વર્ષોથી ખેડૂતો કેવી રીતે પાણી માટે કુવા અને બોરનો અંદાજ મેળવતા આવ્યા છે!AmbalalKakaનો અનુભવ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 99

  • @jayantibhaidobariya-vs2hy
    @jayantibhaidobariya-vs2hy ปีที่แล้ว +1

    જય શ્રીકૃષ્ણ મેડમ ખૂબ ખૂબ આભાર માનુ છું દેવાંશી બેન અને અંબાલાલ પટેલ તમારો આભાર

  • @laxmanchaudhari4263
    @laxmanchaudhari4263 ปีที่แล้ว

    બહુ સરસ

  • @milkdistrictfarmer
    @milkdistrictfarmer ปีที่แล้ว +1

    અંબાલાલ સાહેબ પાસે વરસાદ ની આગાહી માટે ખુબજ જ્ઞાન અનુભવ છે જેમનો વારસો ખરેખર રસ ધરાવતા યુવાનોએ મેળવવો જોઈએ

  • @ઞીરીશમકવાણા
    @ઞીરીશમકવાણા ปีที่แล้ว

    Devanshi ben ni speech avaj saras che....hasvani style hasvno avaj pan saras che. Favrat dylog barabar. ...barabar pan saras bole che..

  • @vijaysinhrajput5397
    @vijaysinhrajput5397 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ વિડિયો બનાવ્યો.

  • @r.kgamer4114
    @r.kgamer4114 ปีที่แล้ว +2

    નમસ્તે બેન જમાવટ ના માધ્યમથી અમને ખેડૂતોને ગામડાના માણસો ને બહુ સારી માહીતી પહોંચ તી કરો એ બદલ ખુબ ખુબ આભાર

  • @sdmetariya1556
    @sdmetariya1556 ปีที่แล้ว +4

    ખુબ સરસ માહિતી આપી

  • @ravirajsinhgohil446
    @ravirajsinhgohil446 ปีที่แล้ว

    Good information & Get well soon

  • @vinodthakor976
    @vinodthakor976 ปีที่แล้ว

    ખુબજ રસપ્રદ ....

  • @rajendradodiya8378
    @rajendradodiya8378 ปีที่แล้ว +1

    દેવાંશી બેન હાથે શું વાગ્યું છે,બેન જય સીયારામ.

  • @udeshigrathod3343
    @udeshigrathod3343 ปีที่แล้ว

    Khub sars ben

  • @HiteshSanaBhai-fl9by
    @HiteshSanaBhai-fl9by ปีที่แล้ว

    જય માતાજી દેવાંશી બેન

  • @vadadoriyasandip
    @vadadoriyasandip ปีที่แล้ว

    Nice information

  • @girprakrutikfarmsalimk.sor7304
    @girprakrutikfarmsalimk.sor7304 ปีที่แล้ว

    ખૂબ સરસ બેન શુ આ પ્રયોગ મા દરેક માણસ ને પાણી હોય ત્યા સળીયા બતાવે ખરા

  • @pravinsinhjadeja7511
    @pravinsinhjadeja7511 ปีที่แล้ว +1

    સરસ માહિતી

  • @sorathiyakishan6829
    @sorathiyakishan6829 ปีที่แล้ว

    ખુબજ સરસ 👌

  • @hareshjikadra3440
    @hareshjikadra3440 ปีที่แล้ว

    આ પ્રાચીન પદ્ધતિ હવે ભુલાતી જાય છે.....

  • @youdhheya
    @youdhheya ปีที่แล้ว

    good video....juni vidhya no practical upayog...sara ambalalkaka....aapna ved purano ma pan aano ullekh chhe aa kaam karnaar ne panikaro kahevay...mare 50 vigha ma 5 bor aa rite j karayela chhe....atyare loko juni vidyaona upyog chhodi sacience nu nam laine mythologicle charachter na pacchad bhage chhe...jyare real sanatani hov to juni vidyaono practical use kari tamaru jivan saral banavi shako aa rite...

  • @Mahi00771
    @Mahi00771 ปีที่แล้ว +1

    Ambhalaal bapa🙏🙏🙏

  • @babudangar2866
    @babudangar2866 ปีที่แล้ว +1

    અરે આ સળીયા તો જમીન માં કોઈ પણ પાઈપલાઈન હોય ત્યાં પણ સળીયા સિધ્ધા થઈ જાય છે પછી પાણી ની લાઈન હોય કે ગટર ની લાઈન હોય કે બીજી કોઈ પણ પાઈપલાઈન હોય તો આ સળીયા સિધ્ધા થઈ જાય છે

  • @harshadraipathak3843
    @harshadraipathak3843 ปีที่แล้ว +1

    Devansibahen hathma su thayu. ?

  • @madhavartsa1653
    @madhavartsa1653 ปีที่แล้ว +6

    તમે કાંઈક અલગ જ વિડીયો બતાવો છો તેથી વિડીયો જોવાની મજા આવી જાય છે... જય માતાજી

    • @l.kchavda9445
      @l.kchavda9445 ปีที่แล้ว +1

      જય દ્વારકાધીશ

    • @madhavartsa1653
      @madhavartsa1653 ปีที่แล้ว +1

      @@l.kchavda9445 જય મુરલીધર

  • @rajubhaimobile4203
    @rajubhaimobile4203 ปีที่แล้ว

    Jay aapagiga bapu

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 ปีที่แล้ว

    Ambalal kaka ni vat sachi che

  • @hajibhaighanchi3684
    @hajibhaighanchi3684 ปีที่แล้ว

    દેવાંશી બેન કોમેન્ટ માં ઘણાં લોકો એ આપના હાથની ઇન્જરી માટે પૂછે છે તો રીપ્લાય કરો

  • @krupalpatel7939
    @krupalpatel7939 ปีที่แล้ว

    Get well soon Ben

  • @kapilbhuva8452
    @kapilbhuva8452 ปีที่แล้ว

    સુ થયું દેવાંશી જી ને હાથ માં

  • @rambhaijiladiya1947
    @rambhaijiladiya1947 หลายเดือนก่อน

    દેવાંશી બેન હાથે શુ થયુ

  • @sureshbhaipatel4353
    @sureshbhaipatel4353 ปีที่แล้ว +14

    દેવાંશી બેન તમે ખૂબ જ ઉપયોગી બાબતો નું સમાજ ને માર્ગદર્શન મળે તે માટે સંનિષ્ઠ પ્રયાસ કરો છો, તે માટે અભિનંદન અને હાથમાં શું વાગ્યું છે? Take care of yourself

    • @KNPatel-jy6rp
      @KNPatel-jy6rp ปีที่แล้ว

      Very Good

    • @jayendrsinhvansia8398
      @jayendrsinhvansia8398 ปีที่แล้ว

      ખુશ ખબર ખુશ ખબર
      જમીન મા પાણી ક્યાં અને કેટલુ છે તે ચકાસણી કરાવવા માટે અને પુરતુ પાણી ખેતર , ખુલા પ્લોટ મા બોરવેલ કરાવતા પહેલા બોરવેલ નો પોઈન્ટ સેટીગ કરવા અને ખોટા ખર્ચ થી બચવા વિજ્ઞાન આધારીત ગણતરી ના પોઈન્ટ સેટીગ નો લાભ લઇ આબાદ બનો નિર્ણય તમારો મહેનત અમારી જીવન ભર યાદ અને પાણી તમારુ .
      સફળતા ની સાથે મળી પૄગતી કરી ધરતી પર હરીયાલી કાનતી કરીએ.
      જયેનદરસિહ ગણપત સિંહ વાંસીઆ
      મુ ડણસોલી પો કરા તા વાલીઆ જી ભરુચ ગુજરાત.
      મોબાઇલ . ન. 7990580132જે કોઈ ખેડૂતભાઈ ને બોરવેલ પોતા ના ખેતર મા કરવા નો હોય તો તેમ ના ખેતર મા પાણી કયા છે તે ચકાસણી કરી ને જગ્યા નકકી કરી આપવા મા આવશે. મો. 7990580132જમીન મા બોરવેલ કરતા ખારુ પાણી મળવા ની સમસ્યા હોય તો નવો બોરવેલ કરતા પહેલા નવી નસો ને દિશા પ્રમાણે શોધી ને મીઠા પાણી શોધી આપવા મા આવશે.
      કોલ 7990580132તમારી ખેતરમાં વિજ્ઞાન આધારિત પાણીની શોધ કરવાની ટેકનીક ખુબજ વિશ્વાસપાત્ર છે. આવનારા દિવસોમાં તમે આ પદ્ધતિ થી ખુડૂત મિત્રોને ઉપયોગી બનો એવી શુભેચ્છાJignesh Bhetariya
      99% જમીન મા એટલે તમારા ખેતર ના ઊંડાણ મા પાણી ની વહેણ ની નસ / વહેણ હોય તેના ઉપર આધારીત છે.
      બાકી હુ વહેણ ની નસો ની ચોકડી બે કે ત્રણ જે સારા મા સારી જગ્યા નક્કી કરી ને પોઈન્ટ સેટીગ કરી આપી ને પરફેક્ટ કરી આપુ છુ. બાકી પાણી નો આધાર જમીન મા પાણી ના દબાણ ઉપર આધાર રાખે છે ,પણ બોરવેલ પરફેક્ટ જગ્યા મુકાવવા થી ખાલી ના જ જાઈ .

  • @sikandarmomin3988
    @sikandarmomin3988 ปีที่แล้ว

    Ghanuj Sara's

  • @Engineer_191
    @Engineer_191 ปีที่แล้ว

    Mam Hathama su thayu chhe?

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 ปีที่แล้ว

    🇮🇳🙏🇮🇳

  • @dabhiprakash3409
    @dabhiprakash3409 ปีที่แล้ว

    Mem Amara KHEDA kathlala ma aa system khub vapray se

  • @Knowledge_gurukul_
    @Knowledge_gurukul_ ปีที่แล้ว

    ભુસ્તર વાળા પણ આજ ટેકનિક યુઝ કરે છે

  • @shantichaudhari731
    @shantichaudhari731 ปีที่แล้ว +2

    ઊંડે પાણી હોય તો કંઈ રીતે જોવું.
    અમારી બાજુ 700-800 ft પાણી આવે અને બોર 1000+ ft કરવો પડે એમાંય ગેરંટી ના હોય પાણી થશે કે નઈ.

    • @jayendrsinhvansia8398
      @jayendrsinhvansia8398 ปีที่แล้ว

      ખુશ ખબર ખુશ ખબર
      જમીન મા પાણી ક્યાં અને કેટલુ છે તે ચકાસણી કરાવવા માટે અને પુરતુ પાણી ખેતર , ખુલા પ્લોટ મા બોરવેલ કરાવતા પહેલા બોરવેલ નો પોઈન્ટ સેટીગ કરવા અને ખોટા ખર્ચ થી બચવા વિજ્ઞાન આધારીત ગણતરી ના પોઈન્ટ સેટીગ નો લાભ લઇ આબાદ બનો નિર્ણય તમારો મહેનત અમારી જીવન ભર યાદ અને પાણી તમારુ .
      સફળતા ની સાથે મળી પૄગતી કરી ધરતી પર હરીયાલી કાનતી કરીએ.
      જયેનદરસિહ ગણપત સિંહ વાંસીઆ
      મુ ડણસોલી પો કરા તા વાલીઆ જી ભરુચ ગુજરાત.
      મોબાઇલ . ન. 7990580132

    • @jayendrsinhvansia8398
      @jayendrsinhvansia8398 ปีที่แล้ว

      Jignesh Bhetariya
      99% જમીન મા એટલે તમારા ખેતર ના ઊંડાણ મા પાણી ની વહેણ ની નસ / વહેણ હોય તેના ઉપર આધારીત છે.
      બાકી હુ વહેણ ની નસો ની ચોકડી બે કે ત્રણ જે સારા મા સારી જગ્યા નક્કી કરી ને પોઈન્ટ સેટીગ કરી આપી ને પરફેક્ટ કરી આપુ છુ. બાકી પાણી નો આધાર જમીન મા પાણી ના દબાણ ઉપર આધાર રાખે છે ,પણ બોરવેલ પરફેક્ટ જગ્યા મુકાવવા થઈ ખાલી ના જ જાઈ .તમારી ખેતરમાં વિજ્ઞાન આધારિત પાણીની શોધ કરવાની ટેકનીક ખુબજ વિશ્વાસપાત્ર છે. આવનારા દિવસોમાં તમે આ પદ્ધતિ થી ખુડૂત મિત્રોને ઉપયોગી બનો એવી શુભેચ્છા

  • @crafts_creativitors
    @crafts_creativitors ปีที่แล้ว +2

    અંબાલાલ બાપા ખુદ એક ભૂગોળનું પુસ્તક છે

  • @GUJRATIRIDER
    @GUJRATIRIDER ปีที่แล้ว +1

    Bhogavo river nu pani west to east jjay 6 ambalal

  • @PradyS18
    @PradyS18 ปีที่แล้ว

    Sanket kahe 'aa kya hu fasaay gayo taamba na 2 saliya layine!!!' 😂

  • @hemadamahemadama8395
    @hemadamahemadama8395 ปีที่แล้ว

    varso thi chale

  • @arvindjoshi1445
    @arvindjoshi1445 ปีที่แล้ว +1

    મેડમ હાથમાં સર્જરી પછી આરામ ક્યારે થશે એ રિપ્લાય કોઈને આપતા નથી શું થયું એ પણ કહેતા નથી

    • @SunilPatel-qm9ng
      @SunilPatel-qm9ng ปีที่แล้ว

      મોટા માણસો જલ્દી reply ના આપે...

  • @naynprajapati9405
    @naynprajapati9405 ปีที่แล้ว

    આપણાં વડગામ બસ સ્ટેશન પાસે કેટલા ફૂટે પાણી આવશે એ પણ જોવડાવી લે બેન

  • @ranavishvarajsinh7706
    @ranavishvarajsinh7706 ปีที่แล้ว

    Organic farming ane cow base zero budget natural farming par video pan banavjo jo possible hoi to , jo koi khedut no sampark kari possible hoi to video banav jo

    • @ajebogareeb
      @ajebogareeb ปีที่แล้ว

      1000 વીડિયો છે એવા, શોધી જુઓ

  • @લાખાભાઈમકવાણા-ત7ઙ
    @લાખાભાઈમકવાણા-ત7ઙ ปีที่แล้ว +1

    વડગામડા ગામ માં પાણી માપવા મહેરબાની કરીને

  • @farmlover9870
    @farmlover9870 ปีที่แล้ว +1

    Maro Bhai e aa rite Pani jota ane Ema AB+POSITIV BLOOD GRUP KAM KARTU HOY SE

  • @manishvelariya3585
    @manishvelariya3585 8 หลายเดือนก่อน

    ઊંડા ઈ કેમ ખબર પડે

  • @parth3372
    @parth3372 ปีที่แล้ว

    Tamne su.thayu.ben.

  • @crazyboydinu9442
    @crazyboydinu9442 ปีที่แล้ว

    બેન હાથમાં સુ વાગ્યું છે..

  • @ketanmodhwadiya8490
    @ketanmodhwadiya8490 ปีที่แล้ว

    30 vigha ma 7 bor karya પોરબંદર taluko akay ma pani nayhi sadoyathi ane biji alag rit thi

  • @kanabahisolanki8458
    @kanabahisolanki8458 ปีที่แล้ว +2

    આમને ડ્રીમ -11 ની ટીમ બનાવવા આપવી પડે હો એક મેચ માં 01 એક કરોડ મળે 50 ના 50 કરોડ થાય ભવિષ્યવાણી સાચી પડે તો ગૌશાલમાં દાનમાં આપી દેવાય😂

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 ปีที่แล้ว

    હાથને સુથયુ મેમ

  • @rajubhairathod527
    @rajubhairathod527 ปีที่แล้ว

    ગધેડાની પીઠ જેવી માટી અમારી બાજુ નીકળી હતી તો કેટલે ઉડે પાણી હશે

  • @solankikalpeshbharatbhai8855
    @solankikalpeshbharatbhai8855 ปีที่แล้ว +1

    એ બેન તમારા પ્રશ્ન પુસ વાની કલા બાકી.......
    🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @mrvishal4658
    @mrvishal4658 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo ปีที่แล้ว +1

    કેઅડો નું ઝાડ જોયું છે તમે, અથાણું થાય એનું

  • @pareshdesai9862
    @pareshdesai9862 ปีที่แล้ว

    Bahen tamne hath par su thyu che ? Jaldi hath ok thai jay evi bhagvan dwarkes ne prathna🙏

  • @NehaSharma-yq2yz
    @NehaSharma-yq2yz ปีที่แล้ว +1

    Su thayu che hath ma didi

  • @sorathiyakishan6829
    @sorathiyakishan6829 ปีที่แล้ว

    અમે આવી રીતે વર્ષો થી પાણી જોયે છીએ

  • @ramanbhaisolanki6827
    @ramanbhaisolanki6827 ปีที่แล้ว

    Devansimem Tamara hath ni injury jaldi OK Thai jase Evi prathna chhe.

  • @tarundabhi1346
    @tarundabhi1346 ปีที่แล้ว

    Ben mare kaam karvu che tamari sathe

  • @devshikhodbhaya6715
    @devshikhodbhaya6715 ปีที่แล้ว +1

    Oy aa to joy ne ame Ghana kuva Kariya che ben

  • @Sachinpatel-oq8ey
    @Sachinpatel-oq8ey ปีที่แล้ว +1

    Baju ma 647 ma hu reto hato.🤣🤣

    • @angryindian7568
      @angryindian7568 ปีที่แล้ว

      તમારો શુ અનુભવ છે કાકા વિશે સચિન ભાઈ ફેકુ છે કે સાચા છે

  • @RJPatel-rm2bn
    @RJPatel-rm2bn ปีที่แล้ว

    Ambalalkaka pase haju vadhare janvanu malse.tethi haju vadhu interview Karo bhuj game 6?.

  • @solankikalpeshbharatbhai8855
    @solankikalpeshbharatbhai8855 ปีที่แล้ว +2

    તમે ગમે ત્યાં પોગી જાવ,😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @vikramchhatbar286
    @vikramchhatbar286 ปีที่แล้ว +1

    Ok કાકા મારા ખેતર માં પિવા બેઠા છે. આવો અને આવો ને તો રસ્તા માંથી ચકનાં લેતાવજો ભૂલી ગયાં છે. 😜😜😜😂😂

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 ปีที่แล้ว

    Devanshi medum tabiyat sachvo.

  • @ourculture389
    @ourculture389 ปีที่แล้ว

    અરે બેન વાગી જાહે પણ સળિયો તમે પણ......

  • @dalpatsagdhara7540
    @dalpatsagdhara7540 ปีที่แล้ว

    શું થયું...હાથ માં મેડમ 💐💐💐

  • @shreeharifarmjunagadh5602
    @shreeharifarmjunagadh5602 ปีที่แล้ว

    Tamane vandho su se hath ma su thayu se te keva ma

  • @s.gpatel5270
    @s.gpatel5270 ปีที่แล้ว +2

    Aa kaka ne Moon par ane Mars par lay java pade tay amni zaru vadhre padse teya jo aavi ritna pani mali jase to pachi Dince faile aatli badhi mathavkut samate to pachi nasha jode Contecat karo kaka no😅😅😅😅

    • @ajebogareeb
      @ajebogareeb ปีที่แล้ว

      નાસા લખતા આવડે નહીં ને મૂર્ખ જેવી comment ઠોકયા કરે, ડફોળ

  • @gvor6977
    @gvor6977 ปีที่แล้ว

    Papu party

  • @govindbhairathwa3441
    @govindbhairathwa3441 ปีที่แล้ว

    હાથ માં સુ

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya2367 ปีที่แล้ว

    Su thyu tamara hath ma

  • @Chaitanyapediatric
    @Chaitanyapediatric ปีที่แล้ว

    Are bhai Safari magazine wada suicide kri lese bhai..🤣

    • @ajebogareeb
      @ajebogareeb ปีที่แล้ว

      સફારી પહેલા એમના પિતા એ Scope મેગેઝિન કાઢતા હતા
      એમાં આ વિદ્યા માટે લેખ મેં વાંચેલ છે. તમારા જેવા ફૂટકળીયા મૂર્ખ લોકો ને કોઈ પૂછતું નથી.