પોપટભાઈ આહીર ની જીવન સફર ભાગ 01 || POPATBHAI FOUNDATION History Part 01

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 268

  • @girishgadhavi3366
    @girishgadhavi3366 ปีที่แล้ว +23

    વીર આહિરની ધીરને ધન્ય છે
    હંમેશા પારકાં દુ:ખ હરતાં.... વન્દન 🙏

  • @rameshbapudanidhariya3844
    @rameshbapudanidhariya3844 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ
    વિજયભાઈ પોપટભાઈ સાથે ની મુલાકાત રસપ્રદ રહી
    માનવ સેવા એ જ પ્રભુ સેવા
    પોપટભાઈ જે પ્રભુજી ની સેવા કરે છે એ ધન્યવાદ ને પાત્ર છે
    પોપટભાઈ આહીર સોસયલ મીડિયા આશ્રમ ની સ્થાપના કરી
    આહીર નો આશરો કહેવત સાર્થક કરી બતાવ્યું
    પોપટભાઈ ની મુલાકાત બદલ આપને ધન્યવાદ
    જય મુરલીધર જય સિયારામ

  • @PDDangar
    @PDDangar ปีที่แล้ว +4

    ખૂબ ખૂબ અભિનંદન વીજય ભાઈ આહિર પોપટ ભાઈ આહિર બને ભાઈ ને અભિનંદન
    પી.ડી.ડાંગર યુટુયુબ ચેનલ

  • @bhartgojiya500
    @bhartgojiya500 ปีที่แล้ว +2

    ભગવાન શ્રી દ્રારકાધીશ એવી શક્તિ અને તાકાત આપે કે દિન દુ.ખી ની સેવા કરવા ની શક્તિ આપે ખુબ ખુબ પોપટભાઈ ને દ્રારકાધીશ

  • @DBS_gamming_2
    @DBS_gamming_2 ปีที่แล้ว +6

    ભાઈ આપણાં ગુજરાત ના બે હીરા ખજૂર ભાઈ અને પોપટ ભાઈ
    ખૂબ સરસ કામ કર્યું છે. Salute છે

  • @madinak.c8846
    @madinak.c8846 ปีที่แล้ว

    🇮🇳🇮🇳🇮🇳...Khub.Khub.Razni.(popatbhayi.)Ne.Danyvuaad.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌

  • @babariyanaranbhai2865
    @babariyanaranbhai2865 ปีที่แล้ว +19

    મહુવા તાલુકા ના 2 હીરલા... પોપટભાઈ અને ખજૂરભાઈ 😊😊👌👌

  • @pravinbhaimistri4727
    @pravinbhaimistri4727 ปีที่แล้ว +6

    જય માતાજી પોપટભાઈ આજ ના યુવાનો માટે ખૂબ જરૂરી છે

  • @joshibhavesh842
    @joshibhavesh842 ปีที่แล้ว +1

    પોપટભાઈ નો દિલથી આભાર સેવા પરમો ધર્મહ

  • @viraniimranali4141
    @viraniimranali4141 11 หลายเดือนก่อน +1

    વીજય ભાઈ મને આનંદ આવ્યો

  • @હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના

    પોપટભાઈ આહિર સાથે ની મુલાકાત ખુબ જ રસપ્રદ રહી
    જીવનમાં સંઘર્ષ કરને પણ સેવા કરો એવી ભાવના જોવા મળી
    હાર્દિક શુભકામના ઓ સહ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +36

    પોપટ ભાઈ ને અને વીજય ભાઈ તમને બેય ભાયુ ને દેશુર આહિર ના જય જય ગરવી ગુજરાત જય મુરલીધર 🙏🙏🙏

    • @bharvadshankar9453
      @bharvadshankar9453 ปีที่แล้ว +2

      જય દ્વારકાધીશ પોપટભાઇ આહીર ગરીબના ભગવાનછો

    • @damorsavabhaik2925
      @damorsavabhaik2925 ปีที่แล้ว +3

      Jay mataji popatbhai

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  ปีที่แล้ว +1

      jay murlidhar deshurbhai

  • @vishwajitbhaikhachar5625
    @vishwajitbhaikhachar5625 ปีที่แล้ว +21

    વાહ મર્દ વાહ તમારી જનેતા ને લાખ લાખ વંદન

  • @govindbhaikapadiya3101
    @govindbhaikapadiya3101 4 หลายเดือนก่อน

    પોપટભાઈ તથા ખજુર ભાઈ તથા જલ્પાબેન લાખ લાખ અભિનંદન રંગ એની જનેતા ને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રામ હર હર મહાદેવ

  • @langaabdul1576
    @langaabdul1576 ปีที่แล้ว

    આજે મને નરસિંહ મહેતા નો પ્રસિદ્ધ ભજન યાદ આવ્યું વૈષ્ણવ જન તો જેને કહી યે જે પીડ પરાઈ જાણે રે પોપટ ભાઈ યે સાર્થક કરી બતાવ્યું સો સો સલામ છે તમારી સંસ્થા ને અને તમારી સેવા ને

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 ปีที่แล้ว

    ❤❤❤દીલ થી સેલ્યુટ

  • @sanvirani7920
    @sanvirani7920 ปีที่แล้ว +8

    I'm your big fan Rajni, I have seen almost every videos of your Charitable foundation, you have not yet clearly mentioned which was your turning point, from where did you joined such groups before HRK help I believe someone must have approached you, that was your turning point, you are a great source of motivation for today's Youngsters, thanks to God that you end up doing something good and valuable in your life usually we come out from the hostel life and are in a dilema and bit confused about the career, wherein you tried almost all fields that was possible for you, is dunia mein sabse bada yoddha, Maa hoti hai and she proved it! Luckiest to have a child like you, for her also. Always do the best, Lots of Love ❤️ to YOU !!!

    • @pushplatajuyal9838
      @pushplatajuyal9838 ปีที่แล้ว

      Popatbhai u r great

    • @RajubhaiGupta-mz9rb
      @RajubhaiGupta-mz9rb ปีที่แล้ว

      Cyhuwi289jwu2i888ehhi88jeeuBwhi8i3ui3i838eju3u3ii38u3uu3iijie8393jajqiiiw2i3992iiieihuei82822jueiieh3je893ui38eji39

  • @lpkuvadiya7790
    @lpkuvadiya7790 2 หลายเดือนก่อน

    જય આહિરાત જય મોરલીધર જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @mavjiluhar540
    @mavjiluhar540 ปีที่แล้ว +3

    જય હો પોપટ ભાઈ જય હો સદા સુખી રહો જય સીયારામ જય હો

  • @desibhadaka...1488
    @desibhadaka...1488 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ અભિનંદન પોપટ ભાઈ તમે તો મહુવા નું ગૌરવ સવો........ જય માતાજી

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 11 หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ પોપટભાઈ અભિનંદન

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 ปีที่แล้ว +1

    જય માતાજી જય દ્વાવારકાધીશ વિજય ભાઈ જય હો પોપટ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 ปีที่แล้ว +3

    જય હો સંતવાણી

  • @mahendrachauhan301
    @mahendrachauhan301 ปีที่แล้ว +2

    Popatbhai I proud se loko Ni jabar jas Help kare che..Aap ne Dhany che Aapna mata pita ne pan 🙏Dhany che

  • @ravirajsinhzala3311
    @ravirajsinhzala3311 ปีที่แล้ว +1

    માનવ સેવા બદલ. ખૂબ ખૂબ. ધન્યવાદ. પોપટભાઈ. જય માતાજી🙏

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 ปีที่แล้ว

    પોપટભાઈ સેવા કરવા બદલ લાખ લાખ ધન્યવાદ🙏 પોરબંદર🙏

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 ปีที่แล้ว

    જય મુરલીધર જય માતાજી પોપટભાઈ આપનો આ કાર્ય ખૂબ આગળ વધે તો ભગવાન કૃષ્ણને વિનંતી કરીએ પણ ખૂબ ખૂબ મા ભગવતી આમાં પ્રગતિ આપે માં ભગવતી મા શક્તિ માં ની કૃપાથી ખૂબ આગળ વધો કમળાની કુપા ખૂબ આપની પર વરસી રહે એવી શુભેચ્છાઓ જય મુરલીધર વિક્રમ ભાઈ આહીર જય માતાજી

  • @RekhabenKatharotiya-qu2ke
    @RekhabenKatharotiya-qu2ke ปีที่แล้ว

    Vah vah mara bhai popatbhai jeva badha ne vichar avo

  • @rambhaihirabhaiherbha9209
    @rambhaihirabhaiherbha9209 ปีที่แล้ว +1

    બન્ને આહિર ભાઈ ઓ ને જય મુરલીધર ભાઈ.
    પોપટ ભાઈ તમારા કામ બોલે છે..
    Salute..પોપટ ભાઈ. 👌🏿👌🏿

  • @sangarabari9999
    @sangarabari9999 11 หลายเดือนก่อน

    જય જય ગરવી ગુજરાત 🎉🎉

  • @dhimantpatel2515
    @dhimantpatel2515 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤Popatbhai best friends Dhimant patel Maharaj Jay Ma Laxmi Ma Chehar Ma

  • @jandurbhairam9276
    @jandurbhairam9276 ปีที่แล้ว +2

    પોપટભાઈ તમને અમર માના ખૂબ ખૂબ આશીર્વાદ

  • @mayurahir2548
    @mayurahir2548 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઇ વિજય ભાઈ બંને ભાઈઓ ખૂબ સારૂ કાર્ય કરો છો

  • @jyotsanabengajjar5798
    @jyotsanabengajjar5798 11 หลายเดือนก่อน

    બહુ સરસ કામ કરૉ છો જય શ્રી કૃષ્ણ

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 ปีที่แล้ว +2

    Vah vah khub utam kary karta eva popat bhai ne lakh lakh vandan. God bless you🙏🙏

    • @ganeshbhaisusara7303
      @ganeshbhaisusara7303 ปีที่แล้ว

      ખુબખુબ આભાર વિજય ભાઇ તમે પોપટ ભાઇનો ઇન્ટરવ્યૂ લીધા પોપટ ભાઇને ભગવાન લાંબુ આયુષ્ય આપે

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  ปีที่แล้ว

      abhar bhai

    • @chavdabhikhabhaifromjamnag2557
      @chavdabhikhabhaifromjamnag2557 ปีที่แล้ว

      @@VijayJotvaJournalist ha bhai thanks

  • @ravalhitesh.junadeesa3613
    @ravalhitesh.junadeesa3613 ปีที่แล้ว +5

    જય હો આહીર ને 🙏🙏🙏🙏

  • @sakhibhajanmandalbayad2222
    @sakhibhajanmandalbayad2222 ปีที่แล้ว

    પોપટભાઈ ના વિચારો ખૂબ જ દ્રઢ છે કામ કરવામાં બિલકુલ પાછી પાની કરતા નથી ભગવાન તમને ખૂબ જ સુખી રાખે અમારા વડીલો ના આશીર્વાદ છે

  • @HetalGajera-ss6ig
    @HetalGajera-ss6ig ปีที่แล้ว

    Jey ho. Gujrat nu gavrav bhgvan tanne khub sahkti ape

  • @MrkoliChuhan
    @MrkoliChuhan ปีที่แล้ว

    Vijaybhai khajurbhai atle nitinbhai jani.and popatbhai ahir atle rajnibhai ahir aa yugna bhagvan se

  • @Professorr911
    @Professorr911 ปีที่แล้ว +3

    Salute popotbhai and team..👏🏻♥️

  • @vishnuahir3248
    @vishnuahir3248 ปีที่แล้ว +2

    પોપટભાઈ વિજયભાઈ બંને ભાઈઓને તમારા મયા જ ર ભાઈ બરા રિયાના જય શ્રી કૃષ્ણ

  • @illapala1595
    @illapala1595 ปีที่แล้ว

    Jsk beta 🙏

  • @hasumarajofficeal3258
    @hasumarajofficeal3258 ปีที่แล้ว

    Jay ho...પોપટભાઈ...ધન્યવાદ...ધન્ય છે. આપને

  • @illapala1595
    @illapala1595 ปีที่แล้ว

    Dhaniy che beta tamari Baa ne 🙏🙏

  • @sakhibhajanmandalbayad2222
    @sakhibhajanmandalbayad2222 ปีที่แล้ว

    ધન્યવાદ ભાઈ જય હિંદ ખુબ સરસ કહ્યું

  • @damubenjani8681
    @damubenjani8681 ปีที่แล้ว +1

    પોપટભાઈ તમારા કુળદેવી ના આશીર્વાદ તમારી સાથે રહેતી પ્રાર્થના

  • @pssihrajputrajput3898
    @pssihrajputrajput3898 ปีที่แล้ว +1

    પહેલા મને મારું નામ પોપટ સિંહ હોવાથી બહુ દુઃખ થતું હતું પણ તમે આવડું મોટું કાર્ય કરી એ સાબિત કરી બતાવ્યું કે નામમાં કાઈ નથી રાખ્યું

  • @govindsonara139
    @govindsonara139 ปีที่แล้ว +1

    આશરો આહિર નો સુત્ર તે સાર્થક કર્યો દોસ્ત મુરલીધર ખુબ ખુબ શક્તિ આપે

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +4

    વાહ વિજયભાઈ વાહ તમે પોપટભાઈ નો ઈન્ટરવ્યુ લીધું તે બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન સાથે જણાવવાનું કે એકવાર ખજુર ભાઈ નું એટલે કે નીતીનભાઈ જાની નુ ઈન્ટરવ્યુ પણ કરજો એવી ખાસ કરીને વિનંતી છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagjikavad
    @nagjikavad ปีที่แล้ว +2

    પોપટભાઈ તમારા કામ અને વર્તન કામ સ્વભાવ ને સલામ
    જય મુરલીધર

  • @rameshchand4783
    @rameshchand4783 ปีที่แล้ว

    धन्यवाद

  • @vvr11gaming43
    @vvr11gaming43 ปีที่แล้ว +1

    વાહ વાહ ભાઈ ખુબ સરસ મુલાકાત લીધી

  • @HarshaKhatana
    @HarshaKhatana ปีที่แล้ว +1

    Van maldharee aahir❤❤

  • @maheshjatav2809
    @maheshjatav2809 ปีที่แล้ว

    Popat bhi bhautsocal work kar rahe me bhi aap ka vidio like karta hu very nice good necture bhi ko Namskar m. K. Jatav harda m. P. And bhopal se

  • @rabaribhikha5866
    @rabaribhikha5866 ปีที่แล้ว +5

    જય માતાજી

  • @anitabenjoshi3184
    @anitabenjoshi3184 ปีที่แล้ว +2

    ભાઈ તમને ભગવાન સદા ખુશ રાખે

    • @_jaydip__jidiya_1820
      @_jaydip__jidiya_1820 ปีที่แล้ว

      પોપટભાઈ ભગવાન તમને 1000રો વર્ષોનુ આયુષ્ય આપે

  • @Jay_Dwarkadish_5253
    @Jay_Dwarkadish_5253 ปีที่แล้ว

    Waaa supar video vijaybhai ahir

  • @dhirajbengadhavi4513
    @dhirajbengadhavi4513 ปีที่แล้ว

    ધન્યવાદ પોપટભાઈ

  • @pratapsolanki6452villageLife
    @pratapsolanki6452villageLife ปีที่แล้ว +4

    જય સોમનાથ પોપટ ભાઈ

  • @mansukhbhaiustad4791
    @mansukhbhaiustad4791 ปีที่แล้ว

    Popatbhai your work is good.....👌👌👌👌👌

  • @jaysinhzala8639
    @jaysinhzala8639 ปีที่แล้ว +2

    Love you bro ❣️ popat bhai
    god bless you

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 ปีที่แล้ว

    POPAT BHAI TAME AVTARI PURUS CHO BHAI TAMARI TIM NE KHUB KHUB ABHINANDAN TAME BHAGVAN NA RUP AAVIYA CHO BHAI

  • @rathodpratap9260
    @rathodpratap9260 ปีที่แล้ว

    માનવ સેવા એજ પ્રભુ સેવા જય માતાજી જય દ્વારકાધીશ

  • @llaubhavadher7948
    @llaubhavadher7948 ปีที่แล้ว +2

    જય માતાજી 🙏 દ્વારકાધીશ🙏

  • @Rajafarmer2141
    @Rajafarmer2141 ปีที่แล้ว +1

    Jio hajaro sal havaj proud feel thay. Popat bhai joyne

  • @anumakwana8483
    @anumakwana8483 ปีที่แล้ว

    Vah! Popat bhai aava j uttam karyo kro bhgvan tmne Dirgayus bnave jem loko na dukhtme dur kro 6o tem prbhu tmara hrek dukh dur kre.... So proud 👍👍mara bhai😍😍

  • @Premila-bn6vd
    @Premila-bn6vd ปีที่แล้ว

    Jay mataji 🌷👌🏻👍🏻❤

  • @kamlesh_Dholavira
    @kamlesh_Dholavira ปีที่แล้ว

    પોપટભાઈ તમારા દરેક વિડીયો જોઇયે છીયે ખૂબ જ સરસ..❤🙏❤💐💐💥💥

  • @madhavofficial500
    @madhavofficial500 ปีที่แล้ว

    Good work jay Dwarkadhish 🚩🚩

  • @केशुरभाईकेशुरभाई

    ખૂબ સરસ પોપટ ભાઈ આહીર

  • @sushilamardania9339
    @sushilamardania9339 ปีที่แล้ว

    Nice bhai work karta

  • @Parth8055
    @Parth8055 ปีที่แล้ว +1

    Popatbhai ane khajur bhai legend of gujrat....🖤❤️

  • @lakhamnbhai9466
    @lakhamnbhai9466 7 หลายเดือนก่อน

    જય મુરલીધર 👍

  • @gohillavjibhaigohil7909
    @gohillavjibhaigohil7909 ปีที่แล้ว

    બહુજ સરસ મુલાકાત બદલ આભાર

  • @illapala1595
    @illapala1595 ปีที่แล้ว

    Ohh Rajni beta 👌🙌

  • @GudiParmar-f5q
    @GudiParmar-f5q ปีที่แล้ว

    હું બોવ દુઃખી છું ભાઈ મારે બે છોકરીઓ છે પણ મારો પતિ મારી જોડે સારું રાખતા નથી અને રોજ મને ધમકી આપે છે ભાઈ કે તું જતી રે તારું કામ નથી મારે બીજી લાવવી છે એટલે હું કંટાળી ગઈ છું મને થાય છે કે હું દવા પી લવું પણ મારી છોકરીયો ના લીધે હું જીવું છું આશરો જોઈએ છે ભાઈ

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 ปีที่แล้ว +1

    Super

  • @arunashah2470
    @arunashah2470 ปีที่แล้ว

    Popatbhai your work is very good 👍 👏

  • @ramabenhirani8070
    @ramabenhirani8070 ปีที่แล้ว

    Good 👍

  • @rameshchauhan574
    @rameshchauhan574 ปีที่แล้ว +7

    પોપટભાઈ હુ સુ લખુ ભાઈ મારી પાસે કોઈ શબ્દ નથી 😭😭😭😭😭😭😭😭આઇ લવ યુ પોપટભાઈ

  • @adrojamaganbhai8792
    @adrojamaganbhai8792 ปีที่แล้ว

    खूब खूब धन्य वाद भाई बहुत अच्छा जय श्री राम

  • @rukhadbhaichakani8730
    @rukhadbhaichakani8730 ปีที่แล้ว +4

    જય ઠાકર વિજયભાઈ પોપટભાઈ

  • @dangardevang3655
    @dangardevang3655 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન ભાઈ ને

  • @purankoiri2472
    @purankoiri2472 ปีที่แล้ว

    Aapki team ke aage koi nahi tame badha Bharat I hero chhe

  • @BhavtikAhir
    @BhavtikAhir 11 หลายเดือนก่อน

    Jay mataji👍

  • @kocharaprakash2488
    @kocharaprakash2488 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ પોપટભાઈ

  • @laxmanvlogs251
    @laxmanvlogs251 ปีที่แล้ว +3

    ગુજરાત માં બહુજ સારા એવા માણસ છે કે સેવા કરે છે ઇ બધા ને મારા 🙏🙏🙏🙏

  • @gujratupdate1200
    @gujratupdate1200 ปีที่แล้ว +1

    Gujrat na હાવજ ને સો સો સલામ પોપટભાઈ આહીર ને,

  • @ahirranmal5823
    @ahirranmal5823 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મોરલીધર જય હો આહિરાત જય શ્રી રામ

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 ปีที่แล้ว +1

    Nice interview

  • @jayshreeram540
    @jayshreeram540 ปีที่แล้ว +1

    Good work popat Bhai all the Best hu pan avu kaik Karva mangu su

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ તમારી સેવા ને 🙏🙏🙏

  • @leelarathod8408
    @leelarathod8408 ปีที่แล้ว

    જય માતાજી રજનીભાઇ 🙏🙏

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 ปีที่แล้ว

    God bless you Rajanibhai (popatbhai) Jan seva prabhu seva

  • @bj_vlog
    @bj_vlog ปีที่แล้ว +2

    પોપટભાઈ જય માતાજી ભાઈ

  • @nagajanmaherodedara..porba9634
    @nagajanmaherodedara..porba9634 ปีที่แล้ว +1

    Popat Bhai Ahir and nitin Bhai Jani
    is best gujrati 🙏

  • @ilamakwana6435
    @ilamakwana6435 ปีที่แล้ว

    Jai Swaminarayn
    Bhgvan Khub Bal Aape

  • @sanjaybhagadhavi5302
    @sanjaybhagadhavi5302 ปีที่แล้ว

    તમારો પરિચય અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા બહુ સારી રીતે

  • @bharatraval972
    @bharatraval972 ปีที่แล้ว

    પ્રફુલ ભાઈ દવે ને મલો

  • @himathadiya9656
    @himathadiya9656 ปีที่แล้ว +1

    Jay ho ahirkulh ne🙏🙏🙏🙏🙏