ખરેખર તમારી મહેનત ખૂબ સરસ છે..એક વરઘોડા માટે તમે રિયલ મા ખૂબ સારુ આયોજન કર્યું..માઁ ભગવતી ચામુંડા તમને ખૂબ ખૂબ જ આગળ વધારે તેવી માઁ ચામુંડા ને પ્રાર્થના..👍🔱🙏
જોરદાર, હવે અભિક ની જોન લઈને જાઓ અને સામેવાળા વેવાઈ ફૂમતાળજી અને વઘુભાને માથાભારે મળે અને સામસામે બોલાચાલી ની જોરદાર કોમેડી થાય એ ભાગ જોવાની ઈચ્છા છે...❤❤❤👌👌👌
ભાઈઓ તમે બધા કોમેન્ટ કરો છો પણ એ બધા લોકો ને ટાઈમ હોવો જોઈએ ને બીજા વિડિઓ બનાવા માટે એમની મેહનત તો છે જ આપડે સમજવું પડે જે વિડિઓ આવે એમાં આપડે આનંદ કરવાનો
જોરદાર હો એસ બી હિન્દુસ્તાની જોરદાર આ વીડિયોમાં બૂમ પડાવી યાર શું મજા આવી🎉🎉🎉🎉 એટલી મજા આવી છે ને કઈ બાકી જ નથી બધા વિડીયો સારા હોય છે પણ આ વિડિયો તો બહુ જોરદાર બન્યો છે આવા ને આવા વિડીયો બનાવતા રહો એવી રણછોડરાયના પ્રાર્થના છે જય માતાજી જય માં ભવાની 🙏🙏
ખુબ સરસ તમારા લોકો ની કોમેડી આવે છે હું પાંચમો ભાગ પણ જોવું છું ખુબ સરસ મજા આવે છે તો આવીને કોમેડી મુક તારો તમને બધાને ખૂબ ખૂબ આભાર કે અમને આ કોમેડી જોઈને ખૂબ જ મજા આવે છે ફોર્મ તાજી વાઘોજી તમામ મિત્રોને ખુબ ખુબ અભિનંદન કે તમે આવી કોમેડી મોકલો છો જેથી અમને ખૂબ જ મજા આવે છે જય માતાજી
જય માતાજી મિત્રો ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે લાગે છે કે સાચેજ અભિસકના લગન છે.. આવા ને આવા.કોમેડી વિડિયો. બનાવતા રહો અને. તમે ખૂબ આગળ વધતા રહો.એવી માતાજી પાસે પ્રાથના કરું છું
પેલી લાઈક પહેલી કોમેન્ટ ભાઈ😂😂❤😊😂
હારું કેવાય
ખૂબ સરસ વિડીયો છે ખુબ ખુબ અભિનંદન 👍👍 મેલડીમાની દયા હે કે તમે આગળ વધો જય મેલડી માં જય હરસિધ્ધિ માતાજી
🌸જય માતાજી મિત્રો🙏 મિસ્ટર ઇન્ડિયા 2 નો💞 ભાગ ની કોણ કોણ રાહ 😭જોઇ રહ્યુ છે💝
Ame
હુ
ક્યારે આવસે મીસ્ટર ઈન્ડિયા ભાગ હવે રીલિઝ કરો ભાઈઓ જય માતાજી
Hu😢😢😢
અંંઅંઅઅઅઆ
ખરેખર તમારી મહેનત ખૂબ સરસ છે..એક વરઘોડા માટે તમે રિયલ મા ખૂબ સારુ આયોજન કર્યું..માઁ ભગવતી ચામુંડા તમને ખૂબ ખૂબ જ આગળ વધારે તેવી માઁ ચામુંડા ને પ્રાર્થના..👍🔱🙏
Ha moj
@@DevrajThakor999 aa
વાહ ભાઈ વા 😅 હવે તો 😂 અભિસેક્ ને 2 વાર્ પરણવાનો મોકો મળશે
એક વાર અતારે અને બીજી વખત 😮 અસલી માં
ખુબ જ સરસ વિડિઓ બનાવીઓ સે
સૌૌને જય માતાજી ની 🙏🏻
🎉🎉🎉🎉
ખૂબ સુંદર બઘા મિત્રોને જય સઘીમા 🙏🙏 જય ચામુંડા માં 🚩🚩 ચેહર માં 🚩🚩 જય મહાકાળી માં 🚩🚩 જય હીગરાજ માં 🚩🚩 જય મેલડી માં 🚩🚩 રાજા બહુચરાજી માં 🚩🚩🚩🚩🚩🚩
❤❤❤❤
બાસ્કુજી ને આરામ થઇ જ્યો 🙏🙏 જય માતાજી
❤😂😂🎉😢😢😢😮😮😅😅😊 2:57
Ha😅
પરિવાર સાથે જોઈ શકાય એવો એક માત્ર યુટ્યૂબ ચેનલ છે ❤❤
પાણીનુ આદોલન ભાગ કોને કોને ગમયો જય માતાજી બધા મિત્રો ને ખુબ ખુબ આગળ વધો ❤❤
જબર જસ મજા પડી ગઇ
વાહ વાહ અભિષેક ભાઈ શું વાત છે.❤😂 અભિક તમારો
સમય બહુ મહાન છે.😅😅એક વાર તો ઘોડી પર બેઠા અને
હજી બીજી વાર બેસશો.❤❤
😂😂
જય માતાજી એસ.બી. હિન્દુસ્તાની ટીમ ને
આવા જ કોમેડી વિડિયો બનાવતા રહો ✌️💖💚♥️🥰🙏😘
અભીક નો વરઘોડો નીકળ્યો હતો વાઘજી દારુ પીન આવીયા હતા બહુ સરસ વાઘજી અને ફુમતાળજી ની મોજ 🥰🥰🥰🥰🥰🤩🤩🎊🎊🎉🎉😍
ખુબ સરસ વિડીયો છે.ખુબ ખુબ અભિનંદન 🎉🎉❤
તમારુ વીડિયો ઊતરવાનું બજેટ બોલિવુડ કરતા એ વધારે છે. ખુબ સરસ. લવ ફ્રોમ લંડન. મહેસાના નો છું પણ તમારો વિડિયો હું ડેઈલિ જોઉં છું.
Tari ghal boliewood ka name bhi suna hai dungaliya
વાવવા
😂 આવી મજા તો મિસ્ટર ઈન્ડિયા વખત પણ નતી આવી... બહુ જ સરસ વીડિયો... નોકરીથી આવતા બસમાં તમારા જ વીડિયો જોઈએ...
Hi
Ha sb hindustani tim Ha moj moj❤❤❤❤❤❤😊😊😊😊jay Mata ji batha mitrone Avaj komendi vidio bana vata raho❤❤❤❤😊😊😍😍🤩🤩😇😇🤗🤓
મહાદેવ 🙏🏻...
હા મારી sb hindustani ટીમ નો વટ હા🤟👌🤟👌 ખરે ખર ફુમતા કાકા તમે તમારા ભોણા ને પરણાઈ જોણ્યો 🤣😂🤣😂
વાહ વાહ ફમતાળજી અને વાઘુજીની કોમેડીક જોરદાર સે.........
જય માતાજી બધા ભાઈઓ ને ખુબજ સરસ અને કોમેડી વિડિયો છે.વાઘુભા ની કોમેડી ખુબજ સરસ છે.નંબર વન છે.😂😂😂😂😂😂😂
બધા મિત્રોને જય માતાજી. 🙏
જય બાબારી. 🙏
કુળદેવી શ્રી ચામુંડા. 🙏
જય શ્રી હડકમાઈ 🙏
માં જોગમાયા. 🙏
ગામ ચેખલા 🙏
Hi
જોરદાર, હવે અભિક ની જોન લઈને જાઓ અને સામેવાળા વેવાઈ ફૂમતાળજી અને વઘુભાને માથાભારે મળે અને સામસામે બોલાચાલી ની જોરદાર કોમેડી થાય એ ભાગ જોવાની ઈચ્છા છે...❤❤❤👌👌👌
વાહ ભાઈ વાહ મોજ બેન્ડ સારું છે ખર્ચા ભેગો ખર્ચો ને વીડિઓ બની ગયો જોરદાર 😅😅😅
ભાઈઓ તમે બધા કોમેન્ટ કરો છો પણ એ બધા લોકો ને ટાઈમ હોવો જોઈએ ને બીજા વિડિઓ બનાવા માટે એમની મેહનત તો છે જ આપડે સમજવું પડે જે વિડિઓ આવે એમાં આપડે આનંદ કરવાનો
જોરદાર હો આજતો. દીલ અને દિમાગ ખુશ થઈ ગયુ❤😊
જય શ્રી રામ 🙏🚩 ખુબ જ સરસ 😊😅
તમારી કોમેડી અમે જોઈએ છીએ તો દિવસ સારો જાય છે 🙏
જોરદાર વિડીયો છે ભાઇ hasavu બંધ થતું નાથી majave સે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Varghodama Reality Lavabadal Aakhi Team ne Khub Khub Aabhar.Naresh Gajjar From FOX INTERIOR 🙏
Jay shree Krishna 🙏 SB હિન્દુસ્તાની ટીમ તથા મારા મિત્રો ને શુભ સવાર
ખુબ સરસ હતું હો મને પણ મજા આવી એસ બી હિન્દુસ્તાની ટીમ ખુબ ખુબ અભિનંદન યશ રાવલ ઓફિસિયલ તરફથી ફુલ સપોર્ટ છે હા મોજ હા
બહુ મજા આવી હો જય માતાજી બધા ભાઈ ને. મોજ કરાવી વઘુભા અને ફૂમતાળજી એ હો
જોરદાર વિડિયો છે SB Hindustani વાધુજી અને ફુમતાળજી ની જોડી 1નબર
જય માતાજી બધાં મિત્રો 🛕🙏🙏ને વિડિયો જબરો છે મિત્રો 🎉🎉💯🤣
અભિક ને તો એવું જ લાગે છે કે તે પેણવા સાચે જ જાય છે
ખૂબ જ સરસ વિડિયો બનાયો જય માતાજી ❤❤
જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️
Wahhh moj wahhhh jordar bhag 😂😂😂😂
એસ બી હિન્દુ સ્તાની ટીમ ને ખુબ ખુબ અભિનંદન ❤
બહુ મજા આવી ગઈ છે ❤❤ વીડિયો જોવા ની હો ❤❤❤ 31:10
જય માતાજી બધા મિત્રો ને શુભ કામનાઓ છે 🙏🙏♥️ જય શ્રી હડકમાઈ માં 🙏🙏♥️
🙏👏👃
બહુ સરસ વિડિયો છે ફૂમતળજી તથા વધુભા તથા આખી તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
જય માં મેલડી 🙏 મારી ખેડા ની માં મેલડી તમારી સદા રક્ષા કર છે ભાઈ મારા 🙏 S.B Hindustani ❤
ખુબ મહેનત કરી ને આ વિડીયો બનાવ્યો હશે 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
વાહ ફુલ કોમેડી જોરદાર
આ વિડીયા નો વ્લોગ રજુ કરવામાં આવે તો મજા આવી જાય
❤❤❤❤❤❤❤❤❤❤
જય માતાજી
જય ભવાની માં 🙏 રોહિત જાદવ અને રાહુલ જાદવ નો પુરેપુરો સપોર્ટ છે ભાઈ 🙏 વાગડોદ ⚔️
❤સુપર વિડીયો ❤
❤જય શ્રી દ્વારકાધીશ ❤
❤જય માતાજી ❤
જય માતાજી બધા મિત્રોને 🙏🏻🚩🙏🏻
જોરદાર હો એસ બી હિન્દુસ્તાની જોરદાર આ વીડિયોમાં બૂમ પડાવી યાર શું મજા આવી🎉🎉🎉🎉 એટલી મજા આવી છે ને કઈ બાકી જ નથી બધા વિડીયો સારા હોય છે પણ આ વિડિયો તો બહુ જોરદાર બન્યો છે આવા ને આવા વિડીયો બનાવતા રહો એવી રણછોડરાયના પ્રાર્થના છે જય માતાજી જય માં ભવાની 🙏🙏
આટલા બધા ભાગ જોયા પણ આ ભાગ કઈક અલગ જ મજા આવી ગઈ સુપર 🙏❣️ જય માતાજી
જય માતાજી 🙏. તમારા દરે વિડિયો જોઈએ છે તમારી કોમેડી બધાને સારી લાગે છે. જય માં મેલડી અને ખાસ મફુ કાકા ને જય માતાજી
જય માતાજી બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન ખુબ આગળ વધો 🙏❤️ હા મોજ હા ❤️❤️👌👌
જય માતાજી મીત્રો લગ્ન નો હરખ ભાગ કોને કોને ગમે છે જય સધી માઁ
ખુબ સરસ તમારા લોકો ની કોમેડી આવે છે હું પાંચમો ભાગ પણ જોવું છું ખુબ સરસ મજા આવે છે તો આવીને કોમેડી મુક તારો તમને બધાને ખૂબ ખૂબ આભાર કે અમને આ કોમેડી જોઈને ખૂબ જ મજા આવે છે ફોર્મ તાજી વાઘોજી તમામ મિત્રોને ખુબ ખુબ અભિનંદન કે તમે આવી કોમેડી મોકલો છો જેથી અમને ખૂબ જ મજા આવે છે જય માતાજી
સવારે ઉઠીને તરતજ તમારા વીડિયો જોઈ છીએ ત્યારેજ મજા આવે છે તમારો ખુબખુબ આભાર
અભીક ના લગન રીયલ હતા કે ખાલી વિડીયો બનાવ્યો છે.. જય માતાજી બધા મિત્રોને ખુબજ સરસ વિડીયો બનાવ્યો છે.
ના ભાઈ વીડીયો માટે
Moj moj jordar 👌👏
🙌🙌🙌🙌 ખુબ સરસ વિડિયો બનાયું છે 👌❤️❤️
બહૂજ સારો વિડિઓ છે અને જોઈન મજાઆવી ગઈ 🙏👌👌👌
ખરે ખર મજા આવી ગઈ પણ મફુજી અને બાસ્કુજી અને બલ્લું ભાઈ હોત તો બહુ જ મજા આવત
જય હો પુરબા ફઈ
જય ચેહર માં 🙏🙏🙏 ચેહર માં તમને ખુબ આગળ વધારે 💜💜💜💜
Vaghubha, Fumtaji,Haribha No.1 Acting.Naresh Gajjar From FOX INTERIOR.
જય શ્રી ચામુંડા માં જય શ્રી મેલડી માં જય માતાજી ❤❤❤❤❤❤❤❤❤
માં શક્તિ તમને બઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉
જય શ્રી શક્તિ માં જહુ મ્યુઝીકલ ગૃપ વીરતા રોહીતસિંહ ઝાલા ના જય શ્રી જહુમા જય શ્રી સીકોતર મા ખુબ સરસ વીડિયો ઓલ એસબી હીન્દુ સ્તાની ટીમ Congratulations
ખરેખર ભાઈઓ આજે તો દીલ અને દીમાગ ખુશ થઈ ગયુ.❤😂😅
જોરદાર વિડિઓ ❤❤👌👌
વાઘુભા અને કુંતાજીની કોમેડી 1 નંબર હો👍👍
Vah Hari bah vaha😂😂😂😂😂😂😂
🌹🌹🌹 શાદી મુબારક 🌹🌹♥️♥️
Hii
જોરદાર તમારી કોમેડી માતાજી તમને આગળ વધારે જય સીગૂ સરકાર 🙏🙏🙏🙏
🙏 જય માતાજી બધા ભાઈયો ખૂબ સુંદર વિડીયો ખુબ અભિનંદન બધા મિત્રો 🙏🙏🙏👍👍👍👌
❤❤ ખૂબ મજા આવી ❤❤
જય માતાજી બંધ હાવજ જેવા મિત્રોને 🎉🎉
સરસ વિડીયો બનાવ્યો છે હો જોરદાર 👌👌👌
fumtaji acting 😂❤❤❤❤
જેયમાતાજી એસટીહુડુસથાની બધાનેખબ ખુબ😮😮😮😮😮❤❤❤❤❤ 😮🎉
હભીક ના લગ્ન છે કે ખાલી કોમેડી વિડિયો બનાવ્યો છે 😊
ખાલી લગન છે
Jay.mataji.🙏🙏👌👌🚩
કોમેડી ની મોજ હા વરરાજાની મોજ😀👍❣️
જય માતાજી મિત્રો ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે લાગે છે કે સાચેજ અભિસકના લગન છે.. આવા ને આવા.કોમેડી વિડિયો. બનાવતા રહો અને. તમે ખૂબ આગળ વધતા રહો.એવી માતાજી પાસે પ્રાથના કરું છું
Best episode 👏👏
Shaadi asali mein hai
અભિસેક.ના.રીયલમા.લગનછે🎉🎉
જય માતાજી બધા મિત્રો ને શુભ અભિનંદન 🙏🙏
વા ભાઈ વા જબરજસ્ત ભાઈ❤❤❤❤❤❤❤
Jay goga 💫🙏🙏🙏💫
🙏🙏🖤જય દ્વારકાધીશ ભાઈઓ🖤🙏🙏
જોરદાર.ફૂમતાજી
જય માતાજી વાઘુભા 🙏🙏
ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે પરંતુ વિડિયો કોલેટી થોડી સુધારો❤
અવાજ વિડિયો બનતા રહો 🥰
એક.થોડી.ભૂલ. કરી ડ્રોન કેમેરાથી વિડિયો સુંટિંગ કરવાનું હતું સાચું હોયતો લાઈક કરો🎉❤❤❤❤
જય માતાજી ❤
Ha moj ha supar jay mataji badha bhaiyo ne
Good morning all friends
Jay Dwarkadhish 🎉
Bahu maja avi 😂
Aajano vidio khubaj saras che👍👍
Aa video mo full maza avi gai
Thanks all sb hindustani team and special enjoy for fumtaji
મોજ પડીગય ભાઈયો જબરજસ્ત વીડિયો છે
❤જય માતાજી બધા મિત્રો ને ❤
જય માતાજી 🙏 હું કહુછુકે તમે પાણિના પાણી પાણી ના ઓદોલન નાભાગમા નારો હતો કે વાધુભા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે એવિજ રીતે એસ.બિ. હિન્દુસ્તાની ચેનલ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ...ok જય માતાજી 🙏 મિત્રો
જય માતાજી મારા બધા ભાઈઓ ને
Bhai really jordar...
Lagan ni Yaad aai gai... 😂😂😂
બધા મિત્રોને નમસ્કાર 🙏🙏🙏