Weather Update : Amreli માં ધોધમાર વરસાદ, ચોમાસા જેવાં પૂરનાં દૃશ્યો જોવા મળ્યાં I Varsad Samachar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • #varsad #weather #rain #gujarat #varsadagahi
    બે કાંઠે વહેતી નદી, નદીઓનો ધસમસતો પ્રવાહ, અને કેટલાય ગામોમાં પૂર. ચોમાસામાં જોવા મળતાં આ દૃશ્યો આ વર્ષે ભરઉનાળામાં જોવા મળી રહ્યાં છે. આ વર્ષે જાણે ઉનાળાના બદલે ચોમાસુ બેસી ગયું હોય એવું હવામાન છેલ્લા દસ દિવસથી જોવા મળ્યું છે. ગુજરાતના કયા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો અને કયા જિલ્લામાં નદીઓમાં પૂર આવ્યા?
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 3

  • @આદિવાસીભજનમંડળી

    પ્રદુષણ નું પરિણામ છે આ એક મહિનો થવા કરે. ચોમાસા જેવું વાતાવરણ લાગે છે

  • @hanifmud-xz8xc
    @hanifmud-xz8xc ปีที่แล้ว

    लीपक भाई का इन्तजार कररहा हु कब सेटेलाट के मादीयम से समजाएगे

  • @BBCNewsGujarati
    @BBCNewsGujarati  ปีที่แล้ว

    તમને આ સ્ટોરી વાંચવી ગમશે 🖋
    શૅરબજારમાં કરેલું રોકાણ તમને ઝડપથી પૈસાદાર બનાવી શકે? www.bbc.com/gujarati/articles/c51vdyg8zr3o
    'ભૂકંપ પહેલાં હાથી ઊંચે ચડી ગયા', પ્રાણીને કુદરતી હોનારતનો સંકેત કેવી રીતે મળી જાય? www.bbc.com/gujarati/international-64571235
    કપિલ દેવની એ 'દરિયાદિલી', જેમાં એમણે ચોક્કાને સિક્સર ગણ્યો અને ભારત મૅચ હારી ગયું www.bbc.com/gujarati/articles/ckkqd9g15kno