ભાવિન ભાઈ જ્યારે ફ્રી હોવ ત્યારે , long drive into the nature from Dakshesh Tailor vlogs...મે તેમને પૂછ્યું તો તેમને કહ્યું કે આ રસ્તો વાંસદા અને વઘઇ વચ્ચે મ્હુસાસ ગામથી સીતાપુર ચોકડી તરફ જાય છે, પરંતુ હું ત્યાં ગયો તો મને રસ્તો ના મળિયો, જો ભાવિન તમને આ વીડિયો ક્યાંનો અને ક્યાં જાય છે તે ખબર પડે તો મને ચોક્કસ જણાવવા વિનતી.
બહુ સરસ ભાવિન ભાઈ,
સરસ વીડિયો લાવતા રહો.
આભાર...
❤