કુંડલિની યોગ - Sadguru chaitany

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #kundalini
    #kundaliniyoga
    #meditation
    આરતી અને તત્વાર્થ
    • આરતી અને તત્વાર્થ - જય...
    -આ સંસાર ને ભવસાગર કેમ કહે છે ? • આ સંસાર ને ભવસાગર કેમ ...
    નામ જાપ નો મહિમા - • નામ જાપ નો અલૌકિક મહિમ...
    ભક્ત અને સંત ની ઓળખાણ કેવી રીતે થાય?- • ભક્ત અને સંત ની ઓળખાણ ...
    મોહ માયા થી પાર કેવી રીતે થવાય?
    • મોહ માયા થી પાર કેવી ર...
    ધર્મ કોને કહેવાય ? - • સત્ય સનાતન ધર્મ કોને ક...
    સત્સંગ સાંભળવાનું પુણ્ય કેટલું - • સત્સંગ સાંભળવાનું પુણ્...
    કળિયુગ માં મનુષ્ય નું કલ્યાણ કેવી રીતે થાય
    • કળિયુગ માં જીવ નું કલ્...
    મૃત્યુ પછી જીવ ની સદગતિ માટે શું કરવુ-
    • મૃત્યુ પછી જીવ ની સદગત...
    બ્રહ્મ નું ચિંતન કેવી રીતે કરવું - • બ્રહ્મ નું ચિંતન કેવી ...
    મંત્રો ની દીવ્ય શક્તિઓ નું રહસ્ય- • મંત્રો ની દિવ્ય શક્તિ ...
    ભજન ક્યારે આપમેળે થવા લાગે- • ભજન ક્યારે આપમેળે થવા ...
    સત્સંગ:- • સત્સંગ
    ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
    ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
    ગઝલ :- • ગઝલ
    ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
    જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.

ความคิดเห็น • 24

  • @manjulaprajapati7466
    @manjulaprajapati7466 3 หลายเดือนก่อน +1

    🙏🙏 શ્રી સદગુરુ પરમાત્મા નમો નમઃ🙏🙏

  • @kiransurti2226
    @kiransurti2226 3 หลายเดือนก่อน +1

    ઓમ નમઃ શિવાય

  • @jashvantoza6945
    @jashvantoza6945 3 หลายเดือนก่อน +2

    🌹jay shree sadgurudev🌹jay ho jay jaykar biraldevi🌹om parmatma🌹🥦🌹🌺🌷🙏🙏🙏🙏🙏

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826 3 หลายเดือนก่อน +2

    જય 🎉પ્રભુ. 🎉જય 🎉હો🎉

  • @sheetalsolanki4603
    @sheetalsolanki4603 3 หลายเดือนก่อน +2

    ❤Adbhut, divya urjaukt param kalyankari gurumukhvani, Alaukik anubhuti❤
    🙏🌹Behad, Behad , Behad ki param pavitra chitishakti na shri charno ma koti koti vandan🙏🌹
    🙏🙏🙏Pragat sadguru parmatma na shri charankamal ma sastang vandan🙇‍♀️🙇‍♀️🙇‍♀️
    🙏🙏🙏Aa alaukik, divya satsang sarve aatmao ni bhitar satprakash ho🌺, param hitkari amrutvani visvlevle pahochhe🌺 tevi param mata parmatma na shri charno ma hurday thi shudhdha prathana🙏🙏🙏
    🚩🚩🚩Jay ho, jay jaykar ho☀☀☀
    🕉Om parmatma🕉

  • @prahladbhaipatel8161
    @prahladbhaipatel8161 3 หลายเดือนก่อน +1

    Divya satsang jay ho devi jay ho gurudev om parmatma .

  • @MukeshPrajapati-tg9lx
    @MukeshPrajapati-tg9lx 3 หลายเดือนก่อน +2

    Om Parmatma

  • @milanmakwana7727
    @milanmakwana7727 3 หลายเดือนก่อน +1

    Khub saras.apno khub khub abhar.jay sadguru 🙏🙏🙏

  • @kiransurti2226
    @kiransurti2226 3 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ

  • @narasihbhaiprajapati526
    @narasihbhaiprajapati526 3 หลายเดือนก่อน +2

    ❤.❤.Om.parmatma. ❤.❤.

  • @AjitSingh.ratwarasahib
    @AjitSingh.ratwarasahib 3 หลายเดือนก่อน +1

    ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ
    ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਹਿ
    ਜੋ ਪ੍ਭ ਕੀ ਹਰਿ ਕਥਾ ਸੁਣਾਵੇ ਸੋ ਭਾਈ ਸੋ ਮੇਰਾ ਵੀਰ

  • @virojahiren3921
    @virojahiren3921 3 หลายเดือนก่อน +2

    🕉️Parmatma 🙏🌹🌻🌺🌷. Jai gurudev

  • @maljibhaizala
    @maljibhaizala หลายเดือนก่อน +1

    Jay mataji dnyavad આપને કે આજની આદોડા દોડી ના જમાં નાં માં તમે કુંડળી ની જાગૃતિ માટેનું સરસ ઉદાહરણ આપી માનવ જીવન સુધારવા નું મહાન કાર્ય કરી રહ્યા છો પરંતુ આવા મહાન સદગુરુ મળે કયા?તે મોટો પ્રશ્ન છે ધાર્મિક દુકાનો ખોલી ને બેસી ગયા છે તેવા ગુરુ ઓ પાસે હ છે પણ માણસ ને વિશ્વાસ બેસતો નથી .

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826 3 หลายเดือนก่อน +2

    જય 🎉ગુરુ.દેવ 🎉મા🎉😢❤

    • @MAHESHBHAImaheshMAHESHBHAI
      @MAHESHBHAImaheshMAHESHBHAI 2 หลายเดือนก่อน

      સતગુરુ તમેમારાઘરેઆવજોરાજકોટતમારાનબરમેસેસજમનેદો

  • @user-db3bc7ut3g
    @user-db3bc7ut3g 3 หลายเดือนก่อน +1

    Jay ho ma

  • @ushabenrathod4891
    @ushabenrathod4891 24 วันที่ผ่านมา

    Jay gurudev aapnu sranamu AAP Jo Jay gurudev

  • @kanjibhaiparghi7440
    @kanjibhaiparghi7440 14 วันที่ผ่านมา

    જય ગુરુદેવ કુંડલીની શક્તિ જાગૃત કરવા માટે નો સત્સંગ સાંભળીને ખૂબ આનંદ થયો પરંતુ આવા સમર્થ સદગુરુ ની પ્રાપ્તિ કેવી રીતે થાય આવા મહાપુરુષ ક્યાં મળે હું ઘણા સંતો નાં સત્સંગ સાંભળું છું પણ મારું મન સ્થિર થતું નથી બે દિવસ થી આપનો સત્સંગ સાંભળું છું તો મને આશા છે કે મારે જે ની ખોજ હતી એ આપના સત્સંગ દ્વારા પૂરી થાય એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના 🙏

  • @onkeshwarraut9351
    @onkeshwarraut9351 3 หลายเดือนก่อน +2

    🙏🕉️💐

  • @user-sx7ey6wo7n
    @user-sx7ey6wo7n 2 หลายเดือนก่อน +1

    Om.parmatma

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826 3 หลายเดือนก่อน +2

    જય 🎉હો🎉મુલાધારમા.🎉કીડી🎉ચાલે🎉એવુ🎉શુ🎉થાય🎉છે.🎉🎉

  • @babubhaiahir-ue3ko
    @babubhaiahir-ue3ko 2 หลายเดือนก่อน

    જય હો

  • @pravinbhairaval8043
    @pravinbhairaval8043 3 หลายเดือนก่อน +3

    ૐ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ🙏

  • @aartipatel7029
    @aartipatel7029 3 หลายเดือนก่อน +1

    Om parmatma