Kesar Mango ના આંબા તૈયાર કેવી રીતે થાય છે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #Gir #Mango #kesar
    ગીરની પ્રખ્યાત કેસર કેરી નો સ્વાદ તમે જરૂર ચાખ્યો હશે.પરંતુ શું તમે જાણો છો કે આ કેસર કેરીના આંબાને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? સામાન્ય રીતે કેરીના ગોટલામાંથી આંબો બને છે પરંતુ કેસર કેરીના આંબો બનાવવાની પ્રક્રિયા અલગ જ છે. બે અલગ અલગ આંબાને ભેગા કરીને કેસર કેરીનો આંબો તૈયાર કરવામાં આવે છે.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 4