Real Traditional Village Life of Gir Forest ।। Sasan Gir Visit

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 76

  • @dakshajoshi3572
    @dakshajoshi3572 4 ปีที่แล้ว +2

    આ ઘર ખૂબ જ સરસ છે આર્થિક સ્થિતિ સારી છે

  • @harshadpatel420
    @harshadpatel420 4 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ગામડા ની જીંદગી ના ઉચ્ચ વિચાર સાથે વીડિઓ બનાવી સરસ માહિતી આપી છે .good job

  • @watersciences7980
    @watersciences7980 4 ปีที่แล้ว +1

    बहुत शानदार video

  • @umangvindhani7977
    @umangvindhani7977 3 ปีที่แล้ว

    Gir ni moj j alag chhee Bhai

  • @VikramRana-pm1vx
    @VikramRana-pm1vx 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 ปีที่แล้ว +1

    ખુબજ સરસ,,,🌱🌴☘️🌿🍀

  • @kantilalsoni9535
    @kantilalsoni9535 4 ปีที่แล้ว +2

    VIDEO DATED: - 16/10/19.
    VIDEO SEEN: - 09/10/20 MUMBAI.
    NAMASKAR SIRJI.
    બહુજ સરસ ઘર અને ઘરના બધા સભ્યો. ખરેખર પૃવિણભાઈ ભાગ્યશાળી છે કે ગામમાં રહેવા મળે છે. ગામડા ભાંગીને શહેરો થઇ ગયાં, કોંક્રીટના ઘર થઈ ગયા અને મનની શાંતિ પણ છિનવાઇ ગઈ. જે શાંતિ માટી ના ઝુંપડા માં હતી એ હવે સપના થઈ ગયા. આમ તો પરિવર્તન કુદરત નો નિયમ છે. તમે અમારે માટે વિડીયો બનાવવા માટે આટ આટલી તકલીફ ઉઠાવી તે બદલ હૃદયપૂર્વક આભાર. ભાઈ આપણી પાહે પોતાના કમાયેલા કે બાપ દાદા ની જમીન જાયદાદ હોય તો ગામમાં મોજ છે. પૈસા માટે શહેરો માં રેવુ પડે છે નહીં તો ગામ શું કામ છોડીએ. ધન્યવાદ.

  • @kalpanagor3042
    @kalpanagor3042 5 ปีที่แล้ว +3

    ખુબજ સરસ વીડિયો યો મજા આવી ભાઈ 👌👌👌

    • @PareshChauhan
      @PareshChauhan  5 ปีที่แล้ว

      આભાર દોસ્ત

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 ปีที่แล้ว +1

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      th-cam.com/video/PySbEW15HJA/w-d-xo.html

  • @govindmevada3944
    @govindmevada3944 5 ปีที่แล้ว +1

    ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે

  • @urosmmbuddy3361
    @urosmmbuddy3361 5 ปีที่แล้ว +4

    I have already seen this all and it is so beautiful to go in gir and the way you explained this all is good. Thanks for making this video

  • @yogesh.brathod3432
    @yogesh.brathod3432 5 ปีที่แล้ว +2

    Nice bhai

  • @bharatvaghela9174
    @bharatvaghela9174 5 ปีที่แล้ว +4

    તમારા આવા માહિતી સભર વિડિયો બાળકો ને પણ ગમે છે...ગીર ની સરસ માહિતી મળી.

  • @sambang7
    @sambang7 4 ปีที่แล้ว +2

    My parents were from ghed Bagasra if ever go that village can you please upload video about ghed bagasra 🙏🏼thanks a lot.

  • @kiranak3226
    @kiranak3226 4 ปีที่แล้ว +1

    Nice video

  • @alpeshpatel5631
    @alpeshpatel5631 5 ปีที่แล้ว +1

    વાવા ખુબ સરસ સે.પરીયાવરણ વારુ ધર જોઇને મજા આવી

  • @VIKENJAVIYA
    @VIKENJAVIYA 4 ปีที่แล้ว +1

    I m from gir kathiyawad loko bv j humbl hoi che koi irsa ny koi kapat ny bas potani jindgi ma mst hoi che pure kathiyawadi

  • @GujratiStyl33
    @GujratiStyl33 5 ปีที่แล้ว +4

    Love you bro supar I'm gujarati in bhavnagar se

    • @PareshChauhan
      @PareshChauhan  5 ปีที่แล้ว

      આભાર

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 ปีที่แล้ว

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      th-cam.com/video/PySbEW15HJA/w-d-xo.html

  • @mosinghanchi9782
    @mosinghanchi9782 5 ปีที่แล้ว +4

    Ha Gamda ni mojj

  • @kishortadvikishortadvi1595
    @kishortadvikishortadvi1595 5 ปีที่แล้ว +3

    ખુબ જ સુંદર વિડીયો ભાઇ

    • @PareshChauhan
      @PareshChauhan  5 ปีที่แล้ว

      આભાર મિત્ર

  • @kalashah8340
    @kalashah8340 5 ปีที่แล้ว +1

    તમે ગિર ના જંગલ ની અને ગિર ના ધરો ની માહિતી આપી એ બદલ આપનો ખુબ જ આભાર મજા આવી.

    • @PareshChauhan
      @PareshChauhan  5 ปีที่แล้ว

      આભાર

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 ปีที่แล้ว

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      th-cam.com/video/PySbEW15HJA/w-d-xo.html

  • @bharatvaghela9174
    @bharatvaghela9174 5 ปีที่แล้ว +2

    હું અમદાવાદ નો છું..તમારા આવા વિડિયો મને ડિસ્કવરી ચેનલ નો કોઈ પ્રોગ્રામ ગુજરાતી માં જોતા હોય એવું લાગે છે...જેમ કે walking with nyle

  • @ketanparmar504
    @ketanparmar504 5 ปีที่แล้ว +2

    Saheb tamaro avaj bov Sara's che

  • @alpamadhav7345
    @alpamadhav7345 5 ปีที่แล้ว +1

    Nice

  • @shantilalmakwana4484
    @shantilalmakwana4484 4 ปีที่แล้ว +5

    હિંસક પ્રાણી આવી જાય ત્યારે આ લોકો શુ કરે છે એની વાત જણાવો

  • @deepakthakor877
    @deepakthakor877 5 ปีที่แล้ว +1

    nice ok.dost

  • @kamleshmota7634
    @kamleshmota7634 5 ปีที่แล้ว +2

    ખૂબ સરસ છે ભાઈ

    • @PareshChauhan
      @PareshChauhan  5 ปีที่แล้ว +1

      આભાર દોસ્ત

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 ปีที่แล้ว

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      th-cam.com/video/PySbEW15HJA/w-d-xo.html

  • @ghansyamswami8172
    @ghansyamswami8172 4 ปีที่แล้ว +1

    પંચાળા ગામ તા. કેશોદ , સ્વામી મંદિરની મુલાકાત કરો ((ઘેડ વિસ્તાર)જુઓ

  • @mosinghanchi9782
    @mosinghanchi9782 5 ปีที่แล้ว +3

    Aavi jindgi City vada su jaane

  • @girishbhai5410
    @girishbhai5410 4 ปีที่แล้ว +1

    Sorath gir nivnray avsdhi apar SE visvma be jod SE gir AA moj to Jay te Jane hmto khi bar gyethe

    • @indirapatel5767
      @indirapatel5767 4 ปีที่แล้ว +1

      મને આવુ વાતાવરણ ગમે એકદમ કુદરતી વાતાવરણમાં ખુબજ મજા આવે

    • @girishbhai5410
      @girishbhai5410 4 ปีที่แล้ว +1

      @@indirapatel5767 ji ha chashi maja kudrat Na shanidhy ma

    • @girishbhai5410
      @girishbhai5410 4 ปีที่แล้ว

      @@indirapatel5767 phad jarna jangal chashi mja se

  • @sushilamardania9339
    @sushilamardania9339 5 ปีที่แล้ว +2

    Vahvah Mara gamdu

  • @ashvindas
    @ashvindas 5 ปีที่แล้ว +1

    Jay girnari

  • @ghsoni4585
    @ghsoni4585 5 ปีที่แล้ว +1

    🙏ATI. MAHA. DIVYA. ALOUKIK. INFORMATION. CHHE. 🙏DHANYA, DHANYA, CHHE, 🙏TAMNE🙏 JAI. SHREE. SWAMINARAYAN, 🙏VANDAN, 🙏KOTI, KOTI🙏🙏🙏🙏🙏PRANAM🙏🙏🙏🙏🙏TAMNE🙏

  • @dakshajoshi3572
    @dakshajoshi3572 4 ปีที่แล้ว +2

    છત પર જે લાકડાની ફ્રેમ છે એને પીઢિયા કહેવાય

  • @dineshsankaliya1931
    @dineshsankaliya1931 5 ปีที่แล้ว +1

    Jay girnnari જય ભોલે નાથ

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 ปีที่แล้ว

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      th-cam.com/video/PySbEW15HJA/w-d-xo.html

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 ปีที่แล้ว

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      th-cam.com/video/PySbEW15HJA/w-d-xo.html

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 ปีที่แล้ว

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      th-cam.com/video/PySbEW15HJA/w-d-xo.html

  • @tulsidev6974
    @tulsidev6974 5 ปีที่แล้ว +1

    Super

  • @Mukeshkumar-qt9ld
    @Mukeshkumar-qt9ld 5 ปีที่แล้ว +2

    Haa gir haa

  • @ExtrovertedCenobite
    @ExtrovertedCenobite 4 ปีที่แล้ว

    This guy goes to the same stylist that does Trumps hair.

  • @goswamigaming9877
    @goswamigaming9877 3 ปีที่แล้ว

    જગલબતાવોસિહબતાવો

  • @tosiflangha2116
    @tosiflangha2116 5 ปีที่แล้ว +1

    Super

    • @PareshChauhan
      @PareshChauhan  5 ปีที่แล้ว

      આભાર દોસ્ત