અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિને ડામવા કાયદો બનતા આ મોટા ફેરફાર આવશે | Jayant Pandya Exclusive

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 25

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 2 หลายเดือนก่อน

    જાથા સંસ્થાના પ્રમુખ અને સંવેદનશીલ એવા શ્રી જયંત પંડ્યા સાહેબને અમારા બે હાથ જોડી વંદન 🙏🙏🙏🙏🙏 અંધશ્રદ્ધા અંગે કાયદો અંગે વિસ્તારથી જે માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ. અમો પણ અંધશ્રદ્ધાના સમર્થનમાં નથી અમારા સમાજમાં ખૂબ જ અંધશ્રદ્ધા દ્વારા ઢોંગી ધુતારાઓ ખૂબ જ પ્રજાને છેતરી રહ્યા છે અને તેઓ આર્થિક રીતે મજબૂત થતા જાય છે જાથા સંસ્થા આ બાબતે જનજાગૃતિ કેળવી છે જેમાં આ કાયદો એક મોટું શસ્ત્ર બનશે આ બાબતે વિગતવાર માહિતી આપી તે બદલ શ્રી જયંતી પંડ્યા સાહેબ ને ખૂબ ખૂબ ધન્યવાદ અને સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર

  • @divyeshdev3646
    @divyeshdev3646 2 หลายเดือนก่อน

    દારૂબંધી જેવો આ કાયદા ની હાલત થશે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇઆભિનંદન❤

  • @patelgovindbhai210
    @patelgovindbhai210 2 หลายเดือนก่อน +1

    Good

  • @OdichManish
    @OdichManish 2 หลายเดือนก่อน +1

    દારૂ વીષે કાંઈ કહેશો

  • @prithvibiotic11
    @prithvibiotic11 2 หลายเดือนก่อน +1

    આ કાયદા ની ખુબ જરૂર હતી

  • @RamsingBaria-dx5yc
    @RamsingBaria-dx5yc 2 หลายเดือนก่อน

    મંદિરમાં ધુણવા ની ક્રિયા એ અંધશ્રદ્ધા કે શ્રધ્ધા કહેવાય?

  • @divyeshdev3646
    @divyeshdev3646 2 หลายเดือนก่อน

    સાહેબ મે તમને આણંદ ના મલાતજ ની 2વરસ પેહલા વાત કરેલી enu😆શુ થયું?

  • @hareshkumarrao2283
    @hareshkumarrao2283 2 หลายเดือนก่อน +2

    पर्ची निकालनेवाला भी इसमें शामिल होंगे ?

  • @shaileshpatel8900
    @shaileshpatel8900 2 หลายเดือนก่อน +1

    મને જયંતભાઈ સાહેબ નો નંબર મળશે..?

  • @kantibhaimakawana8131
    @kantibhaimakawana8131 2 หลายเดือนก่อน

    Congratulations

  • @punjapatel6904
    @punjapatel6904 2 หลายเดือนก่อน

    પાખંડીધરમૅબદનામકરેછે

  • @patelgovindbhai210
    @patelgovindbhai210 2 หลายเดือนก่อน

    News paperma jaherat aape chhe tene pan bandh karavu joie

  • @KrushiGujarat
    @KrushiGujarat 2 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આભાર સાહેબ 🎉🎉🎉

  • @hiteshrajput6385
    @hiteshrajput6385 2 หลายเดือนก่อน

    આ સરકાર દારૂ ગૌમાતા જેવા કાયદા માં કશું નથી કરી શકતી તો ખોટી વસ્તી ને હેરાન ગોટાળે ચડવવાની વાતો કરે કાયદો ક્યાંય દેશ માં છેજ નહિ બીજું કે દેશ ના નેતાઓ અને અધિકારીઓ કાળા બજાર કરતા હોય તો પસી દેશ માં ભ્રષ્ટાચાર જ થવાનો થોડા સમય પહેલા આધાર બેંક માં લિંક કરાવે પસી આધાર કાર્ડ પાનકાર્ડ માં લિંક બધી ખોટી અફવાઓ ફેલાવી લોકો ને ભ્રષ્ટાચાર આચરે આ સરકાર એમાં લોકો ની નજર ના પડે એના માટે અલગ અલગ બેંક વાળા એજન્સી ઓ વાળા ને લોકો ને કાગળ લય ને દોડાવ્યા રાખે અને લાસ્ટ પહેલા ખાતાં માં ગરીબો ના 500 રૂપિયા પડ્યા હોય તો 12 મહિના પસી 100,300 નો વધારો થતો બેંક માં આજે 1000 થી નીચું બેલેન્સ થાય એટલે 100 ,300 કાપી ને 12 મહિના માં ખતમ ખાતું બધું ખાઈ ને દેશમાં બરબાદી લાવવાનું કામ ચાલુ કર્યું છે પ્રાઇવેટપાર્ટનરશીપ કરી ને બીજેપી સરકાર અને બીજેપી અધિકારીઓ થી ગયા હવે

  • @RamsingBaria-dx5yc
    @RamsingBaria-dx5yc 2 หลายเดือนก่อน

    દારૂ બંધી ના કાયદાનુ પાલન કયા તાલુમા થાય છે?

  • @bmgohil8220
    @bmgohil8220 2 หลายเดือนก่อน

    🎉 ખૂબ ખૂબ અભિનંદન સાહેબ જય વિજ્ઞાન જય ભારત