યોગેશ જોષી Yogesh Joshi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં અનોખું પ્રદાન કરનાર કવિ, લેખક, સંપાદક યોગેશ જોષીનું શિક્ષણ અને એમનો વ્યવસાય વિજ્ઞાન સાથે સંકળાયેલા હોવા છતાં એમણે કવિતા ઉપરાંત નવલકથા, વાર્તા, નિબંધ, સંસ્મરણ, અનુવાદ, ચરિત્ર અને બાળ સાહિત્ય જેવા સાહિત્યપ્રકારોમાં સર્જન કર્યું છે. અને એમને લગભગ દરેક સાહિત્ય પ્રકારના એમના સર્જન માટે એવોર્ડ પ્રાપ્ત થયા છે. એમને પ્રાપ્ત સન્માનોમાં નર્મદ સુવર્ણ ચંદ્રકનો સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિવિધ હોદ્દા પર રહી એમણે સક્રિય પ્રદાન કયું છે અને લગભગ ૧૮ વર્ષ સુધી એના માસિક 'પરબ'નું સંપાદન કર્યું . હાલ તેઓ પરિષદના ઉપ-પ્રમુખ છે અને ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રસ્તુત કાવ્ય પઠનમાં તેઓ એમનાં પ્રતિનિધિ કાવ્યો રજૂ કરે છે.

ความคิดเห็น • 19

  • @aziztankarvi149
    @aziztankarvi149 วันที่ผ่านมา

    બહોત ખૂબ યોગેશભાઈ.
    અભિનંદન

  • @ms55761
    @ms55761 วันที่ผ่านมา

    મસ્ત મસ્ત મજા પડી...ચેન્નઈ થી વણકકમ🙏

  • @rekhadeshpande4564
    @rekhadeshpande4564 11 ชั่วโมงที่ผ่านมา

    Bahuj saras👌

  • @leenadesai767
    @leenadesai767 วันที่ผ่านมา

    વાહ વાહ સરસ ભાઇ 💐💐 અભિનંદન કાવ્યો અને પઠન બંને ખૂબ સુંદર 🌹🌹👌👌

  • @naishadhmakwana6516
    @naishadhmakwana6516 วันที่ผ่านมา

    ખૂબ સરસ, આવકારદાયક ઉપક્રમ.

  • @krupalbhatt8208
    @krupalbhatt8208 วันที่ผ่านมา

    ખૂબ સરસ મજા આવી ગઈ 🙏💐 ખૂબ ખૂબ અભિનંદન 🎉

  • @kiranbensharma1740
    @kiranbensharma1740 วันที่ผ่านมา

    ખૂબ જ સરસ રચનાઓ અને તેનુ પઠન

  • @swatipandya3609
    @swatipandya3609 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹🌹વંદન 🙏🙏🙏

  • @kamleshjoshi8289
    @kamleshjoshi8289 วันที่ผ่านมา

    અભિનંદન અભિનંદન બડે ભાઈ

  • @arvindbhatt8951
    @arvindbhatt8951 วันที่ผ่านมา

    ખૂબ સરસ.

  • @ritapathak3503
    @ritapathak3503 วันที่ผ่านมา

    अति सुन्दर

  • @jagratvyas2729
    @jagratvyas2729 วันที่ผ่านมา

    વાહ, ખૂબ સરસ 👌

  • @pankajjani8693
    @pankajjani8693 วันที่ผ่านมา

    વાહ , ખુબ સરસ👌

  • @astoryadaybyrekhabenbhattg4974
    @astoryadaybyrekhabenbhattg4974 วันที่ผ่านมา

    કાવ્યો અને પઠન ખૂબ સરસ. 🙏

  • @nishanayak1652
    @nishanayak1652 วันที่ผ่านมา

    ખૂબ જ સરસ 👌👌💐💐

  • @kanchanpatel9348
    @kanchanpatel9348 วันที่ผ่านมา

    ખૂબ સરસ - -❤ અભિનંદન -

  • @kinnarichokshi1577
    @kinnarichokshi1577 วันที่ผ่านมา

    👌👌

  • @maheshdavadkar447
    @maheshdavadkar447 9 ชั่วโมงที่ผ่านมา

    અભિનંદન🌷

  • @vegadneeraj
    @vegadneeraj วันที่ผ่านมา

    Waah shandaar