મન મૂરખ ને વનઠી કાયા | Motivational Gujarati Speech | Shahabuddin Rathod

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 59

  • @mukeshparekh5083
    @mukeshparekh5083 ปีที่แล้ว +1

    Khubaj tatvagyani Ane sudh vichar dhara thi Gujarat nu Gaurav chhe shahbudinbhai rathod Saheb.....

  • @pareshkumar501
    @pareshkumar501 ปีที่แล้ว +1

    બાપુ બાપુ સંતસંગ છે🙏 દુનિયા ના તમામ ધર્મ ને તમે આવરી લો છો... બાપુ 🙏

  • @jayeshjethwa5045
    @jayeshjethwa5045 ปีที่แล้ว +6

    ખુબ જ સુંદર
    આપ ની વાતો સાંભળી ને ગુજરાતી વિષય માં સારા માકૅસ લાવતાં. 1990 ની વાતો છે...

  • @dilipsinhsarvaiya9548
    @dilipsinhsarvaiya9548 ปีที่แล้ว +4

    વાહ શાહબુદ્દીન સાહેબ

  • @nishadpatel4878
    @nishadpatel4878 ปีที่แล้ว +9

    ખૂબજ પ્રેમ પૂર્વક નમસ્તે. સાહેબ તમારા રૂબરૂ આશીર્વાદ લેવા માટે આવવા માટે આવી શકાય.

    • @yatinvasani1924
      @yatinvasani1924 ปีที่แล้ว +2

      જવાય એમાં કાઈ ખોટું નહિ

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 ปีที่แล้ว +3

    ચેત મછીંદર બહુ ઊંડી અને વિચાર કરવા પ્રેરે એવી વાતો.
    આજે હમણાં સાંભળી

  • @smitashrimali4054
    @smitashrimali4054 ปีที่แล้ว +3

    Khubj saras........hu mokala manthi hasi aap no khub khub Abhar Saheb......🎉

  • @rajendrapopat6246
    @rajendrapopat6246 ปีที่แล้ว +3

    ખુબજ સરસ

  • @Jfiaobsbgjrlqlka1kjtrolkfkelzl
    @Jfiaobsbgjrlqlka1kjtrolkfkelzl ปีที่แล้ว +2

    Buddh Bhagvan na jivan ni asar tamari darek vat ma hoy nice

  • @dabgarmukeshbhai6274
    @dabgarmukeshbhai6274 ปีที่แล้ว +4

    પુજ્ય સાહેબ શ્રી.....
    આપનું પ્રવચન સાંભળીને એવું મન ભરાઈ જાય છે કે ખરેખર જીવન જીવવાની જડીબુટ્ટી તેમજ એક જન્મારો સફળ થાય છે.
    આપને પ્રત્યક્ષ મળવાની ઝંખના હ્રદયમાં ઘણી છે. આપને પ્રત્યક્ષ મળીશું ત્યારે એમ લાગશે કે મંઝીલ સુધીની સફર સફળ થઈ છે.

  • @hiteshsojitra4157
    @hiteshsojitra4157 ปีที่แล้ว +2

    Khub sars

  • @ganpatvaghela5147
    @ganpatvaghela5147 ปีที่แล้ว

    Wah sahbudinbhai

  • @Jfiaobsbgjrlqlka1kjtrolkfkelzl
    @Jfiaobsbgjrlqlka1kjtrolkfkelzl ปีที่แล้ว +2

    Kharekhar budhdh jevu patr aa pruthvi par adbhut 6e

  • @kiranruparel7829
    @kiranruparel7829 ปีที่แล้ว +2

    JAY shree krishna mota bhai

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r ปีที่แล้ว +2

    मनः एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।

  • @niradvachhrajani9857
    @niradvachhrajani9857 ปีที่แล้ว +3

    અદ્ભૂત સર, મજા પડી!! આમજ પ્રેમથી વાતો કરતા રહો. ફિલોસોફર, ગાઇડ. વંદન છે 🙏

  • @ashishvekariya86
    @ashishvekariya86 ปีที่แล้ว +3

    Great

  • @harpalsinhzalahaasyakar5519
    @harpalsinhzalahaasyakar5519 ปีที่แล้ว +1

    વંદે હાસ્યમ વંદે કલાગુરુ શ્રી

  • @skumar-G1
    @skumar-G1 ปีที่แล้ว +2

    VERY NICE SIRJI

  • @milapupadhyay1961
    @milapupadhyay1961 ปีที่แล้ว

    saheb tame j maru aadarsh rahya chho, jivan darmiyan...ghani vastu tamari pasethi shikhva mali chhe....

  • @skumar-G1
    @skumar-G1 ปีที่แล้ว +1

    very good sir thanks 🙏

  • @aartiprajapati9400
    @aartiprajapati9400 ปีที่แล้ว +2

    Always best sir ji 👌👌👌🌷🌷🙏🙏🙏🌷🌷

  • @chiragshukla7994
    @chiragshukla7994 ปีที่แล้ว +2

    🙏🏻વંદન સાહેબ ને

  • @nileshdesai6081
    @nileshdesai6081 ปีที่แล้ว +2

    વંદન...🙏

  • @grishmaenterprise
    @grishmaenterprise ปีที่แล้ว +2

    Good Morning....Sir

  • @dineshgoswami1696
    @dineshgoswami1696 ปีที่แล้ว +3

    आजीवन मास्तर साहेब ने नमस्ते

  • @dharmeshshah5675
    @dharmeshshah5675 ปีที่แล้ว +1

    Respect sirji, very nicely said

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 ปีที่แล้ว +1

    Namastey saheb

  • @joshichetanmukund4885
    @joshichetanmukund4885 ปีที่แล้ว +6

    પ્રણામ સાહેબ,૮૫-૯૦ માં મુગ્ધાવસ્થા માં આપની કેસેટો સાંભળી અનુભવેલ હાસ્ય આનંદ "જોય" તાજો થઈ ગયો. ખાસ તો, વનેચંદ નો વરઘોડો..❤

  • @arvindmistri5380
    @arvindmistri5380 ปีที่แล้ว

    mananiy saheb, tamari aa hasya- gyan vani sambline sambline ,me mara jivan ma gahni var avela tension ne dur krya 6. Ane AANAND ni je vyakhya aap kro chho te to khrekhar sachu 6. jyare jayre tamne yad kri ne aap ni koi pan" PRASTUTI "sambhlu chhu, aanand vibhor bani jau chhu. chit pan prasann thyi jay chhe. tamro khub khub AABHAR SAHEB...tamne mara HAJARO VANDAN.

  • @chiragmeghani1025
    @chiragmeghani1025 ปีที่แล้ว +5

    કેમ છો સાહેબ.... ઘણા વકથ પછી તમારો vlog જોયો.... ખૂબ સુંદર.... keep it up sir...❤❤

  • @kirankumarpansuriya5751
    @kirankumarpansuriya5751 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @AshishPandya2509
    @AshishPandya2509 ปีที่แล้ว

    Sincere Respect to Sir!!

  • @paranjayshukla4595
    @paranjayshukla4595 ปีที่แล้ว

    Rubaru malavu hoy to Taranetarna Mela vakhate Tarnetar pahochi javo tyan tran divas roj rate Gujarat tourism nagarma ratre temno live program hoy chhe.

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 ปีที่แล้ว +5

    ગુજરાતના મહાન ફિલોસોફર એટલે શાહબુદીન રાઠોડ સાહેબ 👍 તેમની આગવી શૈલીમાં હાસ્યની રજુઆત કરી લોકોના દિલ જીતી લીધા છે. આજથી 35 વર્ષ પહેલાં ટેપરેકોર્ડની કેસોટો માં તેમનો પ્રોગ્રામ સાંભળતા રેડિયો અને ટેપરેકર્ડ સિવાય મનોરંજનનું કોઈ સાધન નહોતુ.આજે ભલે હજારો કલાકાર પેદા થયા પણ શાહબુદીન સાહેબ જેટલું જ્ઞાન અને ફિલોસોફી કયાંય જોવા મળતી નથી, તેમની પાસે હાસ્યની સાથે આધ્યાત્મિક જ્ઞાનનો પણ ખજાનો છે. તેમને સાંભળી અમારા જુના દિવસો યાદ આવી જાયછે. 🙏🙏❤️❤️

  • @ravikumarsolanki286
    @ravikumarsolanki286 ปีที่แล้ว

    🙏🙏🙏👍👍👍

  • @grishmaenterprise
    @grishmaenterprise ปีที่แล้ว +2

    Please Koi Jaankar Help Karo...
    Mare Malvu che Shahbuddin Rathod Sir ne...
    Kya ane Kyare jau to mali shakay....

  • @mukeshacharya9036
    @mukeshacharya9036 ปีที่แล้ว +1

    આટલા ઉમદા,જ્ઞાની,સરળ,સહજ, સાદા હાસ્ય કલાકાર અને ફિલોસોફી થાય નહિ...

  • @jigneshdhimmar7167
    @jigneshdhimmar7167 ปีที่แล้ว +3

    નાની વાર્તા મા મોટો સાર
    ધન્ય છો તમે કલાકાર

  • @tusharsavani8473
    @tusharsavani8473 11 หลายเดือนก่อน

    સાહેબ, તમારી ઉંમર ૪૦-૫૦ વર્ષ પાછી જતી રહે તો કાયમ જલસો જ જલસો પડી જાય.

  • @ashoktalpada082
    @ashoktalpada082 ปีที่แล้ว +2

    🤣🤣🤣

  • @maruhasmukh
    @maruhasmukh ปีที่แล้ว +2

    હું તમારો 52 વર્ષ થી ફેન છું

  • @parjijikuvarji4790
    @parjijikuvarji4790 ปีที่แล้ว +2

    Tame. Paka. Musalman..nathi. Saheb

  • @gitabenpansuriya4449
    @gitabenpansuriya4449 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏