આ રીતે CREDIT SCORE સુધારી લો, કલાકમાં મળી જશે લોન | Ek Vaat Kau | VTV Gujarati |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • આ રીતે CREDIT SCORE સુધારી લો, કલાકમાં મળી જશે લોન | Ek Vaat Kau.
    #CIBILScore #CreditScore #Loan #EkVaatkau
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 510

  • @jitendrasinhvaghela6007
    @jitendrasinhvaghela6007 5 ปีที่แล้ว +135

    તમારી બોલવાની પદ્ધતિ ખૂબ જ સરસ છે , આજ રીતે સારી સારી માહિતી શેર કરતા રહેજો, તમારી પૂરી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @rakeshrabari7231
    @rakeshrabari7231 4 ปีที่แล้ว +2

    ખરેખર અમે બધાં લોકો ભાગ્યશાળી છે. અમે તમારા એક વાત કવ એ વિડિયો ક્લિપ જોવા મળે છે. ધન છે. તમારા આવા વિચાર કર્મ અને સારા કાર્યો માટે ભાઈ ખૂબ ખૂબ સરસ આવા કલયુગ જેવા જમાનામાં આવા ન્યૂસ ચેનલ્સ છે. આ પુથ્વી પર એનો મને આનંદ થાય છે.

  • @mehulpanchal1153
    @mehulpanchal1153 4 ปีที่แล้ว +7

    Thanks for most important of our loans and how to pay and prepare for it. Good information to share us. Thanks a lot

  • @1a2b3c216
    @1a2b3c216 5 ปีที่แล้ว +2

    એટલી સરસ માહિતી આપી તમે ગુંજભાઈ કે ના પૂછો વાત બધાજ પ્રશ્નના જવાબ આપી દીધા માહિતી તો અમને પણ ખબર હોય છે પણ આવી સચોટ માહિતી નથી હોતી તેના લીધે મનમાં ગૂંચવણ થાય કે આ કેવી રીતે થતું હશે તો આવીજ રીતે નવી નવી માહિતી લાવતા રહો thanks

  • @krunalpatel7247
    @krunalpatel7247 3 ปีที่แล้ว +4

    Sir આપની speech ખૂબ જ સરસ છે,
    પણ sir બગડેલો સ્કોર સુધારવો હોય તો શું કરવું જોઈએ, એની માટે નો ઉપાય સૂચવવા વિનંતી 🙏🏻

  • @krshah07
    @krshah07 4 ปีที่แล้ว +2

    Wah. Wah. Beautiful. Explanation. As. Usual. Thank. You. Appreciated

  • @babuvalapanchamrutgujarat2630
    @babuvalapanchamrutgujarat2630 5 ปีที่แล้ว +5

    ખૂબ સરસ માહિતી આપી . ધન્યવાદ

  • @ઝાલાવિક્રમસિંહ
    @ઝાલાવિક્રમસિંહ 2 ปีที่แล้ว +2

    તમારી બોલવાની સમજાવવાની તમને ભગવાને બહુ ખૂબ સારી શક્તિ આપી છે અને તમે એને યોગ્ય ઉપયોગ પણ સારો કરો છો ટક્કર સાહેબ જય માતાજી

  • @PankajParmar133135
    @PankajParmar133135 5 ปีที่แล้ว +4

    🆃🅷🅰🅽🅺🆂 🆂🅸🆁...
    All Information are fabulous
    & very Useful.
    Sir.. Your speaking style is superb.
    Plz... Make videos upon current affairs of month for GPSC.
    Or make new channel for it.
    It will be get more views and subscribers.

  • @RAME
    @RAME 5 ปีที่แล้ว +21

    આ કંપનીઓ ને બેંકો.. માલ્યા , વગેરે ઉપર સિબિલ લાગુ પડે કે નઈ?

    • @pranavpatel3576
      @pranavpatel3576 5 ปีที่แล้ว +8

      chutiya jevi vaato na karo. those were commercial loans given to companies not some individuals.

    • @jigarsharma2780
      @jigarsharma2780 3 ปีที่แล้ว

      So

    • @HelpnCare
      @HelpnCare 3 ปีที่แล้ว

      😜

  • @dineshprjapati9978
    @dineshprjapati9978 2 ปีที่แล้ว +3

    સર મારી લોન અટકી છે કઈ પણ કોઈનું બાકી નથી તો પણ સિબિલ સ્કોર 593છે તો સુ મને પાક ધિરાણ નઈ મળે?

  • @anilthakor674
    @anilthakor674 3 ปีที่แล้ว +1

    ખૂબ જ જરૂરી જાણકારી આપી છે સાહેબ 🙏 ધન્યવાદ🙏

  • @AjayBhoya-gx9dr
    @AjayBhoya-gx9dr 12 วันที่ผ่านมา

    ખુબ સારું જણાવીશ સિલ્વર ખુબ સારું લાગ્યું

  • @vaghelaanand4059
    @vaghelaanand4059 4 ปีที่แล้ว +1

    ઘણીજ સારી અને અગત્યની માહિતી.....આભાર sir

  • @wakeupvideos9643
    @wakeupvideos9643 5 ปีที่แล้ว +4

    Great, Very Useful 👍👍

  • @harryraval3536
    @harryraval3536 3 ปีที่แล้ว +2

    ઘડી-ઘડી બેસ્ટ સ્પીચ હો ભાયા... વારે વારે ની જગ્યા એ ઘડી ઘડી.... અમારા બનાસકાંઠા માં વપરાય છે

  • @SanjayPatel-fs1rb
    @SanjayPatel-fs1rb 4 ปีที่แล้ว +2

    તમારી શાદી ભાષા મને બોહુજ ગમે છે અને બધા ને સમજાય છે.ખૂબ સરસ મજાની વાત

  • @kailashjoshiOman
    @kailashjoshiOman หลายเดือนก่อน

    Very good information...thanks bhai

  • @pravinvanzara8391
    @pravinvanzara8391 5 ปีที่แล้ว +3

    Ek vaat kau thank you bhai👍🇮🇳🙏

  • @grandmastimusic578
    @grandmastimusic578 6 หลายเดือนก่อน +1

    ગોલ્ડ લોન લઈ લો સારો થય જશે
    હું એક લોન સલાહ કાર છું

    • @Maganbhai.asana.bhabhr.B..k
      @Maganbhai.asana.bhabhr.B..k 4 หลายเดือนก่อน

      મારે પીકપ ગાડી ના જામીન માં સિબિલ ખરાબ છે તો ગોલ્ડ લોન કરવાથી સિબિલ સુધરે 🤔🤔

  • @kartiktank5084
    @kartiktank5084 4 ปีที่แล้ว +2

    shop& establishment license શુ છે ? રજીસ્ટ્રેશન કેવીરીતે કરવુ ? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. ગામડામા દુકાન છે તો કેવી રીતે રજીસ્ટ્રેશન કરવુ?

  • @Jani-ky5xh
    @Jani-ky5xh 3 ปีที่แล้ว +2

    મેં સર મોબાઈલ app થી પર્સનલ લોન લીધી હતી તે હવે એ એપ બંદ થી ગઈ હવે મારો cibile score 300 થી ગયો છે તો હવે મારે સૂ કરવું જોઈએ ?
    હું payment કરવા ભી તૈયાર છૂ.

  • @dashrathraygor6997
    @dashrathraygor6997 4 ปีที่แล้ว +3

    કદાચ અન્ય વેબસાઈટ પરથી ચેક કરવામાં આવી હોય અને પાનકાર્ડ ની વિઞત આપી હોય ત્યારે સિક્યોરિટી માટે શું કરવું જોઇએ

  • @Mr_Goval_2121
    @Mr_Goval_2121 5 ปีที่แล้ว +7

    Good information sir

    • @bhaveshmakwana6633
      @bhaveshmakwana6633 3 ปีที่แล้ว

      જોઈએ છે.....ડીજીટલ રેફરલ પ્રોગ્રામ માટે....માસિક આવક 1000 થી શરૂ કરી શકો....ધરબેઠા મોબાઈલ થી કામ કરી શકશો...ret ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ છે....ફોન કરવાનો સમય...10 થી 6...99781 16882..

  • @prathveechauhan6335
    @prathveechauhan6335 3 ปีที่แล้ว

    Vah......

  • @hastiheer99
    @hastiheer99 5 ปีที่แล้ว +5

    JEMNO CIBIL KHARAB HOY TEMANE SU KARVU ?? EX NOT PAYING REGULAR EMI DUE TO Accidently bed economic contion so... whats remedy to make best cibil??

  • @amrutdantani4508
    @amrutdantani4508 หลายเดือนก่อน

    Khub sarad

  • @markhibhaivarotariya9272
    @markhibhaivarotariya9272 5 ปีที่แล้ว +1

    V.v good mahiti. ..jai ho

  • @vithalpatelthakrani3169
    @vithalpatelthakrani3169 4 ปีที่แล้ว

    Very good ...
    Khoob saras mahiti api che. Abhar...

  • @jiteshtopiwala1
    @jiteshtopiwala1 4 ปีที่แล้ว +2

    બેંકે વિજય માલ્યા અને નિરવ મોદીનો cibil score ના જોયો હશે ??

    • @rajujoshi4060
      @rajujoshi4060 3 ปีที่แล้ว

      જીતેશ ભાઇ ,,,,, કાેય માણસ સારુુ કામ કરતા હાેય તાે તેને કરવા દેવાય , વચમા ચંચુપાત નાે કરાય,,,,,, તમે સાવ નવરા હાે તાે તમે જ જાણી લાે ને બન્ને ના લાેન ના સ્કાેર ?,,,,,ગુંજભાઇ ભાઇ ને સુકામ કહાે છાે,,,,, ( " સારા કામ મા કાેઇ દીવસ ચંચુ પાત કરવાે નહી")

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 3 ปีที่แล้ว

      @@rajujoshi4060 loda tu taru kam karne

  • @happyclub7199
    @happyclub7199 5 ปีที่แล้ว +2

    જય જલારામ ભાઈ ખુબ આભાર ભાઈ સરસ રીતે માહિતી આપી છે

  • @jogijay7091
    @jogijay7091 5 ปีที่แล้ว +2

    જો પહેલા કોઈક વેબ સાઈટ પર કે ઍપસ પર ક્રેડીટ સ્કોર ચેક કર્યો હોય અને એ લોકો જો આપડો ક્રેડીટ સ્કોર ચેક કરતા હોય રેગ્યુલર અને તો શું કરવુ?

  • @desaisagar6570
    @desaisagar6570 4 หลายเดือนก่อน

    સરસ માહિતી આપી

  • @MrRameshparmar
    @MrRameshparmar 2 ปีที่แล้ว +1

    એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડ હોય તો સિબિલ ઉપર કોઈ ફરક પડે ખરો ?

  • @K_L_GEMER
    @K_L_GEMER หลายเดือนก่อน

    સરસ વાત કરી સેક્સ

  • @HMStudeo
    @HMStudeo 6 หลายเดือนก่อน +1

    Jordar mahiti chhe

  • @compoundingtheta2995
    @compoundingtheta2995 4 ปีที่แล้ว

    Very very helpful information.. Thank You Goonjbhaine..

  • @rakeshchaudhari2625
    @rakeshchaudhari2625 4 ปีที่แล้ว +1

    Thank u sir your all videos are most important in my life

  • @nehalpatel3894
    @nehalpatel3894 3 ปีที่แล้ว

    વાહ...વાહ..ગુંજ ભાઈ...તમે લોન માટે ખૂબ સરસ ગુંજી રહયા છો

  • @pavanvideo9129
    @pavanvideo9129 5 ปีที่แล้ว

    વાહ ભાઈ તું અવાજ ઉત્સાહ થી બોલે અને માહિતી આપતો રે બધ્ધા વિડિયો ખુબજ સુંદર છે

  • @harshnebhavani7825
    @harshnebhavani7825 5 ปีที่แล้ว +9

    Ek Vat Kahu , tamari aa series bav j helpful che. And tamari samjavani method to ekdum perfect che goonj bhai. Keep it up.

    • @dineshmishra91749
      @dineshmishra91749 5 ปีที่แล้ว +3

      Very easy knowledge system

    • @goonjt
      @goonjt 5 ปีที่แล้ว +1

      @@dineshmishra91749 Thank you so much

    • @goonjt
      @goonjt 5 ปีที่แล้ว +3

      Thank you so much

    • @solankiramesh1417
      @solankiramesh1417 4 ปีที่แล้ว

      Thanks

  • @dakshrajdafda2497
    @dakshrajdafda2497 ปีที่แล้ว

    સોસાયટીના મ્યુનિસિપલ કોર્પોરેશન ની અગર કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી હોતી તો તેવા સમયે હું ઘર વેરો ભરવા પાત્ર છે ??

  • @rajutapriya
    @rajutapriya 2 ปีที่แล้ว +1

    ખાતામાં 2 લાખ થી વધુ બેલેન્સ પડ્યું રહે તો સ્કોર સુધરે ખરો ?

  • @lilagarikrupa
    @lilagarikrupa 4 ปีที่แล้ว +1

    Defaulters SBI Credit Card ne bandh karavya p6i pn active batave 6 ane ej credit card na lidhe biju credit card k loan madti na hoi to su krvu joiye

  • @rahulsolanki5319
    @rahulsolanki5319 7 หลายเดือนก่อน

    Very nice sir❤❤❤❤❤

  • @dkrathod5211
    @dkrathod5211 4 ปีที่แล้ว

    અભિનંદન ખૂબ સરસ સાહેબ અમને તમારા પાસેથી ખૂબજ જાણવા મળે છે ધન્યવાદ👍🤝🤝

  • @devjisuthar7635
    @devjisuthar7635 4 ปีที่แล้ว +1

    મેં નવું ક્રેડિટ કાર્ડ લીધું છે હમણાં તો મેં હજુ સુધી કાય ખરીદી નથી કરી તોય હપ્તા ચાલુ થઈ જાસે કે નઈ થાય

  • @kartikdesai7359
    @kartikdesai7359 5 ปีที่แล้ว +1

    Paisabazar website ma CIBIL check kravyu hoy to koi problem sir. Please reply me.

  • @mehulsorathia311
    @mehulsorathia311 5 ปีที่แล้ว +2

    મેં બીજી જગ્યાએ મારો cibil score ચેક કરી લીધો છે . pannumbar આપી દીધા છે . હોવી ત્યાં થઈ Remove કરવા હોઈ તો સુ કરવું

  • @vpbachani6056
    @vpbachani6056 4 ปีที่แล้ว +3

    Mara naam thi koi ajnya vyakti e online loan lidhi chhe maro score atyare 599 chhe mare have su karvu...
    Tene repament karel nathi
    Koi rasto batavo

  • @chandrakantpansuriya9796
    @chandrakantpansuriya9796 4 ปีที่แล้ว +1

    home loan subsidy Avya bad vadhre Bhare sakay

  • @anilpatel1398
    @anilpatel1398 4 ปีที่แล้ว +1

    Very good information.

  • @keyurvyas3992
    @keyurvyas3992 2 ปีที่แล้ว

    thx sir for your best advice

  • @Allrounder-jr7fr
    @Allrounder-jr7fr 4 ปีที่แล้ว +1

    નાબાર્ડ લૉન માટે એક વિડિઓ બનાવો. ડિટેઇલ માં, કેટલા સુધી રૂ. મળે? વ્યાજ?

  • @rahulcontractor1121
    @rahulcontractor1121 3 ปีที่แล้ว

    Well

  • @hareshrabari9118
    @hareshrabari9118 3 ปีที่แล้ว

    Right

  • @jayeshbmakwana
    @jayeshbmakwana 4 ปีที่แล้ว +2

    Home loan transfer mate pan ek video banao pls...

  • @Hindustan_Sound_liliya6553
    @Hindustan_Sound_liliya6553 4 ปีที่แล้ว +1

    SUPAR A1 BEST JANKARI DI BHAI JAN

  • @geetaravat2241
    @geetaravat2241 4 ปีที่แล้ว +1

    EMI nu payment bank bhari aema thi pela bank pela late charge kapi le to su karvu joeye

  • @pintujindran2894
    @pintujindran2894 3 ปีที่แล้ว

    Good job

  • @arshvahora9692
    @arshvahora9692 4 ปีที่แล้ว +1

    Tamari spich baw sari che👌
    Me mara friend ni vihical lone ma vitnesh tari ke signeture karel hati temne lone bharel nathi etle mane cibil ma lidhel che etle aama thi bahar nikadwa su karau?
    Aana karane mane lone madti nathi to su karwu?

  • @Rajeshpatel-fv4ff
    @Rajeshpatel-fv4ff 5 ปีที่แล้ว +1

    Saheb grahak time thi EMI na bhare to CIBIL Score kharab thay pan account ma balance hova chata jo koi finance company Ecs na kare athava check time thi na nakhe ane CIBIL Score Score kharab thay to te samaye su kari sakay mari sathe aavu banyu che ane aa vat ni jan pan me branch ma ghani var kareli che to hu have su kari saku te mane janavo saheb tamaro javab mane khub madadrup thai sakse

  • @hasmukhbarot8306
    @hasmukhbarot8306 3 ปีที่แล้ว

    તમારી વાત માં દમ છે સાહેબ
    ક્રેડિટકાડૅ થી વાષિર્ક લીમિટ કેટલી વાપરી શકાય
    મારી લીમિટ ૪૧૪૦૦૦ છે
    વાષિર્ક આવક ૭૦૦૦૦૦ છે
    ૯૪૨૯૭૨૫૩૯૭

  • @BhaveshPatel-uh2ok
    @BhaveshPatel-uh2ok 3 ปีที่แล้ว +1

    Mari loan chalti hati ne me te loan puri kari didhi che bahu kathinay thi ane maro sibil scor minas ma che have mane koi loan pn nathi aaptu k nathi koi credit card aaptu have koi mane aape to hu aavi rite bharine sibil scor vadharu pn koi aape tevu mare kai rite karvanu

  • @bipinkumargohil3339
    @bipinkumargohil3339 หลายเดือนก่อน

    Nice

  • @shradhdhadharajiya475
    @shradhdhadharajiya475 4 ปีที่แล้ว +1

    Sir hu khud bdhana cibil score chek kru chu

  • @mehulsadhu
    @mehulsadhu ปีที่แล้ว

    Good 👍

  • @rajautoagencymandvi3395
    @rajautoagencymandvi3395 4 ปีที่แล้ว +1

    V good gunjbhai

  • @chunarakrunal7704
    @chunarakrunal7704 3 ปีที่แล้ว

    Nice Infirmation Sir...😚 thanks

  • @sondubhaimir8933
    @sondubhaimir8933 4 ปีที่แล้ว +1

    Good

  • @rakeshsahare817
    @rakeshsahare817 11 หลายเดือนก่อน

    મેં મારો સિબિલ ચેક કરવાની કોશિશ કરી પણ માં મોબાઈલ નંબર અને ઇમેલ ઓલરેડી યુઝ્ડ બતાવે છે તો હવે મારે કેવી રીતે મારો સિવિલ ચેક કરવો?

  • @rizwankhanpathan4737
    @rizwankhanpathan4737 4 ปีที่แล้ว +2

    Can you make video on Udhyog aadhaar?

  • @firojkhanpathan9184
    @firojkhanpathan9184 5 ปีที่แล้ว +12

    ભાઈ મઝા આવી ગઈ શુ વિડિઓ છે સાચે મારો સિબિલ સ્કોર 744 છે મારે વધારવું છે છું કરું

  • @hiteshharsora1626
    @hiteshharsora1626 3 ปีที่แล้ว +1

    Settlement vise janavo nd pachi loan leva mate janavo pls

  • @ravikanani4502
    @ravikanani4502 4 ปีที่แล้ว +1

    Nice speech

  • @joshuachristian4504
    @joshuachristian4504 3 ปีที่แล้ว

    Bahuj sari mahiti mate aabhar...darek vat sari hoy chhe..

  • @harshadbaraiya3253
    @harshadbaraiya3253 4 ปีที่แล้ว +2

    Right 👍

  • @K_L_GEMER
    @K_L_GEMER หลายเดือนก่อน

    સાચી વાત

  • @user-io2wy4yo8c
    @user-io2wy4yo8c 10 หลายเดือนก่อน

    Credit card bill let bhrel che jethi cibil score low che ae sudharva mate su karvu..????

  • @bodalalitjayantilal9251
    @bodalalitjayantilal9251 5 ปีที่แล้ว +2

    Thank good

  • @RohitKumar-cr4bt
    @RohitKumar-cr4bt 4 ปีที่แล้ว +1

    Nice talk

  • @RohitBoricha-nq9jk
    @RohitBoricha-nq9jk 6 หลายเดือนก่อน

    Bhai credit card par loan chalu hoy Ane emi ma jetla hapta baki hoy te bhadha AEK shathe bharva hoy to su karvu pade

  • @pateltarun6367
    @pateltarun6367 2 ปีที่แล้ว

    Settlement karavyu hoi ane CIBIL down hoi e kai rete improve karvu
    Settlement na karvu joi pan tai gyu to e bhul kai rete sudharvu

  • @pravinabhayrealestateprope8088
    @pravinabhayrealestateprope8088 4 ปีที่แล้ว +1

    આભાર🙏🙏🙏🙏🙏

  • @moulikbhatt7541
    @moulikbhatt7541 4 ปีที่แล้ว

    Mast video che

  • @yuvicorner3914
    @yuvicorner3914 3 ปีที่แล้ว

    PAN CARD નવું બનાવી લઈએ તો.? જૂના PAN CARD ma cibil score 500 chhe

  • @sandipchaudhari3874
    @sandipchaudhari3874 4 ปีที่แล้ว

    your vedios are informative and short and sweet sir Thank you!!!!

  • @arunrabari6042
    @arunrabari6042 ปีที่แล้ว +1

    Ptm ma pan cibil score check thay che .

  • @jayendrasinhchauhan1559
    @jayendrasinhchauhan1559 4 ปีที่แล้ว +1

    Kevi rite khabar pade ki cibil scor ketlo che.?

  • @jigneshbava2001
    @jigneshbava2001 5 ปีที่แล้ว +2

    Good information

  • @bharatpatel-karnavatigujar4915
    @bharatpatel-karnavatigujar4915 3 ปีที่แล้ว

    Maro cibil score hal ma 768 chhe... pan hu dar mahine samaysar billo na payment kari dau chhu chhata pan maro score decrease thato jay chhe... aavu kem thatu hase?

  • @kitubaby4868
    @kitubaby4868 5 ปีที่แล้ว

    ખુબજ સુંદર સમાચાર બદલ આભાર

  • @akj5190
    @akj5190 2 ปีที่แล้ว

    Minimum balance maintenance na hoy toh cibil score kharab thay ???

  • @gujjukumar4320
    @gujjukumar4320 3 ปีที่แล้ว +1

    CIBIL એક પ્રાઇવેટ કંપની છે તો આપણી માહિતી બેંક cibil ને આપે છે, તો બેંકે આપણી પ્રાઇવસી નો ભંગ કર્યો ના ગણાય....????

  • @ashokkumaracharya7099
    @ashokkumaracharya7099 3 ปีที่แล้ว

    સંજોગ વશાત નોકરી છુટી ગઇ અનેહપતા ન ભરી શકયા હોય અને પછી નોકરી મળતા પેનલટી સાથે ભરીએ તો શુ ફરી લોન મલી શકે?

  • @sharadrathod7564
    @sharadrathod7564 5 ปีที่แล้ว

    good sir speech is best

  • @nishantpatel36
    @nishantpatel36 5 ปีที่แล้ว +3

    Wah sir good information👌👌👍👍

    • @bhaveshmakwana6633
      @bhaveshmakwana6633 3 ปีที่แล้ว

      જોઈએ છે.....ડીજીટલ રેફરલ પ્રોગ્રામ માટે....માસિક આવક 1000 થી શરૂ કરી શકો....ધરબેઠા મોબાઈલ થી કામ કરી શકશો...ret ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ છે....ફોન કરવાનો સમય...10 થી 6...99781 16882.

  • @chandnidepala6252
    @chandnidepala6252 4 ปีที่แล้ว

    Good thanks it's help a lot

  • @gopalpadvi140
    @gopalpadvi140 4 ปีที่แล้ว

    ખુબ સરશ. સર

  • @merubhaivagadiya9610
    @merubhaivagadiya9610 5 ปีที่แล้ว +2

    ગુંજભાઈ
    એકવાર જાણતા કે અજાણતા સીબીલ સ્કોર ખરાબ થઈ ગયો
    અને હવે એક પણ બેંક લોન નથી આપતી તો હવે ક્રેડિટ સ્કોર કેમ
    સુધારવો?

    • @PrakashVaghela1
      @PrakashVaghela1 4 ปีที่แล้ว

      Bas yo jve paisa muko... Bank ma fix deposit ena par malse... Loan

    • @vadhelmiteshkumar7838
      @vadhelmiteshkumar7838 4 ปีที่แล้ว

      Tame sir kya City ma rav so jo tame Rajkot ma rav to India Shelter home loans ma jata rav
      Te sibil kharab hoy to pan loan aape se 🙂🙂