Deval Maa Song | Ja Baliyavad Ja | જા બલિયાવડ જા | Charan Hamir | Deval Ma Baliyavad |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2024
  • જય દેવલ માં
    પૂજ્ય આઈ શ્રી દેવલમાં નું આ પ્રથમ ગીત અમો આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ , આશા છે કે આપને પસંદ આવશે,
    આ ગીત આખુ સાંભળજો આ ગીતમાં આઈશ્રી દેવલ ધામ બલિયાવડ સાથે આઈશ્રી સોનલ માંના આદેશ ને અનુસરી અને માઁ કરણી ની કરણી જોઈ કેવા ચારણ હોવા જોઈએ એ સંદેશ ને સંમિલિત કરવા માં આવેલ છે જે આપને જરૂર ગમશે... આઈશ્રી દેવલમાં નો રાજીપો જોઈ મને પણ ઘણું બળ મળ્યુ આ ગીતનાં શબ્દો નીચે મુજબ છે
    Lyrics:-
    .........જય દેવલ માઁ........
    ઢાળ:-ચૌદસ કી હે રાત....
    જા બલિયાવડ જા જગદંબનાં પારે જા (૨)
    સન્મુખ સાચુ કહેનાર શક્તિ બેઠી દેવલ માઁ
    જા બલિયાવડ જા....
    અંતરો-૧
    સુવેણ સોનલનાં સમજાવતી સૌને સ્નેહાળી જાણે શારદા-
    ચારણ એક ધારણ બને નેક સૌ ચારણ અંતરમાં એવી આરદા (૨)
    જ્ઞાન તણી ગંગાના નિર્મળ નેહમાં ના
    જા બલિયાવડ જા....
    અંતરો-૨
    અંધશ્રદ્ધા કેરા અંચળાને ઉતારી શ્રધ્ધાનાં અંગે આભરણ ધરો-
    દારૂ બલી દહેજ દૈત ભોજન જેવા દુષણ ને દૂર કરો (૨)
    સદભાવ ભર્યો સ્વભાવ વિખેરે અવળા વા
    જા બલિયાવડ જા....
    અંતરો-૩
    શક્તિ જાયા સર્વે માઁ શારદા સેવે અવલ રહે અભ્યાસમાં-
    ભુલે નહિ ભુલથી ભવ તારણી ભવાંનું સ્મરણ શ્વાસોશ્વાસમાં (૨)
    હમીર કહે હેતે ગુણ ઈ જગદંબાનાં ગા
    જા બલીયાવડ જા....
    શબ્દ રચના:-ચારણ હમીર જામજોધપુર મો.9574272829
    🔴Titel:- Ja Baliyavad Ja
    🔵Singer:- Charan Hamir
    🔴Videography:- Ganesh Film-Batva {Hiren Vadhiya-Mo.99094 62940} & Hitesh Agrawal
    🔴Editor:- Hiren Vadhiya
    🔵Label:- Swar Shakti
    વિશેષ આભાર :- આઈશ્રી દેવલ માતાજીના ભાઈશ્રી જીતુભાઈ ગઢવી ,પ્રકાશભાઈ ગઢવી અને
    આ ગીતનાં પ્રણેતા સામરાભાઈ ગઢવી જામજોધપુર
    🔴Pabliser:- Charan Hamir Mo. 9574 272829
    ©️ All Copyrights Reserved to Swar Shakti Channel Owner Charan Hamir
    Please Like Share and Subscribe
    🔴Note:- Requested all, I am a Member of the IPRS organization, kindly note don't take any Videos and photography copies from my channels without my permission letter according to copyright acts/rules and IPRS Norm.
    🔵--Swar Shakti
    બીજા વીડિયો જોવા નીચેની લિંક ટચ કરો
    / @swarshakticharanhamir
    🔴Follow this INSTAGRAM
    / charan_hamir9
    🔵Our FB PAGE
    / charan.hamir9
    🔵Our Fb ID
    / charan.hamir
    🔴Follow My Blog
    swarshakti.blogspot.com
    🔴Follow My TWITTER
    / charanhamir2
    Contact for :
    🔵Charan Hamir Mo.9574272829
    જા બલિયાવડ જા
    Deval Maa Song
    Ja Baliyavad Ja
    charan hamir,
    swar shakti,
    9574272829,
    swar shakti channel
    ja baliyavad ja
    deval maa song
    જા બલિયાવડ જા
    deval ma baliyavad
    deval maa girnar
    deval maa savni
    deval ma chirja
    દેવલ માતાજી
    pravachan
    aai shree deval ma
    savani veraval
    દેવલ આઈ માં
    દેવલ ધામ બલીયાવડ
    દેવલ માતાજી સવની
    આઇશ્રી દેવલ માં
    आईश्री देवल मां
    deval maa bhajan
    deval maa song
    બલીયાવડ દેવલ ધામ
    baliyavad deval dham
    deval mata ri chirja
    deval ma new song
    new gujrati song
    deval ma pravachan
    #Swar_Shakti
    #charan_hamir
    #song
    #gujratisong
    #charan_hamir
  • เพลง

ความคิดเห็น • 42

  • @dosabhaidharani8452
    @dosabhaidharani8452 6 หลายเดือนก่อน +1

    Vah Charan Hamir Jeva Shabdo Che Teva J Che Deval Maa

  • @mulabhaigadhvi6241
    @mulabhaigadhvi6241 6 หลายเดือนก่อน +1

    Vah Gnan Ni Ganga Utam Shabdo Sundar Gayki Vah Charan Hamir Vah Swar Shakti Jay Deval Maa

  • @dangarkanubhai3949
    @dangarkanubhai3949 2 หลายเดือนก่อน +1

    Jay devalmaa

  • @sanjaybhaikhachar3130
    @sanjaybhaikhachar3130 6 หลายเดือนก่อน +1

    જય દેવલ માં

  • @hareshahirofficial5377
    @hareshahirofficial5377 6 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભાણુભા કવિરાજ અદ્ભુત જય માં દેવલ આઈ જાગતી જોગમાયા કરોડો વંદન

  • @user-hk8vt1om3n
    @user-hk8vt1om3n 2 หลายเดือนก่อน +2

    Lakhu gadhvi khambhaliya to parodiya jay ladhapir jay sonal ma❤❤❤❤❤

  • @user-ym7dr1tf2e
    @user-ym7dr1tf2e 6 หลายเดือนก่อน +1

    Jay matajy

  • @hajabhaigadhvi1455
    @hajabhaigadhvi1455 6 หลายเดือนก่อน +1

    Jay Deval Maa Khub Saras Shabd Rachana Vah Charan Hamir Khub Saras Avaj Che Aapno Aa Song Super Hit Jashe...100%

  • @radheradhe7996
    @radheradhe7996 6 หลายเดือนก่อน +1

    Jay ma Deval

  • @ChelaiyaMusic
    @ChelaiyaMusic 6 หลายเดือนก่อน +1

    Jay ho Deval ma

  • @davabhaigadhavi
    @davabhaigadhavi 6 หลายเดือนก่อน +1

    Vah Charan Hamir Khub Sundar Gayu che Bhai... Deval Mataji Ni Aa Pratham Rachana Sambhli Ne Aanad Thayo.... Jay Deval Maa

  • @user-ym7dr1tf2e
    @user-ym7dr1tf2e 6 หลายเดือนก่อน +1

    JAY Mataji

  • @adityavarmal3753
    @adityavarmal3753 6 หลายเดือนก่อน +1

    Wah wah Jay ho kaviraj

  • @charanjogmaya
    @charanjogmaya 6 หลายเดือนก่อน +1

    Jai jai ma deval jai ho jay jogmaya 🙏🙏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @adityavarmal3753
    @adityavarmal3753 6 หลายเดือนก่อน +1

    Jay deval maa

  • @rajenjesing6232
    @rajenjesing6232 6 หลายเดือนก่อน +1

    Maa no hukam thay aetle Baliyavad jarur jashu🙏

  • @user-qq1fk9xm7x
    @user-qq1fk9xm7x 5 หลายเดือนก่อน +1

    જય માતાજી જય માં દેવલ

  • @rajenjesing6232
    @rajenjesing6232 6 หลายเดือนก่อน +1

    Jay Deval Maa🙏🙏

  • @savajstudeovarana
    @savajstudeovarana 6 หลายเดือนก่อน +1

    જય હો જય હો વાહ હમીરદાન ચારણ જય હો જય દેવલ આઈમા

  • @Rupal_chhoru_3591
    @Rupal_chhoru_3591 6 หลายเดือนก่อน +2

    Jay rupal aai ma jay deval maa Jay sonal ma

  • @arjungadhavi6395
    @arjungadhavi6395 6 หลายเดือนก่อน +1

    Jay Ho Charan Hamir.... Deval Mataji Nu Aa Pagelu Song Aapna Avaj Ma Ope Che...Aasha Rakhiye Aa Song Viral Thay...Ane Aai Shree Deval Bhakto Sudhi Pahoche

  • @sejalcharanofficial6566
    @sejalcharanofficial6566 6 หลายเดือนก่อน +1

    Jay Deval maa veera khub saras geet che bha

  • @ranjitdangadhaviofficial5995
    @ranjitdangadhaviofficial5995 6 หลายเดือนก่อน +1

    Jay Deval maa vah Kavi raj

  • @DashantRajput
    @DashantRajput 6 หลายเดือนก่อน +1

    Jay mataji Bhai

  • @DashantRajput
    @DashantRajput 4 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @vejalbengadhvinewofficial2055
    @vejalbengadhvinewofficial2055 6 หลายเดือนก่อน +1

    જય દેવલ માં

  • @jay__maa__deval
    @jay__maa__deval 6 หลายเดือนก่อน +1

    Jay ho maa Deval🙏🏻🚩