બોડેલી: રથયાત્રામાં ગરબાની રમઝટ, જુઓ બોડેલી લાઇવ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • બોડેલી: રથયાત્રામાં ગરબાની રમઝટ, જુઓ બોડેલી લાઇવ

ความคิดเห็น • 3

  • @adivasirockyboyoffical3096
    @adivasirockyboyoffical3096 หลายเดือนก่อน

    બરકત ભાઈ તમે જેતપુર પાવી તાલુકાના નાની રાસલી ગામે આદર્શ નિવાસી કુમાર શાળા ની શાળા અને હોસ્ટેલ ની મુલાકાત લો ત્યાં બોવ ખરાબ હાલત છે બાથરૂમ અને નાવા માટે પાણી ની બોવ તક્લીફ પડે છે ટોયલેટ બહુ ખરાબ હાલત છે નાના છોકરા બીમાર પડે એવી હાલતમાં છે તો તમે અવશ્ય મુલાકાત લેશો અને મીડિયામાં નમ્ર વિનંતી

    • @BodeliLive
      @BodeliLive  หลายเดือนก่อน

      જરૂર

    • @adivasirockyboyoffical3096
      @adivasirockyboyoffical3096 หลายเดือนก่อน

      @@BodeliLive મારો એક નાનો ભાઈ ત્યાં ભણે છે અને બીજાં છોકરા પણ બોવ છે આદીવાસી વિસ્તારના છે તો હોસ્ટેલ છે એ બોવજ ખરાબ છે બાથરૂમ જાય તો ઉપર થી પાણી ટપકે છે એવું કહે છે અને જમવાનું તો સારું મળે છે પણ સન્ડાસ જવા માટે બાથરુમ સારા નથી એનાં માટે તમે થોડી વીજીટ કરજો સહેબ