદગી મહેનત કરવા મા જ ગુમાવા દેછે છતા હાથમા ખાસ કાંઇ નથી આવતુ

    • @prakashdattani2624
      @prakashdattani2624 ปีที่แล้ว

      Right 😌

    • @india3673
      @india3673 ปีที่แล้ว +2

      अंबानी adani banvu sahelu nthi bhai ।।।pela banne ni story bacho
      ।।।GVK group 1985 ma start thayu htu ahiya sudhi pahsota emne...35 year lagya

    • @sudhirpatel5458
      @sudhirpatel5458 ปีที่แล้ว

      True

    • @Hecky1235
      @Hecky1235 5 หลายเดือนก่อน

      Aa pan fact che … I’m suffering from same

    • @sureshdesai455
      @sureshdesai455 4 หลายเดือนก่อน

      ખોટું કરો,ખોટું બોલો,શોષણ કરો,તો જ મોટું થવાય.
      કોઈ ના કારખાના નું ઉદઘાટન કરવા પીએમ😂 આવે?
      ઉપરથી પદ્મશ્રી?😅
      એકલા નું તળાવ????કોનું?
      શા માટે? પબ્લીસીટી?

  • @kamleshrathod2218
    @kamleshrathod2218 11 หลายเดือนก่อน

    Jai swaminarayan nice😊

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td ปีที่แล้ว +1

    Jay girnari

  • @janvi5101
    @janvi5101 7 หลายเดือนก่อน

    Excellent 👌🏻💯

  • @nagajithakor6833
    @nagajithakor6833 ปีที่แล้ว

    thenks sir

  • @gunvantpatel1513
    @gunvantpatel1513 5 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @jaydeepviradiya4003
    @jaydeepviradiya4003 ปีที่แล้ว +4

    Vat sachi che pan badha ni kismat sarkhi na hoy ne

  • @dipikabhagat4716
    @dipikabhagat4716 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sulochnajoshi4100
    @sulochnajoshi4100 ปีที่แล้ว

    Very nice video 🌷🌷🌷🌷🙏🙏🙏🙏

  • @manaspanchmatiya
    @manaspanchmatiya ปีที่แล้ว +6

    Govind dholakiya (kaka) ni pan story cover Karo
    Ani ni pan ગઝબ છે

    • @VaatGujarati
      @VaatGujarati  ปีที่แล้ว +1

      Ji

    • @manaspanchmatiya
      @manaspanchmatiya ปีที่แล้ว

      @@VaatGujarati Mahesh savani ni pan
      Sanjay raval ni pan
      Chuni gajera ni pan
      It's a humble request to show this kind of people's story...🙏🙏

    • @ashokdamami5795
      @ashokdamami5795 ปีที่แล้ว

      @@manaspanchmatiya davriya brother na Manu kaka no interview lewano kaho ne bhai

    • @manaspanchmatiya
      @manaspanchmatiya ปีที่แล้ว

      @@ashokdamami5795ae kaun che ??

    • @ashokdamami5795
      @ashokdamami5795 ปีที่แล้ว +1

      @@manaspanchmatiya chuni bhai hajera na vevahi che katar gam davriya brother s nam thi moti Hira ni fectory che

  • @user-ow3bo5is4i
    @user-ow3bo5is4i ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @WhatsappstatusWhatsappstatus
    @WhatsappstatusWhatsappstatus ปีที่แล้ว +2

    Ha ame gujrati

  • @nbgurjar2949
    @nbgurjar2949 ปีที่แล้ว +1

    Thank you

  • @jyotikathiriya4104
    @jyotikathiriya4104 ปีที่แล้ว +2

    Swaminarayan bhagwan nu didhelu 6...

  • @prakashdattani2624
    @prakashdattani2624 ปีที่แล้ว

    Right luck thee male che

  • @rasikpatel6406
    @rasikpatel6406 11 หลายเดือนก่อน +1

    જય સ્વામિનારાયણ સવજીકાકા તમે જે બોધપાઠ આપોછો તે બીજુ કોઈના આપી શકે ઘણું બધું જીવનમાં શીખવાનું છે અને હું આશા રાખું કે મને ભગવાન સદગુણો આપે એજ પ્રાર્થના જય સ્વામિનારાયણ

  • @prm626
    @prm626 4 หลายเดือนก่อน +1

    Naseeb karmo no khel che badho

  • @bb0421
    @bb0421 ปีที่แล้ว +1

    Khali mehnat karvathi kismat badalti hot to aaje sav thi ameer majur manas hot

  • @kishormakwana6795
    @kishormakwana6795 ปีที่แล้ว

    Adani part 2

  • @altafmakrani8580
    @altafmakrani8580 ปีที่แล้ว +1

    Het ni haveli ame bi joe

  • @bhudevpatel3667
    @bhudevpatel3667 ปีที่แล้ว

    Aa bungalow kaya gam no Che???

  • @pratikpatel3264
    @pratikpatel3264 4 หลายเดือนก่อน

    Mara father ae bv hardwork kariu pan banglow to su aek navu ghar pan nathi aviu , aetle hardwork karva thi badhu change thatu hoy ae india america thi pan agad hot

  • @lupus304
    @lupus304 ปีที่แล้ว +1

    Odkhan , kismat, jati,paisa bdhu y matter kre dhndha ma

  • @pawanpatidar9756
    @pawanpatidar9756 ปีที่แล้ว +1

    मने गुजराती language बहु गमे छे।

  • @TheRihen
    @TheRihen ปีที่แล้ว

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @jyotikathiriya4104
    @jyotikathiriya4104 ปีที่แล้ว

    Jene apyu 6 ene e thoduk return apo .. mandir ma e dan apo

  • @asangmaun3614
    @asangmaun3614 11 หลายเดือนก่อน

    Karm sivay jivay nahi. Badha potpotane potani samazan avadat mujab je karm malyu te karta rehvu. Ishvar ne je ane jetlu apvu hoy e apshe. Bhagy pan Chhe j. Je child karodpati ne tyan Janme ke tarat e karodpati ni sampati ni bhagidar bani j jay. Karm to karyu nathi ne karodpati? E bhagy. Nasib. Mehasana ek bhai USA temna friend ne tya farva Gaya. Newyork ma Lotto ni ticket lidhi. Lotto etle shu? Te pan khabar nahi. Number lagyo ane thodak million dollar ni lottery lagi. E bhagy. Ticket lidhi Bas etlu j karm. Pachhi to USA Na green card ma tyanj rahya Chhe. 100 vingha no khatedar hoy tene tyan be dikra Janme. Etle bey 50-50 vingha na malik. Bahu vicharva jevu nathi. Je Chhe Te, jevu chhe tevu swikaro ane potanu kary karo.

  • @sureshchauhan2194
    @sureshchauhan2194 4 หลายเดือนก่อน

    Dimag lagake koi motu kam kare a Badha karta Aagal vadhe se

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 ปีที่แล้ว +2

    VERY GOOD

  • @bobpatel5432
    @bobpatel5432 ปีที่แล้ว +2

    ઉપર વાળા પર પણ ભરોસો કરવો બેકાર છે

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td ปีที่แล้ว +1

    Jay girnari

  • @nitasutariya7159
    @nitasutariya7159 ปีที่แล้ว

    Jay girnari