લીલી લીમડીની છાયા એવી દશામાં ની માયા🙏ત્રણ ઋતુનું દશામાં નું Song Dashamaa vrat garba bhajan 👇 છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • લીલી લીમડીની છાયા એવી દશામાં ની માયા🙏ત્રણ ઋતુનું દશામાં નું Song Dashamaa vrat garba bhajan 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #લીલીલીમડીનીછાયાએવીદશામાનીમાયા
    #દશામાનાગરબા
    #દશામાનાભજન
    #હિંડોળાભજન
    #hindolabhajan
    #દેવશયનીએકાદશીભજન
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    લીલી લીમડી ની છાયા એવી દશામાં ની માયા
    માયા કરવી પડશે ને ગરબા ગાવા જોશે
    જેવી શિયાળાની ઠંડી એવી દશામાં ની બંગડી
    બંગડી પહેરવી પડશે ને ગરબા ગાવા જોશે
    લીલી લીમડી ની છાયા એવી દશામાં ની માયા
    માયા કરવી પડશે ને ગરબા ગાવા જોશે
    જેવો ઉનાળાનો તડકો એવો દશામાં નો પરચો
    પરચો પુરવો પડશે અને ગરબા ગાવા જોશે
    લીલી લીમડી ની છાયા એવી દશામાં ની માયા
    માયા કરવી પડશે ને ગરબા ગાવા જોશે
    જેવો ચોમાસાનો વરસાદ એવો દશામાનો પ્રસાદ
    પ્રસાદ ખાવો પડશે અને ગરબા ગાવા જોશે
    લીલી લીમડી ની છાયા એવી દશામાં ની માયા
    માયા કરવી પડશે ને ગરબા ગાવા જોશે
    જય દશામાં
    ધન્યવાદ
    🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 4

  • @dakshadodia4632
    @dakshadodia4632 หลายเดือนก่อน +1

    સરસ

  • @dakshadodia4632
    @dakshadodia4632 หลายเดือนก่อน +1

    લખી ને મોકલો

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      લખેલું જ આપેલ છે ખૂબ ખૂબ આભાર 🙏🙏