Maru Dhingu Bahu Rupadu | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | મારુ ઢીંગુ બહુ રૂપાળું |
ฝัง
- เผยแพร่เมื่อ 9 ม.ค. 2025
- @kidssongsfun
Presenting : Maru Dhingu Bahu Rupadu | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | મારુ ઢીંગુ બહુ રૂપાળું |
#kids #doll #cartoonvideo #cartoon
Song : Maru Dhingu Bahu Rupadu
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
Song : Manito Mor Maro Manito Mor
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Song : Me Biladi Kadi
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Song : Aavo Popatbhai
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
♫Hungama bit.ly/3xJqRVN
♫Jiosaavn bit.ly/3Bciowe
♫Wynk bit.ly/3kooiod
♫Amazon amzn.to/3xLPGQL
♫Apple Music apple.co/3iiiom0
♫ITunes apple.co/3iiiom0
♫Spotify spoti.fi/2UTbr2v
♫TH-cam Music bit.ly/3rip9YX
મારુ ઢીંગુ બહુ રૂપાળું (2)
એનું શરીર કેવું સુવાળું,
હુ રોજ એને રમાડું (2)
મારુ ઢીંગુ બહુ રૂપાળું (2)
રમે ભમેને ધૂળમાં આળોટે (2)
એને સાબુ ચોળી નવડાવું (2)
મારુ ઢીંગુ બહુ રૂપાળું (2)
લાલ ચટાક ટીલડી ચોંટાડું (2)
એને કાનમાં બૂંટી પહેરાવું (2)
મારુ ઢીંગુ બહુ રૂપાળું (2)
મહેંદી મુકાવું એના નાના નાના હાથમાં (2)
પગમાં પાયલ પહેરાવું (2)
મારુ ઢીંગુ બહુ રૂપાળું (2)
સેન્ડલ પહેરી છમ છમ ચાલે (2)
નાચે ઢોલકના તાલે (2)
મારુ ઢીંગુ બહુ રૂપાળું (2)
રમતા રમતા રાત પડી ગઈ (2)
મારા ઢીંગુની આંખ ધેરાણી (2)
મારુ ઢીંગુ બહુ રૂપાળું (2)
પારણામાં ઢીંગુને સુવાડુ (2)
રેશમની ગોદળી ઓઢાળું(2)
મારુ ઢીંગુ બહુ રૂપાળું (4)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...