Shiyalo Aayo || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | શિયાળો આયો |
ฝัง
- เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024
- @kidssongsfun
Presenting : Shiyalo Aayo || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | શિયાળો આયો |
#kids #winter #winterspecial #cartoonvideo #cartoon
Song : Shiyalo Aayo
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Sadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
ઠંડી લાગે ને થથરી જવાય (4)
હું તો ટોપી પહેરું, હું તો સ્વેટર પહેરું (2)
મને ગોદડી ઓઢવાનું મન થાય
ઠંડી લાગે ને થથરી જવાય (2)
હું તો દોડવા જાઉ, હું તો કસરત કરું (2)
મને જીમ જવાનું મન થાય
ઠંડી લાગે ને થથરી જવાય (2)
હું તો બોર ખાઉ, હું તો જામફળ ખાઉ (2)
મને ચીકુ ખાવાનું મન થાય
ઠંડી લાગે ને થથરી જવાય (2)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...